Mr.INDIA-53 હરીભા આવ્યા હાથમાં//Gujarati comedy Video//કોમેડી વીડીયો SB HINDUSTANI

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 2,9 тыс.

  • @gujaratidigitalstudio5775
    @gujaratidigitalstudio5775 2 года назад +90

    જય માતાજી આજે સીતળા સાતમ એટલે બધાં મિત્રો ને શુભ કામનાઓ 👌👌

  • @onlycomedi1736
    @onlycomedi1736 2 года назад +309

    1થી 53 ભાગ જોવાની મજા આવી પરંતુ એન્ડ આવતા ખૂબ દુઃખ થયું

    • @vickychuhanchuhan5491
      @vickychuhanchuhan5491 2 года назад +6

      Vi

    • @vickychuhanchuhan5491
      @vickychuhanchuhan5491 2 года назад +4

      Nh

    • @Ashvinthakor306
      @Ashvinthakor306 Год назад +9

      🙏🙏🙏મિસ્ટર ઈન્ડિયા નો ભાગ જોવાની મજા આવી ગઈ પરંતુ ભાગ 54 ક્યારે આવશે ભાઈ આે ખુબ.ખુબ અભિનંદન..🙏🙏

    • @Rocky.mr__bapu
      @Rocky.mr__bapu 7 месяцев назад +2

      Ha. Moj......એન્ડ 😢😢😢😢😢

    • @rakeshdixit3086
      @rakeshdixit3086 7 месяцев назад

      .nmp🤑😀🤩💋😀😀

  • @Patan_Gujju
    @Patan_Gujju 2 года назад +117

    જય માતાજી ભાઈઓ ઝડપથી મિલિયન સબસ્ક્રાઈબ થઈ જાસે એવી ભગવાન માતાજી અને પુરબા ફઈ સધી માં ને પ્રાથના છે

  • @AjayRathod-zr3er
    @AjayRathod-zr3er 8 месяцев назад +23

    બધા એપીસોડ ખૂબ સુંદર છેઃ ભગવાન તમને પ્રગતિ આપે

  • @ajayshrimali9672
    @ajayshrimali9672 2 года назад +11

    મિસ્ટર ઈન્ડિયા સુપર માં સુપર વિડિયો મને બહુ પસંદ આવ્યો
    53 ભાગ પુરા જોયા છે મેં
    બહુ મજા આવી
    🙏 Jay mataji 🙏

  • @Mr_Rathore_9920
    @Mr_Rathore_9920 2 года назад +114

    જય માતાજી બધાજ મિત્રો ને 🙏🏻🙏🏻
    Mr India નો ભાગ મોકલવા બદલ ખુબ ખુબ આભાર 👍👍
    માઁ મેલડી તમારી બધીજ મનોકામના પૂરી કરે ❤️❤️
    જય માં મેલડી 🙏🏻🙏🏻

    • @AasabenRaval
      @AasabenRaval 2 месяца назад +1

      HAA M•R, INDIA 👍👌👍👌

  • @thakorprakashji649
    @thakorprakashji649 2 года назад +40

    જય માતાજી SB HINDUSTHANI ભાઈઓ 53 ભાગ જોવા બહુ સમયથી રાહ જોઈ રહ્યાં હતા ખૂબ ખૂબ અભિનંદન

  • @prakash196
    @prakash196 2 года назад +78

    1 થી 53 ભાગમાં અમને બહુ મજા આવી પણ હવે આ છેલ્લા ભાગમાં બહુ દુખ થાય છે.... ચાલુ જ રાખ્યા હોય તો ભાગ 😥 😥😥😥😥😥

  • @gujratifactmaster2407
    @gujratifactmaster2407 2 года назад +26

    mr india ભાગ ની બહું જ઼ યાદ આવશે ભાઇ chapter 2 જલ્દી બનાવજો

  • @thakorkirti5980
    @thakorkirti5980 2 года назад +28

    મિ. ઈડીયા ના બધા ભાગ જોયા ખરેખર બાધા ભાઈઓ એ લાજવાબ એકટીગ કરી છે.. આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન..⚘️⚘️

