તૂટેલી ખુરશી નાં આવાં જોરદાર ઉપયોગ ક્યારેય નહીં જોયા હોય| ધમાકેદાર આઇડિયા| broken chair re use ideas
HTML-код
- Опубликовано: 6 фев 2025
- તૂટેલી ખૂરશી નાં જોરદાર ઉપયોગ
આ વીડિયો માં તૂટેલી ખૂરશી ને ફરી થી ઊપયોગ માં લઈ શકાય એ અંગે શીખવ્યું છે.
આશા રાખું છું આ વિડિયો તમને જરૂર ગમશે. વિડિયો પસંદ આવે તો વિડિયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો.
આભાર.
nice video
બહુ સરસ ટેબલ બનાવી
Thank you Bhavna ben
Kipp
b.
❤
❤😊 0:16
k
.?
..
@@BeCreative724
ખૂબ જ સરસ આડીયા.
બહુ.મસ્ત બનાયુ
Wah jordar
ખુબ સરસ કંઈક નવું શીખવા મળ્યું અભાર અપનો❤
Thank you 🙏
Khubaj saras
Bahu saras tebal banavyu ame to bhangar ma api daiye saru mind dodavo chho😊
Thank you
😂😂
ખુબ જ સરસ
ખુબસરસજયમહાદેવ
Bahuj Saras Mara Vahala BeN
ખુબ ખુબ આભાર ભાઈ
સરસ
આભાર
સારો આઈડીયા આપયો😊
Super
Thank you
Very nice tebal
Thank you 🙏
Very nice salute
Thank you
🎉Navi.levay
Good 👍👍👍 shi khuda shurat❤❤❤❤❤❤
Thank you
આવું બધું ના કરાય તૂટેલી ખુરશી ના પાયા પણ સડી ગયેલા જ હોય. ખાતર પાછળ દિવેલ જેવા ધંધા ના તુક્કા ના કરાય.
Ne colour na 2 dabba 200 na 130 nu new stool male Market ma😂😂😂😂
😂😂 સાચું , આપણી કહેવત જેવું કે છાસ માં માખણ જાય તોય વહુ ફૂવડ ગણાય
Nice 👍 yaar Next
Thank you
Good
Thanks
Nice 👌👌👌👌
Thanks 😊
જોરદાર હો
આભાર
Amazing craft ideas
Thank you
Yes.excellent
Many many thanks
વાહ બેન શું આઈડીઆછે
ખુબ ખુબ આભાર 🙏
Nice
Thanks
Superb ❤❤❤❤❤
Thanks 🤗
👌👌👌👌👌
Thank you
Vah
Ciment +calar mogo padse sasu ne bhai
આમાં વચ્ચે પાતરા ગેલવેનાઈઝ
પાતરા તાર મુક્યા હોય તો સેનંટરિગ
થાય ને મજબુત થાય
Very.nice..idea😊😊
Thanks a lot 😊
Lovely... ❤
Jordar
Thank you
Very🎉nice❤
Thanks 🤗
આ તો ખાતરઃ પાછળ દિવેલ!
સિમેન્ટ ના લેયર ની વચ્ચે કંતાન મૂકો તો વજન ઓછો થાય અને તિરાડ ના પડે,અને પાયા માં કાણું પડી ખીલ્લી કે જાડો વાયર નાખી સિમેન્ટ ભરો તો પાયા નીકળી ના જાય.
ખૂબ ખૂબ આભાર 🙏
@@BeCreative724 most welcome
Thanks 4 yourgood suggesting a
👍👍👍
VERI VERI GOOD❤❤❤❤❤
Good Activrte
Thank you
સિમેન્ટ વગર તૂટેલી ખુરશી નો વચ્ચેનો ભાગ પાયા સાથે વાયર થી જોઇન્ટ કરી દો તો કલાકમાં બેસી શકાય એવું ટેબલ બની જાય,
Look no aave ne😂😂😂
Very nice idia
Thank you Rashmi ben
Very good
Thank you chandrika ben
વાવા ખુબશરશછૅ બનયુછૅ
Thank you
મિસ્ત્રી લાગો છો કે પેન્ટર સરસ
Fine table banavyu
Thank you 🙏
Very nice
Thanks
Excellent Mam you had done. Great job!!!
