મગફળી ના પાક માં પોષણ વ્યવસ્થાપન , ખાતર ની ભલામણ , મગફળી ની પીળાશ દૂર કેમ કરવી???

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 252

  • @parmarranvir9963
    @parmarranvir9963 2 года назад +5

    ખુબ સરસ સર તમારો આ વીડિયો જોયા પછી મારી ઘણી ગેરસમજ દૂર થઈ અને સાચી માહિતી મેળવી શક્યો બદલ આભાર તમારો

  • @bharatparmar712
    @bharatparmar712 2 года назад +5

    ખૂબ સરસ માહીતી આપી.એક સરળ ભાષામાં તે બદલ બદલ ખુબ ખુબ આભાર...Dr.hepil sir

  • @hiteshahir7352
    @hiteshahir7352 2 года назад +4

    વાહ સાહેબ વાહ ખુબજ જરૂરી માહિતી આપી આવી માહિતી કોઈ પણ કૃષિ અધિકારી નથી આપતાં જેમ કે સ્સોટ માહિતી 👍

  • @hiteshpatel9804
    @hiteshpatel9804 Год назад +1

    સરસ માહિતી ધનયવાદ

  • @chiraggami9376
    @chiraggami9376 2 года назад +2

    Khub Sara's mahiti api sir avij mahiti aptarejo

  • @Vipulparmar2503
    @Vipulparmar2503 2 года назад +2

    ખૂબ સરસ માહિતી આપી છે હેપીલભાઈ આવી જ માહિતી આપતા રહેજો ખૂબ ખૂબ આભાર🙏🙏🙏

  • @ahirkhatu2102
    @ahirkhatu2102 2 года назад +1

    ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખુબ ખુબ આભાર હેપ્પીલ સર

  • @nirmalpansuriya6136
    @nirmalpansuriya6136 2 года назад +1

    Khub j important mahiti aapva badal khub khub aabhar

  • @lalitkakadiya8524
    @lalitkakadiya8524 2 года назад +4

    હેપીલભાઈ બોવ સરસ રીતે સમજાવ્યું પણ ઘણા ખેડૂતોનો એક પ્રશ્ન છે જી 20 મગફળી માં 40થી45 દીવસ પછી આંતર ખેડ કે પાળા સડાવવા થી ઉત્પાદન ઉપર કય અસર પડે કે કેમ આના ઉપર એક વીડિયો બનાવો

  • @manilalgajera9619
    @manilalgajera9619 2 года назад +2

    🙏🏻ખુબ સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર હેપિલભાઈ👌👌👌👌👌

  • @shreelirbaikrupaprakrutikf3188
    @shreelirbaikrupaprakrutikf3188 2 года назад +2

    ખૂબ સુંદર માહિતી આપી સર....

  • @dobariyasultan202
    @dobariyasultan202 2 года назад +1

    khuba j sara ma saru mahiti aapi .thanks for your sir.. ❤

  • @valapratap6609
    @valapratap6609 2 года назад +1

    ખૂબ સરસ માહિતી આપી હેપીલભાઈ

  • @rampalrampal3120
    @rampalrampal3120 2 года назад +2

    ખુબ સરસ માહિતી આપી.હેપિલ સાહેબ. 👌👌👌❤️❤️❤️

    • @rampalrampal3120
      @rampalrampal3120 2 года назад

      (મગફળી ઉગ્યા પછી)માઈક્રોન્યૂટન કેટલા દિવસ પછી છંટકાવ કરવો જોઈએ.અને કેટલા છંટકાવ કરવામા(૧ કે,૨)

  • @karanmodhvadiya11.
    @karanmodhvadiya11. Год назад +1

    👍✨✨✨
    🎉😊👏😁👏😃🎉
    Congratulations!

  • @yogeshbambhaniya7272
    @yogeshbambhaniya7272 2 года назад +3

    ખૂબ સરસ હેપીલ સાહેબ

  • @jigneshbhai5449
    @jigneshbhai5449 2 года назад +2

    વાહ,હેપીલભાઇ જમાવટ પાડી હો.

