PRACHIN BHAJANO - DIVALI BEN BHIL || NANJI BHAI MISTRI - TRADITIONAL BHAJANS BY DIVALIBEN

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 872

  • @rushikeshrathod3277
    @rushikeshrathod3277 4 года назад +5

    Gujarat ni bhatigal sanskruti ane Sangeet ni dharohar aeva Diwaliben Bhil no haiyane sparshto alaukik awaz...saday Gujaratiyo na a haiya ma dhabkto rehshe...Ek Dil thi Salam Padmashri Diwaliben Bhil ne.

  • @kanagova1730
    @kanagova1730 Год назад +3

    Diwaliben's ancient bhajans teach the young generation the ways of folk life.

  • @rameshsanderi5000
    @rameshsanderi5000 2 года назад +5

    વાહ દિવાળીબેન વાહ!! શું મજાનો મીઠો મધુરો આપનો કંઠ છે.આપનાં ભજનો વર્ષોથી અવાર નવાર હું સાંભળું છું. આપનાં ભજન અને તેની પસંદગી બંને ઉત્તમ પ્રકારનાં હોય છે. આ બધાં ભજનો પૈકી મને આપનું "ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું." સૌથી વધુ ગમે છે.આપને મારાં અભિનંદન.વધુમાં આપનો આ માટે આભાર માનું છું.
    હવે મારા ભજનિક મિત્રો અને એના શ્રોતા મિત્રોને જણાવું છું કે આપ જો આધ્યાત્મિક પ્રવચનોમાં પણ રસ લેતા હો તો આપ "તાજું, યુવા અને જીવંત અધ્યાત્મ" નામની એક આધ્યાત્મિક પ્રવચનોની શ્રેણીમાં આવતાં પ્રવચનો જે યુ ટ્યુબમાં પ્રસારિત કરવામાં આવે છે તેને પણ સાંભળો.જેમાં ખાસ કરીને ઓશો,જે. કે., લાઓત્સે,ખલીલ જિબ્રાન, અતિશા, ગુર્જીફ જેવા મહાન વિચારકોના વિચારોનો સહારો લઈને લગભગ 90 જેટલાં નાનાં,દશેક મિનિટનાં પ્રવચનો સાંભળવા મળશે.ખૂબ જ વિવિધતા ભરેલાં અને અંધશ્રદ્ધા દૂર કરનારાં આ પ્રવચનો સાંભળીને જાગૃતી વધારીને પ્રસન્ન રહો.આભાર.....
    #########################

  • @vasantbhanusali798
    @vasantbhanusali798 Год назад +16

    મા તમારી ખોટ હંમેશ રહેવાની વરશો પછી આજ તમારો અવાજ શાભળયો બચપણ ના દિવશો યાદ આવી ગયા જયારે ગામ મા રેડિયો ઉપર થી તમારા ભજન પરશારિત થતા બાકી તો જીદગી ની ભાગદોળ મા બઘુ જ કયારે ઘીરે ઘીરે પાછળ છુટી ગયુ ખબર જ ના પડી શત શત નમન મા તમને 🙏

  • @janakvasava9580
    @janakvasava9580 4 года назад +13

    દિવાળી બાને અમારા વસાવા સમાજ ના ખુબ ખુબ અભી નંદન ,(જનક વસાવા)

    • @jigneshmangukiya9401
      @jigneshmangukiya9401 4 года назад +1

      Hu patel chu pan mane diwaliba pratye khub respect che. Shabari ji no bijo avtar. Naman che tamne

  • @saburdamor5147
    @saburdamor5147 5 лет назад +17

    દિવાળી બેન ભીલ આદિવાસી વિસ્તારોના ભીલો માટે અનોખુ ઘરેણાં રૂપે

  • @jayeshgamit8147
    @jayeshgamit8147 4 года назад +6

    जय हो,गुजरातनी सुवणँभूमिनी कोकिलाने.केवो ओजबनो मिठो मधूर आवाज होतो.