Thank you so much
આઈડિયા સારો છે. પણ સિમેન્ટ માં આરીતે નાચલે. કોઈ ક ની કમર ભાગશો
😂😂😂🤣🤣🤣
5:42
👋
Mane lagyo besva mate hse
😊😊😊😊
Navu flower pot table kharidi levai kemke cotetion tetluj thai
વેરી ગુડ
Thank you
Aavu badhu karva ma paisa use thay etla paisa nu new chair avi jay
Diy ciment ni vastu sukata tuti jay che? Me try kari che ? To shu karvanu? Cloth na pot banavya hata . Pan cloth sukaya pachi ,bhinu thay tyare dhilu padi jay che?Ane tuti pan jay che?ans ple
સિમેન્ટ સુકાયા પછી વધુ મજબૂત બને છે.આ ટેબલ નો હું ઘણા વીડિયો માં પણ ઉપયોગ કરું છું. બસ સાચી રીત થી બનાવશો અને એને સુકાવા નો ટાઈમ આપશો તો કયારેય નહીં તૂટે. ઘણી વખત આપણા થી વસ્તુ બનાવવમાં અમુક ભૂલ થતી હોય છે. મારી ચેનલ પર તમે આંખ બંધ કરી વિશ્વાસ કરી શકો છો. કેમકે હું અહીં બધાં રિયલ અને યુઝ ફૂલ વીડિયો જ શેર કરું છું.
સિમેન્ટ ની વસ્તુ બનાવતા જો તુટી જતી હોય તો વસ્તુ બનાવ્યા પછી તેમાં થોડું થોડું પાણી નાખી આખો દિવસ સુકાવા દેવું. કારણ કે સિમેન્ટ માં પાણી ઓછું પડે તો તેમાં તિરાડ પડશે અને તુટી જશે.એટલે ખૂબ પાણી રેડતાં જવું ને સુકાવા દેવું. આભાર
બહેન સિમેન્ટ લાકડા અને પ્લાસ્ટિક સ્થે જાજો સમય ચોંટી રહે નહી એટલે થોડા દિવસમાં આ પાયા નીકળી જશે
આ તો તૈયાર લેવા કરતાં મોંઘું પડે
Aava vidio na muko ben😅😅 mari baydi kale navi khurshi todine aa teble banavvani magajmari krse😅😅😅😅😅😅😅
🙏😀😀😀
@@BeCreative724 😁😁😁
Atli menat karva karta navu tebal lai levay
Khali cemet fati jay
હાથ સાફ કરવા કેરોસીન પણ જોઈએ
Na
વચ્ચે સરીયા ના ખવા
👍👍👍
Laya ho baki navin rit
Navrano dhandho Jane Kae Kam na hoy ye aavu Kam kare
Very good best superb nise
Thank you
એક નંબર નો કંજૂસ માણસ હાવા આડીયા કરે 😂
ઉપર બેસાય તો ટાઈમ બગાડવો પોસાય નહીં તો ન ઈ
ટાઇમ પાસ બાકી ટેબલ કંઇ કામનું નથી
આટલો ટાઈમ નથી કોઈ પાસે ફટાફટ નવી લય લેવાય
આવા ખોટેખોટા આઈડિયા આપવાનુ બંધ કરો,
તમારા.રોટલા.માટે.છે.આ.ડોહુ.ના.હાલે.
તમારે 1k views માં કેટલું RPM આવે છે
Fix n hoi
@@BeCreative724 ok
@@BeCreative724 mari channel down thy gy che please help karo tme
@@BeCreative724 tmari help nu jarur che mare
@@BeCreative724 tmara help nu jarur che mare please. ..
200 rs ma navu male a dhandha na kray
Ben bestaj bhagi jase
Simet na vajan thi paya bhagi jase
નાં, ત્રણ પાયા છે એટલે ન ભાંગે. ખુરશી પર આપણે બેસતાં હોય છે છતાં એટલી જલ્દી પાયા ભાંગતા નથી હોતાં. ખૂબ જ મજબૂત બનશે પાયા નહિ ભાંગે.
એક કિલો સિમેન્ટ જ વપરાયો છે. ત્રણ પાયા એટલો વજન આરામ થી ઊંચકી શકે.
Taru aa Kam se te kar
Table,uper,basi,na,btavo,
Backwash
Koi bajuvala nu chhokru aavi ne besi jaay ane kamar k thapo bhangi jaay to aava video leva na deva padi jaay,
Bajuvala court na chakkare chadavi de!
Cement ane divel 😂😂😂😂😂
Nhi padta hoy to pehla pade 🤭🤭
God ane Hing na gangade ghanchi na thavay, nahi to badha j mistry bani gaya hot...😂😂😂😂😂😊😊😊😊😊😊😊😂😂😂😂😂
Cement, Plastic ane tema lapasnu divel😂😂😂😂😂😂😂😂😂😂😂
Kamar todvana dhandha...
khurshi na sadi gayela paya cement nu vajan jili shakvsna chhe? Jara dimag ne kaame lagado, samanya budhdhi no j saval chhe, nana bachcha ne pn aatlu to khabar pade k khursina plastik na paya ketla halka ane Cement nu Vajan 4 ghanu tema pachhu divel😂😂😂😂😂
Pehla pote akhatro karvo, chokssi , khatari kari pachhi video mukva....
Bhale tame fuldani mate kahyu, pn atyarna bachcha advance chale...
No good
Ok
Bhangarse
Nice
Very nice
Kub saras
Thank you 🙏
સરસ
આભાર
Very nice salute