શંખનાદ

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 47

  • @ravishkapadiya1597
    @ravishkapadiya1597 4 дня назад +3

    NEP માતૃભાષાને જ મહત્વ આપે છે છતાં ૭૫૦૦ ની ભરતીમાં ૮૦૦ પણ નથી ભરવાના

  • @asifmansuri7285
    @asifmansuri7285 4 дня назад +1

    ચાલુ ભરતીમાં જગ્યાઓમાં વધારો કરો.

  • @PrabhuRathva-e8s
    @PrabhuRathva-e8s 4 дня назад

    બિલકુલ સાચી વાત છે

  • @digpalsinhsolanki5750
    @digpalsinhsolanki5750 4 дня назад

    સાહેબ સાચી વાત કહી.

  • @vikramthakor2344
    @vikramthakor2344 4 дня назад +2

    મા' માતૃભાષા' માતૃભૂમિ ને સ્વગૅ થી વિશેષ બતાવી છે તો ગુજરાતી ભાષામાં જગ્યા વધારો થાય તો બાળકો ભાષાને સમજી શકશે

  • @KiranKiran-vc3vx
    @KiranKiran-vc3vx 4 дня назад

    સાહેબની વાત બધી જ સાચી છે...ગુજરાતી ભાષાની જગ્યા વધારો....

  • @ravishkapadiya1597
    @ravishkapadiya1597 4 дня назад +3

    ગુજરાતી વિષયની જગ્યશો વધવી જ જોઈએ...તો જ શિક્ષણ વ્યવસ્થાને સંપૂર્ણ ન્યાય મળશે

  • @yashasvibarad583
    @yashasvibarad583 4 дня назад

    માતૃભાષાને ન્યાય મળે તે જરૂરી છે પણ સાથે સાથે એ ના ભૂલવું જોયે કે બધી જ ભાષાની જનની એવી સંસ્કૃત ભાષા લુપ્ત આજે થવાને આરે છે. દેશની સંસ્કૃતિ અને સંસ્કાર તથા હિન્દુ ધર્મનું મૂળ સંસ્કૃત ભાષામાં જ રહેલું છે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ખબર પણ નહી હોય કે સંસ્કૃત જેવી કોઈ ભાષા પણ હતી . તો તેના વિશે પણ થોડું વિચારો. બધા જ વિષયોના પ્રમાણમાં સંસ્કૃતની સાવ નહિવત જગ્યાઓ કેહવાય.🙏🙏🙏🙏🙏

  • @hansagohel1186
    @hansagohel1186 4 дня назад +1

    Ha sir gujratma gujrati bhasa postro purti j simit che moti moti vato j krvama aave che

  • @hetalparmar7635
    @hetalparmar7635 4 дня назад +2

    સર,ગુજરાતી વિષયની જગ્યા વધવી જોઈએ. માધ્યમિકમાં ૫૦ ટકા પણ જગ્યા નથી આપી.

  • @hansagohel1186
    @hansagohel1186 4 дня назад +1

    Sir gujrati bhasha ne mahtv aape a mate jagya vdharo tha vo j joiye

  • @HardevsinghGohil-x9s
    @HardevsinghGohil-x9s 4 дня назад

    કવિ કલાપી ભાવનગર

  • @hansagohel1186
    @hansagohel1186 4 дня назад +1

    કલાપી

  • @meniyaharesh1786
    @meniyaharesh1786 4 дня назад +1

    Sir sanskrit ni jagya khub ઓછી છે

  • @weird_questions
    @weird_questions 4 дня назад

    માતૃભાષા ને મહત્વ આપવું જોઈએ આ તો ગુજરાત છે

  • @minamori6162
    @minamori6162 4 дня назад

    Gujrati ma 9/10 ma800 jayga aavvi j joiye

  • @hetalmahida2555
    @hetalmahida2555 4 дня назад +1

    Kavi kalapi

  • @poptanisejal5058
    @poptanisejal5058 4 дня назад

    સંસ્કૃત ની જગ્યા પણ ઓછી આપી છે, તે ખુબ અન્યાય છે, જગ્યા વધવી જોઈએ

  • @patelvrushali4290
    @patelvrushali4290 4 дня назад

    Gujarati વિષયની જગ્યા વધારો

  • @KunjalVaghela
    @KunjalVaghela 4 дня назад

    દેવભાષા અને પ્રાચીનતમ ભાષા થી અન્યાય કેમ?
    संस्कृत सर्वेषा भारतीय भाषणा जननी अस्ति।”
    गुजरातसरकारेण माध्यमिक-उच्च-माध्यमिक-विद्यालयेषु अध्यापनसहायकानां नियुक्तिः प्रशंसनीयः कार्यः, माध्यमिक-उच्च-माध्यमिक-विद्यालयेषु संस्कृतविषयस्य पदानि वर्धितानि भवेयुः इति आशास्ति प्रार्थ्यते च।