  • @solankibapudilubha5231
    @solankibapudilubha5231 2 года назад +362

    આ ભાગની તો અમે કયારના રાહ જોઈ રહ્યાં હતા વાહ વાહ આજે તો મિસ્ટર ઈન્ડિયા ની મોજ👌👌👌👌👍👍👍👍😍😍😍😍

  • @pinyupk4478
    @pinyupk4478 2 года назад +81

    જય માતાજી બધા મિત્રો ને ખુબ આગળ પ્રગતિ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ આ ભાગ મોં જોરદાર મજા આવી ગઈ ❤️❤️

  • @sadhiramedit148
    @sadhiramedit148 2 года назад +50

    આજે શીતળા સાતમ છે બધા મિત્રો ને જય માતાજી 🙏🙏🙏 જોરદાર કોમેડી 🤣🤣

  • @dineshthakor9914
    @dineshthakor9914 2 года назад +12

    બધા ભાઈ ને મા કુળ દેવી બહુચરમાતા ખુબ ખુબ આગળ વધતા જાય એવી માંને પ્રાર્થના 🙏🙏

  • @seetaljayesh2929
    @seetaljayesh2929 Год назад +4

    Me 53bhag pura joiya mane Khub Khub aandn thayo Jordar Comedy show Badha kalakar? NE abhinandn. Mane Bhag 53 Jovama 3divas Jatariya. Pn Khub Maja aavi. Jay Mata ji..... ❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂Badha kalakar Ni Jordar aekting super ❤❤❤

  • @ganajithakor3252
    @ganajithakor3252 2 года назад +58

    🙏🙏❤❤ જય માતાજી મિત્રો મિસ્ટર ઈન્ડિયા નો ભાગ મુકવા બદલ તમારો ખુબ ખુબ આભાર🙏🙏🙏👌👌👌

  • @sss-mm2ny
    @sss-mm2ny 2 года назад +92

    જય માતાજી🙏🙏 બધા મિત્રો ની સરસ કોમેડી🙏🙏

  • @RhudrasinhEditting
    @RhudrasinhEditting 2 года назад +68

    જય માતાજી બધા ભાઈઓને શુભ સવાર 🙏જય પુલબાઈ સધીમાતાજીની જય 🙏❤️ મજા આવી ગઈ 💯😂💗થેન્ક્સ ભાઈઓ 🙏

  • @Royalgujarati45
    @Royalgujarati45 2 года назад +261

    જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર ☀️ જય ગોગા મહારાજ 🙏 🙏 મજા આવી ગઈ ❤️🙏❤️અને આજે સીતળા સાતમના બધા મિત્રો ની મનોકામના પુરી કરે❤️🙏❤️

  • @abdullatifmvahoralatif7139
    @abdullatifmvahoralatif7139 Год назад +3

    Mr.India 1 to 53 Episode Nice.👍 & S.B Hindustani ને ફુલ સપોર્ટ કોમેડી મા મજા છે 👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Ishwar-Patel-8777
    @Ishwar-Patel-8777 2 года назад +5

    હા મોજ હા મારી Sb hindustani ટીમ ના બધા મિત્રોને.... ❤️
    જય માતાજી 👏

  • @parmarkailashbhaikhorda1761
    @parmarkailashbhaikhorda1761 2 года назад +95

    જય માતાજી આજે સીતળા સાતમ છે જય સીતળા માં તમારી મનોકામના માતાજી પુરી કરશે
    🙏🙏🙏🙏🙏

    • @MukeshRatod-o1t
      @MukeshRatod-o1t 8 месяцев назад +1

      😂😂😂😂😂k😂😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @Jitendrasinhs
      @Jitendrasinhs 8 дней назад

