માત્ર 2 વીઘામાં પ્રાકૃતિક મોડલ ફાર્મ બનાવી મહિને લાખોની કમાણી | ધંધા ની વાત with GT ASHOK | Ep - 8
HTML-код
- Опубликовано: 8 фев 2025
- માત્ર 2 વીઘામાં પ્રાકૃતિક મોડલ ફાર્મ બનાવી મહિને લાખોની કમાણી | ધંધા ની વાત with GT ASHOK | ધંધા વ્યવસાય ના વિડિયો | પોજીટીવ વાતના વિડિયો | ધંધા વિશે માહિતી | positve vaat video | small business in Gujarat | Gujarati podcast video | business video in Gujarati | gt ashok
નમસ્કાર મિત્રો,
" ધંધા ની વાત with GT ASHOK " ના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે.
મિત્રો આજના વિડિયોમાં તમને મુલાકાત કરાવી છે ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લાના ચિત્રોડી ગામમાં આવેલા " નીર પ્રાકૃતિક ફાર્મ " ના માલિક હિતેશભાઇ ભાઈ ની જે માત્ર 2 વીઘા જમીનમાં માં પ્રાકૃતિક મોડલ ફાર્મ બનાવી મહિને લાખોની કમાણી કરી રહ્યા છે. એમની Story અને ધંધા વિશે જાણવા વિડિયો પૂરો જોઈ લેજો.
મિત્રો આ સિરીઝ માં તમને એવા લોકો જોડે મુલાકાત કરાવીશું જે લોકોએ જીવન માં ખૂબ મુશ્કેલીઓ નો સામનો કરી ઘણો સંઘર્ષ કરી આગળ વધ્યા છે. નાના પાયાથી ધંધાની શરૂઆત કરી આજે સારા મુકામે છે. એમના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળવાનું છે.
આગળ આપની ચેનલ ને જેવો સપોર્ટ આપ્યો છે એવો સપોર્ટ નવી વિડિયો સિરીઝ ને પણ આપજો.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી અમને Instagram અને Facebook પર Follow કરી શકો છો.
Instagram link :
/ gt_ashok
Facebook link :
/ gtashok.18
"GT ASHOK" RUclips ચેનલમાં તમને ગુજરાતનાં જોવાલાયક સ્થળો, ગુજરાતનાં હોલસેલ માર્કેટ, ગુજરાતનાં સસ્તા માર્કેટ, ગુજરાતના પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્મારકો, મહેલો અને હિલ સ્ટેશન જેવા સુંદર સ્થળોના વિડિયો જોવા મળશે.
આ ચેનલને Subscribe કરી તમે ઘરે બેઠા Digital પ્રવાસ કરી શકો છો.
તો મિત્રો please GT ASHOK ને Subscribe કરો.
Video Content :
માત્ર 2 વીઘામાં પ્રાકૃતિક મોડલ ફાર્મ બનાવી મહિને લાખોની કમાણી,
પ્રાકૃતિક ખેતીના વિડિયો,
ઓર્ગેનિક ખેતી ના ફાયદા,
ધંધા ની વાત with GT ASHOK,
શૂન્ય થી શિખર,
gt ashok,
પોઝિટિવ વાત,
પોજીટીવ વાત,
પોજીટીવ વાત ના વિડિયો,
ધંધો નાનો છે પણ પોતાનો છે,
POSITIVE VAAT,
positve vaat video,
positive vat,
ધંધા વ્યવસાય ના વિડિયો,
ધંધા કે વ્યવસાયનો નફો અને લાભ,
ધંધા વિશે માહિતી,
ધંધા માટે મંત્ર,
ધંધા માટે લોન,
ધંધા અને વ્યવસાય,
ધંધા માટે માહિતી,
motivational story in gujarati,
success story in gujarati,
gujarati business podcast,
gujarati podcast video,
gujarati business video,
business video in gujarati,
small business in gujarat,
ahmedabad wholesale market,
fayda bazar ahmedabad,
gujarati youtuber interview,
podcast in gujarati,
gujarati interview video,
small business ideas in gujarat,
Chapters :
0:00 Intro
0:49 ધંધા ની વાત with GT ASHOK | Ep-8
1:32 નીર પ્રાકૃતિક ફાર્મ ની માહિતી
2:18 રીંગણ ની ખેતી
3:38 કંકોડા અને પરવર ની ખેતી
4:39 ગાજર અને વાલોર ના બીજનું વાવેતર
5:31 ડુંગળી નું વાવેતર
6:23 મોડલ ફાર્મ બનવાના ફાયદા
7:00 દૂધી નું બેસ્ટ વાવેતર
7:48 3 વીઘા જમીન થી કેટલી આવક થાય છે ?
8:31 અમદાવાદમાં ઓર્ગેનિક શાકભાજી ક્યાં મળે છે ?
9:52 ઓછા સમય માં ઉત્પાદન આપતા પાકો
10:48 બ્રાઉન કોબીજ ની ખેતી
11:55 ટામેટાં ની ખેતી
15:12 ચેરી ટામેટાં ની પ્રાકૃતિક ખેતી
#gtashok
#gujaratipodcast
#gujaratibusiness
Congratulations Hitesh Bhai @ Jai Mataji
🔥🔥🔥🔥
Sars bhai
Very good
😊
Very nice and good video che
Mob nob
💥💥💥💥