તુષારભાઈ હું આપને મળ્યો હતો ૧૯૮૬ માં આકાશવાણી માં મારે યુવવાની માં વાર્તાલાપ આપવાનો હતો ત્યારે મને સુધારા માટે શ્રીમાન સતીશ સક્સેના યે આપણી પાસે મોકલ્યો હતો...ત્યારે આપ ખૂબ જુવાન હતા...થોડી બક્ર દાઢી જેવું ....મારું નામ રાજેશ ડાભી...હું ત્યારે સંત ઝેવિયર્સ માં હતો....
દાદા તમારી વાત સો ટકા સાચી છે પણ જેની બાયડી હલકી લફરા વાળી હોય બીજા પરપુરૂષ હારે આડા સબંધ હોય તેના લીધે ઘર અને બાયડી છોડવી પડે તો જીવનમાં સુખ કયાથી હોય?
ખુબ જ સરસ દાદા 🌹 આમ તો હું આપણને અવશ્ય સાંભળું છું પણ આજે તમને સાંભળવાની ખૂબ મજા આવી અને હું ધણાં વર્ષ પહેલાં આકાશવાણી ઉપર થી રેડિયો પ્રોગ્રામ ગૌધોલી...મા.🌹આપને આપણને ખૂબ સાંભળતો હતો.... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
😂❤ બહુ સરસ દાદા ગમ્યું, ખાસ તો સાચું હાસ્ય, કલાકાર છો, ને બધાં કરતાં વધારે ચડિયાતા હું ભાવના બેબિભૂમી ને tenapappa દિલીપ chou Han આનંદ વિદ્યાનગર napranna
Khub sarash Ame school ma hata tyare ame eak poem bhanela Ghar tame kone kaho Kavi kon hata te mane yad nathi Amara teacher khub sarash samjavelu a have amne lage che ke ghar atle su 🏡
Vah Vah Very Nice 100%
જય માતાજી. કવિ. જી. ઘર. જો. સારું. હોઈ. અને. જો. તેને. ઉલટું. કરો. અને. દોડો. તેને. ...દોડાવે. તે. રઘ..વાયા. ....
ખૂબ સુંદર દાદા... મેં તમારી લગભગ તમામ કૃતિઓ વાંચી છે. બસ, હવે જીવનમાં ઉતારી શકું એટલે જીવ્યો..!
ખુબ સરસ તુષાર ભાઈ
આત્મ સંતોષ એજ મોટુ સુખ છે જીવનનુ
Khub saras wat je jiwan ma utri Jaay.
વાહ,વાહ તુષાર શુક્લા સાહેબ, 👏🏻👏🏻👏🏻👏🏻
Khub saras
❤❤ સરસ્વતી વરસે છે શબ્દોમાં🎉
Khub J Sachi ane Saras Vat.....E pan Saras Vani ma....
આપણી સાચી ઝીવન ની વાસ્તવમાં સંરકુતી ની સાચી ઓળખ તમારી વિચારઘારા, વિચારો જીવંત રાખે છે 👏🌳
વાહ શુકલ સરજી, અભિનંદન
અતિ સુંદર સંવેદનશીલ વાત છે 👌
ખૂબ જ સરસ જીવનમાં ઉતારવા જેવી વાત છે
Love you Sir❤ખૂબ સરસ for our youth 🙏
વાહ... તુષારભાઈ 🌹🌹
Khubj sars પ્રેરણા મળે એવી વાતો જ્ય શ્રી krusan
Prabhu aapne vadhu lambu asyushya aape ane new generation je pan aave e tamne Anusari sake
જીવન જીવવાની કલા 🙏
Jay swaminarayan bhu j sarsh
Kharekhar saras kahyu saty kahyu Tusharbhai ❤ pranam Karu chu
ખૂબ સરસ વાત છે
How Beautiful Sprem Jay Shree Swaminarayan.
નમસ્કાર....
ખુબ જ સરસ અને શીખવા જેવી વાત કરી.. હું આપને ઘણીવાર સાંભળી મારા જીવનમાં ઉતારવા કોશિશ કરું છું..🙏
મારૂ વ્હાલું ઘર-
વાલ નું વાવેતર કર્યું, અને હેતે નિર્યાં નિર,
સોહ્યાં શુભ સમણાં ઘણાં, હેતે લીલા લ્હેર!
તાપ ને પરિતાપ તણો, ભાંગ્યો ભવ સંતાપ,
ધરતી ના ભ઼મણે ભમ્યા, ઘર સોહ્યો સંતોષ!
BATUK SHUKLA.
ખૂબ સરસ.
તુષારભાઈ હું આપને મળ્યો હતો ૧૯૮૬ માં આકાશવાણી માં મારે યુવવાની માં વાર્તાલાપ આપવાનો હતો ત્યારે મને સુધારા માટે શ્રીમાન સતીશ સક્સેના યે આપણી પાસે મોકલ્યો હતો...ત્યારે આપ ખૂબ જુવાન હતા...થોડી બક્ર દાઢી જેવું ....મારું નામ રાજેશ ડાભી...હું ત્યારે સંત ઝેવિયર્સ માં હતો....
ખુબજ સરસ વાત ❤
Effective video sir ji
સુખ આવશે અમારે સરનામે આપનું કાવ્ય શિક્ષક તરીકે બાળકો સાથે વ્હાલથી વહેંચ્યું છે. આવી જ વાતો કરી છે તેમની સાથે, આજે આપે ફરી સ્મૃતિ તાજું થયું.
