Bhajan Mashup 2 | Jigardan Gadhavi |

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 2,5 тыс.

  • @jigrra
    @jigrra  3 года назад +656

    આ ભજન mashup માં થી તમારું ફેવરિટ કયું ભજન છે ?
    Let me know in comments ❤️
    Bhajan Mashup 1 જુઓ અહીં 👇
    ruclips.net/video/3y2UhSGUEpQ/видео.html

    • @vrokz69
      @vrokz69 3 года назад +52

      Karam no sangathi 🙏

    • @humorous_man_show
      @humorous_man_show 3 года назад +26

      Karm no sangathi ❤️❤️✌️

    • @nehalkatpara196
      @nehalkatpara196 3 года назад +29

      Raakh na Ramakda mara Ram Ae ramta rakhya re🤗

    • @dabhishreya
      @dabhishreya 3 года назад +21

      Karam no sangathi &
      Rakhna ramakada
      Tamara suro ma khub j gamya 😍

    • @vimalgotecha9410
      @vimalgotecha9410 3 года назад +7

      Ratna ramkda

  • @sarthakpatel221
    @sarthakpatel221 3 года назад +259

    ખૂબ જ ગર્વ થાય છે આ સાંભળીને અને આવા અમૂલ્ય ભજન નો વારસો જાળવવા જીગરદાન ગઢવીજી નો આભાર!

    • @jigrra
      @jigrra  3 года назад +20

      thanks

    • @anishadarad121
      @anishadarad121 3 года назад +2

      Nice

    • @TDGAMER_2558
      @TDGAMER_2558 2 года назад +2

      Nice

    • @dharavaghasiya1846
      @dharavaghasiya1846 2 года назад

      Hart touching all bhajan

    • @rajandatt9982
      @rajandatt9982 11 месяцев назад

      આ ભજન મને ખૂબ જ ગમે છે આ ભજન મુ દરરોજ સાંભળું છું જીગરદન ગઢવી તમારો ખૂબ ખૂબ આભાર ❤😊😊

  • @jigrra
    @jigrra  3 года назад +24

    Next bhajan mashup માટે ભજન suggest કરો comment કરી ને 👇

    • @dabhishreya
      @dabhishreya 3 года назад +6

      • મેવા મળે કે નાં મળે.
      • હંસલા હાલો ને હવે મોતીડાં નહિ રે મળે.
      • એકલાં જ આવ્યા મનવા , એકલાં જ્વાના.
      • વિજડીનાં ચમકારે મોતીડાં પોરવે પાનબાઈ.
      • મોજમાં રેવું.
      • હાજી કસમ તારી વીજળી રે.
      • ઉઘાડોને દ્વાર, વિનંતિ કરુ હું વારંવાર (હરિરસ).
      • ભાડાના મકાનમાં.
      • ગુરુજી ના નામની હો, માળા છે ડોકમાં.
      • મીરા મહેલથી ઉતર્યા.
      • સતગુરુ તમે મારા તારણહાર.
      • મારી હુંડી સ્વીકારો મહારાજ રે.
      • રામ રમે સોગઠે રે.
      • તું તો માળા રે જપી લે સીતારામની.
      Many more to come.. be ready 😂

    • @dabhishreya
      @dabhishreya 3 года назад +2

      You should make a full version too of this bhajans which u already sung in mashup except "Ram Sabhama".
      જળ કમળ
      ધૂણી રે ધખાવી
      રામ સભામાં
      રાખના રમકડા
      Which ur other fans also requesting to make full of it.
      હું તો કઉ, બધા જ આખા બનવા જોઈએ 🙈
      But That's probably not possible 🤷🏻‍♀️

    • @nitinpankhania6076
      @nitinpankhania6076 3 года назад +2

      Bhai jesal - toral bhajans also teach us so many lessons..try that too someday...🙏🙏 And yes I can accept anything with your voice..
      Had a proud moment when arijit sang your song at ahemdabad in live concert...am following you since your old days ..big big fan...❤️❤️keep it up bhai..

