Desi Bhajan - Gujarati Bhajan - Lalita Ghodadra Prachin Bhajan 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 481

  • @wizardgamer8219
    @wizardgamer8219 Год назад +10

    મનુષ્ય જીવન જીવવાની જડીબુટ્ટી તેમાં અપાયેલી છે સુંદર બૌદ્ધિક ક્ષમતા નો વિકાસ થાય ,

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm Месяц назад +2

    ભેખ પહેરેલો પણ ઉતારી પડાવે એવા લોકો મને મળીયા છે બહેન ગીતા એ પણ એક વાત કરવા નું મન થઇ ગયું હતું કારણ પ્રેમ અને લાગણી જોઈ પાર કર્યું છે સુપર મોમ મને મા ઉમિયા માતાજી સંસ્થાન સિમલા મરચાં કોથમીર સમારેલી પાલક પનીર ટિક્કા મસાલા દાળવડા અને મારી પત્ની સાથે પ્રેમ સંબંધ હોય છે કેમ બહેન સાચી વાત છે ને 😅😅😅😅❤❤❤

  • @milubhujabal5799
    @milubhujabal5799 2 года назад +5

    Jay mataji lalita been bhakite bhajan very nice song super pranama

  • @ishwarbhaiprajapati5018
    @ishwarbhaiprajapati5018 Год назад +13

    ❤ Very Good Jai Mataji

  • @dhirajlalsolanki1285
    @dhirajlalsolanki1285 2 года назад +7

    સરસ પ્રાચીન ભજન લલીતા ઘોડાદરા દ્વારા ગાવામાં આવયા છે. સવારના પહોરમાં આજે મનને શાંતિ મળી છે. ખરેખર આપને સરસ્વતી એ સુંદર મજાનો કંઠ આપ્યો છે.આપને હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી એ છીએ. આપ ઉતરોતર પ્રગતિ કરતા રહો.

  • @sadaram879
    @sadaram879 2 года назад +22

    हूँ पण राजस्थानी छू, पण मने गुजराती भजन बहु बहु गमे छे, तमने मारा खूब खूब धन्यवाद 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dharmendrasinhzala6882
    @dharmendrasinhzala6882 2 года назад +4

    Jay. Ho.. . Aajna. Bhajan. Ni.🚩🕉️👍💐🙏

  • @jadejadashrathsinh6299
    @jadejadashrathsinh6299 3 года назад +3

    👍👍Vaha Lalitaben Godadhra

  • @AmaratKaprupura
    @AmaratKaprupura Месяц назад +1

    મારા જીવનમાં લ‌લીતાબેન ના પ્રાચીન ભજનો સાંભળીને ને મારૂ આયુષ્ય સ્વર્ગ સમાન છે ધન્ય છે તમારા માતાપિતાને જમણે કૌકીલકંઠી દિકરીને જન્મ આપ્યો

  • @bharatvanol3276
    @bharatvanol3276 4 года назад +8

    Jay ho

  • @adiporiya3588
    @adiporiya3588 4 года назад +4

    bahu saras bhajan lalitaben s v poriya rajkot

  • @IDMachhi
    @IDMachhi 2 месяца назад +1

    🎉 ખુબ સરસ તમારા ભજન ને કોયલ જેવો અવાજ છે મેડમ ધન્યવાદ ❤ નર્મદા જિલ્લામાં થી યાદ કરેલ છે ❤ રિટાયૅડ રા.ફો❤

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm Месяц назад

    અંદાન ભલે આપે તો આ બધું બરાબર છે પણ આ વાત સાચી હતી ત્યારે ટ્વીટરનો પહેલેથી ઉપયોગ કરી રહ્યા છીએ એટલે હોશિયારી તમને ખાતરી કરવા બદલ આભાર માનું છું ભાઈ વાહ તમારી જોડી અને વાણી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત ગીતા તારા નામ છે 😅😅😅😅😅❤❤

  • @hariabhaibalodhana548
    @hariabhaibalodhana548 Год назад +2

    ❤❤ Jay ho Ben 🎉❤❤

  • @rathvakaransing5824
    @rathvakaransing5824 4 года назад +8

    સુપર

  • @bharatchhabhaiya6562
    @bharatchhabhaiya6562 3 года назад +6

    જય લક્ષ્મીનારાયણ

  • @kandasbapubhajan
    @kandasbapubhajan 4 года назад +4

    waah mauj waah
    #HARIKABEER

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    જય સદ ગુરૂ મહારાજ ❤❤❤ જય રામદેવપીર બાબા

  • @Valinathmahadev
    @Valinathmahadev 3 года назад +3

    Jordar bhajan.....🙏🙏

  • @RaijibhaiVaghela-ft2qi
    @RaijibhaiVaghela-ft2qi Год назад +4

    This not song for me but this my feelings with old bhajan song lalita ben your greatest singer 😢

  • @ranchhodsankhat2988
    @ranchhodsankhat2988 9 месяцев назад +1

    રાધે રાધે જય ગંગે મૈયા

  • @rameshpawar9825
    @rameshpawar9825 2 года назад +2

    લલિતા બહેનજી... હેમંતભાઈ ચોહાણજી નું ભજન.રંગાઈ જાને રંગમાં તમારા સ્વર માં ગાશો.. એવી આશા......