દાદા તમારી વાત સો ટકા સાચી છે પણ જેની બાયડી હલકી લફરા વાળી હોય બીજા પરપુરૂષ હારે આડા સબંધ હોય તેના લીધે ઘર અને બાયડી છોડવી પડે તો જીવનમાં સુખ કયાથી હોય?
Sachu khyu mota bhai....
Hubballi (karnataka)
આપને આપના વિચારો ના વૃંદાવન માટે ખૂબ ખૂબ વંદન.
🙏🏼🙏🏼
Goodluck ❤❤❤❤🎉
Great SiR.
Tusharbhai, aap ne sambhadvani kharekhar maja aave chhe, jivan kevu jivvu joiye e aapni pase sikhva jevu chhe
Truely said sir👍🏼
Awesome🎉
Very nice video sir
ખુબ જ સરસ દાદા 🌹 આમ તો હું આપણને અવશ્ય સાંભળું છું પણ આજે તમને સાંભળવાની ખૂબ મજા આવી અને હું ધણાં વર્ષ પહેલાં આકાશવાણી ઉપર થી રેડિયો પ્રોગ્રામ ગૌધોલી...મા.🌹આપને આપણને ખૂબ સાંભળતો હતો.... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
વાહ તુષારભાઈ ખૂબ સરસ
Nice speech☑️
Beautiful
Nice vidio👌👌👌
Sir apne sambhlava etle motu sukh ❤😊
અતિ સુંદર
અદ્ભુત
વંદન ગુરુજી 🙏
Vah sambhlvani samajvani maja aavi
Good message to people
Best 💯
Love you sir
Exllnece very nice 👍👍👍
Very nice and true speech. 👌😊👍🙏
Always I enjoy the lectures .very interesting
સમય સાથે દરેક વ્યક્તિએ સંતોષની વ્યાખ્યા પોતાની રીતે નકકી કરવી જોઈએ.
ઘર એટલે પત્ની સાથે નુ જીવન
BHAGWAN U R GREAT 🙏
પૈસા ય ન હોય અને સ્વાસ્થ્ય સારુ ના હોય તો કયાથી ઊંઘ આવે
Duniya fari lo...pn jyare ghre jaye tyare shanti male
Very very true
Nice speech
કોઇએ કાઇ કર્યુ નથી એવું એટલે કહી શકાય કે "માનવ કહે મે કર્યુ કરતલ દુજો કોઇ...... "
ખુબજ સરસ અને સુંદર આત્મ સન્તોષ
બથ ભરી વહાલ કમાણા એટલે જીવન સાર્થક ❤
Excellent
આત્મ સંતોષ લાવવો એ બહુ અઘરું કામ છે 😢😢😢
આત્મ સંતોષ નું સ્થળ એ ઘર
બહુ સરસ
ખૂબ સાચી વાત છે.
very nice sir 🙏
One line from an English movie matches with this speech " happiness is only real when shared"
પૈસા જીવન માં આનંદ 100ટકા આપી શકે પણ સુખ 100ટકા ના આપી શકે
Dada..Drax
👏👏👏
Ghar ni sunder vyakhya ...
😂❤ બહુ સરસ દાદા ગમ્યું, ખાસ તો સાચું હાસ્ય, કલાકાર છો, ને બધાં કરતાં વધારે ચડિયાતા હું ભાવના બેબિભૂમી ને tenapappa દિલીપ chou
Han આનંદ વિદ્યાનગર napranna
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે
ગુજરાતી ભાષા નું ગૌરવ
દાદા તમને એક વાર મારે ભેટવું હોય તો? 🥰
Emne malvu pade
Very nice
Very nice Sir 🎉
ખરેખર.. સુખનું સરનામું એટલે ઘર અને ઘરના સભ્યો! સ્વતંત્રતા મેળવવા વ્યર્થમાં આટલું વેઠવું એ કેટલું વ્યાજબી કેહવાય?!!
Aþ5⁵⁵5
ભેગું એટલું કયરું છે ને કે એનો ભાર આપણ ને સુવા ના દે
2 સેકન્ડ માં ઊંઘ આવી જાય એ જ કરોડો રૂપિયા ના આસામી કહેવાય .
શૈલેષ ભાઈ , એ માત્ર ઉપદેશ ની વાત છે. પૈસા જ મહત્વ નાં છે. Money is everything. No, value you , if you have no money. Money is God.
Very nice 👍
Dada..darx..pase..na..pahocho..to..khati..biju..su
❤
🙏🏼
Khub sarash
Ame school ma hata tyare ame eak poem bhanela
Ghar tame kone kaho
Kavi kon hata te mane yad nathi
Amara teacher khub sarash samjavelu a have amne lage che ke ghar atle su 🏡
Sir
Mari paase shabdo nathi..................
Aape jevi rite samjavyu
No body can challenge You
AAP dirghayu thav Aave bhagvaan ne prarthna❤
👌🙏🙏🙏
👌🏻👌🏻❤
❤❤❤❤❤❤❤❤❤
❤👏👏👏👍👍👌👌
Saheb , Narendra Bhai nu nam levani kyan jarur hati, Gujarat to guratio na lidhe samruddhi che
🙏🙏🙏🙏🙏
સુપર
2:05 kuch notice Kiya
💯 rita
Ghar ma sathe rahevani vat karva vala tame ek j cho vandan che tamne