પોલીસ એફ આઇ આર ના કરે તો શું કરવું? || police fir na kare to su karvu? || By Bharatt Bhagyavidhhata

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 44

  • @babulaljoshi8238
    @babulaljoshi8238 Год назад +4

    નમસ્કાર સાહેબ ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ

  • @dabhishanabhai3413
    @dabhishanabhai3413 9 дней назад

    ખુબ ખુબ આભાર આપ સાહેબશ્રી ના વિડિયો થી મને જરૂરી માર્ગદર્શન મળ્યું મારો પાસપોર્ટ એક એજન્ટ પાસે છે તે આપતા નથી પોલીસ એફ આઈ આર નોંધતી નથી શું કરવું

  • @RahulSolanki-vo2gl
    @RahulSolanki-vo2gl 8 месяцев назад

    જય ભારત માં

  • @tejaskumarshah857
    @tejaskumarshah857 13 дней назад

    Cognizable and noncogni done kehvay
    Laterhad, stamp banana sanstha ni milkat na tada todi gusvu e su kehvay?

  • @Ishugamingsss
    @Ishugamingsss 5 месяцев назад

    Gat kale tarikh,18 ane 19 jul. A ame loko aakho divash ane ratna 2:30 sudhi amne kidhu to a na pade chhe

  • @YogeshParmar-we8do
    @YogeshParmar-we8do 11 месяцев назад

    જય ભારત માં 🇮🇳
    ❤️

  • @Kismatmach
    @Kismatmach 4 месяца назад

    Good sir

  • @bindass_boy_jagdish
    @bindass_boy_jagdish Месяц назад

    Nice 🎉

  • @Kismatmach
    @Kismatmach 4 месяца назад

    Sir
    Amre mara papa na father ni jamin se mara Papa na father expired thy gaya 2 mahina thaya se mara papa na savthi nana bhai jode badhi jamin se e have koine pan jamin apvani na pade se to su kari sakay

  • @mahidigitalstudioNdZALA
    @mahidigitalstudioNdZALA 4 месяца назад

    👍

  • @kalubhaigohil4551
    @kalubhaigohil4551 5 месяцев назад +2

    સાહેબ હું ઉના તાલુકા કા ના સનખડા ગામે રહું સુ હમારા તાલુકા મા નવાબદર પોલીસ સ્ટેશન આવેલ સે જે પોલીસ સ્ટેશન મા મેં તારીખ 9/3/24 ના દીવસે લેખિત મા ફરિયાદ આપેલ સે છતાપણ આજદિન સુધી f i r કરેલ નથી તો શુ જવાબદાર અધિકારી સામે હું f i r કરી શકું અને મારી ફરિયાદ બાબતે મારે શુ કરવું જોઈએ માર્ગદર્શન આપવા વિનંતી સે

    • @kalubhaigohil4551
      @kalubhaigohil4551 3 месяца назад

      હજી ફરિયાદ લીધી નથી

  • @thakorvikas2
    @thakorvikas2 Год назад +1

    અમોની એક (એફ આઈ આર) ના ૫ મહિના ઉપ્પર થયાં પરંતુ તપાસ અધિકારીએ આરોપી સાથે મેળાપીપણુ હોઈ હજુ સુધી ચાર્જ સીટ દાખલ કરેલ નથી આગળ સુ પ્રોસેસ કરી સકાય ?????

  • @u............m
    @u............m Год назад

    Sir agar hmare upar half mudar ka catsh ho to advocate bn skte he ki nhi

  • @shashikantpatel1968
    @shashikantpatel1968 Месяц назад

    POLICE STATION NI NAJIK DARU NU VECHAN THAI CHHE TOYE KASU KARTA NATHI😢I 😢😢😢😢

  • @Ishugamingsss
    @Ishugamingsss 5 месяцев назад

    Sir hu sapar, veraval je rajkot ma aave chhe aame loko sapar gam police station gaya hata to tyana adhi kari fariyad levani chokhi na padi hati , amno video pan me bnavelo chhe sir

  • @BavaliyaJay-k4p
    @BavaliyaJay-k4p 2 месяца назад

    👍💯

  • @mintachintas7230
    @mintachintas7230 7 месяцев назад

    Police choki mathi decide nathi karta ke guno kyano ganay?? Ek city wala biji city ma transfer kare ane biji city wala pacchi ae city ma arji transfer kare, to su karvu??

  • @ajitkhalifa562
    @ajitkhalifa562 10 месяцев назад

    Saheb nam vagarni arji gruh vibhag , ane sp ane local police ne kai rite kari saki ?

  • @tusharpatil750
    @tusharpatil750 6 месяцев назад

    Ek murder case thayel chee. Pan aaje ચાર પાંચ divas સુધી એસપી ને પણ મળ્યાં પણ તેઓ હજુ fsl રિપોર્ટ ni રાહ જોવા કહે.TEMANU કેવું CHEE K AD કરેલ CHEE. તે મુજબ થશે

  • @moridinesh1335
    @moridinesh1335 5 месяцев назад

    Ak mahina thi arji Karel se Ane be var nivedan pan lidhe se pan fir dakhal nathi karti

  • @indianindian9708
    @indianindian9708 6 месяцев назад

    કોઁટ કેમ crpc 156(3)નો હૂકમ કરવા કેમ વધૂ વીચારે છે.

  • @darbarjagisinh953
    @darbarjagisinh953 7 месяцев назад +1

    PSI 10 Divas ni rja par gay 6e to constebal Evu kese ke Sir Ave tare avjo to su karvu FIR karva (Gambheer Guno 6e)

    • @bharatllb6018
      @bharatllb6018  7 месяцев назад +1

      ચાર્જ માં હોય એ કરી.શકે..

  • @maheshrathvamalav1608
    @maheshrathvamalav1608 11 месяцев назад

    Nice video

  • @HasmukhPanchal-se1ni
    @HasmukhPanchal-se1ni 3 месяца назад +1

    મારે આપની મદદ જોઈએ

  • @mahidigitalstudioNdZALA
    @mahidigitalstudioNdZALA 4 месяца назад

    કોર્ટ માં કેસ ચાલતો જ હોય અને એજ કેસ માટે સુ સામે વાળી વક્તિ ફરીથી એજ કેસે ને લઇ ને પોલીસ સ્ટેશન ફરિયાદ કરી શકે સે?

  • @darbarjagisinh953
    @darbarjagisinh953 7 месяцев назад +1

    PSI na hoy to FIR kon lakhi sake

  • @kamalbavishi1385
    @kamalbavishi1385 4 месяца назад

    Amari saathe evuj thayu che

  • @jasvantchauhan7430
    @jasvantchauhan7430 6 месяцев назад

    હેલો સર

  • @madhavfeshanjeansvercheldr6163
    @madhavfeshanjeansvercheldr6163 3 месяца назад

    Nambar joi che bhai

  • @virajbhatia6685
    @virajbhatia6685 Год назад

    Tamara Contact No. Joi e che

  • @jasvantchauhan7430
    @jasvantchauhan7430 6 месяцев назад

    Help me

  • @શુછેસમસ્યા
    @શુછેસમસ્યા 10 месяцев назад

    સર આપના નંબર આપો

  • @Ishugamingsss
    @Ishugamingsss 5 месяцев назад

    Sir mane aapno contact number joye chhe so please sir

  • @anitadamor9986
    @anitadamor9986 2 месяца назад +1

    Sir aapno contact number malse