સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv | સતી લોયણ | Sati Loyan | નાથાલાલ ગોહિલ | Nathalal Gohil

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 40

  • @બળવંતભાઈપ્રજાપતિ

    ❤ નાથાલાલ ગોહિલ સાહેબે સંતો વિશે બહુ સુંદર વર્ણન કર્યું છે અદભુત છે ધન્યવાદ આભાર!!!❤

  • @shaileshtrivedi989
    @shaileshtrivedi989 День назад +2

    અતિ સુંદર પ્રવચન શ્રી ડૉ. નાથાલાલ ગોહિલ સાહેબ નો ખૂબ જ આભાર કે જેમને સતી લોયણ નો સુંદર પરિચય કરાવ્યો 🙏

  • @babubhail2842
    @babubhail2842 2 дня назад +4

    ખુબ સુંદર વાત કરી ગોહિલ સાહેબ નમસ્કાર સાથે ધન્યવાદ

  • @kiritbhatt9818
    @kiritbhatt9818 22 часа назад +1

    વાહ શ્રી નાથાભાઈ પ્રવચન સાંભળવા ની બહુ મજા આવી.

  • @dineshparmar3581
    @dineshparmar3581 День назад +1

    સંતો વિશે અદ્ભુત વાણી સાંભળી ખૂબજ આનંદની અનુભૂતિ અનુભવી .

  • @khushalbhaiparmar7584
    @khushalbhaiparmar7584 2 дня назад +1

    શ્રી વસંતભાઈ ગઢવી સાહેબ તથા
    શ્રી નાથાલાલ ગોહિલ સાહેબ ને મને હાજર રહીને સાંભળવાની તક મળી ઘણો આનંદ થયો .......
    એક ઘણી ઉત્તમ શરૂઆત કરી છે તે શ્રી મનીષભાઈ ને અભિનંદન ....

  •  2 дня назад +1

    જય વિશ્વકર્મા, સૌરાષ્ટ્ર ના સમગ્ર સંત ને ટૂંકા વ્યક્તવ્ય માં જીવન નો મર્મ ખૂબ સરસ શૈલી માં રજુઆત કરી. આવા સાહિત્યકાર ને કોટી કોટી વંદન!!!!✨🌹🙏

  • @jyotindrapancholi9838
    @jyotindrapancholi9838 День назад +1

    અદ્ભૂત વ્યાખ્યાન.. અભિનંદન.. વંદન. આભાર

  • @rekhadave3678
    @rekhadave3678 2 дня назад +2

    આત્મા સો પરમાત્મા.

  • @HansaPandya-h2b
    @HansaPandya-h2b День назад +1

    Koti koti vadan dada ne

  • @varijluhar1262
    @varijluhar1262 2 дня назад +2

    વાહ સાહેબ ઓશોનો સંદર્ભ ખૂબ ગમ્યો

  • @vhikhabhai6256
    @vhikhabhai6256 2 дня назад +1

    ધનયહોનાથાલાલસાહેબજયહો

  • @varijluhar1262
    @varijluhar1262 2 дня назад +2

    સંત સાહિત્ય પર્વમાં સ્વાગત 🎉

  • @bhikhabhaiamin8874
    @bhikhabhaiamin8874 День назад +1

    મનિષભાઈ સરસ કામ કરી રહ્યા છે.

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 2 дня назад +1

    Ha ji ha lakha lavone kunchi tala kholiye..,..sati loyan na Bhajan Bahu unchi kaxana chhe 🙏🙏

  • @rameshrathod2602
    @rameshrathod2602 23 часа назад +1

    સંત સાહિત્ય પર્વ -૨૦૨૫
    ઓમ કોમ્યુનિકેશનને ખૂબ અભિનંદન સહ ખૂબ ખૂબ આભાર.સંતોની દુર્લભ વાણીનુ દશેય પ્રવક્તાએ રસપાન કરાવ્યું.જીવનની ધન્યતા અનુભવાઇ.
    મનિષભાઇનો આવો સુંદર કાર્યક્રમનું આયોજન/સંચાલન કરવા બદલ ફરીથી ખૂબ ખૂબ આભાર.

  • @bhaskarkhimjibhai
    @bhaskarkhimjibhai 2 дня назад +1

    જય હો

  • @ghanshyambhaibhimani3666
    @ghanshyambhaibhimani3666 2 дня назад +1

    Very nice

  • @rekhadave3678
    @rekhadave3678 2 дня назад +2

    ભકત સતી લોયણ વિશે ગુજરાતી ફિલ્મ જોયુ છે