Gopal italiya saheb savli taluka, gam Gothada ma jameen Angeni aek nodh padavama aavi hati ae ange RTI kari che pan 25 divas thaya talati ae javab aapyo Nathi. Shu thay.
Me samaj Kalyan laldarvaja bahu madi Belding ma RTI kari 4time pan reply nathi aavto ,aemne manav garima yojma ma maru silai machine online pass batave chhe pan aapyu nathi su karu?
Jay hind સાહેબ મારે દવાખાના માટે rti કરવી સે તો તેમાં કોની ઉપર rti kari શકાય તેમજ rti કર્યા બાદ આપડે સુ કરવું જોઈએ અને સરકારી દવાખાના વાળા આપણને જો પ્રાઇવેટ હોસ્પિટલ માં મોકલે તો આપડે પ્રાઇવેટ hospitel ની માહિતી માગી સકીએ k નહી જો તેઓએ તે હોસ્પિટલ જોડે કોઈ સારવાર યા રિપોર્ટ માટે ના કરાર કરેલા હોય તો યાની mou કરેલાં હોય તો આપણને માહિતી મળી શકે k nahi te વિશે થોડી સમજણ પૂરી padso જય હિન્દ કિરણ ડોડીયા
હું આર ટી આઇ ..કરી છે 70 દિવસ થયાં હજુ સુધી મને માહિતી આપેલ નથી ..હું મારી પંચાયત માં પાંચ વર્ષ ની કામની માહિતી માંગી સે તો હવે મારે સુ કરવું જોઈ..મહેરબાની કરીને મને કોઈ ઉપાય બતાવશો..
Sir hu y kari hati mRi law clg ma hu fail n hati tou pan mane fail kahi didhu mNe result n aapyu fail nu pan atle hu y r.t.i. kari ana pachi mRi utarvahi aawi tema ho pas hati tou ho clg gae ane sir e mane dhamkavi ne kahyu tu y viva nathi aapyu but huy viva aapyu hato te vakte mNe samj n hati AGD SU KARO ATLE HU Y HAR Mani lidhi ane have result nu wait karo 6o
Sir mare gaam maa Panchal mane gum rah kare chhe mare gaamtal nu xetrafal kadavu chhe to mane mamlatdaar mokle chhe mane khoti mahiti aape chhe ane dhakka khabdave chhe
Very good ગોપાલ ઈટાલીયા સાઇબ જોરદાર માહિતી છે
Good work Sir
Gopal italiya saheb savli taluka, gam Gothada ma jameen Angeni aek nodh padavama aavi hati ae ange RTI kari che pan 25 divas thaya talati ae javab aapyo Nathi. Shu thay.
खूब आभार साहेब पंचायत मा गराऐटनी माहेती माटे सू करवू गामडानू
ગોપાલ ભાઈ
એડવોકેટ ગોપાલભાઈ ઈટાલીયા સુરત શહેર ગુજરાત રાજ્ય ધ્રવીતભાઈ ઢોલરિયા એ બંને ભાઈઓ એ સરસ માહિતી આપી છે
ગરમ ચર્ચા હતી અને હંમેશા ગરમ જ રહે એવી શુભેચ્છા. Good
Good information sir 🇮🇳 Jay Hind 🇮🇳
ગ્રામ પંચાયત. સામાજીક ન્યાય સમિતિ ચેરમેનની કામગીરી અને હોદાવીશે વિડીયો બનાવો🙏🙏🙏🙏
ગુજરાત મા RTI ઓનલાઇન થવી જોયે 🙏🙏
ફરિયાદ કેવી રીતે કરી શકાય..? માહિતી આપશો..!
ફરિયાદ ના લે તો સુકરવાનું
Khub Srs mahiti aapi
RTI ની જેમ જ, Right to public service act ખૂબ કારગર કાયદો છે
સરસ આભાર. આજ રીતે માહિતી આપજો.!જય જવાન જય કિસાન.
લેખીત માં આ માહિતી મળસે
Me samaj Kalyan laldarvaja bahu madi Belding ma RTI kari 4time pan reply nathi aavto ,aemne manav garima yojma ma maru silai machine online pass batave chhe pan aapyu nathi su karu?
Rti નો સંતોપૂર્વક જવાબ ના મળે તો શું કરવું
ક્યાં મુદ્દા ઉપર આરટીઆઈ કરી છે??? આરટીઆઈ કરવાનું કારણ શું છે? તે જાણ્યા પછી જવાબ આપી શકાશે.
