Gondal-Ribda વિવાદનું મૂળ કારણ| શું આ લડાઈ|ભવિષ્યમાં વારસ માટે થઈ રહી છે?|Rajdeepsinh v/s Ganeshsinh

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2022
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #gondal #ribda #anirudhsinhjadeja #jayrajsinhjadeja #rajdeepsinhribda #ganeshsinhjadeja

Комментарии • 218

  • @amrishparekh2972
    @amrishparekh2972 Год назад +49

    ગોંડલ માં જે પટેલ ના ખુન ખરાબા થાય છે તેનું મુળ ભુત કારણ પાટીદાર સમાજ ના આગેવાનો શ્રી જયંતીભાઈ ઢોલ ના કારણે થયુ છે આજે વષો વીતી ગયા છે તેથી ભુતકાળ ભુલી ગયા છે ભુતકાળમાં જ્યારે ગોંડલ ના પાયાના જંનસગી નેતા જેન્તીભાઇ ઢોલ તથા રમેશ ભાઈ ધડુક ને જે વ્યક્તિ પોતાના ખભા ઉપર બેસાડી ને રાજકરણ લાવ્યા હતા એવા ગોંડલ ના લોકો લાડીલા નેતા સ્વ ગોવિંદ ભાઈ દેશાઇ ને ભાજપ પક્ષ તરફથી ગોંડલ ઘારાસભય ની ટીકીટ મળી હતી ત્યારે જેન્તીભાઇ ઢોલ તથા રમેશ ધડુક ભાજપ પક્ષ મોવડી મંડળ સામે વિરોધ કરે હતો ત્યારે ગોવિંદભાઈ દેશાઇ કહ્યું હતું કે આ વખતે મને સાથ સહકાર આપો આવતી ટમાં તમો ગોંડલ ધારાસભ્ય ની ટીકીટ. ઉપર ચુંટણી લડશો પણ ત્યારે જેન્તીભાઇ ઢોલ માન્ય નહીં અને અંતે કેશુભાઈ પટેલ ના જમાઈ ને ગોંડલ ની સીટ ઉપર રમેશ ભાઈ સોજીત્રા ચુંટણી લડીયા હતા અને તે હારેલા હતા ત્યારે ગોવિંદભાઈ દેશાઇ અપક્ષ ઉમેદવાર તરીકે. કે રીબડા ના મહીપત સિંહ જાડેજા ને ઘારાસભય ની ચટણી લડવા ની સહલા આપેલ હતી ત્યારે પછી કોંગ્રેસ ની સીટ ઉપર થી સ્વ પોપટભાઈ સોરઠીયા ચુંટણી જીત્યા હતા ત્યારે કહ્યું હતું કે ગોંડલ ની સીટ ઉપર ચુંટણી પટેલ જ્ઞાતિના લોકો સિવાય કોઈ ની જીતી શકે એટલે પટેલ જ્ઞાતિના ધરે જન્મ લેવો પડે આજ શબ્દ કારણ તેનું ખૂન અનીરૂઘ સિંહ કયું હતું ટુંકમાં ગોંડલ સીટી પાટીદાર સમાજ છીનવાય ગય તેનું મુખ્ય કારણ જેન્તીભાઇ ઢોલ ગોવિંદ ભાઈ દેશાઇ ને ટીકીટ નો વિરોધ કર્યો હતો તેનું પરિણામ આજે સમાજ ભોગવે છે

  • @user-ik9lt1yv7i

    રાધૈ રાધૈ રાધૈ બોલો તો સારૂ છે નહીંતર પાટીદાર સમાજ ને કયારેય ઉશ્કેરાવૉ નહી કારણ કે હવૈ પટેલ સમાજ વલ્ડ ફેમસ થવાની આરા પર પોચયૉ છે પટેલ સમાજના અમારા દીકરાઑ અવે પણ 151 થી લયને 180 દૈશોમા વિખ્યાત કરવાની સમતા ધરાવતા આવીયે છે માટે સાતની જાળવણી તૉ ઠીક રૈશે બાકી પાટીદાર વીસ્વ હલાવાની સંપુર્ણ સંગઠન સહીત તાકાત ધરાછે આઈયેમ પાટીલ પાટીદાર સંગઠન શક્તિ ઊભી થઈ રહી છે ઓકૈ બધાય ને લૉયજ નીકળે છે તૉ ઑકે જય હીન્દ જય ભારત ગૉવર છે ❤

  • @rameshbhansali5721
    @rameshbhansali5721 Год назад +41

    જે બાપુ છે તે તો બાપુ રહેવાના જ. પણ સમાજ માટે સારાં કાર્યો કરે તો વધુ સારાં લાગશે.