    • @manish05
      @manish05 3 года назад +1

      Game te banavo , we with you ❤

    • @nehagajera4260
      @nehagajera4260 3 года назад +3

      You sing supar Karam no sangathi bhajan ...make full bhajan

  • @LofiVibes_Lounge69
    @LofiVibes_Lounge69 10 месяцев назад +15

    યાર ગમ્મે એવું ટેન્શન હોય પણ આ ગીત સાંભળવાથી ટેન્શન ભુલાઈ જાય છે અને આનંદ આવે છે ... 🥀😍

  • @nishamanga4678
    @nishamanga4678 3 года назад +231

    ખુબ સરસ સર આજ ની ૨૧મી સદી માં અમરા જેવા નવયુવાન ભજન સાંભળી ને સારા સંસ્કાર સિંચવસુ 🙏🙏🙏 આભાર

  • @jigarpatel8593
    @jigarpatel8593 3 года назад +1

    superb bhajan chhe sir
    aa bhajan ne hu divas ni sharuat karta j sambhalu chhu
    hu online health club run karu chhe jema starting aa bhajan thi thY CHHE
    really proud of you jigardan gadhavi sir

  • @dabhishreya
    @dabhishreya 3 года назад +256

    મારા બધા ગુજરાતી ભાઈ-બહેનો ને હું હાથ જોડી વિનંતી કરુ છું કે આ ભજનને વધુમાં વધુ શેર કરી દરેક ગુજરાતી સુધી પહોચાડીએ.

  • @dabhishreya
    @dabhishreya 3 года назад +468

    0:01 - *હરિના ભજન*
    1:33 - *કરમનો સંગાથી*
    2:29 - *મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુ*
    3:21 - *રાખના રમકડા*

  • @jigrra
    @jigrra  3 года назад +350

    If you like this Bhajan Mashup then share with your friends and family. Plz subscribe the channel, Thank you for watching and always supporting my efforts in Gujarati music ❤️

    • @rajualagiya3023
      @rajualagiya3023 3 года назад +4

      ખૂબ જ સુંદર છે.

    • @jigrra
      @jigrra  3 года назад +5

      @@rajualagiya3023 Thanks

    • @Chintan27
      @Chintan27 3 года назад +7

      હા જીગરભાઈ .... સવાર તમારા ભજનથી જ શરૂ થાય...❤️❤️❤️❤️અને હવે #onemoreadded😻🔥

    • @repeatmode115
      @repeatmode115 3 года назад +4

      👍

    • @kailashkumarjo4
      @kailashkumarjo4 3 года назад +3

      We are also gratefully for providing such a amazing content ❤️ , specially for folk songs

  • @RajdhaniStudio_007
    @RajdhaniStudio_007 3 года назад +10

    ખૂબ સરસ જીગરદાન ભાઈ ગઢવી.....👍👍❤️❤️

  • @divyeshdhimmar8757
    @divyeshdhimmar8757 3 года назад +1

    Jigara tame kaya शहर ma raho cho गुजरात ma?..
    Jordar 💝👏👏
    Jigara hai टाइगर 😍💝👏👏👏🎉🎉🎉🤗🤗🤗

  • @dshappyworld
    @dshappyworld 3 года назад +18

    ગુજરાતી ભાષાના અદ્દભુત ભજનો નવી પેઢી ની સામે નવી શૈલી થી મુકવા બદલ ખુબ ખુબ આભાર અને અભિનંદન જીગરદાન ગઢવી જી
    બાકી આ નવી પેઢી ને રાખના રમકડાં સાંભળવાનું નસીબ ક્યારે મળત....

    • @jigrra
      @jigrra  3 года назад +1

      Thanks

  • @Lilbholu
    @Lilbholu 3 года назад +143

    No autotune no cringe no desi trend.... ❌ Only pure telent.. pure music.. pure folk.. and mithdo voice this is our JIGRRA ❤

  • @jennygorasava8653
    @jennygorasava8653 3 года назад +8

    રાખ ના રમકડા મારા રામે રમતાં રાખ્યાં રે....માં મોગલ તમારી સાથે રહે ...માં ખોડલ તમારી ધ્યાન રાખે ....
    Thanks for the new album more and more best wishes for you❤️❤️ God bless you 🙏🏻

    • @jigrra
      @jigrra  3 года назад +2

      thanks

    • @jennygorasava8653
      @jennygorasava8653 3 года назад +2

      @@jigrra are sir tame amara favourite chho Tamara mate to prathna kari sakay🙏🙏

  • @mahavir84ify
    @mahavir84ify 2 года назад +1

    Aaha.. kharekhar jigar bhai. Maja padi gayi . Hriday ne touch thai jay evu gayu chhe . !! Jay ho !