    • @kantabenchauhan8889
      @kantabenchauhan8889 2 года назад

      Nice very nice mara and mara pati ne Frey malakar etle diwali ben marathi nu iyad Ali sidhu dhniya ho

  • @DESHIGAMDIYOEDITOR
    @DESHIGAMDIYOEDITOR Год назад +1

    Dil khush thay evu bhajan aava singer na male

  • @samirbhalodi6395
    @samirbhalodi6395 8 месяцев назад +4

    Jay ho mari mavdi

  • @kirannayak5415
    @kirannayak5415 3 года назад +15

    Old is gold , she was only one.

  • @savitapandya1341
    @savitapandya1341 Год назад +2

    Wah Wah Mari sauratra ni koyal🎉❤❤

  • @sureshbharvad6009
    @sureshbharvad6009 4 года назад +10

    Super voice diwaliben bhil is great aapko Mera 100 100 salaam

    • @ParthPrajapati-s4v
      @ParthPrajapati-s4v Год назад

      દિવાળી બેનને. કોટી. કોટી
      . વંદન

  • @govindchouhan3178
    @govindchouhan3178 2 года назад +2

    Sat sat naman

  • @rmp7607
    @rmp7607 3 года назад +5

    ગુજરાત નું ગૌરવ , દિવાળીબેન ભીલ .

  • @rajgohelrajgohel82
    @rajgohelrajgohel82 5 лет назад +2

    Gujarat ni shan che bhai diwali ben ..... padmshree award mali chukyo che...

  • @anonymousr3756
    @anonymousr3756 4 года назад +2

    Old is gold.old bhajan sambharva khubaj Sara Ane manne asar kare Teva hoy chhe. Ane navi pedhine pan sambhalava joeye.kalakar pan khubaj famous chhe.

  • @Sarman_Vadher.
    @Sarman_Vadher. 4 года назад +12

    કોકિલ કંઠી...અદ્ભૂત ગાયકિ

  • @NATURE-sr2ne
    @NATURE-sr2ne Год назад +4

    ❤mataji

  • @govindmer2955
    @govindmer2955 2 года назад +3

    Are vah Divali nen vah

  • @prakashparmar9968
    @prakashparmar9968 4 года назад +2

    Mara Gujarat nu Anmol garenu...have kyare y nhi male,jai ho Diwaliben.

  • @jitudraval8141
    @jitudraval8141 4 года назад +25

    નાના હતા ત્યારે રેડિયો પર સવાર માં આ ભજનો અવશ્ય સંભળાય આજે ફરીવાર સંભળ્યા તો એ દીવસો યાદ આવી ગયા

    • @eagleron
      @eagleron 2 года назад

      Aaje a divso bahuj yaad aaveche bhai 🤣🤣🤣🤣

  • @jamanathakor7189
    @jamanathakor7189 2 года назад +1

    Khub j saras Bhajan Che

  • @savitachoudhary3169
    @savitachoudhary3169 2 года назад +1

    Koti koti vandan

  • @kanagova1730
    @kanagova1730 Год назад +1

    અઢારેય વરણમાં દિવાળીબેન અનેરું ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે.

  • @nathusolenki4363
    @nathusolenki4363 Год назад +1

    दिवाली बेन ने कोटी वदन जय हो

  • @bgvasoya1086
    @bgvasoya1086 4 года назад +55

    વાહ મારા સૌરાષ્ટ્રના ઘરેણાં સમાન માં સરસ્વતીનો જેના કંઠમાં વાસ છે અેવા દિવાળીબેન તમે ભજન પ્રેમીને કાનમાંથી હ્યદય સુધી પવિત્ર ધ્વનિ પ્હોંચાડી આંખોમાંથી નુરનિર છલકાવી દિધા છે જય હો તમારો પાવન આત્મા જ્યાં હોય ત્યાં ઇશ્વરની ક્રુપા તમારી ઉપર બની રહે