  • @dharambhardia6540
    @dharambhardia6540 4 года назад +15

    ખૂબ સરસ લલિતા જી દિલ ને ટચ કરી જાય છે તમારી ગાયકી

  • @gbc5069
    @gbc5069 2 года назад +8

    લલિતા બહેનજી ને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @sankarbhaikanani1241
    @sankarbhaikanani1241 2 года назад +6

    જયસવામીનારાયણ જયસીતારામ જયસંવામિનારાયણ જયસવામીનારાયણ જયસીતારામ જયસંવામિનારાયણ જયસવામીનારાયણ જયસીતારામ જયસંવામિનારાયણ જયસવામીનારાયણ જયસીતારામ જયસંવામિનારાયણ જયસવામીનારાયણ જયસીતારામ જયસંવામિનારાયણ

  • @bhikhabhaichaudhary8130
    @bhikhabhaichaudhary8130 4 года назад +5

    Bahu saras laleta godra

  • @hariabhaibalodhana548
    @hariabhaibalodhana548 Год назад +2

    Jay ho Ben

  • @pravinrohit3433
    @pravinrohit3433 4 года назад +3

    Khub saras

  • @amrutbhaipatel247
    @amrutbhaipatel247 Год назад +7

    સ્વામિનારાયણ ના ભજન આપના રાગ માં ગાવ મીઠી વાણી છે સારી છે

  • @chiragaten1
    @chiragaten1 9 месяцев назад

    જય હો.................................હો

  • @rakeshdamor56065
    @rakeshdamor56065 4 года назад +8

    जय हो बेन

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +2

    જય હો તમારી સત ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જય શ્રી રામ પ્રભુ મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરજો માતાજી ❤❤😅😅😅😅

  • @rameshbarot60
    @rameshbarot60 4 года назад +6

    Good bhajan chhe !! Man ne be gadi shanti lage chhe 🤚👌👍

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    જય સત ગુરૂદેવ મહારાજ ❤❤

  • @ambabhaimakawana1381
    @ambabhaimakawana1381 Год назад +5

    બહુજ સરસ આવાજ છે આપનો.જય હો સંતવાણી ને ભક્તિ અને શક્તિ ના સ્મરણ સિવાય મનખો નકામો છે.

  • @memabhaichaudhary2784
    @memabhaichaudhary2784 4 года назад +1

    Lalita.ben.dhodatra.bahu.saras.bhajan.jay.girnari

  • @himmatsurela4148
    @himmatsurela4148 Месяц назад

    Khub saras Bhajan savare hu roj vagadu chhu aa bhajno

  • @BharatPatel-lc7pt
    @BharatPatel-lc7pt 19 дней назад +1

    The. Best. Song. Best. Voice

  • @thakorkishu4446
    @thakorkishu4446 2 года назад +3

    Supp atti sundur

  • @nirmalathakkar8432
    @nirmalathakkar8432 4 месяца назад +2

    જય શ્રી કૃષ્ણ શરણં 🎉🎉😢

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    જય સત ગુરૂ મહારાજ ને હું પાય લાગું છું ❤❤

  • @umangkoriya7878
    @umangkoriya7878 3 года назад +4

    WAHRE AAPNA BHART BHUMINA SACHA HIRLANE 100 100 SALAM👌👍🙏🙏🙏💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳JAY HO ♥ GARVI GUJRAT

  • @jashiben8462
    @jashiben8462 9 месяцев назад +1

    જય શ્રી રામ 🙏🌹🌺🚩

  • @રમૅશરમૅશ-ય1ચ
    @રમૅશરમૅશ-ય1ચ 4 года назад +6

    હોસટ

  • @jaydipsinhrathod1608
    @jaydipsinhrathod1608 11 месяцев назад

    Radhe radhe .