  • @sj9879
    @sj9879 Год назад +33

    જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા બન્ને સાવજ છે.

  • @hiteshranpara2390
    @hiteshranpara2390 Год назад +23

    કોઈ 3જુ ફાવવા પ્રયાસ કરે છે એવું લાગે છે..2 વચ્ચે

  • @ronitsondarva6985
    @ronitsondarva6985 Год назад +16

    આતો સારું છે . ભારતીય બંધારણ છે..

  • @ravaldharmesh7720
    @ravaldharmesh7720 Год назад +26

    મને વિશ્વાસ ગોંડલ ગુજરાતનું ફરીથીગૌરવ બનશે જય સોમનાથ જય ગુજરાત

  • @mansukhbhaisavaliya205
    @mansukhbhaisavaliya205 Год назад +21

    સાહિત્યકાર પૂંજાવાળા અને એમના પિતાશ્રી રાવતભાઈ ના પ્રોગામો ધ્યાનથી સાંભળજો રાતે દસ વાગ્યે રામાયણ, મહાભારત ની વાતો ચાલુ થાય તો સવારે ત્રણ વાગ્યા સુધી ભરચક માણસો સાંભળતા હોય. આ પણ એક ક્ષત્રિય હતા. અને રાજકોટ યુનિવર્સિટીમાં વિધાર્થીઓના વિદાય સમારંભ માં લગભગ રાજ્યપાલ સાથે એ હોય એવું મેં સાંભળ્યું છે. ક્યારેય કોઈને દુઃખ થાય કે લાગણી દુભાય એવું એકપણ ડાયરામાં એ બોલ્યા નથી.

  • @gautam6908
    @gautam6908 Год назад +16

    Achhaa... Likh leta hu. Kahin UPSC GPSC me na aajae. Modern History.

  • @manojjadav2346

    ઉના કાર્ડમાં જે વિશાળ થઈ છે દલિત ઉપર એમનો હજી પણ ન્યાય નથી મળ્યો હજી પણ કેસ ચાલુ છેસરકારે કે વાયદા કર્યા એ પણ મારે કંઈ નથી થયુંમેં હમણાં થોડા પહેલા તેમના વિડીયો જોયો હોય તે લોકો હજી પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે છતાં પણ ગામમાં મંદિરના દરવાજા ચડવા નથી દેતા

  • @pinalrao5697

    Jamavat news khubaj sari media che.i respect you.

  • @kirtimakati7978

    Great simpler explanation of the political way without causing trouble for your self for the public in general in Gondal area. Also, it shows that times are changing and no one can control Gondal of India forever, Congress or BJP or Gondal politicians. Everyone gets rich though and when they go too far than someone always rises just like Alexander the Great or England.

  • @funlikethesea1400
    @funlikethesea1400 Год назад +28

    આ એજ ગોંડલ છે જે ભગવતસિંહ નાં સમયે top per હતું "gondal above all"

  • @hemantraval6460
    @hemantraval6460 Год назад

    Very nice informative.....nice presentation

  • @mastrammusic
    @mastrammusic Год назад +9

    ઘણા દિવસો થી યુટ્યુબ માં વાયરલ થઈ રહ્યું હતું, મને પણ સમજાતું નહોતું પણ આજે આ વીડિયો માં બરાબર સમજાવી દીધું

  • @chetankatira645

    Wahhh... Khub Saras mahiti... 👌👍

  • @pjnkumar

    Verry good madam bravo...

  • @sureshpatel653

    ગુજરાત મો જોઈલો કોન ક્યાય છે. પટેલ દાતારી દયાળુ હોયશે

  • @akbhatt9008

    जय हो अनिरुद्ध सिंह जी बापू ने दिल थी जय माताजी

  • @dwarkamirror3006
    @dwarkamirror3006 Год назад +1

    Appreciate very nice