      BhaGha2

  • @મુલાડિયાદિલીપજીઉદેસંગજી

    1 થી 53 ભાગ જોવાની મજા આવી પણ અંત લાવતાં દુઃખ થયું ભાઈઓ મીસ્ટર ભાગ ચાલુ કરો 54 થી બનાવો ભાઈઓ ફરીથી નવા જય માતાજી

  • @shivdhara9813
    @shivdhara9813 2 года назад +43

    જોરદાર, ખૂબ જ ધમાલ, જય આશાપુરા માઁ...👍👌👍👌👍👌

  • @Hanumanbhakt-q4f
    @Hanumanbhakt-q4f 3 месяца назад +2

    Jay mataji 😍🙏

  • @Jahumaofficial
    @Jahumaofficial 2 года назад

    ખુબ ખુબ આભાર તમારો તમે બધાં ને ખડીયાલ આપી પન કાકા ભત્રીજા ખડીયાલ ના આપી એટલું દુઃખ થયું

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 года назад +92

    જય માતાજી બાધા ભાઈઓ 💫👑 ખૂબ ખૂબ અભિનંદન ભાઈઓ ને 🙏💫👑 શુભ દિવસ ભાઇઓ

    • @sanjubhadarbar8137
      @sanjubhadarbar8137 2 года назад +1

      mistar India bhag jor dar sa avirite agad bhag vadara jao tamri pragti agad jay evi prathana se amari ma shakti meldi tamri pragti agad vadre jay mèldì ma🙇‍♀️

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 года назад +31

    જય માતાજી બાધા ભાઈઓ ને 🙏💫👑 જય ગોગા મહારાજ 🙏💫👑 ખૂબ સરસ કોમેડી વીડિયો છે ભાઈઓ 💫👑 ખૂબ ખૂબ અભિનંદન ભાઈઓ

  • @dilipthakor2129
    @dilipthakor2129 2 года назад +31

    Mr. મિસ્ટર ઇન્ડિયા ના ઓલ કોમેડી વિડીયો સુપર👌👌👌👌 માં ચોટીલા ની ચામુંડા માં માતાજી તમને ખુબ આગળ લાવે તેવી દિલ થી પ્રાર્થના કરું છું 🙏🙏🙏🙏 બોલો જય માતાજી 🙏🙏

  • @thakorhasmukha237
    @thakorhasmukha237 2 года назад +2

    Veri nice 👍👍👍

  • @ravisoundkamboi5926
    @ravisoundkamboi5926 2 года назад +2

    👌👌👌👌👌

  • @jagdishrana7226
    @jagdishrana7226 2 года назад +55

    સરસ કોમેડી છે ફુમતાળજી 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

  • @cgmayuryt5720
    @cgmayuryt5720 2 года назад +26

    જય જોગણી માં 🙏 તમને ખોબ આગળ વધારે એવી પ્રાર્થના કરીશ જય માતાજી 🙏

  • @pt_creation_007
    @pt_creation_007 2 года назад +2

    Super. video banavva mate Thanks

  • @sidhrajshisolnki8367
    @sidhrajshisolnki8367 2 года назад +2

    👌👌👌👌👌👌👌👌👌

  • @pravinbhaichavada671
    @pravinbhaichavada671 2 года назад +18

    તમામ કલાકારોને ખુબખુબ શુભેચ્છાઓ
    આવી રીતે પ્રગતિ કરતા રહો તેવી ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રાર્થના
    જય સ્વામિનારાયણ

  • @statusvideo7670
    @statusvideo7670 2 года назад +17

    🙏🙏🙏જય માતાજી બધા મિત્રો ને ખરેખર જોરદાર બહું મજા આવી ગઈ ભાઇ ઓ🙏🙏🙏

  • @gujaratidigitalstudio5775
    @gujaratidigitalstudio5775 2 года назад +30

    જય માતાજી ફુમતાળજી ની સરસ કોમેડી 🤣🤣

  • @ramdevflavars
    @ramdevflavars 2 года назад +1

    ખુબ સરસ mr indian ના બધા ભાગ જોયા મોજ આવી ગઈ 👍👍👍👍👍👍

  • @chaudhary6685
    @chaudhary6685 2 года назад

    ખુબ જ સરસ વિડિયો છે એસ.બી . હિન્દુસ્તાન ટુપ આગળ વધે એવી શુભ કામનાઓ
    જય ગોગા મહારાજ 🙏✔️