Saheb apna pasethi rti vishhe mahiti madse to khub abhari rahish
તમારા વિડિઓ થી અમને અન્યાય સામે લડવા ની હિમ્મત મળે છે
Good🙏🙏
Gopal day તમારો nbrapso
આર ટી આઈ નો એક કોર્ષ તૈયાર કરી એના વર્ગ ચલાવો અને યુવાનો ને તૈયાર કરો
100%
Aje me karis
Mare Online RTI nathi thtu a mate su karvu...
Dhruvit Bhai ak jagrut nagarik chhe....jay hind
બીજી અપિલ નો પણ જવાબ ન મળે તો શુ કરાય sir
Panchayat ma rti kayi rite karvi
Jay hind સાહેબ મારે દવાખાના માટે rti કરવી સે તો તેમાં કોની ઉપર rti kari શકાય તેમજ rti કર્યા બાદ આપડે સુ કરવું જોઈએ અને સરકારી દવાખાના વાળા આપણને જો પ્રાઇવેટ હોસ્પિટલ માં મોકલે તો આપડે પ્રાઇવેટ hospitel ની માહિતી માગી સકીએ k નહી જો તેઓએ તે હોસ્પિટલ જોડે કોઈ સારવાર યા રિપોર્ટ માટે ના કરાર કરેલા હોય તો યાની mou કરેલાં હોય તો આપણને માહિતી મળી શકે k nahi te વિશે થોડી સમજણ પૂરી padso
જય હિન્દ
કિરણ ડોડીયા
Gopalbhai & Dhruvitbhai tamaro number aapo please mare rti karvi chhe school same
Sir finance par RTI Kari sakay ke nai
આપનું ગ્રીન સિટી ગાંધીનગર દિવસ દિવસે વૃક્ષો હિન થઈ રહ્યું છે
હું આર ટી આઇ ..કરી છે 70 દિવસ થયાં હજુ સુધી મને માહિતી આપેલ નથી ..હું મારી પંચાયત માં પાંચ વર્ષ ની કામની માહિતી માંગી સે તો હવે મારે સુ કરવું જોઈ..મહેરબાની કરીને મને કોઈ ઉપાય બતાવશો..
Mdyo Javab ??? Mare pn krvi che rti for same cause....
જય ગોપાલ દાદા
Very nice good 👍👍
ખૂબ સરસ કામ છે ખુબ ખુબ આભાર
Khubaj Saras mahiti
Appreciate
very nice & useful video
Barobar
સર મારે ગ્રામ પંચાયત્ માં છેલા 5 વરસ માં થયેલા કામ ની rti કોણે લખવિ અને ક્યા જમા કરાવવી please મને Answer આપજો sir.....
Talatine
Sir hu y kari hati mRi law clg ma hu fail n hati tou pan mane fail kahi didhu mNe result n aapyu fail nu pan atle hu y r.t.i. kari ana pachi mRi utarvahi aawi tema ho pas hati tou ho clg gae ane sir e mane dhamkavi ne kahyu tu y viva nathi aapyu but huy viva aapyu hato te vakte mNe samj n hati AGD SU KARO ATLE HU Y HAR Mani lidhi ane have result nu wait karo 6o
Sir mai rti karya pasi garamsabha question katyo to mari upar sarpanch davara janthi mari nakhavani dhamki fri kari
Please call me. Mo. 9664643997
Mashthakeviritekatavani
મારે તમારો નંબર જોઈએ છે વાત
ખૂબ સરસ માહીતી
👌👌👌👍👍
Bay tmesaru kamkroso
Wah Gopal Bhai wah....tamari vat na thay ho Baki ....
અપીલ કરવા છતાં કોઈ માહિતી ના મળે તો શું કરશો ? મારા સાથે આ બનેલું છે
Please call me. 9664643997
sar narega mate kya arji karvi
હમારા ગામ માં શાળા તોડી નાખી છે
2 વર્ષ થયાં છે હજુ નથી નવી ઉભી કરી
તો કોને આર.ટી.આઈ કરવી કોઈ કહેશો
સેન્ટ્લ બેન્ક ઓફ ઇન્ડિયા ની …બ્રાન્ચ માંથી પાક ધિરાણ ની લોન નથી. આપતા નથી તો શુ બેન્ક ની બ્રાન્ચ ઉપર RTI કરી શકાય .....