  • @falgunishah673
    @falgunishah673 9 месяцев назад

    જીગરભાઈ...આપને તારા અંતરનો એક તાર ,બીજું હું કઈ ન માંગુ રે...Is my fav

  • @dipakparmar3013
    @dipakparmar3013 3 года назад +18

    Keep continue doing such a beautiful thing.. gujrati song jevi feeling bija koi song ma na j aave..
    And gujrati culture bov wide chhe please continue it..

    • @jigrra
      @jigrra  3 года назад +1

      thanks

  • @samirkumarraval1238
    @samirkumarraval1238 3 года назад +17

    વર્ષો પછી જયારે ગુજરાતી માતાપિતાને એમનું બાળક પૂછશે કે શું છે આપણું સાહિત્ય ત્યારે આ વિડિઓ એમના એ પ્રશ્ન નો જવાબ બનશે.
    ધન્ય છે એ માતા ને જેમને તમને આ વારસો આપ્યો.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jigrra
      @jigrra  3 года назад +1

      thanks

    • @nilkanthmahadev2003
      @nilkanthmahadev2003 3 года назад

      Right,આજકાલ ના છોકરા ને ગમે તેવા અને ગણું શીખવા મળે તેવા ભજન🎶🥰

  • @humorous_man_show
    @humorous_man_show 3 года назад +10

    ❤️❤️❤️❤️❤️
    00:00 Hari Na Bhajan
    01:33 Karam No Sangathi
    02:30 Maitribhav Nu Pavitra Zarnu
    03:21 Rakh Na Ramkada
    ❤️❤️❤️❤️❤️❤️

  • @kaaminiprajapati5232
    @kaaminiprajapati5232 2 года назад +2

    Wahh..krm no sangathi rana maro koi nthi💓

  • @nictvapi9406
    @nictvapi9406 Год назад

    Well done Tamara jeva youth j gujrati sanskriti ne sachvi leshe

  • @niralibavaghela5145
    @niralibavaghela5145 3 года назад +16

    “ ke lakhya sauvna juda juda lekh” and my heart melts 😣. l got tears when i listened that line in your voice. your voice mesmerised me.

  • @dabhishreya
    @dabhishreya 3 года назад +39

    It's been completed 24 hours of when song released.
    And i listened more than 24 times in 24 hours 😌
    That's the power of this song, voice, music 😍

  • @DigantiSandis
    @DigantiSandis 3 года назад +5

    Sucha a beautiful rendition, khub saras! ❤️

  • @theschannel8119
    @theschannel8119 3 года назад +2

    Every Day I Play This Song At my Home My Whole Family Hears This Song
    Very Lovely Song And Nice and Beautiful voice

  • @gk-mr8fh
    @gk-mr8fh 3 года назад +3

    આપણી સંસ્કૃતિ ને દાખવવા બદલ આભાર ગઢવી સાહેબ

  • @023ajayjinjala5
    @023ajayjinjala5 3 года назад +7

    I'm with my brother and we both are going to his clinic.. My brother said.. "su vaat che"... Made my morning ❤️💫

  • @gujarativijay934
    @gujarativijay934 3 года назад +49

    રાખનાં રમકડાં... Omg cant describe mine fillings when i heard it .. in your voice. One of best version of this Bhajan ive ever heard... 😍

  • @bhavdeepbhuva708
    @bhavdeepbhuva708 3 года назад +15

    ભજન સાંભળી સ્કુલમાં થતી પ઼ાથના યાદ આવી ગય

  • @anjalihingu8791
    @anjalihingu8791 3 года назад +1

    0:01 Hari na bhajan
    1:33 karam no sangathi

  • @rajpatel9048
    @rajpatel9048 3 года назад

    ખૂબ ખૂબ સુંદર ભજન છે.આપણી ગુજરાતી સંસ્કૃતિ ખૂબ અમૂલ્ય છે આ ભજન સાંભળીને ગર્વ થાય છે.