  • @vahajibhuvajinisikotarma5727
    @vahajibhuvajinisikotarma5727 2 года назад +11

    ધન્યવાદ ભાઈ ઓ બહુ મજા આવી ને હવે તમારી ટીમ ખુબ ખુબ આગળ વધે એવી માતાજી ને પ્રાર્થના 🙏🙏

  • @Patan_Gujju
    @Patan_Gujju 2 года назад +28

    Jay mataji super video

  • @CSAluminium_
    @CSAluminium_ 2 года назад +28

    જય માતાજી બધા મિત્રો ને 🙏 મિસ્ટર ઈન્ડિયા નો ભાગ મોકલવા બદલ ધન્યવાદ 🙏

  • @chetanbharthigoswami5889
    @chetanbharthigoswami5889 2 года назад +4

    બહુત સારો છે વીડિયો લાઈક

  • @naynapatel422
    @naynapatel422 2 года назад +16

    આનો અંત નાં આવે ભાઈઓ તમને request છે કે આનું chapter 2 Lavo જલ્દી માં જલ્દી 👍

  • @jashvantthakor3060
    @jashvantthakor3060 2 года назад +20

    આ ભાગ જોઈને અમને ખૂબ ખૂબ મજા આવી ખૂબ ખૂબ અભિનંદન s b hindustani ટીમ ને ,🙏 જય માતાજી🙏

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 года назад +12

    લાયા લાયા નવું લાયા ભાઈઓ 💫👑 ખૂબ સરસ કોમેડી વીડિયો છે ભાઈઓ 💫👑

  • @mr.bhalgamvala6187
    @mr.bhalgamvala6187 2 года назад +10

    આ ભાગ ની અમે રાહ જોઈ રહ્યા તા ખૂબ સરસ આ ભાગ આવી ગયો😍😍😍

  • @thakorshaff861
    @thakorshaff861 2 года назад +1

    🔥🔥🔥

  • @lestjustroast6483
    @lestjustroast6483 2 года назад +1

    Ane mai aa biji vaar badha mr india naa bhag joya che khare khar bau maja aai i love sb hindustani ❣️ I'm From deesa

  • @gujaratidigitalstudio5775
    @gujaratidigitalstudio5775 2 года назад +17

    જય માતાજી ખૂબ આગળ પ્રગતિ કરો s.b હિંદુસ્તાન ટીમ ને 🙏 ખૂબ ખૂબ અભિનંદન મિસ્ટર ઇન્ડિયન ભાગ મોકલવા બદલ જય ગોગા મહારાજ બધાં મિત્રો ની સરસ કોમેડી ફિલ્મ

  • @gujaratidigitalstudio5775
    @gujaratidigitalstudio5775 2 года назад +10

    જય માતાજી અમે ઘણાં દિવસો રાહ જોવી રહ્યા આ ભાગ ન ઈ આજે બહુ મજા આવી ગઈ👌👌👌👌👌👌👌

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 Год назад +1

    જય માતાજી બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન ખુબ આગળ વધો 🙏❤️❤️

  • @nagjijigalabji8069
    @nagjijigalabji8069 2 года назад +1

    બધા મિત્રો ને વિનંતી કે 54 ભાગ બનાવો ને ખુબ આગળ વધો જય માતાજી

  • @SBTHAKOR1
    @SBTHAKOR1 2 года назад +16

    જય માતાજી મિત્રોને સુપર કોમેડી ફિલ્મ લાઈક કરો સેર કરો 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Jaiminvlogs05
    @Jaiminvlogs05 2 года назад +18