  • @bharatahir3074
    @bharatahir3074 2 года назад +2

    ખુબ સરસ માહિતી આપી ભાઈ

  • @vishnupatel7797
    @vishnupatel7797 2 года назад +2

    ખુબ ઉચ્ચ ને સરળ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર સર

  • @tirthtrambadiya3908
    @tirthtrambadiya3908 2 года назад +1

    ખૂબ ખૂબ અભિનંદન આભાર ખૂબ સરસ માહિતગાર આપોશો
    ધન્યવાદ, ખેડૂત પરિવાર ને ખૂબ ઉપયોગ થાય એવી માહિતગાર આપોશો ધન્યવાદ

  • @મોરીવીરાભાઈરામાભાઈ

    ખુબજ સારી માહેતી આપી ભાઈ આભાર🙏

  • @krunalpatel3893
    @krunalpatel3893 Год назад

    ખુબ સરસ માહિતી

  • @kunalbhuva.
    @kunalbhuva. Год назад

    Khoob saras Sahib

  • @vijaydodiya8547
    @vijaydodiya8547 2 года назад +1

    Apni mahiti khub Sara ma sari hoi hepilbhai

  • @Dineshpatel-ij3le
    @Dineshpatel-ij3le 2 года назад +1

    A to.z ma hit I.aapi.dhaniyvad

  • @ripalpatel7363
    @ripalpatel7363 2 года назад +1

    Kub saras mahiti aapi

  • @gujjufarmer6810
    @gujjufarmer6810 2 года назад +1

    ખૂબ સુંદર માહિતી.

  • @dharnat_karmur5724
    @dharnat_karmur5724 Год назад +1

    Saras mahiti

  • @ashvinjalu6098
    @ashvinjalu6098 2 года назад +2

    ખુબ સરસ અને માહીતી આપવા બદલ આભાર હેપિલભાઇ

    • @rdpambhar8636
      @rdpambhar8636 2 года назад

      સૂક્ષ્મ તત્વો કી કંપનીના સારા આપવા જોઈએ શું નામ

  • @mukeshchaudhary5929
    @mukeshchaudhary5929 2 года назад +1

    સાદી ભાષા મા અને ખેડુત ને સમજાય એવુ સરસ માગૅદશૅન ખુબ જ ઉપયોગી થશે
    ખુબ ખુબ ધન્યવાદ

  • @valarajehabhai1804
    @valarajehabhai1804 2 года назад +2

    સરસ માહિતી આપી હેપીલ ભાઈ🙏🙏

  • @vikasmori8801
    @vikasmori8801 2 года назад +2

    ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર સાહેબ

  • @devashibhaivaja3771
    @devashibhaivaja3771 2 года назад +2

    ખુબ સરસ માહિતી હેપીલ સર

  • @rohitbhambhana599
    @rohitbhambhana599 5 месяцев назад

    સર ખુબજ સરસ માહિતી આપી છે

  • @Ramkrishnaprakrutikkhetifarm
    @Ramkrishnaprakrutikkhetifarm 2 года назад +1

    ખુબ સરસ માહિતી આપી ડો.હેપ્પીલ સર.... 🙏🏻🙏🏻

  • @jasvantkumarpatel5462
    @jasvantkumarpatel5462 Год назад +1

    Good informetion sir.,👍👍.

  • @gopaldasvirani4595
    @gopaldasvirani4595 2 года назад

    बहोत बहोत धन्यवाद हेपीलजी

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 2 года назад +1

    વાહ ખૂબ સરસ માહિતી...

  • @gohilbhavsinh8497
    @gohilbhavsinh8497 2 года назад +2

    Very useful information Brother thank you........

  • @ranjitkaravadra9753
    @ranjitkaravadra9753 2 года назад +3

    ખુબ ખુબ આભાર ચરસ

  • @nareshdavras3090
    @nareshdavras3090 2 года назад +7

    સારામાં સારી માહિતી આપી ધન્યવાદ હેપીલ ભાઈ જય જવાન જય કિસાન

  • @vishalbhalani7723
    @vishalbhalani7723 2 года назад +3

    ખૂબ સરસ માહિતી 🙏🙏🙏

  • @nathabhai7197
    @nathabhai7197 2 года назад +2

    ખૂબ સરસ માહિતી આપી સરસ આવીજ માહિતી આપતા રહો

  • @kantilal6688
    @kantilal6688 Год назад +1

    ખુબજ સરસ જાણકારી આપી સે

  • @megharajgadhavi3926
    @megharajgadhavi3926 Год назад

    Sir tamari krusi information is very knowledgeble but circumtances creats confusion and i feel hasitate in proper decison thank you sir

