Sailesh bhai me daballya rotar no upyog tamaro vidiyo joine chalu karya che pn mare vavetar karel chas ma khodine jou to ghani jagyae ekisathe tran char dana padiya hoy che ne kyak 6 thi 7inch na khala pade che enu su karan hoy sake ?? Javab aapava vinanti 🙏aabhar🙏
મારે 25hp કેપ્ટન નુ ટ્રેક્ટર જે અક તરફ ખચ્યા કરે છે, મે ઘણા લુહાર અને કારીગર ને બતાવ્યૂ પણ કોઈ ઉલ્લેખ મળ્યા નથી. તમને સુ વાંધો લગે હશે? મારુ રહેવાનુ જામનગર છે. આભાર
ખુબ સરસ
માહિતી આપવા બદલ આભાર
Thanks bhai
ડબલ રોટર મજા આવે છે
Ha
શૈલેષ ભાઈ સરસ માહિતી આપી જય માતાજી ભાઈ આભાર
Thanks bhai
Good khub saras mahiti aapi bhai tame
Thanks bhai
એકદમ સાચી માહિતી આપી
ખુબ સરસ વાવણી ની માહિતી માટે ધન્યવાદ ભાઈ
હા ભાઈ
જય મુરલીધર ભાઈ
Jay dwarikadhisha bhai🙏🙏
❤ ખૂબ સરસ માહિતી આપી ભાઈ
Thanks
Sir namskar aranda no video khas banavajo super
Ok
આભાર ભાઈ સાહેબ
Thanks bhai
જય જવાન જય કિશાન
ખૂબ સરસ માહિતી આપી ભાઈ જય મુરલીધર ❤
Jay murlidhar bhai
Super
Thanks
રૉટરવાળો તમારો અનુભવ એકદમ સાચો છે,
Thanks bhai
સાચા ટાઈમે આવી સરસ મજાની અપટુડેટ માહિતી આપવા બદલ આભાર ભાઈ
Thanks bhai
મારે સ્વરાજ કોડ મીની ટ્રેકટર છે તો મગફળી ના ચાસ કંઈ રીતેનાખવાં
કેટલા નબર નું રોટર ચાલે સાવિત્રી ઓની છે
Soyabin vise puro video banavo
Ok bhai
🎉🎉
37નબર માં. ક્યા રોટર વાપરવા
Singal
કલટીમા ઓટોમેટીક ઓરણિ શેટીગ થાય
Na
ઉપર રફુ સરખુ બતાવો
Sailesh bhai me daballya rotar no upyog tamaro vidiyo joine chalu karya che pn mare vavetar karel chas ma khodine jou to ghani jagyae ekisathe tran char dana padiya hoy che ne kyak 6 thi 7inch na khala pade che enu su karan hoy sake ?? Javab aapava vinanti
🙏aabhar🙏
Rotar thi khala na pade
Dandava sidha rakho
સૈલેશભાઈ માહીતી ટોપ હો
Thanks bhai
128 vighe ketli 20 jari e vavvi?
Soyabin ma ketla no. Na rotar chale
Video jovo
🙏સરસ
Thanks bhai
શૈલેષભાઈ 1035 મેસી ટ્રેક્ટર ઓટોમેટિક ઓરણી નવ દાતા વાળી હાલે ખરી
Ha
Jaydwrkadhish
Jay dwarkadhish bhai
તુવેર ના વાવેતર નો વિડિઓ મૂકો શૈલેષભાઈ.
Ok bhai
સોયાીનમાં માં કયા રોટર રાખવા...
3 nambar
સારી માહિતી આપો છો આભાર
Thanks bhai
આપડા સાતી બીજા માંગ્યા લય જાય પણ એના ટ્રેકટર માં ના ચાલે એવો કોઈ ઉપાય હોય તો જણાવજો.
ખાસ કરીને વાવણી નુ ઓઝાર
Ok
Ok
E to koi thi solve no thay.thakvi.d c su karo
Dablya roterno bhav
50
ડબલીયા રોટર કયા મળે
ઓરણી મળે ત્યાં
૧૦ કિલો સોયાબીન ઉતારવા માટે કેટલા નંબર નુ ચક્કર ચડાવાય
5
લસણ ના રોટર છાલે
Na
મારે 25hp કેપ્ટન નુ ટ્રેક્ટર જે અક તરફ ખચ્યા કરે છે, મે ઘણા લુહાર અને કારીગર ને બતાવ્યૂ પણ કોઈ ઉલ્લેખ મળ્યા નથી. તમને સુ વાંધો લગે હશે? મારુ રહેવાનુ જામનગર છે. આભાર
Ek Fera mane batad
Ls model chhe
આગળ વજન મૂકી દો ધુળીભરીને થેલી