  • @IndirabenKhokhariya
    @IndirabenKhokhariya 6 месяцев назад +2

    માતા ભગવાન તમારી જય. હો🙏🌹🙏🌹🙏

  • @bhutediyamahesh3961
    @bhutediyamahesh3961 Год назад +1

    Vah re vah

  • @bhartigadhvi6547
    @bhartigadhvi6547 2 года назад +1

    Jaberdan zibani satena kalakar Jay mataji

  • @mohansinhmahida7458
    @mohansinhmahida7458 Год назад +1

    Atisundar.. Bhagan

  • @bharatidesai3660
    @bharatidesai3660 Год назад +3

    Jiyo su awaaj, ne madhur dhun, Ane geet no arth, waah

  • @JayeshRangapra
    @JayeshRangapra Год назад +3

    વાહ🎉2024

  • @sanjayparmar7118
    @sanjayparmar7118 Год назад +2

    Jay mataji

  • @911racingmonkeyButnobody
    @911racingmonkeyButnobody 8 месяцев назад +3

    📿🕉🙏🏻🙏🏻🙏🏻👌

  • @bhushanlalsharma2268
    @bhushanlalsharma2268 4 года назад

    Saral ane saras bhajan gayelu chhe. Haru lagai dhanyabad. Ram ram.

  • @padhiyarharmanabhai9725
    @padhiyarharmanabhai9725 Год назад +1

    Jay Ho.Dadida

  • @IndirabenKhokhariya
    @IndirabenKhokhariya 5 месяцев назад +4

    પદ્મશ્રી દિવાળીબેન તમે જ્યાં હોવ ત્યાં ખુશ રહેજો 🙏🙏🙏🙏🙏

  • @JayantibhaiVasava-k9l
    @JayantibhaiVasava-k9l Месяц назад +1

    જય હો દિવાળીબેન

  • @devrajbhaithummar1755
    @devrajbhaithummar1755 5 лет назад +78

    દિવાળી બેન ના પ્રાચીન ભજનો આજે પણ સાંભળવા ખૂબ ગમે છે
    તેમનુ સાદુ જીવન, ઉચ્ચ મૂલ્યો સાથે જીવ્યા. સોરઠ ની કોયલ ને નમન

    • @ishwarbhaichaudhary2431
      @ishwarbhaichaudhary2431 4 года назад

      Devrajbhai Thummar Supar Purani yade

    • @khantnaran6764
      @khantnaran6764 4 года назад +1

      *આ મોટુ ગર્વ છે મને આવા રત્ન જડિત હિરલાઓ અમારા દેશમાં ઝગમગી રહ્યા છે અને* જગમગતા રહે એવા દિવાળીબેન ને હ મારા લાખ લાખ વંદન* અંગ્રેજી બીપી

    • @rahulcharpot7858
      @rahulcharpot7858 4 года назад

      Supar

    • @amrutlaldodiya3008
      @amrutlaldodiya3008 2 года назад

      @@khantnaran6764 ગ

  • @jitudodiya8196
    @jitudodiya8196 5 лет назад +40

    વાહ કોણ કહે છે.કે દિવાળી બેન ભીલ હયાત નથી તેઓ તો અમર થઈ.

  • @kanuvaghela2158
    @kanuvaghela2158 5 лет назад +17

    આપણી ભાષા આપણી ઓળખ એટલે પ્રાચિન ભજનો પદ્મ પુરસ્કાર સ્વ દિવાલી બેન જય હો !

  • @HitHuman-e4i
    @HitHuman-e4i 8 месяцев назад

    ગુજરાતી પ્રાચીન ભજનો લોક ગાયિકા ગુજરાતી ગાયિકા દિવાળીબેન ભીલ ને ખુબ ખુબ આભાર ધન્યવાદ અને ખૂબ અતિ સુંદર પ્રાચીન ભજનો ગીતો અને લોકગીત લગ્ન ગીતો ગાવા બદલ લગ્ન ગીતો ગાવા બદલ તેમનો ખુબ ખુબ આભાર અભિનંદન દિવાળીબેન ભીલ તમે અમર રહો જય રહો કુળદેવી માં ચામુંડા હે મા ધરતી ધરતી માતા થી કોઈ દેવ કે દેવી મહાન નથી તમામ ભજન ઉચકીને ❤આ ધરતી માતા સિવાય કોઈ દેવ કે દેવીઓ ઉપાડી શકે તેમ નથી આજના કળિયુગમાં❤ ડાભી શિવાભાઈ રેવાભાઈ ગામ છેડા તાલુકો ડીસા જીલ્લો❤❤❤❤ બનાસકાંઠા ગુજરાત રાજ્ય

  • @RdRaiderofficial
    @RdRaiderofficial Год назад +1

    Jay ho
    Jay johar

  • @dakshadamor5487
    @dakshadamor5487 2 года назад +1

    Vah divaliben.

