ઘરે કાર્બેટર કેવી રીતે સાફ કરવું?🤔 કાર્બેટરસાફ કરવાની સાચી રીત 💯🧑‍🔧

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 41

  • @nileshpadmani461
    @nileshpadmani461 Год назад +2

    આપસહીકારીગહોસહીસલાઆપનેદીખુબખુબ.આભાર👍👍

  • @chirag_thakor904
    @chirag_thakor904 Год назад +3

    Wah Bhai 💙 ગજબ વિડીઓ છે

  • @manshiladha7274
    @manshiladha7274 Год назад +1

    જય દ્વારકાધીશ વાહ ખુબ ખુબ આભાર ભાઈ ❤

  • @thakorkanjibhai-x3l
    @thakorkanjibhai-x3l Год назад +3

    સરસભાઇ

  • @narvatsinhbamaniya5918
    @narvatsinhbamaniya5918 Год назад +1

    Saras bhai

  • @divyarajsinhrana6560
    @divyarajsinhrana6560 Год назад

    So very nice, 👌👍 thanks so much

  • @laxmanbariya8248
    @laxmanbariya8248 Год назад +4

    શું વિડીયો બનાવ્યો છે કેવું પડે હા ખુબ સરસ સમજાવ્યું

  • @meldichoruofficial8777
    @meldichoruofficial8777 Год назад +2

    Bhai bar ni badhi mahiti male aevo video banavo

  • @ashvinrathva5969
    @ashvinrathva5969 Год назад

    Saras

  • @sachinbaman5643
    @sachinbaman5643 Год назад

    Jay mataji 👏

  • @vijaymistry253
    @vijaymistry253 Год назад

    જયમાતાજી

  • @jyotisonwane5430
    @jyotisonwane5430 Год назад

    ❤ jay hind

  • @mahendrabhaipatel9933
    @mahendrabhaipatel9933 Год назад +1

    CT 100 novideo banavo

  • @jadavsahdev2322
    @jadavsahdev2322 Год назад +1

    ભાઇ splendor plus bike kick બવ જ કડક થઈ ગઈ છે ઓઇલ સુ કરવું તેના પર વિડિયો બનાવજો 🙏🙏

  • @kirtiwaghela8778
    @kirtiwaghela8778 Год назад +1

    CD 100 SS carburettor available cha

  • @meldichoruofficial8777
    @meldichoruofficial8777 Год назад +1

    Bhai gerej nu sikhvanu se

  • @Ankitsinhzala56358
    @Ankitsinhzala56358 Год назад +1

    tvs star ct 110 નુ નવું કાર્બટર કેટલા મા આવે

  • @Vanrajvadnagar
    @Vanrajvadnagar Год назад

    Kayu gaam che Bhai tamaru,mare bike sarvice karavvu padse tamari jode

  • @jigneshpandya6675
    @jigneshpandya6675 Год назад

    ભાઈ. તમારૂ. ગેરેજ. ક્યાં ‌‌ આવ્યું. જણાવશો. ‌‌મુલાકાત. કરવી. છે

  • @PiyushpandyaPiyushpandya
    @PiyushpandyaPiyushpandya Год назад

    Address aapsho numbers aapsho average set karavvi che

  • @bharatahir4423
    @bharatahir4423 Год назад +2

    સીડી હોન્ડા નું કારબેટર કેવી રીતના સાફ કરવા

  • @prafulsorathiya4653
    @prafulsorathiya4653 10 месяцев назад +1

    Carburetor services charge su che saheb

  • @sktech810
    @sktech810 Год назад

    Kya naam naa jet che?

  • @NileshPatel-xp2em
    @NileshPatel-xp2em Год назад

    ભાઈ તમારૂ સર્વિસ સેન્ટર ક્યાં આવેલું છે

  • @poojavyas6774
    @poojavyas6774 5 месяцев назад

    તમારી ગેરેજ ક્યાં છે

  • @RameshSharma-u3f2l
    @RameshSharma-u3f2l Год назад

    BIKE NU ANJINE KAI RITE SAF KARVU

    • @ranjitraval2582
      @ranjitraval2582 Год назад

      એન્જિન plash નાંખો ઓઇલ બદલો ત્યારે

  • @manishrohit5698
    @manishrohit5698 Год назад +1

    ભાઈ તમારા વિડિયો જોયા છે સારી માહિતી આપો છો

  • @garasiyamanilal7678
    @garasiyamanilal7678 Год назад

    ગાડી રેલાવાનું કારણ બતાંવો

    • @MaaAutoGarage
      @MaaAutoGarage  Год назад

      ટાયર ખરાબ હોય તો પણ એવું થઇ શકે છે બેરિંગ,

  • @manishrohit5698
    @manishrohit5698 Год назад +3

    તમને મારી એક વિનંતી છે કે તમે બાઈક નુ એન્જિન સાફ કેવી રીતે કરવુ જેમા વર્ષોથી ખરાબ ઓઈલ ચોટી જાય છે અને એન્જિન ખોલાવવા ની જરૂર ના પડે

    • @ranjitraval2582
      @ranjitraval2582 Год назад +1

      એન્જિન ઓઇલ બદલો ત્યારે એન્જિન પ્લશ નાખવું 10 મિનિટ રાવુશ કરવુ

  • @sgbaria3455
    @sgbaria3455 Год назад

    મને સીખવાડો ભાઇ

  • @jigneshrabari9407
    @jigneshrabari9407 Год назад

    મારી પાસે સ્પેલન્ડર અને સવાર માં તો ઊપડતું જ નથી દસકા મારે સે સુ પ્રોબ્લેમ હોય

    • @MaaAutoGarage
      @MaaAutoGarage  Год назад

      કાર્બોરેટર માં એર થોડી દબાય દો

  • @sgbaria3455
    @sgbaria3455 Год назад

    નંબર મોકલો ભાઈ