ખુબ સરસ સમજાવ્યું.... ભાઈ મારે વારસાઈ હકની નોકરી મેળવવી હોય તો કયા ખાતા માં RTI કરવી પડે. મારો વિસ્તાર કેન્દ્ર સાશિત પ્રેદેશ માં આવે છે.. મારા પિતા ચાલુ નોકરીએ અવસાન પામ્યા હતા 2015 માં .... આરોગ્ય ખાતા મા હતા. Gruop D
સરસ માહિતી સર જિલ્લા ગામ વિકાસ એજન્સી ની અન્ડર મા આવતી પુરા જિલ્લા ની મનરેગા ની માહિતી માંગી હતી ત્યારે માહિતી અધિકારી તરફથી એવો જવાબ મળ્યો કે દરેક તાલુકા મથકે થી માંગી લો હું એ જિલ્લા ગામ વિકાસ ડાયરેક્ટર ના દેખરેખ હેઠળ સુપરવિઝન હેઠળ કામ થાય છે તો શુ ગામ વિકાસ નિયામક ની જવાબદારી નથી કે તે પુરા જીલ્લાં ની માહિતી આપે તેઓ ખોટું બહાનું કરી છુપાવી રહયા છે હુએ અપીલ કરી તેમાં પણ આજ જવાબ આપ્યો દરેક તાલુકા મથકે માંગી લો હવે મારે શું કરવું મારો મોબાઈલ નંબર 9408355622 છે
શાળા ના શિક્ષકો એ D.E.O ઓફિસ માં લેખિત નિવેદન કઇ રીતે આપવું....અથવા કોઈ પણ જગ્યા એ લેખિત નિવેદન કેવી રીતે લખાય...તે માટે નો એક વીડિયો બનાવજો..ભાઈ...........🙏...please
હેલ્લો ગુંજ સર આપની માહિતી નેકસ્ટ ટાઈમ જો આરામ થી સ્ટેપ બાય સ્ટેપ જણાવો તો ખૂબ સરસ રહેશે. પ્લીઝ મારી વાત ને અન્ય અર્થ માં ના લેતા.😊 બાકી આપના બધા વિડિયોઝ ખૂબ સુંદર અને માહિતીસભર હોય છે.
પ્રાંતિજ ugval ની સબ ઓફિસ માં મીટર રીડર ખુદ રીડિંગ કરતા નહિ ને બહાર ના માણસ જોડે રીડિંગ કરાવે સે તો સુ કરવું આ મીટર રીડર ની ફરિયાદ ક્યાં કરવી પ્રાંતિજ ugvcl ના બધો ઓફિસ ના માણસો જાણે પણ ક્યાં કાર્યવાહી કરતા નહિ
કંડકટર ભરતી 2019..🚌 Gsrtc નિગમ દ્વારા 1/11/2019 નાં રોજ કન્ડક્ટર કક્ષાની સીધી ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલી હતી જેની પરિક્ષા 5/9/2021 નાં રોજ લેવાય ગય છે જેમાં 35000 જેટલા ઉમેદવારો યે પરિક્ષા આપી છે આજે તેમના 92 દિવસ થયા છતાં તેમનું પરિણામ જાહેર કરવામાં આવતું નથી...તો RTI કરી સકાય.
સાહેબ મે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની અંદર આર ટી આઇ કરી હતી તેના 40 દિવસ થવા છતાં મને કોઈ જવાબ મળેલ નથી તો પ્રથમ અપીલ કોને સંબોધીને કરવાની હોય છે પ્લીઝ જવાબ આપશો
ખૂબ સરસ માહિતી આપી એ બદલ આભાર ❤❤
Mane tamaro video bahu useful thay che thankyou amne Sara mahiti aapva mate
સરસ માહિતી આપવા મા આવીશ છે 👌🏻👌🏻
માહિતી આપવા માટે ખૂબ ખૂબ આભાર....
HOW TO FILE RTI CLICK ON BELOW LINK
ruclips.net/video/i9kw0ghIDMA/видео.htmlsi=WCZKW5BjQvf19e9h
Tame Gujarat na Nagrik ne Jagrut karvanu bauj saras kaam karo cho
Thankyou very much 🙏🏻
ખૂબ સરસ,વિડિઓ બનવો છો, ગુંજ ભાઈ ,
ખૂબ સરસ માહિતી,વિવિધ મુદા પર માહિતી મળી રહે છે.