  • @bhavin8294
    @bhavin8294 3 года назад +4

    Power Of Spiritual Power... Aapne Bahut Ache Se Bhajan Ko Gaya Hai ... ❤️❤️❤️

  • @raviboricha7277
    @raviboricha7277 3 года назад +4

    3:45 amazing line...
    Rakh na ramkda
    Super.. 😇

  • @akashkubavat173
    @akashkubavat173 3 года назад +5

    I dont know who are those 29 ppl who dislike this song. Must be the one who does not know Gujarati. You are doing a great thing..keeping old values alive in a new way. Proving "Parivartan sansar no niyam chhe" and badhu "parivartanshil" chhe.
    _/\_

  • @miteshbaraiya4125
    @miteshbaraiya4125 3 года назад

    I get gooseboom when you say Rakh na Ramakadaa aane mara chhokara ne roj sambharvu chhu thanks @Jigraa

  • @makwanavijay370
    @makwanavijay370 4 месяца назад +1

    Jigardan Gadhavi No Awaj Bahu Mast Che Hindi Geeto Gaay To Pan Mast Laage Che

  • @gopalkhetani
    @gopalkhetani 3 года назад +4

    બાપુ... આ બેક ટુ બેક સાંભળવાની જે મોજ પડી. આજે રવિવારની સવાર સુધરી ગઈ. એક વિનંતી... એટલીસ્ટ 30 મીનીટનું મેશઅપ બનાવોને યાર. આ તો એક કટીંગ ચામાં પતી જાય .. સંતોષ ન થાય. એમ થાય કે સાંભળ્યા કરીએ. જય જલારામ. #authorscorner

    • @jigrra
      @jigrra  3 года назад +2

      Thanks

  • @Rajpatel14388
    @Rajpatel14388 3 года назад +10

    Daily improvement's name jigra....... really all gujrati's proud 🙏

  • @Nikhilparmar1008
    @Nikhilparmar1008 3 года назад +12

    Lyrics and must is best this is awesome 🔥🔥 ગર્વ છે ગુજરાતી હોવાના પર

  • @bsp12382
    @bsp12382 2 года назад

    આખા ભજનો ગાઓ જીગરાભાઈ તમારા અવાજ માં ભજનો ખૂબ સુંદર લાગે છે. મેરુ તો ડગે એ ભજન તમારા અવાજ માં ખૂબજ સુંદર લાગે છે

  • @vs002
    @vs002 2 года назад +3

    This bhajan becomes prayer for my daily routine... So touched

  • @ravichangani7109
    @ravichangani7109 3 года назад +5

    Jigrra na bhajan jigar ma washi gya👍

  • @niravparsana
    @niravparsana 3 года назад +24

    Jigrra never fails to impress!!! Another masterpiece.
    Gujarati audience needs more of these songs than Janudi, Bewafa...

    • @jigrra
      @jigrra  3 года назад +3

      Thanks

    • @sanjaygajjar9515
      @sanjaygajjar9515 3 года назад +11

      જાનુડી ગાવા વાળા લોકોએ ગામડાની ભોળી પ્રજાને એમાંય યુવાનો અને યુવતીઓને રવાડે ચડાવી દીધા એમના સ્વાર્થ માટે બાકી સાચું સાહિત્યિક ગુજરાતી લોકસંગીત 🙏કિર્તીદાન 🙏 અને જીગરદાન જેવા ગઢવી જ ગાઈ શકે. બાકી બધા તો રાગડા તાણે છે

    • @niravparsana
      @niravparsana 3 года назад +5

      @@sanjaygajjar9515 સાચી વાત છે ભાઈ... ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને ભોજપુરી બનાવા નીકળ્યા છે.

  • @harsh7291
    @harsh7291 3 года назад +4

    Khub saras jigardan.........
    Bas aam j quility content aapta raho Kaviraj👌👌👌👌👍❤️👍

  • @mangeshahir4479
    @mangeshahir4479 3 года назад

    Proud to bee gujrati aapnu sangit bija Sangeet thi Judu and ghonghaat vagar nu chhe

  • @sheetalpatel4836
    @sheetalpatel4836 Год назад

    Jay ho,Tamara jevi Navi Pedhi ma Tamara jeva Hirla to mari bharat ni MAATI MA J PAKE,JAY HO MARA BHARAT NI BHUMI,JAY HO

