🎙️મારે કયા સ્કેલથી ગાવુ🎙️એકદમ સરળ રીતે સમજો પોતાના સ્કેલ ને🎙️

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025
  • 🎸સારંગ સંગીત ક્લાસ🎸
    ઓનલાઇન માટે કોલ કરો
    મો.ન.9898641985
    દિવ્યરાજસિંહ જાડેજા
    હાર્મોનિયમ ભાગ 1 થી 3 જૂવો
    • 🎵રાગ યમન(કલ્યાણ) ની જા...
    • 🎵એક સાથે બાર સ્વર ની જ...
    • 🎵 હાર્મોનિયમ પાર્ટ 2🎵 ...
    મીંડ અલંકાર
    • 🎙️મીંડ અલંકાર નો રિયાઝ...
    મુર્કિ અલંકાર
    • 🎙️ગળા માટે મુર્કી નો અ...

Комментарии • 100

  • @krushnasinhchudasama5152
    @krushnasinhchudasama5152 Месяц назад +1

    ખુબ ખુબ અભિનંદન.
    ખુબ સરસ રીતે સમજાવ્યું છે ભાઈ,
    જય માતાજી

  • @parmarhimatbhai2820
    @parmarhimatbhai2820 3 месяца назад +1

    બહુસરસ

  • @damorlalit6644
    @damorlalit6644 3 месяца назад +2

    સાહેબ તમે કવ છો એ વાત સાચી છે ઘણા બધા કલાકારો ને પણ ખબર નથી

  • @jadejaharpalsinh7281
    @jadejaharpalsinh7281 2 месяца назад +1

    સરસ

  • @jandkhelpline
    @jandkhelpline Год назад +2

    અત્યારે રાડો નાંખે એ ઊંચો કલાકાર. ભલેને એક પણ શબ્દ n સમજાય.

  • @shivubhasodha9257
    @shivubhasodha9257 3 месяца назад +1

    ખુબ સરસ સારી રીતે સમજાવો છો જય માતાજી

  • @jadejaharpalsinh7281
    @jadejaharpalsinh7281 2 месяца назад +1

    જય નારાયણ

  • @RajeshMer-h3g
    @RajeshMer-h3g 4 месяца назад +1

    હું જેતપુર થી રાજેશભાઈ મેર ...ખુબ જ સરસ શિખામણ અને સમજ આપી. .ગુરુજી 🙏🙏❤️❤️ ધન્યવાદ 🙏🙏

  • @trivediparesh1317
    @trivediparesh1317 5 месяцев назад +1

    સરસ ગુરુ જી

  • @rajendrakumarsolanki2119
    @rajendrakumarsolanki2119 6 месяцев назад +2

    ખુબ ખુબ અભિનંદન સાહેબ, બહુજ સુંદર રીતે સમજાવ્યુ છે,જય હો સંતવાણી🙏🙏⚘⚘⚘

  • @kunprakhodabhai9538
    @kunprakhodabhai9538 2 года назад +3

    જય ગુરૂ મહારાજ. જય માતાજી

  • @khushalbhaisolanki1977
    @khushalbhaisolanki1977 2 года назад +2

    ખૂબ સરસ સર જી

  • @Nileshkandoliya5
    @Nileshkandoliya5 3 года назад +2

    Khub saras bapu

  • @bharatbhaigariyal7868
    @bharatbhaigariyal7868 9 месяцев назад +2

    🙏 જય અલખ ધણી🙏

  • @maheshbharthi9926
    @maheshbharthi9926 4 месяца назад +1

    બોવ સરસ રીતે છે સમજાવવા ની

  • @amrutlalnai1236
    @amrutlalnai1236 Год назад +1

    તમે સુંદર માહિતી આપી સાહેબ ધન્યવાદ જય ગુરુ મહારાજ

  • @AasaramBhai-om7qs
    @AasaramBhai-om7qs Год назад +2

    બહુ જ સરસ માહિતી

  • @rameshgtadvi4637
    @rameshgtadvi4637 2 года назад +3

    ખુબ સરસ શીખામણ છે ગુરૂજી.

