મારી બહેનોએ ભેગા મળીને પદ્મિનીબેનને કચ્છ,રાજકોટ , જામનગર કે ભાવનગરની સીટ પર લડાવીને તાકાતનું પારખું કરાવવું જોઈએ. એટલે દુધનું દુધ અને પાણીનું પાણી મપાઈ જશે!
દિવસે ને દિવસે આ સમય ધર્મ યુધ્ધ તરફ, જય રહ્યો છે ત્યારે રાજપુતો એ, આગેવાની લઇ ને મોદી જી ને સાથ આપી ને દેશ ને, વિધર્મી ઓથી નિર્ભય બનાવવા નો છે રોજેરોજ આપણી દિકરી ઓને શિકાર બનાવી ને હત્યા ઓ થઈ રહી છે આમાં મજબૂત સમાજ ની જરૂરી છે માટે તમે જે નિર્ણય કર્યો છે તે ધન્યવાદ ને પાત્ર છે જય રાણાજી,
સમાધાન આજે નઈ કાલે એ નઈ રૂપાલા નિ ટિકિટ રદ કરો અને એ એમ કેસે કે મારા કારણે પાટિ ને સાભરવાનુ થયુ ક્ષત્રિયો વિશે બોલે એનૂ દુખ નથિ આને અને હા રૂપાલા એમ કેસે કે હુ મારા બોલેલા શબ્દો પાછા લવછુ એમ થોડિ પાછા આવે શબ્દો લાફો માર્યા પછિ એવુ કેવા નૂ સોરિ હૂ મારો લાફો પાછો લવછુ
ખરે ખર આજે સમાજ ની સ્થિતિ જોતા જયરાજસિંહ જાડેજા બાપૂ એ કીધું ત્યારે સમાજ સમજી ને સમાધાન કરવું હતું આજે એવું લાગે છે કે જયરાજસિંહ જાડેજા બાપૂ ખરે ખર સાચા હતા છેલ્લે આજ કરવાનું હતું તો સમાજ ના રાજકીય આગેવાનું માની સમાધાન કરવાની જરૂર હતી એના થી આપણા રાજકીય આગેવાનો નું સ્થાન અને માન જલવાય રહેત
જયરજસિંહ ક્યાં સમાજ નું માન્ય રાખે છે રિબળા વખતે પણ કીધું હતું કે સમાજ વચ્ચે ના આવે તો હવે તે પણ સમાજ વચ્ચે ના આવે તો સારું છે સમાજ તેમની જાગીર નથી અને આજે આખા ગુજરાત મા વિરોધ ચાલુ જ છે સમાજ ને તેમનો માફી નો નિર્ણય માન્ય નથી
તારી જરૂર નથી તુ તારી ખીચડી બનાવવા ની વાત છે પરંતુ એક વાત યાદ રાખજો રાજપૂત ક્ષત્રિય સમાજમાં કેટલા લોકો છે જેમને પોતાના મતલબની વાત કરતા હોય તેવા લોકો ને જવાબ આપવા તૈયાર રહો
ધન્ય છે આપ શ્રી સાચા વડીલ ને.માતાજી તમને ખુબજ સ્વસ્થ.સલામત રાખે એવિમારી પ્રથ ના.દેશની.આપડા બ ધા ને દરેક હિંદુ ની સલામતી માટે મોદી સાહેબની જરૂર છે.છે.છે.ને છેજ.સૃષ્ટિ ને બચાવવા શિવજીએ ઝેર પીધું હતું આપડે સબ્દો રૂપી કડવાશ પીવી પડશે.
હનુમાનજી રાવણને કહે છે: प्रनतपाल रघुनायक करुना सिंधु खरारि। गएँ सरन प्रभु राखिहैं तव अपराध बिसारि॥ भावार्थ:-खर के शत्रु श्री रघुनाथजी शरणागतों के रक्षक और दया के समुद्र हैं। शरण जाने पर प्रभु तुम्हारा अपराध भुलाकर तुम्हें अपनी शरण में रख लेंगे॥ ભગવાન શ્રીરામ રાવણને પણ માફી આપવા તૈયાર છે. જે રાવણે માતા સીતાજીનું અપહરણ કરી પોતાની પત્ની બનાવવા સીતાજીને ખૂબ જ ત્રાસ આપ્યો. શું રૂપાલા રાવણ કરતા પણ મોટા ગુનેગાર છે ?
