સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv | ગંગાસતી | Gangasati | વસંત ગઢવી | Vasant Gadhvi

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 24

  • @bhagwandaspanchal5748
    @bhagwandaspanchal5748 3 дня назад +1

    માનનીય શ્રી વસંતભાઈ ગઢવી નો સનદી અધિકારી તરીકે ખુબ ખુબ જરૂરી નિર્ણય સમાન્ય લોકો માટે કર્યા
    સંતો ની વાત અને સાહિત્ય ની વાત નો અભ્યાસ કરી લોકો સુધી પહોંચાડી રહ્યા તે માટે એમનો આભાર આભાર 🎉🎉🎉🎉🎉👏👏👏👏

  • @rameshsagathiya9039
    @rameshsagathiya9039 4 дня назад +3

    આદરણીય શ્રી વસંતભાઈ ગઢવી સાહેબને સાંભળવા એક લહાવો છે. આપે આ અવસર આપ્યો, એ બદલ હાર્દિક આભાર સાથે અભિનંદન 🎉🎉🎉❤🎉🎉🎉

  • @vmohammad7743
    @vmohammad7743 2 дня назад +1

    હું મને ઓળખી શકાય તેમાં મદદ કરનારું પ્રવચન આભાર સાહેબ ❤

  • @ruhinvlogs6705
    @ruhinvlogs6705 3 дня назад +1

    યાદશક્તિ ની કુદરત ની અમૂલ્ય બક્ષિસ પામેલ ગઢવી સાહેબ આપે ગંગાસતી નો સુંદર પરિચય આપની આગવી શૈલી મા કરાવ્યો. વાહ.. વાહ.
    અરવિંદભાઈ ભટ્ટ કોસંબા

  • @shaileshtrivedi989
    @shaileshtrivedi989 4 дня назад +2

    પરમ જ્ઞાની સંત કવીયિત્રી ગંગા સતીના પ્રદાન ઉપર અત્યંત સુંદર પ્રવચન 🙏🙏🙏🌹🌺🌻

  • @babubhail2842
    @babubhail2842 3 дня назад +1

    આદરણીય શ્રી ગઢવી સાહેબે બહુજ સુન્દર પ્રસ્તુતિ કરી ધન્યવાદ

  • @atulvasava4181
    @atulvasava4181 3 дня назад +1

    🙏

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 4 дня назад +2

    Vijline chamkare motida porvo panbai..... Sadar namaskar v. S. Gadhvi saheb.

  • @arambhdiyajagadish1289
    @arambhdiyajagadish1289 4 дня назад +2

    Vandn

  • @varijluhar1262
    @varijluhar1262 3 дня назад +1

    આત્મા હોલમાંથી પ્રસારિત થયેલ આત્માનો ખોરાક