  • @dilippatel-wv8ri
    @dilippatel-wv8ri 2 года назад +2

    Thanks mahiti apava badal

  • @himantsinhbarad7867
    @himantsinhbarad7867 2 года назад +2

    ખુબ જ સરસ માહિતી આપી એક દમ પરફેકટ 👌👌👌

  • @ravikathiriya3871
    @ravikathiriya3871 2 года назад +21

    માઈક્રો ન્યુટન્ટ na round kyare ane ketla divsni mgfli tyay tyare laga vana hoy...ane ketla round

  • @nikunjchovatiya899
    @nikunjchovatiya899 2 года назад +2

    Helpful information ℹ️

  • @ladolarahul7285
    @ladolarahul7285 2 года назад +1

    ખુબ સરસ હેપીલભાઈ 👍👍

  • @vaghelalakhan5997
    @vaghelalakhan5997 2 года назад +2

    સરસ

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 2 года назад +2

    Very good information

  • @lavchaudhary4178
    @lavchaudhary4178 2 года назад +2

    ખુબ સરસ 👍👍

  • @balubhaivala1501
    @balubhaivala1501 2 года назад +1

    Good information

  • @tarunlakhani1115
    @tarunlakhani1115 2 года назад +2

    Good information bhai

  • @prahladvala1874
    @prahladvala1874 2 года назад +1

    Good work hepil bhai

  • @gunvantladumor1896
    @gunvantladumor1896 2 года назад +2

    જય સોમનાથ ભાઇ મહુવા

  • @kiritbhaivekariya5909
    @kiritbhaivekariya5909 2 года назад +2

    Jay Swaminarayan

  • @keshugareja8301
    @keshugareja8301 2 года назад +1

    ખૂબ સરસ માહિતી

  • @vijaygoswami8945
    @vijaygoswami8945 2 года назад +2

    ખુબ જ સરસ માહીતી આપી હેપિલ ભાઇ.
    લીંબોડી ના તેલ ની માત્રા ,અથવા અર્ક ની માત્રા કેત્લિ રાખવી.

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  2 года назад +1

      નીમ ઓઇલ ૫૦ મીલી
      લીંબોળી પાન રસ પંપ માં ૧ થી ૧.૫ લીટર

  • @sahajprakashofficial6897
    @sahajprakashofficial6897 2 года назад +1

    સરસ માહિતી આપી, હેપીલ ભાઇ

  • @cryptowallah2001
    @cryptowallah2001 2 года назад +1

    Great work 👍

  • @jatinmanipara6401
    @jatinmanipara6401 2 года назад +2

    Good information 👍

  • @karshiudhyog
    @karshiudhyog 2 года назад +2

    Badiya

  • @narendrabakotra5346
    @narendrabakotra5346 2 года назад +2

    ખુબ સરસ માહીતી આપો ખૅડુત નૅ ખરખર સત્ય માહીતી આપો👌👌👌🙏🙏

  • @bharatchavda4256
    @bharatchavda4256 2 года назад +1

    Best information ✌️

  • @manuahir7509
    @manuahir7509 2 года назад +2

    Good job

  • @karankhutiahir8728
    @karankhutiahir8728 Год назад

    Azetobecter ne ઉનાળામાં છાણિયું ખાતર ખેતરમાં નાખતી વખતે સાથે ભેળવી ને નાંખી શકાય??

  • @radhikakhant8424
    @radhikakhant8424 2 года назад +2

    👍🏻👍🏻👍🏻

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 2 года назад +2

    જય માતાજી હેપીલ સાહેબ

  • @harisinhjadav2354
    @harisinhjadav2354 2 года назад +1

    સરસ માહિતી

  • @khedutsafar2138
    @khedutsafar2138 2 года назад +1

    ખુબ સરસ માહિતી આપિ સાહેબ મહેશ કથિરીયા ખાખરા હડમતીયા

  • @poriyakalpesh8671
    @poriyakalpesh8671 2 года назад +1

    Good

  • @Ford-nh8sk
    @Ford-nh8sk Год назад

    ખુબ ખુબ અભિનંદન

  • @upendraparsana6400
    @upendraparsana6400 2 года назад +1

    ખુબ જ સરળ ભાષા મા માહિતી મળી સાહેબ

  • @ketanpatel548
    @ketanpatel548 Год назад

    Salute sir

  • @manubhaiprajapati9385
    @manubhaiprajapati9385 2 года назад +1

    Verygood

  • @al-baikorganicenterprises4398
    @al-baikorganicenterprises4398 2 года назад +3