ખૂબ સરસ રીતે માહિતી આપી સર
ખૂબ સરસ માહિતિ
સરસ માહિતી આપી. ધન્યવાદ
આભાર ...... ગૂંજ ભાઈ
ગ્રામ પંચાયત ના grant ni ફરિયાદ ઓનલાઇન થઈ શકે ? થઈ શકતી હોય તો કેવી રીતે ?
Thank you gunj bhai
Jordar video
Thank you for RTI video👌👌
ખૂબ આભાર....
Gunjbhai 👌👌
thank you mota bhai
Saras માહિતી આપી
સર ગામ પંચાયત ની અંદર વીસીઈ ( કોમ્પ્યુટર ઓપરેટર) ની ફરજ બજાવનાર જો વ્યવસ્થિત કાયૅ ના કરતો હોય તો એને કાઢવા માટે સુ પ્રોસેસ કરવી તેના પર વિડિયો બનાવો..
ખૂબ શરશ ભાઈ
Thank you
જય માતાજી
thanks for information
Thx
Very nice young man for give me share to information
ખુબ સરસ સમજાવ્યું.... ભાઈ
મારે વારસાઈ હકની નોકરી મેળવવી હોય તો કયા ખાતા માં RTI કરવી પડે.
મારો વિસ્તાર કેન્દ્ર સાશિત પ્રેદેશ માં આવે છે..
મારા પિતા ચાલુ નોકરીએ અવસાન પામ્યા હતા 2015 માં .... આરોગ્ય ખાતા મા હતા. Gruop D
સાહેબ RTI રોડ રસ્તા માટે પણ નાંખી શકાય ?
Ha
Ha
2024 વાળા લાઈક ઠોકો 😊
Very good
Thanks a lot. Post office mathi maritime melvi satay.
Right
2જી અપીલ ગાંધીનગર મા કરવા છતાં પણ માહિતી ન મળી. તે માટે શુ કરવું જાણવશો.
સરસ માહિતી સર
જિલ્લા ગામ વિકાસ એજન્સી ની અન્ડર મા આવતી પુરા જિલ્લા ની મનરેગા ની માહિતી માંગી હતી ત્યારે માહિતી અધિકારી તરફથી એવો જવાબ મળ્યો કે દરેક તાલુકા મથકે થી માંગી લો હું એ જિલ્લા ગામ વિકાસ ડાયરેક્ટર ના દેખરેખ હેઠળ સુપરવિઝન હેઠળ કામ થાય છે તો શુ ગામ વિકાસ નિયામક ની જવાબદારી નથી કે તે પુરા જીલ્લાં ની માહિતી આપે તેઓ ખોટું બહાનું કરી છુપાવી રહયા છે હુએ અપીલ કરી તેમાં પણ આજ જવાબ આપ્યો દરેક તાલુકા મથકે માંગી લો હવે મારે શું કરવું
મારો મોબાઈલ નંબર 9408355622 છે
Good work
Super nice
Thank you so much sir
👍👍
Very nice
Tq Sir for information
Thanks sir
Good information sir
સુપપ ભાઇ
Best voice gunj
ITI=International Technical Information IIT = International Information Technology
RTI=RIGHT TO INFORMATION
thanks
good 🙏🙏🙏
nice information sir
શાળા ના શિક્ષકો એ D.E.O ઓફિસ માં લેખિત નિવેદન કઇ રીતે આપવું....અથવા કોઈ પણ જગ્યા એ લેખિત નિવેદન કેવી રીતે લખાય...તે માટે નો એક વીડિયો બનાવજો..ભાઈ...........🙏...please
RTI કરવા છતાં પણ કાય જવાબ ના આવે તો શું કરવું?
Pgvcl & road transport pr RTI kevirite karishakay...pless answer me ..............
Nice
મિત્ર ગુંજ ભાઈ તમે ખાલી ચેનલ જ બનાવી છે કે કોઈ ની કોમેન્ટ નો જવાબ પણ આપો છો?
Thank You For Good knowledge Share To Youth.
Thank you bro for such informative videos 👌👌
Supper sir
Jay mataji
Haju vadhare info. Aapi hot to saru hatu.
!! Congratulations, Very nice and good, Absolutely right about your suggestion and advised. !!
👍
સેલ્ફ ફાઇનાન્સ///સ્વનિર્ભર સંસ્થા//ટૃસટ ની //દુઘડેરી//સેવા સહકારી મંડળી માહિતગાર માટે સમાંવેશ કરેલ હોયતો પરિપત્ર કયાથી મલે..બિપીનભાઈ
Good work....
Vava
Thank you sir.