    જય માતાજી 🙏🙏 બધા મિત્રો ને શુભ સવાર 👍 👍🙂🙂

  • @radha.sgujarati9938
    @radha.sgujarati9938 2 года назад +10

    જય માતાજી આવાજ વીડિયો બનાવી રહો
    Mr India ભાગ બહુ સરસ બનાવ્યા શે
    મીત્રો આ વીડિયો સ્પોર્ટ્સ કરો કારણકે જોરદાર વિડિયો

  • @RahulThakor-yj8hs
    @RahulThakor-yj8hs 2 года назад +1

    ખૂબ ખૂબ અભિનંદન ટાઈગર જ હું તમારી ખૂબ રક્ષા કરે🙏

  • @pandavprakash8002
    @pandavprakash8002 2 года назад +1

    જય માતાજી બધા મિત્રો ખૂબ આનંદ થાય છે અને 💪💪💪

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 года назад +8

    ગોગા મહારાજ 🙏🙏💫👑 ખૂબ સરસ કોમેડી વીડિયો છે ભાઈઓ 💫👑

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 года назад +12

    જય માતાજી બાધા ભાઈઓ ને 🙏💫👑 જય ગોગા મહારાજ 🙏💫👑 ખૂબ સરસ કોમેડી વીડિયો છે ભાઈઓ 💫👑 ખૂબ આગળ વધો ભાઈઓ ખૂબ ખૂબ અભિનંદન ભાઈઓ આગળ વધો ભાઈઓ

    • @nareshrana9142
      @nareshrana9142 2 года назад +1

      ,🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rajputravirajsinh2748
    @rajputravirajsinh2748 2 года назад +13

    જય માતાજી બધાં મિત્રો ને ખુબ બહુ મોજ આવી ગઈ, 🤣🤣🤣🤣🤣🤣🤣🙏🙏🙏🙏🙏🙏🙏🙏😎😎😎😎😎😎😎😎😎😎❤️❤️❤️

  • @novidiosonly1ksubscribemyp648
    @novidiosonly1ksubscribemyp648 2 года назад +1

    જરુર કરાવી નાખીશુ all bhaio...,🥰❤️

  • @MustakimGhanchi-n2r
    @MustakimGhanchi-n2r 9 месяцев назад +1

    ❤❤❤❤👌

  • @jaydipraulji2328
    @jaydipraulji2328 2 года назад +11

    S.B Hindustan ની ટીમ ને જય માતાજી મિ ઇન્ડિયા ના 1થી 53 ભાગ જોયા ખુબ જ મજા આવી ગઈ છે અને ચેપટર 2 જલ્દી રિલીઝ થાય એવી મારી વિનંતી good luck પુરી ટીમ ને જય માતાજી,🇮🇳🙏🇮🇳

  • @amrsangdarbar8694
    @amrsangdarbar8694 2 года назад +17

    મિસ્ટર ઈન્ડિયા ના ભાગ ૫૩ બનાયા એ બદલ ખુબ ખુબ આભાર ,,,, જય રામભાઈ મા જય હરસિધ ભવાની

  • @bahuchardigital.
    @bahuchardigital. 2 года назад +14

    જય માતાજી બધા મિત્રો ને 🙏🙏🙏
    કોમેડી સરસ છે 🔥🔥

  • @sanjaysinhzala7214
    @sanjaysinhzala7214 2 года назад +1

    મિસ્ટર ઇન્ડિયા ભાગ બનાવવા માટે ખૂબ ખૂબ ધન્યાવાદ SB Hindustaani team thanks
    🙏🙏જય માતાજી🙏🙏

  • @jaysadhi.a7541
    @jaysadhi.a7541 2 года назад +1

    ગુડ બાય Mr india. Mr india નો And આવવાથી ખુબ દુખ થયુ😂😂😂😂😂😂😂 Sb hindustani teem tum jio hajaro sal mara aashish. જય સધી

  • @Thakormahendrasinhofficial8888
    @Thakormahendrasinhofficial8888 2 года назад +11

    પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય સાહેબ પણ દિલ ♥️મોટું હોવું જોઈએ...