અમે પણ ભાજપા પાર્ટી માં છીએ એનો મતલબ તમે રાજકીય પાર્ટી માટે તમે માફ કરજો બાપુ પણ આખો સમાજ વિરોધ કરી રહ્યા છે અને ગામડાઓ માં પણ વિરોધ કેમકે આવનાર દિવસોમાં હવે ક્ષત્રિય સમાજ ની એકતા ખૂબ થઈ રહી છે એનું પરિણામ પણ સારું છીએ એટલે સરકાર ને નુકશાન પોહચી સકે છે
ભૂલ માં એવું નો બોલાય બાપુ જાણી જોય ને એ બોલ્યો છે જે એના દિલ માં હતું એ મોઢે આવી ગયું બાકી રાજપૂતો વિશે બોલ્યો એના થી અમારા દિલ ને બહુજ ઠેશ લાગી છે કેમકે અમારાં રાજા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજી છે
ગરીબ ને લૂંટી નું પ્રમાણ છે અમારી પાસે ન્યાય ક્યાં મળશે લોકતંત્રમાં સમાજને લુટે ગામ આખાને લૂટે બોલો નગરપાલિકા નો પ્રમુખ ખુદ જ અને સજા મળે અને દંડ મળે તો જ ગરીબ ને ન્યાય થાય ભાઈ એનર્જી ન્યાય કહેવાય
Samaj ne badle Party pela rakhnar Jayrajsinh e bangadi peri Rupala na ghare besi revay.... aava eke pura samaj no theko nathi lidhel.....aaje ek rupala bolyo kale bija bolse
राजपूतों में आप अकेले तो नहीं हो जो अकेले फेसला लेलो जयचंद भी तो राजपूत था सत्ता के लिए दोगले लोग बहोत है इसलिए राजपूतों पर टिप्पणी करने में तुच्छ आदमी भी कामयाब हो जाते है Jay bahvani
जय गीरनारी दंडवत दोलत बापा कों याद करे मेरा हालार का थोड़ा गर्व है तो ये जो बोल रहा है वोभी समझे सताजाम है कि नाही चला गया?हालार अब क्या हे वो बताना है क्या मारी दिकरी यो ये शूं गूनहा कीया था तो एरेसट कीया मेरी बच्ची तूम्हारे हाथ में दी थी ये हरामीयो के हाथ में वहीं कया वजह थी मेरी बच्ची पर ये बोले हमने मेरी बच्ची यो कों यवन अंग्रेजो को दिया था? बोलो ज़वाब दो किसके हाथों में दी थी जवाब दो माफ है भगवन् कों भी माफ किया है कोय उपकारी नहीं की ये भी सूनलो इसका परिणाम भूगतने ही पड़ेगा किसने एरेस्ट कराई क्यूं?कया वज़ह थीं?मेरी बच्ची कब बोली?जब एब पर गये तब द्रोपदी की कहानी याद होगी सबको जितने पावर ये सरकार का निकालो अपने पावर पर आऔ हम आदी अनादी से ही सरकार है और उपरी ये सरकार गेबी सरकार निगरानी कर रहे हैं आ्ये। अपनी सरकार रचे सब साथ में रहकर राजा में से प्रधान बन गये कूदरतके कानुन से क्यूं अपनी थोड़ी सी क्षती हो गया शंकरसिंह बापू कितना ही पलट दिया था लेकिन राग द्वेष ने अरुची ला दी ॐ नमो नारायण जय माताजी
અને ભાઈ એનો ધર્મ ધર્મ બદલે એનો શું છે એ પણ જણાવજો ધર્મ બદલે એનો ધર્મ શું સત્ય એ છે ધર્મ બદલે એક એટલે ક્ષત્રિય રાજાએ સ્વતંત્ર રહી શકે નહીં બટવારા થાય રાજાના જ બટવારા હોય ભાઈ ધર્મના આધાર પ્રજા તો પછી હોય એમાં ન્યાય પણ એ જ કહે છે
!! Kshama Virshya Bhushanam. !! !! Emotional Quotient better than Intelligent Quotient and Spritual Quotient.!! -} Dr.Jitendra Adhia says in his book "Prena nu Jarnu".
