Paru N Guru || પારુ અને ગુરુ || Podcast | Talk With Kavi And Kavita | Minto Foundation

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 49

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 19 дней назад

    ખૂબ સુંદર ગુરુ ભાઇ જય દ્વારકાધીશ હું દ્વારકાની વતની છું દિલ ખુશ થઈ ગયું હો તમારું દ્વારકાધીશ નું ગીત સાંભળી ને ઠાકર હમેશાં રાજી રાખે જય દ્વારકાધીશ 49:59

  • @dipaleepansuriyavora8110
    @dipaleepansuriyavora8110 10 месяцев назад +4

    સરસ..... જીવન માં કરેલા સઘર્ષ લઈને સફળતા સુધીની વાત ઘણા માટે પ્રેરણાદાયક હોય છે.....

  • @big-bstudio4616
    @big-bstudio4616 10 месяцев назад +1

    આ રીતે દરેક ને આપ મુલાકાત કરાવશો તો જીવન માં કરેલા સંઘર્ષ ની જાણકારી મળશે અને બીજા ને પ્રેરણા મળશે....
    Good Job kavi and kavita

  • @s1mple-stream-Iive.
    @s1mple-stream-Iive. 10 месяцев назад +2

    ખુબજ સરસ પોતાના પરિવાર સાથે સમય સમય આપતા આપતા આવું સરસ મજાનું મનોરંજન થતો હોય લોકોને હસાવતા હોય તમારી પાસેથી કંઈક શીખવાનું મન થાય

  • @ankitaparekh7650
    @ankitaparekh7650 10 месяцев назад +5

    Such a inspirational couple.. !! Love this podcast.

  • @shashikantzinzuvadiya2033
    @shashikantzinzuvadiya2033 5 месяцев назад

    મને એક વાત સમજાણી છે કે જયારે ઘર ના બધા સભ્યો નો સાથ મળે ત્યારે થયેલા કાર્ય ની નોંધ કુદરતે લેવી જ પડે... બહુ જ સરસ પોડકાસ્ટ... તમને મળેલ સફળતા માટે તમો હકદાર છો.... Well done...

  • @sonbij02
    @sonbij02 8 месяцев назад +1

    Amazing podcast!
    Khoob Majama aavi!

  • @ravigolakiya6250
    @ravigolakiya6250 10 месяцев назад +3

    Cool talk saw

  • @foodieebroo
    @foodieebroo 10 месяцев назад

    ખરેખર ખૂબ જ મજા આવી.. એકદમ પ્રેરણાત્મક.. એકદમ જોરદાર... મજા આવી ગઈ.♥️

  • @zeeldharafilms
    @zeeldharafilms 10 месяцев назад +1

    Veri nice performance dear actor ekanki marwatiya

  • @10vtalavia69
    @10vtalavia69 9 месяцев назад +1

    વાહ મઝા આવી ગઈ 🙏

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 19 дней назад

    જય દ્વારકાધીશ અ
    આપે જે સંઘર્ષ કર્યો તે આજે રંગ લાવીયો છે ,, ખૂબ આગળ વધો ઠાકર આપને ખૂબ રાજી રાખે

  • @jaydeepzora6415
    @jaydeepzora6415 6 месяцев назад

    Ek number podcast🎉🎉

  • @vipulamipara6085
    @vipulamipara6085 6 месяцев назад +1

    Wah bro 🎉🎉🎉🎉

  • @rajgohil1116
    @rajgohil1116 10 месяцев назад +1

    Super brother good job moj aavigay brother 🙂

  • @ગુજરાતી.STUDIO
    @ગુજરાતી.STUDIO 6 месяцев назад +2

    બોવ મસ્ત પોડકાસ્ટ છે આ અત્યાર સુધીનો મે પૂરો જોયો છે અને તમે જે તમારા ખરાબ પરીસ્થિતિ ની વાત કરી એ સ્થિતિ માંથી અત્યારે હું પસાર થય રહ્યો છું અને મને બીજાં કોઈનો સપોર્ટ નથી બસ મારા મમ્મી મારી સાથે છે મારા પપ્પા પણ હયાત નથી અને મારે તો રેવા મકાન પણ નથી ક્યાંય બસ માતાજી ની દયાથી અત્યારે સુરત આવ્યો છું અને ધીમે ધીમે શરૂઆત કરી છે અને આપની આ વાતો સાંભળીને થોડી વધારે હિમ્મત મળી છે