  • @indravadanpandya7
    @indravadanpandya7 4 месяца назад

    Diwaliben khub saras tamari aawaj man ma besi jaye che.wha gret

  • @shilpapatel3299
    @shilpapatel3299 4 года назад +2

    Wah divadi ben Bhil I love your all song bhajan geet

  • @lalabhaichaudhri5278
    @lalabhaichaudhri5278 4 года назад +2

    બહુ જ સરસ ભજનો છે દિવાળી બેન ના

  • @makwanamukesh3784
    @makwanamukesh3784 4 года назад +3

    સગુણ સાકાર સ્વરૂપ માં દિવાળી બેન ભીલ અને નિર્ગુણ નિરાકાર માં મારાં સત guru મંગારામ બાપા જય ગુરુદેવ

  • @elsonhere
    @elsonhere Год назад +1

    Jai adivasi jai johar

  • @dineshshah4450
    @dineshshah4450 4 года назад +6

    દિવાળી બેન ના કંઠે ગવાયેલ ગીતો ની મીઠાસ નો પણ એક નશો છે.

  • @ravirajsinhvaghela432
    @ravirajsinhvaghela432 5 лет назад +72

    વાહ દિવાળીબેન ભીલ તમારા જેવું કોઈ થયું નથી અને થાશે પણ નહીં અત્યારે ગમે તેવા ગીત ભજન લોકગીત સાંભળી લઈએ પણ પહેલાના ગીત લોકગીત ભજન પ્રભાતિયા તેને અમે હજી પણ ભૂલ્યા નથી અને ભૂલ સી પણ નહીં

    • @krupaupadhyay4168
      @krupaupadhyay4168 4 года назад +2

      દિવાલીબેન ગુજરાતની કોયલ હતા.
      દિવાલીબેન એટલે કાદવ માં કમળ ખિલ્યું

    • @santaramkabirkabir2696
      @santaramkabirkabir2696 4 года назад

      જય સીયારામ

    • @poojatilva4456
      @poojatilva4456 4 года назад +1

      @@krupaupadhyay4168 no

    • @krupaupadhyay4168
      @krupaupadhyay4168 4 года назад

      @@poojatilva4456 What No

    • @hiteshgohil7293
      @hiteshgohil7293 2 года назад

      @@krupaupadhyay4168 QQQQ1111

  • @vasavajagruti8096
    @vasavajagruti8096 6 лет назад +12

    Wah diwaliben bhil... Tamaro mitho avaj ane Juna bhajan sambhari ne man pn shant thay Jay.... Jay bhil.... Jay garvi gujarat

    • @smeetb01
      @smeetb01 5 лет назад +1

      જય ભીલ!

    • @mayupappu
      @mayupappu 5 лет назад

      Amne abhiman chhe k diwaliben gujrati chhe

  • @kodarlalprajapati8740
    @kodarlalprajapati8740 4 года назад +5

    I salute Diwaliben...Pranam

  • @jayeshgohel8905
    @jayeshgohel8905 5 лет назад +8

    Very nice sung by D. Bhil

  • @parasoza8758
    @parasoza8758 4 года назад

    Aemno awaj bhagvan ni amulya bhet hati..
    Ane aemni sadgi ane vyaktitva ae aene char chand lagavi didha..
    koti koti vandan..