તમારુ ઘર પાર્ટીના લીધે હાલે છે અમારું નહીં..
कोंग्रेस कि भाषा मत बोलो
👍🏻👍🏻👍🏻👍🏻100%
@@bhogilalgorhiralalgor3914હા કોંગ્રેસ ને વોટ દેવાનો છે
Good
@@bhogilalgorhiralalgor3914 રાજપૂત છું કોઈ પાર્ટી કે પક્ષનો ગુલામ નથી.
બીજા ના સમાધાન કરવો છો તો પેલા આપડા ઘર ની અંદર સમાધાન કરવાનું છે બાપુ
મારી બહેનોએ ભેગા મળીને પદ્મિનીબેનને કચ્છ,રાજકોટ , જામનગર કે ભાવનગરની સીટ પર લડાવીને તાકાતનું પારખું કરાવવું જોઈએ. એટલે દુધનું દુધ અને પાણીનું પાણી મપાઈ જશે!
રાજકારણી પોતાના ઘરનો નથી થયો તો સમાજનો ક્યાંથી થાય.
કાલે આની માં અને બેન વિશે બોલશે તો પણ સામેવાળા માફી લેશે એટલે આ માફ કરી દેશે ખરા
Right 👍
Akho vivad khoto upjavelo hato Pan Taro maa Ben na gunehegaron ne maaf karvano anubhav lage chhe
આ કઈ લાલચમાં આવ્યા છે આજ ભાન નથી બોલતી રૂપિયા લઇને બોલે છે
Sachu vadil ❤
1 dam sachhu kidhu 1 vaar Dil thi congress ne vote karo aa badha saant thai jase aa badha BJP na chela che
હરામ ખોર જય ચંદ જ છે બીજો
@@FarhanPatel-f7tna ..Bhai virodh kharo pan modi no virodh to nayj karvano
પેલા રાષ્ટ્ર પછી નાત વાહ ભાઈ
દિવસે ને દિવસે આ સમય ધર્મ યુધ્ધ તરફ, જય રહ્યો છે ત્યારે રાજપુતો એ, આગેવાની લઇ ને મોદી જી ને સાથ આપી ને દેશ ને, વિધર્મી ઓથી નિર્ભય બનાવવા નો છે રોજેરોજ આપણી દિકરી ઓને શિકાર બનાવી ને હત્યા ઓ થઈ રહી છે આમાં મજબૂત સમાજ ની જરૂરી છે માટે તમે જે નિર્ણય કર્યો છે તે ધન્યવાદ ને પાત્ર છે જય રાણાજી,
Right
જયરાજ જાડેજા બાપૂ ને ફૂલ સ્પોર્ટસ ❤
Ha tari jeva lukhanej support kare
"જયરાજકુમાર નરેન્દ્રભાઇ મોદી "
..Moye Moye...
ક્યાં અમારા મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ❤ કયા અમારા યુવરાજ જયવિર સિંહ જી ગોહિલ અને ક્યાં આ જયરાજ જાડેજા
હાખ થું
Sukhad ukel lavo
Jayrajsinh ne samajni sathe chalvu joye naki bjp rupala ni tikit to radh thavij joye atle biji vaar koy himat na kare
સમાજ કોઈ એક વ્યક્તિની બપોતી નથી...