  • @KunjalPopat
    @KunjalPopat 3 года назад +4

    Felling refreshing after listing Raakh na Ramkada mara Raame ramta rakhya re❤👌👌

  • @niraliakash3936
    @niraliakash3936 3 года назад +22

    Waoo.. sir I m corona patient admited in hospital in oxygen.. but u made my evening.. thank u... bhagwan fatafat saru kari de mne

    • @jigrra
      @jigrra  3 года назад +7

      Get well soon ❤️🌸

    • @niraliakash3936
      @niraliakash3936 3 года назад +1

      @@jigrra thnk u sir 🙂

    • @bhaveshram499
      @bhaveshram499 3 года назад +1

      Bhagvan shree Krishna apne jaldi saru swasth ape a prathna

    • @niraliakash3936
      @niraliakash3936 3 года назад +1

      @@bhaveshram499 dear. .mne hospital mathi raja mali gyi 6.. now feel ok

    • @mauliktimbadiya9779
      @mauliktimbadiya9779 3 года назад

      @@niraliakash3936 good to hear this😇

  • @nareshgamara6459
    @nareshgamara6459 3 года назад +4

    Supab song Jigarr bhai

  • @anjalibhavsar4901
    @anjalibhavsar4901 3 года назад

    Amezing bhajan...all time favourite rehta hai....kahi pe bhi nikalte hai ghumne ke liye to pehle sunte hai bhajan....🙏🙏👍👍👍

  • @sagerkanubhai6691
    @sagerkanubhai6691 2 года назад

    આ ભજન ને આ રીતે પ્રસ્તુત કરી તમે ૬ કરોડ ગુજરાતીઓને સાચા સાહિત્યની ઓળખાણ કરાવી છે આ ભજન સાંભળી ને તો ગુજરાતી હોવા પર ગૌરવ અનુભવાય છે ....❤️❤️❤️❤️

  • @SurSagarMusicOriginal
    @SurSagarMusicOriginal 3 года назад +268

    Wow made my morning! 👌👌❤️❤️❤️❤️❤️

    • @jigrra
      @jigrra  3 года назад +38

      ❤️❤️❤️❤️

    • @ashokdesai8116
      @ashokdesai8116 3 года назад +4

      Awesome SIR 👌🆒️

    • @kiranpatel-uv9bo
      @kiranpatel-uv9bo 3 года назад

      @@jigrra ààqqàqà

    • @SURATILALO
      @SURATILALO 3 года назад +7

      એક પ્રાચીન ગરબા મેશ અપ થઈ જાય 😊👍

    • @nehavedani4941
      @nehavedani4941 3 года назад +4

      Yeah...❤️

  • @KalpeshPatel-xy9ti
    @KalpeshPatel-xy9ti 3 года назад +10

    Real feel when you listen this in morning in your earphone.

  • @uday4717
    @uday4717 3 года назад +4

    jigar sir please make more video like this always you are doing somthing unique . i'm always love to hear your song and bhajan ....

  • @vashalidudhatra2601
    @vashalidudhatra2601 2 года назад

    All songs and voice super amari Ghare daily morning ma tmataj Bhajan chale 👌

  • @radhekrishna2746
    @radhekrishna2746 2 года назад

    Vahhh vahhhh su voice Che tamaro bov j Saras bhajan Che ...Tamara jeva singer na Karne ajna youngest ne juna bhajan sambhdva male Che.ava j Saras bhajan Haji amne apo Evi ASHA Che amne.jai Shree Krishna.god bless you.

  • @devendravajpayee7943
    @devendravajpayee7943 2 года назад +6

    "Rakh na ramakada" bought me here 🖤. Amazing bro

  • @sonanandaniya1042
    @sonanandaniya1042 3 года назад +22

    Must say
    “Karam no sangathi rana maru koi nathi”
    line was so touchedd🥺🤍
    U should make separate album for that song..🤍🤍🤍
    Listening line on repeat 🔁 mode😻🤍

  • @vs002
    @vs002 2 года назад +5

    This spiritual melody gives me so much hope every single day ... God is Great 👏✨

  • @dirghayum6620
    @dirghayum6620 Год назад

    Hoooo Karam No Sangathi Rana Maru Koi nathi It's My Favorite Bhajan😍💝

  • @bhargavpatel2054
    @bhargavpatel2054 2 года назад +1

    that line "karam no sangathi raana maaru koi nathi" 😍

  • @hinamakvana1033
    @hinamakvana1033 3 года назад +7

    Heart touching 💖💖💖❤️🤗🤗jay Dwarkadhish,🙏🙏🙏🙏🙏🙏🙏keep it up 👍 very nice your voice 👌👌😊😊😊😊