  • @pratikbhaipatel522
    @pratikbhaipatel522 2 года назад +13

    ખુબ સરસ આવા સારા વિડીયો બનાવતા રહેજો એવી ભગવાનને પ્રાર્થના જય માતાજી

  • @alpeshpatel855
    @alpeshpatel855 2 года назад +9

    જય માતાજી
    ખરેખર મિસ્ટર ઇન્ડિયાના 53ભાગ મેં જોયા છે ખૂબ મજા આવી ગઈ અને એન્ડ ખૂબ સરસ બનાવ્યો છે કે જ્યાંથી આવ્યા છીએ ત્યાં જવાના ખૂબ સરસ મોજ મોજ રહી ગઈ

  • @rabarinavgan5308
    @rabarinavgan5308 8 месяцев назад +1

    જય સધીરામ ❤

  • @AlpeshParmar-j1y
    @AlpeshParmar-j1y 9 месяцев назад +1

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @its_rahul_4496
    @its_rahul_4496 2 года назад +8

    અમે આ ‌ભાગ માટે કયાર ના રાહ જોય રહા તા મારા તરફથી ફુલ સપોર્ટ 🙏🙏👍

  • @fivestarkanudo2076
    @fivestarkanudo2076 2 года назад +5

    સુપર એકટીગ ઓલ ભાઈ ઓની .. ભગવાન માતાજી તમને ખુબ પ્રગતિ કરાવે.. 🙏🙏🙏..

  • @ssjan8823
    @ssjan8823 2 года назад +7

    આ ભાગની અમે કયારના વાટ જોઈ રહા હતા ખુબસરસ છે મજા આવી ગ ઈ 🙏🙏🙏 જય માતાજી

  • @prakashgoswami5105
    @prakashgoswami5105 Год назад +1

    અભિનંદન🎉

  • @meldidigitallavananileshra1766
    @meldidigitallavananileshra1766 2 года назад +2

    મિસ્ટર ઈન્ડિયા ના બધા ભાગમાં ખૂબ મજા. તે માટે એસ બી હિન્દુસ્તાની નો ખુબ ખુબ આભાર.

  • @Gujjudarbar
    @Gujjudarbar 2 года назад +7

    દરિયા માં મોજ પડી ગઈ 👌👌👌👌👌

  • @anandthakor.undraofficial4437
    @anandthakor.undraofficial4437 2 года назад +9

    જપ માતાજી બાઘા મિત્રો ને શુભ સવાર 🌟 જપ ગોગા મહારાજ 🙏 મજા આવી ગઈ ❤️🙏❤️ અને આ

  • @narendrasinhchauhan8283
    @narendrasinhchauhan8283 2 года назад +6

    મોજ કરાવી નાખી એસ બી હિન્દુસ્તાન ની મોજ છે ભાઇ મિસ્ટર ઈન્ડિયા તો મિસ્ટર ઈન્ડિયા જ હતુ બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન આમ જ આગળ ને આગળ વધતા રહો એવી અમારા તરફથી શુભેચ્છાઓ એસ બી હિન્દુસ્તાન ની વાત જ અલગ છે

  • @jigarofficial4720
    @jigarofficial4720 2 года назад +2

    Mr India ભાગ કેમ પૂરા કરી નાખ્યા બહુ દુઃખ થયું હવે ચેપ્ટર 2 જોઈએ છે

  • @SBTHAKOR1
    @SBTHAKOR1 2 года назад +7

    53👍 ભાગ 👍 જોરદાર 👍👍

  • @pravinkumar2894
    @pravinkumar2894 2 года назад +10

    Super happy and sad ending but i hope no end Mr. India. It will comes with full of joy. Full of curious Return Mr india Jay mataji