રૂપાલા અને રાજેશ તો ન જ જોઈએ
વાહ બાપુ સાચો ક્ષત્રિય ધર્મ નિભાવ્યો .ક્ષમા વીરસ્ય ભૂષણમ્ 🙏
Right Sir
દેશ ના હીત માં આપે જે કયુઁ છે તે ધન્યવાદ ને પાત્ર છે.. અભિનંદન
😂😂
સમાધાન આજે નઈ કાલે એ નઈ રૂપાલા નિ ટિકિટ રદ કરો અને એ એમ કેસે કે મારા કારણે પાટિ ને સાભરવાનુ થયુ ક્ષત્રિયો વિશે બોલે એનૂ દુખ નથિ આને અને હા રૂપાલા એમ કેસે કે હુ મારા બોલેલા શબ્દો પાછા લવછુ એમ થોડિ પાછા આવે શબ્દો લાફો માર્યા પછિ એવુ કેવા નૂ સોરિ હૂ મારો લાફો પાછો લવછુ
Ha moj haa
Jay mata ji👍🙏🏿
BJP jiya sudhi rahse badhani jaat paat par aangri uthse aapre 1 vaar Dil thi congress ne vote karo aa sala badha saant thai jase
આ ભાઈ અંગ્રેજ ની ઓલાદ છે આનું ટેસ્ટ કરાવો આનો ખુંન કયો છે
પેલા દેશ પછી સમાજ અને પછી રાજકારણ
વિનાશ કાલે વિપરીત બુધ્ધિ જાડેજા ની
જાડેજા ની નહિ, જયરાજ ની
😊
Sachi.vat
કોઈ પણ સંસ્થા નું નામ લીધું નથી, કોઈ પણ ત્યાં રાજપૂત સમાજ અગ્રણી છે જ નઈ, ત્યાં હાજર રાજપૂતો નઈ ભાજપુત્રો
છે
Ha moj sachu ❤
ખરે ખર આજે સમાજ ની સ્થિતિ જોતા જયરાજસિંહ જાડેજા બાપૂ એ કીધું ત્યારે સમાજ સમજી ને સમાધાન કરવું હતું આજે એવું લાગે છે કે જયરાજસિંહ જાડેજા બાપૂ ખરે ખર સાચા હતા છેલ્લે આજ કરવાનું હતું તો સમાજ ના રાજકીય આગેવાનું માની સમાધાન કરવાની જરૂર હતી એના થી આપણા રાજકીય આગેવાનો નું સ્થાન અને માન જલવાય રહેત
🙏તમે રાજપૂત સમાજ નથી બાપુ... રાજપૂત સમાજ શું ઈચ્છે છે તે પહેલા જાણો. 🙏
RAJDEEP SHIN RIBDA ❤ KING
આ ભાઇ ને રૂપાલાએ કેટલામાં ખરીદી લીધા છે એ પુછો અને તમે કોઈ છો સમાજ આગેવાન તો નથી તમે લોકો આગળ વધી જાય પછી સમાજ નો વિચાર કર્યો છે કયારેય
તમે જે કર્યું છે એ જ કહે છે તમારા માં ફેર છે.
જયરજસિંહ ક્યાં સમાજ નું માન્ય રાખે છે રિબળા વખતે પણ કીધું હતું કે સમાજ વચ્ચે ના આવે તો હવે તે પણ સમાજ વચ્ચે ના આવે તો સારું છે સમાજ તેમની જાગીર નથી
અને આજે આખા ગુજરાત મા વિરોધ ચાલુ જ છે સમાજ ને તેમનો માફી નો નિર્ણય માન્ય નથી
Right Bapu
સાચુ કીધું રાજકારણીઓ નો વિશ્વાસ ના રખાય.
બાપુ 24 carate છે ❤
आप आपके गोंडल के राजा पूरे क्षत्रिय समाज केनहीं
રાજા નથી ભાઈ રબર સ્ટેમ્પ છે.