  • @PathikPatel-zu8gh
    @PathikPatel-zu8gh 9 месяцев назад +2

    ધન્ય ધન્ય આપના વિચારો ને અમને આ શીખડાવા માટે

  • @MahakaliFilmsTirthgam
    @MahakaliFilmsTirthgam 3 года назад +2

    ખુબ સરસ ગુરુજી

  • @jayantilalpanchal858
    @jayantilalpanchal858 Год назад +1

    Vari best lesson

  • @anandjadav9054
    @anandjadav9054 3 года назад +2

    ખૂબજ સુંદર માહિતી આપી છે તમે

  • @vishalnarigaraofficial8246
    @vishalnarigaraofficial8246 3 года назад +1

    Sachi vaat che.... Ekdum

  • @દિલીપસિંહ.જાડેજા

    Bapu jay mataji mane maro skel malto nathi mari pase sadu harmoniym che bapu atlu batavso jay mataji

  • @jaypalsinhjadeja9937
    @jaypalsinhjadeja9937 Год назад +1

    Saras👍🙏

  • @rameshvanjara635
    @rameshvanjara635 Год назад +1

    Jordar bhai🙏

  • @mayurpansheriya3703
    @mayurpansheriya3703 4 месяца назад +1

    એક કાળી અને બે કાળી થી કે ૩ સફેદ એટલે શું એ સમજાવોને સાહેબ.

  • @Joshipankajkumar0
    @Joshipankajkumar0 3 года назад +2

    સરસ સમજણ આપી.. આભાર..

  • @mohininegandhi6761
    @mohininegandhi6761 3 года назад +1

    Khubj sari rite samjayu che👌👌🙏🙏

  • @rajushrimali772
    @rajushrimali772 3 года назад +1

    Khub Saras.

  • @mohanmali2761
    @mohanmali2761 Год назад +1

    ગાવા વીસે ગળા ની વાત કરી બાપુ ખૂબ ખૂબ આભાર
    જુની કેવત છે ગાણુ વાણુ અને દુજાણુ ગળુ છે ઈકુદરતી છે

  • @anandjadav9054
    @anandjadav9054 3 года назад +2

    ધન્યવાદ જય ગુરૂ દેવ

  • @nilampatel6951
    @nilampatel6951 Год назад +1

    👌🙏🙏

  • @hareshpatel1132
    @hareshpatel1132 2 года назад +2

    જય માતાજી

  • @harithakorhs
    @harithakorhs Год назад +3

    આ વિડિઓ ખુબ જ ઉપયોગી થયો....અન્ય કલાકારો ના ઘણા વિડિઓ જોયા... સાંભળ્યા.. .. પણ જે સમજ મગજ માં ઊતરી તે તમારા વિડિઓ અને સુદર છણાવટ થી જ બન્યું... એટલે દમ સરળતાથી સમજાયું...

  • @bharmaldangar6687
    @bharmaldangar6687 4 года назад +2

    Bhu saras samjan jinam jay mataji

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 2 года назад +2

    JAI Mataji vala 🙏

  • @pravindabhi8302
    @pravindabhi8302 4 года назад +1

    Khub sari evi jankari aapi saheb thanks

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 4 года назад +2

    વાહ ખૂબ સરસ માર્ગદર્શન... સર...

  • @shriambikagarbimandal6203
    @shriambikagarbimandal6203 4 года назад +2

    ખુબ સરસ સમજણ અાપી ગુરુજી

  • @sureshmakwana322
    @sureshmakwana322 3 года назад +2

    ખુબસરસ આભાર સાહેબ

  • @chenajithakor1075
    @chenajithakor1075 9 месяцев назад +1

    Jaramapir

  • @vishyu.thakor.vishyu3992
    @vishyu.thakor.vishyu3992 4 года назад +1

    Sachi vat 6 vishyu thakor singer

  • @bhuvavipul3073
    @bhuvavipul3073 2 года назад +1

    યાર

  • @vikramdangar7803
    @vikramdangar7803 3 года назад +1

    Supar bhai

  • @g.b.sandhiyafficially
    @g.b.sandhiyafficially 3 года назад +1

    જય માતાજીભાઈ ખુબ સરસ

  • @sanjaysolanki8188
    @sanjaysolanki8188 4 года назад +1

    Khub saras guruji

  • @prabhabenjagani5531
    @prabhabenjagani5531 11 месяцев назад +1

    સર બહુજસરસ સુદર સમજ આપો છો

  • @solankinatvarbhai5876
    @solankinatvarbhai5876 4 месяца назад +1

    આપને એક વિનતી છે સાહેબ સફેદ સુર નો સારે ગામા ખબર નથી પડતી તો એટલી માહિતી આપશોજી 🙏

