સાંભળવાની ઉત્કંઠા હતી.કાલે પા ભાગ સાંભળ્યા પછી આજે આગળનું સાંભળ્યું.. માનવસંબંધોની વાત ખૂબ ગમી.. અનુરાધાની વાત સમજી શકાય એમ છે.. માઈકલને ગુમાવ્યાની વાત! આ દર્દનું શું કરવું? રસસભર... ખરું પૂછો તો આ પુસ્તકનો સંદર્ભ વારંવાર સાંભળ્યો છે પણ વાંચ્યું નથી... હવે જરૂર વાંચીશ..
🙏આભાર, ખૂબ સુંદર પ્રસ્તુતિ, અને સરસ આયોજન.
આભાર 🙏
Great 51:25
આભાર 🙏
આભાર 🙏
માઈકલ સાથે મૈત્રી આ પાઠ આવતો હતો 9માં ધોરણમાં ,ત્યારથી યાદ છે,એમાં આવતું બ્લેક કોફી અને રસગુલ્લાનું વર્ણન હજી યાદ છે😇
આભાર 🙏
ખૂબ સરસ.. 🎉
આભાર 🙏
વર્ષો પહેલા મુંબઈ સમાચારમાં અલગારી રખડપટ્ટી વાંચી હતી ખુબ ગમી પણ હતી
આભાર 🙏
ખુબ સરસ
આભાર 🙏
મારે કોલેજ માં અભ્યાસક્રમમાં હતી.
ખૂબ મઝા પડતી.
જગદીશ ગુર્જર સર ભણવતા.
આભાર 🙏
સાંભળવાની ઉત્કંઠા હતી.કાલે પા ભાગ સાંભળ્યા પછી આજે આગળનું સાંભળ્યું.. માનવસંબંધોની વાત ખૂબ ગમી.. અનુરાધાની વાત સમજી શકાય એમ છે.. માઈકલને ગુમાવ્યાની વાત! આ દર્દનું શું કરવું?
રસસભર... ખરું પૂછો તો આ પુસ્તકનો સંદર્ભ વારંવાર સાંભળ્યો છે પણ વાંચ્યું નથી... હવે જરૂર વાંચીશ..
આભાર 🙏
મજા આવી. - લતા હિરાણી
આભાર 🙏
Khub. Jaruri. Kam. Upadiyu. Chhe
આભાર 🙏