Exlant very nice bapu sachi vat
તારી જરૂર નથી તુ તારી ખીચડી બનાવવા ની વાત છે પરંતુ એક વાત યાદ રાખજો રાજપૂત ક્ષત્રિય સમાજમાં કેટલા લોકો છે જેમને પોતાના મતલબની વાત કરતા હોય તેવા લોકો ને જવાબ આપવા તૈયાર રહો
વાહ.જયરાજસિહં....
તમારી વાત સાચી છે ક્ષમા તો વીરો નું આભૂષણ કહેવાય ❤❤❤❤
ધન્ય છે આપ શ્રી સાચા વડીલ ને.માતાજી તમને ખુબજ સ્વસ્થ.સલામત રાખે એવિમારી પ્રથ ના.દેશની.આપડા બ ધા ને દરેક હિંદુ ની સલામતી માટે મોદી સાહેબની જરૂર છે.છે.છે.ને છેજ.સૃષ્ટિ ને બચાવવા શિવજીએ ઝેર પીધું હતું આપડે સબ્દો રૂપી કડવાશ પીવી પડશે.
बहुत हो गया। बावजी। धनय। आप अगर। राजस्थान में होते। रूपंला कि टीकट। केनसल करवा देते
અરે હીજડાવ વાહ બાપુ વાહ ન કરો આની હવા તો જુઓ
લુખ્ખા જેવી વાતો કરી છે.રાવણ
Waah bapu
रूपाला नि टिकिट कापो BJP. नही तो पार्टी ने बहुत नुक्सान होगा
હનુમાનજી રાવણને કહે છે:
प्रनतपाल रघुनायक करुना सिंधु खरारि।
गएँ सरन प्रभु राखिहैं तव अपराध बिसारि॥
भावार्थ:-खर के शत्रु श्री रघुनाथजी शरणागतों के रक्षक और दया के समुद्र हैं। शरण जाने पर प्रभु तुम्हारा अपराध भुलाकर तुम्हें अपनी शरण में रख लेंगे॥
ભગવાન શ્રીરામ રાવણને પણ માફી આપવા તૈયાર છે. જે રાવણે માતા સીતાજીનું અપહરણ કરી પોતાની પત્ની બનાવવા સીતાજીને ખૂબ જ ત્રાસ આપ્યો.
શું રૂપાલા રાવણ કરતા પણ મોટા ગુનેગાર છે ?
કૃષ્ણકુમાર જી મહારાજ છે બાપુ કહા રાજા ભોજ કહા ગંગુતેલી
બાપુ...કોઈ સમાજ ના લોકો..
નામ.નથી.બોલતા.. વાહ..
હા,સમાધાન થી શાતિ આવે છે
Tari maa Ben sathe kok Kai kare pachi tu samthan karish???
અમે પણ ભાજપા પાર્ટી માં છીએ એનો મતલબ તમે રાજકીય પાર્ટી માટે તમે માફ કરજો બાપુ પણ આખો સમાજ વિરોધ કરી રહ્યા છે અને ગામડાઓ માં પણ વિરોધ કેમકે આવનાર દિવસોમાં હવે ક્ષત્રિય સમાજ ની એકતા ખૂબ થઈ રહી છે એનું પરિણામ પણ સારું છીએ એટલે સરકાર ને નુકશાન પોહચી સકે છે
સરકાર નુ નુકસાન દેશ નુ નુકસાન
વાહ મરદ વાહ
Pahela apdo Rajput samaj ane pachi party Bhai
Jay Mataji 🚩
Pehla rastra pachi badhu aem kyo bhai , rastra nai hoi to tame su karso
कोई एक વ્યક્તિ સમાજ नौ निर्णय न લઈ सके........