  • @momairaj4826
    @momairaj4826 Год назад +1

    Mr India ne siriyle banavo pu😅😅

  • @jasvantsinhjasvantsinh4306
    @jasvantsinhjasvantsinh4306 2 года назад

    S b hindustani બધા મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો ખૂબ પ્રગતિ કરો એવી માતાજી ને મારી પ્રાથના , જય માતાજી

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 2 года назад +12

    જોરદાર વિડીયો બનાયો બધાં ભાઈઓએ હો બાકી જોવાની બહુ મજા આવી હો 😂😂👍👍

  • @lakhamanrabari194
    @lakhamanrabari194 2 года назад +7

    🙏 જય માતાજી 🙏 બધા મિત્રો ને સુપર 👌

  • @mahasparmar2814
    @mahasparmar2814 2 года назад +8

    જય માતાજી બધા ભાઈયોને👍👍👍💖💖💖

  • @aahvinthakor.aahvinthakor.8359
    @aahvinthakor.aahvinthakor.8359 2 года назад +1

    Supar

  • @vanolmukeshbhai7778
    @vanolmukeshbhai7778 2 года назад +7

    જય માતાજી મીત્રો 🙏🙏 મીસ્ટર ઈન્ડિયા ૫૩ ભાગ જોવાની ખૂબ ખૂબ મજા આવી ગઈ 🙏🙏🙏

  • @thakorjogaji4487
    @thakorjogaji4487 2 года назад +6

    જય માતાજી મારા ભાઈયો ને 🙏જોરદાર કોમેડી sb Hindustani Tim હા મોજ હા 😀😀😜😜

  • @sangeetathakor3116
    @sangeetathakor3116 2 года назад +4

    🌹🌹🌹ખુબ ખુબ આભાર s. b હિન્દુસ્તાની ટીમને ભાગ મોકલવા માટે મજા આવી ગઈ આવી જ રીતે આગળ વધો એવી શુભકામના 💓🙏🙏જય માં મેલડી વિહત 💓🙏🙏🙏

  • @BhupendrsinhSolanki-r8x
    @BhupendrsinhSolanki-r8x 8 месяцев назад +1

    ❤❤❤❤❤❤❤

  • @nikulchaudhary4676
    @nikulchaudhary4676 2 года назад +2

    Vaha Bhai vaha opi

  • @thakorbachub949
    @thakorbachub949 2 года назад +5

    જય માતાજી બધા મિત્રો ને સુપર મિસ્ટર ઈન્ડિયા સોટ ફિલ્મ હતું જોરદાર મોજ આવી આજે ચાહકોની આસ્યા પૂરી કરી કે ચાહકો જેની વાટ જોતા હતા એ આસ્યા પુરિકરી 53માં ભાગની મિસ્ટર ઈન્ડિયા ટુ જલ્દી ચાલુ કરો મિત્રો

  • @jay.chamuda.sikotar.digita6724
    @jay.chamuda.sikotar.digita6724 2 года назад +14

    Mr India ના બીજા ભાગ બનાવજો તમને ફુલ સપોટ કરાવી મિત્રો જોવાની મજા આવે છે હુ રાહ જોઇસ Mr India next part ni જય માતાજી

    • @thakorbharat4986
      @thakorbharat4986 2 года назад

      માંરી.માતાજી. રામબાઈ માતા. તમારું સપનું

    • @thakorbharat4986
      @thakorbharat4986 2 года назад

      મારી માતા મારી રામબાઈ તમારી મનોકામના પૂરી કરે

  • @pradipchaudhary3058
    @pradipchaudhary3058 2 года назад +4

    ગોગો સિકોતર તમારી બધી આશા પૂણઁ કરે તેવી શુભકામનાઓ🙏

  • @rathodnagji7423
    @rathodnagji7423 2 года назад +1

    Mari sadhima milean puri karvase Jay mataji