  • @hiralpadhiyar4808
    @hiralpadhiyar4808 3 года назад +7

    બહુજ સરસ છે બંને પાર્ટ કોઇ લો ફીલ કરતું હોય અને આ સંભાળે તો ખૂપ જ સારું લાગશે આ મારુ પોતાનો અનુભવ છે ખુપ ખુપ આભાર 🤗

  • @sidmistry8684
    @sidmistry8684 3 года назад +5

    I have heard 1st time Rakh na ramkda and it gives me goosbumps❤️

  • @bhagirathjoshi5388
    @bhagirathjoshi5388 10 месяцев назад

    Jigar Bhai 🙏🙏🙏, I have no words for this beautiful Bhajan Mashup.

  • @bhattkisan
    @bhattkisan 8 месяцев назад

    ભઈલા...ખૂબ સુંદર અને આકર્ષક અવાજ છે...આપનો...હજુ મહેનત કરશો અને આવા ભજનો આપના અવાજમાં વધુ ને વધુ બનાવો એવી અભ્યર્થના છે વ્હાલા...❤

  • @MrHARSHAL6393
    @MrHARSHAL6393 3 года назад +8

    Soulful and amazing voice, Truly Amazing Sir👌🏻👏🏻👏🏻👏🏻

  • @kabariyajaldeep2420
    @kabariyajaldeep2420 3 года назад +4

    Incredible garv thi Gujarati ❤️❤️

  • @nirupanirupa2978
    @nirupanirupa2978 3 года назад +9

    Mind blowing!!!!!!!

  • @rajendravaghela9369
    @rajendravaghela9369 Год назад

    Gandhinagar ma tamaro music concert ma avi ne khub J maza avi. Mind-blowing. Love Gujarati songs.

  • @urmisingh2147
    @urmisingh2147 3 года назад +4

    i saw this video clip on someone status n i can't stop myself to find some more song. all songs are owesome.😊

  • @dabhishreya
    @dabhishreya 3 года назад +9

    Me According to Jigrra's expression...
    1:21 - Me when I wanna feel peace of this song 😌
    4:27 - Me when I wanna sing this wid my fav simger 😍

  • @jayraval5231
    @jayraval5231 3 года назад +15

    Don't know why but his voice is so relaxing ✌️

    • @jigrra
      @jigrra  3 года назад +4

      Thanks

  • @khushbupatel9006
    @khushbupatel9006 3 года назад +1

    Too good. Just no word after listening this. Lots of Emotion connected with this all prayers and bhajan. Feel so devine. My favourite is "Mara rame ramta rakhiya rehh"

  • @Surya_Info
    @Surya_Info 2 года назад

    बहुत लम्बे समय के बाद कोई नया भजन मन को छुआ है|
    Thank you so much😊

  • @dabhishreya
    @dabhishreya 3 года назад +7

    1:10 ufff that single beat of Guitar
    💥💣
    કઈક અલગ જ તાન ચડાવે છે એ બિટ 🙈

  • @QuickSupport
    @QuickSupport 2 года назад +31

    Very good bhai !!! 👏👏👏

  • @rakeshchekhaliya8118
    @rakeshchekhaliya8118 3 года назад +4

    #Oldisgold ❤️
    🙏 thank you so much Jigar for this song 👍made my day very awesome .🙏🙏🙏🙏

  • @bhavinedits1812
    @bhavinedits1812 Год назад

    જિગ્રા ભાઈ આંખો બંધ કરીને સાંભડિયું તો સેમ ટુ સેમ અરિજિત ગાતો હોય તેવું લાગ્યું . વાહ યાર સરસ્વતી વસ્યા છે ભાઈ તમારા કંઠ માં. રાજશ્યામજી નાં આશીર્વાદ તમારા પર સદાય રેય. પ્રણામ 🙏🙏

  • @sandeeppatel4834
    @sandeeppatel4834 3 года назад

    Ghanuj saras gayu chhe sir, God bless you sir 🙏👏👏👏👏

  • @DjNitin001
    @DjNitin001 Год назад +3

    જીગર ભઈ તમારા બધાં જ ભજનો જોરદાર છે... પ્રભુ ને પ્રાર્થના કરું છું કે તમે ખુબ જ આગળ વધો...