  • @k.pmusician132
    @k.pmusician132 7 месяцев назад

    Wah wah 🎉❤ khub srs

  • @chokshipremit2296
    @chokshipremit2296 10 месяцев назад +1

    Great

  • @ramadhanikrupa2023
    @ramadhanikrupa2023 10 месяцев назад +1

    Khub saras

  • @nayanparmar1914
    @nayanparmar1914 10 месяцев назад

    Nice Video Bhai.... ❤❤

  • @hardikmandaviya4678
    @hardikmandaviya4678 10 месяцев назад

    ખુબજ સરસ કાર્ય...👌

  • @hiralpatel9233
    @hiralpatel9233 10 месяцев назад

    Khub saras ....kavi ne kavita na aa concept ne આવકારીયે chhiye. .....

  • @jignashabhatt1969
    @jignashabhatt1969 9 месяцев назад

    Khub saras ❤❤❤

  • @sanjaykukadiya6105
    @sanjaykukadiya6105 10 месяцев назад

    જોરદાર સાહેબ

  • @r.bbhayani8973
    @r.bbhayani8973 10 месяцев назад

    Superb 👌

  • @ridhamlukhi1437
    @ridhamlukhi1437 10 месяцев назад

    mind blowing

  • @ridhamlukhi1437
    @ridhamlukhi1437 10 месяцев назад

    🎉🎉🎉🎉🎉

  • @Sejal_korat_19
    @Sejal_korat_19 10 месяцев назад

    Good🙏🙏

  • @govindgurjar6039
    @govindgurjar6039 10 месяцев назад

    Saras

  • @meerakhakhkhar1248
    @meerakhakhkhar1248 10 месяцев назад

    🙏🙏🙏

  • @maulikkasodariya2659
    @maulikkasodariya2659 10 месяцев назад

    ❤❤❤

  • @swetapatel911
    @swetapatel911 10 месяцев назад

    Srs bauj srs me tamru akhu interview rasoi banavta sambhadyu bauj maja ayi kyak vche to akhma pani pan avi gaya kemke kyak eva sabdo mri jindgi thi jodayela hata 😢 pn bauj maja ayi tamri vto sambhdine tamra ek ek sabd me sambhdya che 👍👌🙏

  • @prinkeshchovatiya5940
    @prinkeshchovatiya5940 10 месяцев назад

    👌👌👌👌

  • @ridhamlukhi1437
    @ridhamlukhi1437 10 месяцев назад

    super ❤

  • @aesthetebhairavikathakgroup
    @aesthetebhairavikathakgroup 10 месяцев назад

    👏👏👏

  • @FalguniPaunikar-jn9lc
    @FalguniPaunikar-jn9lc 10 месяцев назад

    great

  • @sagar_276_3
    @sagar_276_3 10 месяцев назад

    👍👍👍👍

  • @ektafilmsentertainment5971
    @ektafilmsentertainment5971 10 месяцев назад

    Very good

  • @monvlogs14
    @monvlogs14 7 месяцев назад

    ❤u part and guru x keep up the hard work x 🙏 xxx

  • @milannavadiya925
    @milannavadiya925 10 месяцев назад

    Good

  • @NarolaMilan
    @NarolaMilan 3 месяца назад

    સાસુ કવિને તો. 😂✔️

  • @kalindidesai
    @kalindidesai 7 месяцев назад

    Bank worker should have given proper advice! Glad they survived

  • @Thecrickethub2007
    @Thecrickethub2007 4 месяца назад

    _____________________________________________

  • @vijaygoswami3491
    @vijaygoswami3491 10 месяцев назад

    Dear પાર્થ, paru & Guru નો ઈન્ટરવ્યુ આખો જોવાઈ ગયો, લાંબો સમય ટકી રહી શક્યો તેમાં આપનો બન્ને નો મહત્ત્વ નો ફાળો રહ્યો.... ખરેખર આ લોકો એ ઘણો સંઘર્ષ કર્યો છે... નસીબ પણ સાથ આપે છે...anyways, motivational speaker તરીકે ઘણાં લોકોને પ્રોત્સાહિત કરવામાં કામ આવશે એ ચોક્કસ....Love U All❤

  • @spreadinggurugyanmotivational
    @spreadinggurugyanmotivational 5 месяцев назад +1

    are topa o tame to puru movies banavi nakhu ho baki 1.50.45 second atlu motu na banavo yar...

  • @NareshLakkad-n1g
    @NareshLakkad-n1g 10 месяцев назад

    Very good

  • @MaliYash-um2ly
    @MaliYash-um2ly 2 месяца назад

    _____________________________________________