  • @momaisudiyoaithor9105
    @momaisudiyoaithor9105 2 года назад +3

    સુપર હીટ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rsbagla7506
    @rsbagla7506 5 лет назад +10

    Marvellous. Dil ko chhugaye . Thanks

  • @IndirabenKhokhariya
    @IndirabenKhokhariya 6 месяцев назад +2

    પદ્મશ્રી કોયલને વંદન 🙏🙏🙏🙏🙏

  • @narsangvala5862
    @narsangvala5862 2 года назад +1

    વાહ દિવાળીબેન તમારી અત્યારે હાજરી હોત તો ગમે તેમ કરીને ત્રાપજ માં ગાવા લાવે આવા સૌરાષ્ટ્રના કોયલ ને શત શત નમન

  • @gojiyavirabhai3647
    @gojiyavirabhai3647 5 лет назад +21

    ક્યારેય ના ભુલી શકાય એવા દિવાળી બેન ભીલ....👌👌🙏🙏🙏

  • @kalpeshmachhar5663
    @kalpeshmachhar5663 5 месяцев назад +1

    પદ્મશ્રી દિવાળી બેન ભીલ - ગુજરાત ની કોયલ🙏❤️

  • @SJGaming-qs3mq
    @SJGaming-qs3mq 5 лет назад +3

    मन प्रसन्न थई जाय आवा प्राचीन भजन सांभळीने

  • @vedprakashpannadas7859
    @vedprakashpannadas7859 4 года назад

    वाह वाह मारी धर्म नि बेन

  • @khetesrana6726
    @khetesrana6726 3 года назад

    मूझे गर्व हे की मे भी भील हू मे उसे प्रणाम करता हू दीवाळी बेन अमर रहे

  • @sudheerviramgamiya7559
    @sudheerviramgamiya7559 5 лет назад +4

    GUJARAT NI SHAN DIVARI BEN BHIL 🙏🙏🙏TAMNE KOTI KOTI NAMAN 🙏🙏🙏

  • @panvelsatsangmandal8731
    @panvelsatsangmandal8731 2 года назад +10

    જય માતાજી બહું સરસ છે 💐🌹💐🌹🥀🌹🥀

  • @kiritbava1866
    @kiritbava1866 6 лет назад +7

    koyal nu jenu upnaam,,,
    kokil kanthi ,,,,super singer of Gujarati singer,,,old is gold,,,,
    jay ho

  • @valabhaichaaya9605
    @valabhaichaaya9605 3 года назад +1

    Vah.divaliben

  • @mintugiri9506
    @mintugiri9506 3 года назад +3

    દિવાળી બેન ને સાક્ષાત સરસ્વતી ના આશીર્વાદ હતા

  • @meghrajjadeja8777
    @meghrajjadeja8777 5 месяцев назад

    આપણા સૌ ના માટે મહાન ગૌરવ છે દિવાળી બેન તેમને કોટી કોટી વંદન

  • @manojbaria8359
    @manojbaria8359 Год назад +2

    અદ્ભુત ❤

  • @vinaybhatt4174
    @vinaybhatt4174 3 года назад +8

    I met in Junagadh, heard her Voice and suggested to go to Radio Rajkot.

  • @bhabhorbhursinh6386
    @bhabhorbhursinh6386 Год назад +2

    Nice

  • @BharatSuthar-c7r
    @BharatSuthar-c7r Год назад +1

    Very fine

  • @partapdewasi1423
    @partapdewasi1423 2 года назад +19

    I am rajasthani but I am very fans of Diwali Ben's sweet 😋 song 🎵. Proud of you 👏 Diwali been

  • @rameshsarvaiya5352
    @rameshsarvaiya5352 4 года назад +8

    પુરાની યાદે સરસ ભજન છે.....

  • @riyalvideo6263
    @riyalvideo6263 Год назад +1

    Jay aadivasi

  • @ramanbhaisolanki6827
    @ramanbhaisolanki6827 5 лет назад +55

    દિવાળીબેન ભીલ આદિવાસી ગુજરાતના મહાન ગાયક કલાકાર હતા તેમણે સારા ભજનો, ગીતો ગાયા છે.