  • @suratilion7379
    @suratilion7379 3 года назад +302

    મૈત્રીભાવ નું પવિત્ર ઝરણું - બાપુ સ્કુલના દિવસો યાદ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર... એક ઈચ્છા પૂરી કરી શકશો તો મારી જેવા ઘણા લોકો ને દિલ ની ખુશી મળશે. - સ્કુલમાં પ્રાથના ગવાતી તે બધી પ્રાથના આપના અવાજમાં ઓનલાઇન મૂકવા વિનંતી...

  • @chandniacharya1476
    @chandniacharya1476 3 года назад +7

    At home alone + heavyhometeater + jigrra's songs +paying garba =heaven🤩❤Big fan of you sir...

  • @amitghoricha9922
    @amitghoricha9922 3 года назад

    Aa maru aa taru kahine ekbijane bhande re superb line,🥰

  • @shamjibhaijethava3881
    @shamjibhaijethava3881 9 месяцев назад

    સાચી વાત છે ભાઈ...આપની....ખુબ સરસ અવાજ અને લય માં બધાને સાંભળવા મળશે....

  • @PatelKhushbu011
    @PatelKhushbu011 3 года назад +8

    Thank you so much for it because I m waiting for it like I'm dying.Thank you Jigar...❤️👍💯

    • @jigrra
      @jigrra  3 года назад +3

      Thanks

  • @mananpandya2368
    @mananpandya2368 3 года назад +3

    I hear this song everyday... It's soo soothing and takes me to another 🌎...❤️❤️

  • @rakeshdodia2573
    @rakeshdodia2573 3 года назад +6

    Pure Class and such a great work sir...simply amazing.. 🎶

  • @BoldMoov
    @BoldMoov 2 года назад

    Wah Jigarbhai. Maja aavi gai juna bhajan no aa navo praroop sambhdi 🙏🏼🕊️🌄

  • @Khyatizala
    @Khyatizala 2 года назад +1

    Aava bnavo to sambdva ni pan mja aave wahhhhhh jigraa jio jio gujrat na kanuda 😇😇😇

    • @jigrra
      @jigrra  2 года назад +2

      ❤️

  • @vishalrabari9620
    @vishalrabari9620 3 года назад +4

    Love you brother always

  • @drsagarsathvara4238
    @drsagarsathvara4238 3 года назад +4

    Banne Bhajan Mash Up superb che ❤️❤️❤️❤️❤️❤️

    • @jigrra
      @jigrra  3 года назад +1

      thanks

  • @rituyadav5808
    @rituyadav5808 3 года назад +7

    Though I don't understand gujrati but I love krishna and ur beautiful voice 💗

  • @kaushikdudhat6782
    @kaushikdudhat6782 2 года назад +1

    'RAKH NA RAMAKDA' awesome bhajan👌🏻

  • @jaibhole396
    @jaibhole396 2 года назад

    કરમ નો સંગાથી રાણા મારું કોઈ નથી...લખિયા સોવના જુદા જુદા લેખ....This is my favourite Bhajan🥰😇

  • @govindthumar96
    @govindthumar96 3 года назад +4

    Epic, found something unique traditional remake mashup..
    Thanks 👍

  • @ajayakhadmal8161
    @ajayakhadmal8161 3 года назад +3

    Karam no sangathi yar 01:36 I fall in love with it 💖😍

  • @adarshpathak9204
    @adarshpathak9204 3 года назад +4

    Continue used to follow his work From pehli baar to maaro chaand ... That's because of originality in his voice and compositions❤️❤️❤️ love from ratlam #bhiyaoraam

    • @jigrra
      @jigrra  3 года назад +1

      thanks

  • @Shree_infotech
    @Shree_infotech 3 года назад +2

    Mari Baa ni Yaad aapvi tame. My childhood memories 🤩

  • @harshadsangadiya7205
    @harshadsangadiya7205 2 года назад +1

    Rakh na ramkada very amazing voice .. 👍