Ha kari sakay
Good Gopal Bhai tame Dahod baju aavo
ગોપલભાઈતમારૉમોબાઇલનંબરઃમોકલો
ખૂબ સરસ મજાનીવાત સાહેબ
Vah bhai super
ગોપાલ ભાઇ આપણો નંબર આપશો જી
સર !!! સંસદ અને ધારાસભ્ય ની ગ્રાન્ટ વપરાશ માટે rti કોની ઓફિસે લખાવી..
Please give me answer... sir!!!
C.E.O Ne
Sir mare gaam maa Panchal mane gum rah kare chhe mare gaamtal nu xetrafal kadavu chhe to mane mamlatdaar mokle chhe mane khoti mahiti aape chhe ane dhakka khabdave chhe
👍👍👍👍👍🙏🙏🙏
પ્રાઇવેટ કંપનીના પગાર પત્રક ની માહિતી લઈ શકાય ?
નહિ... માત્ર સરકારી...
Sr. 5થી 6 વષૅ પહેલા નુ જાણી શકાય
Taluka parmukh ane up pramukh.. અલગ અલગ પાર્ટી ના હોય તો .. પ્રમુખ કેવું ના કરતો હોય તો ઉપ પ્રમુખ શુ કરી શકે.... ભાઈ
Salute Che aa Bhai ne
Rti act ma 2 apil apya bad pan mahiti na Male to su karvu?
Sir હું ગ્રામ પંચાયત માંથી માહિતી માંગવા માગું છું,તો એમાં કયા કયા મુદ્દા ની માહિતી માંગવી જોઈએ,જેથી કરીને કૌભાંડ કરેલા હોય એ પકડાઈ.......?
શું તમારી પાસે પણ વધારે માહિતી નથી?
akdam right...
Good information
Gujarat sarkar etli hosiyar che k online portal rakhyu j nathi RTI mate...
Hu a b G.E.B(electric board) ma RTI Kari chhe....
Tmare su karvi che
Karan su
@@mahendrasolanki402 tame RTI Kari k?
આ ટી આઈ કલમ 2 ટ મુજબ જાહેર અધિકારી અરજદાર ની અરજ ને રિજેકટ કરી શકે?
ખુબ સરસ માહીતી છે. RTI માહિતી
માટે એપ્લિકેશન પોસ્ટ જ કરવી પડે? રૂબરૂ આપી સકાય. રૂબરૂ ન
સ્વીકારે તો શું કરવું
Svikare j
Na svikare to post dvara mokalo
Talati ke sarpanch rti no reply na aape to kaya ?? Sir replay aap juo
ME bi kariti Sir ration Card ma jaththa babate je annaj 25 varshthi nahtu aavtu mara gammas te have aavanu chalubi thaygau.
A
વકીલો સલાહ આપે છે પણ 2000₹સલાહ આપવાનાલેતા હોય છે ગરીબ માણસો અથવા આમ આદમી નું કોઈ નથી સાહેબ. આપ ની સલાહ સાચી છે પણ પછી શું કરવું.
Mane kaho hu kais
Very good informatiob
ખૂબ સરસ ગોપાલ ભાઈ ખૂબ આભાર બંને મિત્રો નો
ખુબ સરસ ગોપાલસર
Jaybhim jay savidhan
Book Kya malse
Sir aa flag nu symbol joiye 6 mare.
RTI na namuna vise janavso sir
Rto
Gopalbhai tamaro number send karo ne mane
આપનો નબર આપશો.તો ઘણા નું કલ્યાણ થશે સાહેબ....
આપની વાત sabhri ને જોશ..આવે પણ...નબર આપો..
Gopal bhai. .. Pak vima premium RTI act under ave che?!!
Dhruvilbhai ane Gopalbhai tame tamaro mobail namber aapo
khub saras
તમારો નંબર આપજો ગોપાલ ભાઈ
RTI no namuno kya thi malse
Namskar sir
ખુબ સરસ
Vah gopal bhai..vah
Dear sir.. Mare outsourcing agencies vala ne rti krvi hoy to kaya department ma kru...
Mare karvi chhe
Sir aap.no mobail nobar kyaa thii madashee
sir contact number tamaro nahi vat karvi hoyto keviritana kari shkay
કલેકટર ને નેટવર્ક ચાલુ કરવા આવેદન આપ્યું પણ કામગીરી ચાલુ નથી થઇ તો શું કરવુ???
Jaybharat
Mara.mobil.no..9601548730....ahmadad
Please call me. 9664643997
Hi
@@shaileshgamit3415 call me
gopal italiya ni official channel kai 6e???
Janta manch કે પછી gopal italiya saheb????
Khub sars gopal bhai
ગોપાલ ભાઈ નો કોનટેક નંબર મળ છે