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    ભલે મારી માતા ખૂબ ખૂબ આભાર માનુ છુ જય રામદેવપીર બાબા જય સત ગુરુદેવ મહારાજ જય રામદેવપીર બાબા ❤❤❤

  • @munnabhaimeniya3926
    @munnabhaimeniya3926 3 года назад +3

    हां मोज हा

  • @mukeshbhaipatel7045
    @mukeshbhaipatel7045 4 года назад +5

    Studio shiv all the best

  • @parvatsingh4392
    @parvatsingh4392 2 года назад +2

    વેરી નાઇસ વેરી નાઇસ લલીતાબેન🌹💐💐🌹🌹💐💐🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🍬🍬🍬

  • @dharambhardia6540
    @dharambhardia6540 3 года назад +15

    લા જવાબ લલિતા જી

  • @pareshrathva966
    @pareshrathva966 4 года назад +8

    સરસ રચના છે

  • @nirmalarathod9252
    @nirmalarathod9252 2 года назад +5

    JAYSHREE SWAMINARAYAN LALITABEN

  • @MakavanaParesh-iy7cn
    @MakavanaParesh-iy7cn 8 месяцев назад +2

    Nise

  • @ramdashbhagat2181
    @ramdashbhagat2181 3 года назад +4

    હા મોજ હા જય શ્રી માતાજી મોગલ માં એક તારો આધાર

  • @bobpatel5432
    @bobpatel5432 4 года назад +3

    Very nice bhajan Lalita Ben keep it up

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm Месяц назад

    ધન ગુરૂ દેવ ધન ગુરૂ દાતા રામ મારા પંદ નાં પાપ વધી ગયા છે એટલા માટે જ હોય તેવું લાગે છે મારી બહેન ગીતા ને મારા કારણે દૂર થઈ જાય છે અને તે મારી બહેન ગીતા અને પ્રભુ રામ નામ ભક્તો ની ધન પ્રાપ્તિ થાય એવી રીતે જીવવું હોય તેવું લાગે એટલા પૈસા ની મુલાકાત વધુ માહિતી મળતાં જ અમે આપના ફિડબેક ફોર્મમાં ચાલી રહેલી દ્વારકાધીશની મરજી મુજબ દિવાળી બહેન માતા દેવસ્થાન સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવે છે કેમ બહેન સાચી વાત છે કે શું 😅😅😅😅

  • @HarshadbhaiVasava-e3j
    @HarshadbhaiVasava-e3j 4 месяца назад

    સાહેબ બંદગી લલીતાબેન અતિ સુંદર તમારી ગાયકી છે. સત સાહેબ બંદગી લલીતાબેન નમસ્કાર

  • @ManirajpagiPagi
    @ManirajpagiPagi Год назад +2

    Jaimatajinenmoj🎉

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    જય સત ગુરૂદેવ નમઃ ❤❤ જય શ્રી રામ

  • @dineshdabhi7620
    @dineshdabhi7620 4 года назад +5

    Good

  • @lalajithakor2927
    @lalajithakor2927 2 года назад +2

    🙏🙏🙏🙏🙏ramom

  • @palak2121
    @palak2121 2 года назад +14

    બહુજ સરસ અને કર્ણ પ્રીય અવાજ છે

  • @kumanbabariya3220
    @kumanbabariya3220 4 года назад +2

    🌷💕 💕🌷🌿:🌷🌷जय श्री आत्मा मालिक........... बापा सीताराम.........आपका दिन शुभ ऐवं सुखमय रहे....... 💐💐💐
    👏👏👏👏👏👏👏

  • @satyenthumar8946
    @satyenthumar8946 Год назад

    જોરદાર સ્વર છે અવાજ મસ્ત અત્યારે જે નવા કલાકારો ને પણ ટક્કર મારે આમની જોડે

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm Месяц назад

    ભલે મારી માતાજી જેવો તમારો હુકમ થાય એટલે તેમાં શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે શ્રી રામ જય હનુમાન જ્ઞાન ગુન સાગર કિનારે આવેલું છે બહેન ગીતા 😅😅

  • @nathabhaichavda3004
    @nathabhaichavda3004 4 года назад +2

    Jio

  • @patelishwar3293
    @patelishwar3293 Год назад +3

    ખુબ સરસ લલીતાબેન બહુજ સરસ મજાના ભજન ગવાય છે રાગ પણ બહુંજ સરસ છે ધન્ય છે તમોને

  • @s.k.vishwakarma8477
    @s.k.vishwakarma8477 4 года назад +14

    बहुत सुंदर भजन हृदय को प्रभावित करने वाला आवाज बहुत बहुत धन्यवाद।

  • @DipsinhZala-p1v
    @DipsinhZala-p1v Месяц назад +4

    ભલે સંતૉને ભલે❤

  • @ravjibhaipipaliya6804
    @ravjibhaipipaliya6804 4 года назад +2

    Khub sara bhajnse

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    તોપણ મારા ગુરૂ ના તોલે નહિ આવે જય સત ગુરૂ મહારાજ ❤❤

  • @dilippatel3011
    @dilippatel3011 Год назад +2

    Very nice 👍👍

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 2 года назад +14

    બહુ સરસ અવાજ, લલિતાબેન ધન્યવાદ 🙏આપના અવાજમાં ભજનના ભાવ ખૂબ સરસ સમજાય છે, દિલથી ગાઓછો. ✍️