  • @bhupatbhailakum7390
    @bhupatbhailakum7390 5 лет назад

    વાહ વાહ શું અવાજ છે ધન્યવાદ દિવાળીબેન

  • @sahildesai990
    @sahildesai990 4 года назад +6

    શ્રવણ નું ભજન સાંભળી ને જ અલૌકિક અનુભૂતિ મહેસુસ થાય છે આંખમાંથી આંસુ આવી ગયાં જય હો દિવાળી બહેન ભીલ 🙏

  • @solankitejal8868
    @solankitejal8868 4 года назад +66

    અમ આદિવાસીઓ ને આપ માટે ખુબ જ માન છે. આદિવાસીઓ નું ગૌરવ છો તમે અને રહેશો ,તમારૂ સ્થાન કોઈ જ ન લઈ શકે🙏🙏🙏

  • @hirabhaidamor8450
    @hirabhaidamor8450 2 года назад

    Mahan kalakar ne koti koti naman

  • @rameshbarot60
    @rameshbarot60 4 года назад +22

    Vah vah divalibai i feel unhappy she is not world 🙏🙏 Her soul will b happy anywhere this my preyer 🙏🙏

  • @aj.vikma575
    @aj.vikma575 3 года назад +11

    આજે નાનપણના એ રેડિયોના દિવસોની યાદ આવી ગઈ,
    રેડિયોના એ વખતના ભજનની ઓળખાણ
    #દિવાળીબેન 🙏

  • @thakorpankaj9783
    @thakorpankaj9783 4 года назад +1

    Super 🙏🙏🙏🙏

  • @gopalgopal89
    @gopalgopal89 5 лет назад +11

    ખુબ સરસ ભજનો છે દિવાળી બેન ના સૂર મા

  • @rambhaikeshwala2193
    @rambhaikeshwala2193 3 года назад +3

    Vah🙏🙏

  • @dilippanda2900
    @dilippanda2900 3 года назад +1

    Supar
    Jay johar
    🙏 Jay adhivashi 🙏

  • @mav1954
    @mav1954 5 лет назад +1

    Kan & radAy khush ane taro taja thai jai ho ava daivi bhajan kudrati kanh ma

  • @kanchanpatel3477
    @kanchanpatel3477 5 лет назад +21

    દિવાળી બા ને જાેયને સબરી માની યાદ આવી ગઈ 🙏 સુરતથી

  • @vinodrohit1342
    @vinodrohit1342 Год назад +7

    દિવાળી બેન ના પ્રાચીન ભજનો ખૂબ સુંદર અવાજ સે ખુબ સરસ ભજનો . માટી ના મકાનો હતાં. ત્યારે જીવન અનમોલ હતું.

  • @valjibhaiparmar5747
    @valjibhaiparmar5747 2 года назад +1

    Lok sahityna best praneta ben diwaliben sweet voice proud of our gavi gujrati

  • @patelganpatbhai5144
    @patelganpatbhai5144 2 года назад

    Super hit bhajan che

  • @parmarkalpana8648
    @parmarkalpana8648 Год назад

    Saras bhajan divadi baa

  • @mayurparmar7630
    @mayurparmar7630 4 года назад +1

    Divali ba na bajan khubaj game che. Prachin sansruti yad apavi Jai .
    Khuba khuba abinandan.,

  • @shadhnarathod4581
    @shadhnarathod4581 5 лет назад +7

    Very nice song my fv in old song🌹🌹🌹👏👏👏

  • @kishormotla2079
    @kishormotla2079 4 года назад +1

    Aavo sundar kanth hoy, toj bhajan no bhav samajay, Shree Thakorji ni ati krupa.

  • @dineshbhil4464
    @dineshbhil4464 5 лет назад +2

    Kya najar Mari there yadi bhari tha apani ma app lokona diloma sadio sudhi amar so.. .. Jay bhil

  • @mukeshpateliya4365
    @mukeshpateliya4365 2 года назад

    Good morning 🙏. 🙏. Mukesh bhajan.

  • @pranavpina
    @pranavpina 4 года назад +6

    વાહ! અદૂભૂત. વંદન આપને શત શત નમન, આપની ખોટ તો ગુજરાતી સાહીત્યને રહેવાની જ.