  • @KunjalVaghela
    @KunjalVaghela 4 дня назад

    હિન્દુ સંસ્કૃતિનુમૂળ ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે.તો આપ સાહેબને નમ્ર વિનંતી કે સંસ્કૃત ભાષાનું મહત્વ સમજીને#સંસ્કૃતવિષયની_જગ્યાઓમા_વધારો_કરો

  • @Dimpii-wg4zy
    @Dimpii-wg4zy 3 дня назад

    ગુજરતી ભાષા ની જગ્યા વધારો

  • @sanjayapatel784
    @sanjayapatel784 4 дня назад

    ભાષાની સાથે સાથે સંસ્કૃતિને બચાવવી હસે તો સંસ્કૃતભાષા પણ એટલીજ મહત્વની છે જેથી સંસ્કૃત ભાષામાં પણ વધુમાં શિક્ષકોની ભરતી થાય.

  • @JaysukhBhatu
    @JaysukhBhatu 3 дня назад

    ઈશુદાન ભાઈ આપણે એ બાજુ ક્યારેય ધ્યાન કરવું જ નથી નહીં

  • @JaysukhBhatu
    @JaysukhBhatu 3 дня назад

    ઈશ્વરભાઈ હું શું કરું હું શું કરું હું શું કરું એમ હું નથી કરતો એ બીજો બીજો છે કોક બીજો

  • @KunjalVaghela
    @KunjalVaghela 4 дня назад +1

    જે બધી ભાષાઓની જનની છે એવી સંસ્કૃત ભાષાને શિક્ષણ સહાયકની ભરતીમા ઓછી જગ્યાઓ ફાળવવીએ ક્યાનો ન્યાય છે..અભ્યાસક્રમમા ભગવદ્ ગીતા ભણાવવા સંસ્કૃત શિક્ષક જોઈએ કે નહિ.?

  • @weird_questions
    @weird_questions 4 дня назад

    સરકારે ગુજરાત અને સંસ્કૃત ભાષા ના શિક્ષકો ની જગ્યા માં વધારો કરવો જ જોઈએ

  • @charolashirish4441
    @charolashirish4441 3 дня назад

    NEP માતૃભાષાને મહત્વ આપવા છતાં હાલની શિક્ષક ભરતીમાં માતૃભાષાના શિક્ષકની અવગણના કરવામાં આવી છે. ગુજરાતીના શિક્ષકની વધારે ભરતી કરવામાં આવે તેવી વિનંતી.

  • @meniyaharesh1786
    @meniyaharesh1786 4 дня назад +1

    Sir sanskrit જગ્યા વધે તેવું કંઈક કરો

  • @JaysukhBhatu
    @JaysukhBhatu 3 дня назад

    ઈશુદાન ભાઈ આપણે કાંઈ ખોટું કરવું નથી ખોટું લેવું નથી હું ભ્રષ્ટાચાર કરતો નથી બરાબર આપણે જે કાંઈ હકીકત છે એ દર્શાવવું છે બરાબર

  • @k.pjoshi6030
    @k.pjoshi6030 4 дня назад

    માતૃભાષાની જગ્યામાં વધારો કરો....ગુજરાતી ભાષાને બચાવો.

  • @વિજયભાઇપરમાર

    સંસ્કૃત ને જાળવો સંસ્કૃત વિષયમાં જગ્યા વધારો

  • @KunjalVaghela
    @KunjalVaghela 4 дня назад

    સર ધોરણ ૯ થી ૧૨ ની ભરતીમાં સંસ્કૃત ભાષાની (વિષયની) જગ્યાઓ વધારો. આપની સરકાર એ ભારતીય અને હિંદુ સંસ્કૃતિને વરેલી સરકાર છે અને આપશ્રી જાણો જ છો કે સંસ્કૃત ભાષા એ એક માત્ર એવી ભાષા છે જેના થકી ભારતીય સંસ્કૃતિની રક્ષા અને જતન થઇ શકશે.

  • @meniyaharesh1786
    @meniyaharesh1786 4 дня назад

    Sir sanskrit ભાષા બધી ભારતીય ભાષા ની જનની છે.

  • @AsmitaGamit-wc5lc
    @AsmitaGamit-wc5lc 4 дня назад

    Siksan sahayak ni bharti ma aapni matrubhasa gujarati subject ne value aapi gujrati subject ni jagya vadharva vinnti se...jeti balak ne matrubhasa no siksak male..ane matrubhasa gujarati nu yogya siksan male..

  • @AsmitaGamit-wc5lc
    @AsmitaGamit-wc5lc 4 дня назад

    Siksan sahayak ni bharti ma matrubhasa gujarati subject ni jagya ma vadharo thavoj joye..kmk std 9 ane 10 ma gujarati subject ni jagya khubj occhi se ...a matrubhasa gujarati temj matrubhasa na umedvaar sathe anyay se...a anyay dur kari matrubhasa gujarati ne value aapi gujrati subject ni jagya ma vadharo thay te mate sir tame pan sahkaar aapjo..