Nice to RTI Information
હેલ્લો ગુંજ સર આપની માહિતી નેકસ્ટ ટાઈમ જો આરામ થી સ્ટેપ બાય સ્ટેપ જણાવો તો ખૂબ સરસ રહેશે.
પ્લીઝ મારી વાત ને અન્ય અર્થ માં ના લેતા.😊
બાકી આપના બધા વિડિયોઝ ખૂબ સુંદર અને માહિતીસભર હોય છે.
Guj gov mate rti process with exp samjavo
વર્ષો જુના દસ્તાવેજ ના index2 કઈ રીતે કઢાવી શકાય...
સિનિયર સિટીઝન સેવિંગ સ્કઈમ વિશે વિડિઓ બનાવો
Road construction,
Sewage line,
Street light
Daily road cleaning,
Aaa badhu mulbhut suvida mate
Kevi rite RTI nu drafting redy krvu aena upar jara thoda video banavo
પ્રાંતિજ ugval ની સબ ઓફિસ માં મીટર રીડર ખુદ રીડિંગ કરતા નહિ ને બહાર ના માણસ જોડે રીડિંગ કરાવે સે
તો સુ કરવું આ મીટર રીડર ની ફરિયાદ ક્યાં કરવી પ્રાંતિજ ugvcl ના બધો ઓફિસ ના માણસો જાણે પણ ક્યાં કાર્યવાહી કરતા નહિ
Topa ema tame su takleef che..
સર જો મકાનની સનત મામલતદાર કચેરી માં ના મળે તો RTI કેવી રીતે કરવી જોઈ એ ?
Online aavi gyu che Gujarat ma ... Tena per video banavo
Plz make videos on how to watch latest Gujarati movies
કંડકટર ભરતી 2019..🚌
Gsrtc નિગમ દ્વારા 1/11/2019 નાં રોજ કન્ડક્ટર કક્ષાની સીધી ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલી હતી જેની પરિક્ષા 5/9/2021 નાં રોજ લેવાય ગય છે જેમાં 35000 જેટલા ઉમેદવારો યે પરિક્ષા આપી છે આજે તેમના 92 દિવસ થયા છતાં તેમનું પરિણામ જાહેર કરવામાં આવતું નથી...તો RTI કરી સકાય.
Ex india leave માટે ની મહતી જણાવવા કૃપા કરશોજી. કુંજભાઈ.
Money laundry no vedio aapso sir
Gram Panchayat ma kevi rite karvani rti ??
Bhai bhai, hu pan gujarati
Gunj bhai ketlo abhyaas karyo che tame
Bank mate
દ્વિતીય અપીલ અધિકારીશ્રી, જાહેર માહિતી અધિકારી શ્રી ને કરવાની અપીલ નો નમુનો આપી શકશો? ક્યાં થી ડાઉનલોડ થઈ શકશે?
Sir su koi government karmchari potana upari adhikari saheb pase rti karine mahiti mangi sake??
RTE વિસે માહિતી આપો તેવિ આશા
Online 2nd appeal થઈ શકે છે? કઈ રીતે એ જણાવશો?
🙏🙏
Gunj bhai create ka big fan jemne india ni ek pan match miss nathi kari
Uv na six 6 hoy ke
Dhoni no wining 6 hoy😀😀
PWD vise RTI mate video banvvo
RTI રીજેક્ટ કરે તો શું કરવાનું, ક્યાં જણાવવાનું
Sir Grahak suraksha vishe ek vaat karjo
Life insurance policy kevi and ketla year ni levay and leti vakhte su dhyan rakhvu aeno video banavo
Gram panchayt par ma kevi rite thai ske rti ???
Rera ane pgvcl mathi Rti mali sake?????please reply as soon as possible
Contraction vise thodi Rti ni mahiti aapo bhai
સાહેબ મે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની અંદર આર ટી આઇ કરી હતી તેના 40 દિવસ થવા છતાં મને કોઈ જવાબ મળેલ નથી તો પ્રથમ અપીલ કોને સંબોધીને કરવાની હોય છે પ્લીઝ જવાબ આપશો
Kevi Rite thase....?
આર.ટી.આઈ ગામ પંચાયત મા કરવી હોય તો કેવી રીતે કરવી અને કઈ જગ્યાએ જાવા નૂ આ
Fees kya bhrvani
Ha
Sir bus stand ( GSRTC). RTI me konse dipartament aata he ??????
Amc ccrs application નો વિડીયો બનાવો ને...
Kai javab aave che khara?? And anathi solution male che khara??