Real king of rajput .....we......salut...you....sir
Rajput thai Rajput ne Chalange aape e Maryada bahar Satta no ghamand mathe chadi boli rahyo chhe Jayrajsinh ne Samaj batavse Samaj moto k Vyakti moto
આવી ચેલેન્જ નો જવાબ આપવોજ જોઈએ ક્ષત્રીઓ એ 🙏🙏
Ketla rajputo ae bjp sodi ?😂😂
@@Devil-de4tu
એકેયે નહિ😂😂😂😂
ભૂલ માં એવું નો બોલાય બાપુ જાણી જોય ને એ બોલ્યો છે જે એના દિલ માં હતું એ મોઢે આવી ગયું બાકી રાજપૂતો વિશે બોલ્યો એના થી અમારા દિલ ને બહુજ ઠેશ લાગી છે કેમકે અમારાં રાજા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજી છે
હોમતા રયો😂😂😂😂
રૂપાળા સાહેબ.... વાહ.....
ગરીબ ને લૂંટી નું પ્રમાણ છે અમારી પાસે ન્યાય ક્યાં મળશે લોકતંત્રમાં સમાજને લુટે ગામ આખાને લૂટે બોલો નગરપાલિકા નો પ્રમુખ ખુદ જ અને સજા મળે અને દંડ મળે તો જ ગરીબ ને ન્યાય થાય ભાઈ એનર્જી ન્યાય કહેવાય
રાષ્ટ્ર હિત પહેલા સમાજ પછી.
સમજનો સાથ આપો બાપુ બેટી વૈવાર બોલવુ યે સારુ કેવાય આપને ભાજબ ની સાથે છીયે જય માતાજી
વાહ બાપુ વાહ🚩🙏💯✅
🙏દરબાર હોવાને તમે લાયક જ નથી બાપુ... ઈજ્જત =માફી તે પણ આપણી બેન -દીકરીઓ માટે શક્ય જ નથી. આપણી બેન -દીકરીઓ જે કહે તે થવું જ જોઈએ. 🙏
Samaj ne badle Party pela rakhnar Jayrajsinh e bangadi peri Rupala na ghare besi revay.... aava eke pura samaj no theko nathi lidhel.....aaje ek rupala bolyo kale bija bolse
જયચંદ
राजपूतों में आप अकेले तो नहीं हो
जो अकेले फेसला लेलो जयचंद भी तो राजपूत था
सत्ता के लिए दोगले लोग बहोत है
इसलिए राजपूतों पर टिप्पणी करने में तुच्छ आदमी भी कामयाब हो जाते है
Jay bahvani
जय गीरनारी दंडवत दोलत बापा कों याद करे मेरा हालार का थोड़ा गर्व है तो ये जो बोल रहा है वोभी समझे सताजाम है कि नाही चला गया?हालार अब क्या हे वो बताना है क्या मारी दिकरी यो ये शूं गूनहा कीया था तो एरेसट कीया मेरी बच्ची तूम्हारे हाथ में दी थी ये हरामीयो के हाथ में वहीं कया वजह थी मेरी बच्ची पर ये बोले हमने मेरी बच्ची यो कों यवन अंग्रेजो को दिया था? बोलो ज़वाब दो किसके हाथों में दी थी जवाब दो माफ है भगवन् कों भी माफ किया है कोय उपकारी नहीं की ये भी सूनलो इसका परिणाम भूगतने ही पड़ेगा किसने एरेस्ट कराई क्यूं?कया वज़ह थीं?मेरी बच्ची कब बोली?जब एब पर गये तब द्रोपदी की कहानी याद होगी सबको जितने पावर ये सरकार का निकालो अपने पावर पर आऔ हम आदी अनादी से ही सरकार है और उपरी ये सरकार गेबी सरकार निगरानी कर रहे हैं आ्ये। अपनी सरकार रचे सब साथ में रहकर राजा में से प्रधान बन गये कूदरतके कानुन से क्यूं अपनी थोड़ी सी क्षती हो गया शंकरसिंह बापू कितना ही पलट दिया था लेकिन राग द्वेष ने अरुची ला दी ॐ नमो नारायण जय माताजी
Ticket rad j thavani , jayrajsinh yad rakhjo
વાહ ખરા શત્રિય નું લોહી બોલે છે.