  • @rameshmaheshvari4751
    @rameshmaheshvari4751 4 года назад +1

    જય માતાજી ખૂબજ સરસ માહિતી આપી છે સર જય હો

  • @maheshbhaiprajapati7919
    @maheshbhaiprajapati7919 4 года назад +1

    જય માતાજી ખૂબજ સરસ છે

  • @jalakdigital8922
    @jalakdigital8922 4 года назад +2

    ખૂબ સરસ

  • @Hansalidigital
    @Hansalidigital 2 года назад +1

    Super

  • @chenajithakor1075
    @chenajithakor1075 9 месяцев назад +1

    😮

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 4 года назад +1

    વાહ ખૂબ જ સુંદર👌👌👌મારી ચેનલ પણજોજો👌👌કાઠિયાવાડી ગીતો નો ખજાનો શીખવા મળશે👌👌ચેનલ નુ નામ છે રંજબેન કોટડીયા👍👍👌👌

  • @PathikPatel-zu8gh
    @PathikPatel-zu8gh 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @meldichoru1204
    @meldichoru1204 3 года назад +2

    Sir please koipan geet kevi rite vagadavu te sikhavadi do plzz 🙏

  • @vasantmehta3634
    @vasantmehta3634 3 года назад +1

    Very good explen for scel

  • @mkmusician
    @mkmusician 3 года назад +2

    🙏🙏🙏👌👌👌👌❤️❤️❤️❤️

  • @VishuSingarbhajnik
    @VishuSingarbhajnik 4 года назад +2

    વાહ સર વાહ

  • @limbachiyabharatkumar8924
    @limbachiyabharatkumar8924 3 года назад +1

    હું બે સફેદ થિ ગાઈ હકાય.

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td 4 года назад +2

    good sir

  • @trivediparesh1317
    @trivediparesh1317 5 месяцев назад +1

    મારે ભજન સંતવાણી ગવા માટે હરોનિયમ સિખુ છું તો ક્યાં સ્કેલ થી શીખવું જોયે જરા જણાવજો

  • @arvindbhaitadvi2850
    @arvindbhaitadvi2850 2 года назад +1

    Cod sa g, comal_ g ,p temaj m parthi gavata geet ke bhajan d. T. G ke comal g parthi gaiye to te sa thai jay chhe to sa, g, p,parathi gavu sangitna siddhant anusar chhe? Ane benjo ke tablu farivar tuning karavu pade?

  • @રાજચામુંડાગળથર
    @રાજચામુંડાગળથર 4 месяца назад +1

    સર હું ક્લાસીશ કરું છું અને ગાયન અને અવાજ સારો બનાવવા માટે સુ કરવું જોઈએ

  • @gautamvyas3675
    @gautamvyas3675 3 года назад +1

    Hu 4 safed thi gav chu pn bov uchu gav chu to avaj besi jay che to tena mate su krvu sir please help me🙏

  • @aamliyargirishbhai1576
    @aamliyargirishbhai1576 4 года назад +1

    બહુ સરસ રસપ્રદ માહિતી આપી.. આપને વંદન..

  • @justcrushtracks
    @justcrushtracks 4 года назад +2

    hare

  • @mohininegandhi6761
    @mohininegandhi6761 3 года назад +1

    Keybord ane Harmonium scale ek sarkhaj hoy che k low ,high hoy che? Ani mahiti aapso sir please 🙏mari pase,Roland E09IN model che

  • @bariaanilkumar4413
    @bariaanilkumar4413 4 года назад +1

    Thanks sir

  • @sadgurubhajanbhav3246
    @sadgurubhajanbhav3246 4 года назад +2

    ઘણી સારી ઉપયોગી માહિતી આપી

  • @ashokprajapati4899
    @ashokprajapati4899 4 года назад +2

    Mandra saptak ni 4-kali thi gayiye to?

  • @ravishilu159
    @ravishilu159 4 года назад +1

    👌

  • @b.h.parmarb.h.p.5908
    @b.h.parmarb.h.p.5908 4 года назад +2

    Yes music. Driatar

  • @singerurmilapatel138
    @singerurmilapatel138 4 года назад +1

    Sars

  • @bhuvavipul3073
    @bhuvavipul3073 2 года назад +1

    વાલા તમારા નબર આપોને

  • @makvanavipil9289
    @makvanavipil9289 4 года назад +1

    🙏

  • @JKAUDIO7
    @JKAUDIO7 4 года назад +1

    🙏🙏🙏🙏

  • @mehulsisodiya6895
    @mehulsisodiya6895 4 года назад +1

    Hi

  • @mayanidarshan7868
    @mayanidarshan7868 4 года назад +1

    👌👌

  • @jadejaharpalsinh7281
    @jadejaharpalsinh7281 2 месяца назад +1

    જય માતાજી

  • @rameshbhaiparmar3418
    @rameshbhaiparmar3418 2 года назад +2

    ખૂબ સરસ

  • @JasavantbhaiThakor-u3y
    @JasavantbhaiThakor-u3y 6 месяцев назад

    ખૂબ સરસ