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    હું ભરૂચ જિલ્લામાં અને વાગરા તાલુકાના ગામ આવેલું અરગામાં છે અને મારું નામ તો તમે સાંભર્યું છે તે નામ બરાબર છે તો પણ હું મારું નામ ઉકર અરવિંદ વસાવા છે ❤❤❤ સત ગુરુદેવ મહારાજ

  • @ranjitdancharan5759
    @ranjitdancharan5759 3 года назад +22

    🙏 સંસ્કૃતિ વારસાને જીવંત રાખવાના સફળ પ્રયત્ન કરનાર ગાયક કલાકાર ને મારા શત શત પ્રણામ 🙏 જય માતાજી 🙏

  • @ashoksabhani7491
    @ashoksabhani7491 4 года назад +6

    ખુબ સરસ

  • @jaylathiya722
    @jaylathiya722 4 года назад +20

    સરસ ખુબ સુન્દર અવાજ મા ગવાયુ છે ભજન ધન્યવાદ છે લલીતાબેન આપને

  • @rathodlakhmanji7899
    @rathodlakhmanji7899 3 года назад +4

    રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે

  • @hariabhaibalodhana548
    @hariabhaibalodhana548 Год назад

    ❤ Jay ho ben ❤

  • @GovindPatel-cf3ri
    @GovindPatel-cf3ri 4 месяца назад

    Vaaha Lalita ben

  • @chauhanrameshramesh6279
    @chauhanrameshramesh6279 4 года назад +7

    हर हर महादेव जय श्री कृष्ण

  • @mohaniyasureshhmohaniyasur3617
    @mohaniyasureshhmohaniyasur3617 4 года назад +4

    Supar bajan

  • @rameshmistry5774
    @rameshmistry5774 4 года назад +2

    સુરત

  • @H.Pjethava
    @H.Pjethava Год назад

    सुंदर हो भजन ❤

  • @dipakpanchal643
    @dipakpanchal643 4 года назад +2

    Jay ramdev pir Baba 🙏🕉️🙏🕉️🙏🕉️

  • @arvindramani5382
    @arvindramani5382 Год назад +1

    Voice number one

  • @goutambhai3709
    @goutambhai3709 2 года назад

    ललीताआप कोयल कठं हौ

  • @jaysukhbhairathod7226
    @jaysukhbhairathod7226 2 года назад +2

    LALITABEN JAYSHREE SWAMINARAYAN VASAN NIMU NA

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm Месяц назад

    ઓચિંતા નાં નીર ક્યાંથી આવ્યા હતા લગ્ન કર્યા પછી તું મને ભગવાન શિવની પૂજા આરાધનાથી સારો ફાયદો થાય છે બહેન ગીતા 😅😅😅❤❤❤

  • @BhayabhaiChudasama
    @BhayabhaiChudasama Месяц назад

    Jyho

  • @jayeshbhaipatel558
    @jayeshbhaipatel558 Год назад

    સરસ ભજન છે

  • @kataradineshdinesh8822
    @kataradineshdinesh8822 3 года назад +2

    👌👌👌👍👍👍

  • @shivabhaipatel5271
    @shivabhaipatel5271 Год назад

    Ganga sati na bhajan aapki aavaj me dil ne sparshi jay 6

  • @arvindrana5714
    @arvindrana5714 4 года назад +4

    Jai sat gurudev

  • @Dlparmar-lv4hs
    @Dlparmar-lv4hs 4 месяца назад

    Lalitaben jayho

  • @vitthalbhaivasaniya3987
    @vitthalbhaivasaniya3987 Год назад

    જયશીયારામ 🎉🎉

  • @DashrathSinhbZala
    @DashrathSinhbZala 4 месяца назад

    SREERAM

  • @Gohil583
    @Gohil583 Год назад +2

    વાવા

  • @Anilpatel-iy2wo
    @Anilpatel-iy2wo 4 года назад +25

    Very nice bhajans with very sweet voice by lalita ban dhodadra jay hindustan

    • @vikramsolanki327
      @vikramsolanki327 4 года назад +4

      Very nice

    • @kaushikpatel5085
      @kaushikpatel5085 4 года назад +1

      @@vikramsolanki327 0tttt tart and I will try my hand on

    • @rameshbhaiparmar3179
      @rameshbhaiparmar3179 3 года назад

      uooh yymbn6b77bj7

    • @pcvasavacvasava4728
      @pcvasavacvasava4728 2 года назад

      @@vikramsolanki327 Gujarati

    • @nikunjtalaviya4570
      @nikunjtalaviya4570 Год назад

      ​@@pcvasavacvasava4728 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
      😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @amrutbhaidafda6673
    @amrutbhaidafda6673 3 года назад +1

    સુરત 🌟🙏☀🙏👌