ખુબ જ દુખદ ઘટના
Bapu to jayraj Singh ne kevay 56 ich raj kre bhai godal no badsa che jay ho
જા જા લૂખા
😂😂
ગમે તે જગ્યા એ બોલાવો પણ bjp વિરુદ્ધ કોઈ ની તાકાત નથી કે કોઈ બોલે એમ તમારો અર્થ છે બાપુ.?
પોતાનો.સવારથ.દેખાય.સમાજ.નહી.
sachi. vat જયરાજદાસ કેવાય હવે
Rupala. Said. NAthi.jota.aapnhe.hindu.raj.kare.aejoy.se.bhajp..se.to..kesriyo. Lahera.Se.jo.kogres..aavseto.. Pakistan.. Janda. Lakers. Se.. Jey. MAtAJi..
Jay hind 🙏🇮🇳🙏Rupalaji. Good 🙏👍👍👍
रूपाला नी टिकट रद्द करो
Jay Shree RAM jay mataji
Jayrajbhai ketla ma sating ayvu
sachi vat bhai આકબર bhega pan aava khutal hata
Jay mataji bapu
Right
Hu jayraj sinh jadeja saheb ni vaat sathe sammat chu bahu nikhalas ane saral vyaktitva che bapu nu adar ne pranam che jayrajsinh jadeja bhai ne..🙏🇮🇳🙏
Jay mataji bapu ram ram
મોદી છે તો રાષ્ટ્ર છે.
તને સુ કામ મળીયે તારે જરૂર હોય તો અમને મલ તૂ રાજપૂત નહિ ભાજપૂત સે જા ભાઈ nikal
વિનાશ કાળ વિપરીત બુદ્ધિ
અને ભાઈ એનો ધર્મ ધર્મ બદલે એનો શું છે એ પણ જણાવજો ધર્મ બદલે એનો ધર્મ શું સત્ય એ છે ધર્મ બદલે એક એટલે ક્ષત્રિય રાજાએ સ્વતંત્ર રહી શકે નહીં બટવારા થાય રાજાના જ બટવારા હોય ભાઈ ધર્મના આધાર પ્રજા તો પછી હોય એમાં ન્યાય પણ એ જ કહે છે
Only tikit rad kro
Jayraj shi bapu jindaba......
..mafi aapvi te marad nu kam chhe...................
Jayrajshih good men.
વાળા બેન ને કેમ એન્ટ્રી ના આપી?
Right mafi apnar mahan hoi che
ક્ષત્રિય સમાજ ના અલગ અલગ જગ્યાના ૨૫ ને ભેગા થઈ માફી ન કેવાય
અત્યારે આચાર સંહિતા માં હથિયાર પરવાનો valo રાખી શકાય
Vaat sachi che
jayarajsinh nyay ni murti chhe amane abhiman chhe ke gondal na m.l.a te chhe 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jay shree Ram
Khub saras
Marad naj dikra che Bhai darek rajputo....gam ni bahar nikri ne dadagiri kari batavo ne Bhai...
kre j chhe chman
Kashatriya thai ne saheb saheb karo 6o...thodi to lai saram rakho
!! Kshama Virshya Bhushanam. !!
!! Emotional Quotient better than Intelligent Quotient and Spritual Quotient.!!
-} Dr.Jitendra Adhia says in his book "Prena nu Jarnu".
Tame samaj na Agrani chhoj nahi Aap Gondal ne Ribda ma samadha nathi kari sakya Ane eva Samaj nu samadhan karva vacheyiya yarike bese chhe
Thanks all
Jay maa shakti Jay maa kali Jay maa meldi Jay maa mogal Jay maa hinglaj Jay mataji
Anirudsinh jidabad jay ho rebda na savaj ne
Jayrajshih sacha che jay shree ram🙏🙏
Jay ho jayrajbapu
Marad hoy to mahilao ne roki શું કરવા.. End mahila આગેવાનો પર પણ કાર્યવાહી કરવામાં આવી.. 😂 Vaah તમારી મર્દાનગી. वाह....
આ બાપુ હાર્દિક પટેલ ની ચાલ ચાલે છે