    Nice sir

  • @myvillegemyfarm7445
    @myvillegemyfarm7445 Год назад

    ભાઈ ઉર્દી અટકવા શું પગલાં લેવા જોઈએ મગફડીમા ભાઈ જનવાજો plz🙏

  • @pratapshinga92
    @pratapshinga92 2 года назад +5

    ખુબજ સરળ ભાસા મા ખેડૂતો ને સમજાય તેંવી ઉપયોગી વાત કરી 🙏🙏🙏

  • @yashpatel4189
    @yashpatel4189 2 года назад +1

    Thanks. Sri

  • @julianpatel6202
    @julianpatel6202 2 года назад +2

    👌👌👌👌👌👍

  • @jigneshram4490
    @jigneshram4490 2 года назад +2

    Nice

  • @kalpeshparmar4804
    @kalpeshparmar4804 Год назад +1

    Npk ખાતર પાયા માં આપી સકાઈ..?એમાં પણ nitrozen ફોસ્ફરસ potas હોય તો એ નખાઈ કે સીગલ સુપર ફોસ્ફેટ ને એમોનિયમ nitret આપી

  • @prakashahir8058
    @prakashahir8058 2 года назад +2

    હું ગૌ આધારિત ખેતી કરું છું આ વખતે અમે કપાસ નુ વાવેતર કર્યું છે તો તેમાં ક્યાં પગલાં લેવા તેના માટે માહિતી આપવા વિનંતી.... ગૌ આધારિત ખેતી માટે 🙏🙏🙏

  • @vasoyavipul4254
    @vasoyavipul4254 2 года назад +1

    🙏👌👌👌

  • @lunveersisodiya2018
    @lunveersisodiya2018 2 года назад +2

    સાહેબ મારે મગફળી 85 દિવસની થયેલ છે g41 મગફળી છે તો તેમાં મગીયા ને ડોડવા કરવા માટે કયું ખાતર આપવું

  • @jayeshvaghasiya5969
    @jayeshvaghasiya5969 Год назад +1

    Soyabinma paya nu khatar apai ke nahi

  • @myvillegemyfarm7445
    @myvillegemyfarm7445 2 года назад +1

    ભાઈ મક્રોનવુટેન્ન પાણી શાતે હલાવી શકાય

  • @jaypalsinhjadeja9937
    @jaypalsinhjadeja9937 2 года назад +1

    Aabhar

  • @babulpatel3296
    @babulpatel3296 2 года назад +4

    ખુબ ખુબ આભાર સર સચોટ માહિતી આપવા બદલ સર મારો એક પ્રશ્ન છે કે માઈક્રો ન્યુટન મિનીમમ વાવેતરના કેટલા દિવસ પછી આપી શકીએ ગુજરાત ગ્રેડ 4/5 અને તેની સાથે ટ્રાયકોન્ટાનોલ 0.1% EW આપી શકીએ કે સર આન્સર આપવા વિનંતી

  • @vitthalbhaibutani279
    @vitthalbhaibutani279 2 года назад +1

    Thanks

  • @bharatahir2872
    @bharatahir2872 2 года назад +1

    જય મુરલીધર હેપીલ સર

  • @rameshmonapara6843
    @rameshmonapara6843 Год назад +1

    વેરી ગુડ

  • @sureshbhalodiyasvbhalodiya1210

    Magfali ma dana ma diskalr thay se

  • @ambalalkhunt2952
    @ambalalkhunt2952 2 года назад +1

    Thanks Hepil sir

  • @nareshchodvadiya7536
    @nareshchodvadiya7536 2 года назад +1

    Jay virabapa

  • @chavdajeki8829
    @chavdajeki8829 2 года назад +1

    Hepil ભાઈ સાણીયા ખાતર માં કયા કયા તત્વો હોય છે

  • @shivshakti_mandapservice
    @shivshakti_mandapservice 2 года назад +3

    Ketla divas ni magfli thay tyare

  • @jodhabhainakum32
    @jodhabhainakum32 2 года назад +1

    જય જવાન જય કિશાન 🇮🇳🇮🇳