ફુમતાકાકા સરસ કોમેડી એકટીન કરે છે...😂😂😂😂😂😂 વાઘુભા તમે દારુડિયા ની એકટીન સરસ કરી છે..😜😜😜😜😜😜 હરીભા તમે માર કાકા મને કહેતા એ કહેવત સરસ કહે છે 👌🏾👌👌🏾👌👌🏾👌👌🏾 ખેંગારજી નો સમય મહાન સરસ એકડીન કરે છે 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔 મફુજી તમે તો સમાધાન નાં દેવતા છો..👌🏾👌👌🏾👌👌🏾👌👌🏾👌🏾👌🏾❤️❤️❤️❤️❤️❤️❤️
આપનો વિડિયો બહુ સરસ છે અને ગુજરાતીઓ એ બોધ આપવા વાળો છે , હું ગુજરાતી છું 31 fist મારું નવું વર્ષ નથી, 31 fist આપડું ગુજરાતીઓ નું નવું વર્ષ નથી, આપડા ગુજરાત નું નવું વર્ષ દિવાળી પછી ના દિવસે આવે છે, જ્યારે વિક્રમ સવંત બદલાય છે, આપડા ગુજરાત ની સંસ્કૃતી ને જાળવી રાખવી એ આપડા ગુજરાતીઓ ના હાથ મા છે, આપની પૂરી ટીમ ને જય માતાજી 🙏
મારે તમને માં બાપ વિશે કહાની બનાવવા ની કેવુ છે કારણ કે દિકરા દિકરી ના ખરાબ વરતણ ના કારણે માં બાપને સમાજ માં ઘણું બધુ સહન કરવાનું અને સાંભરવાનું થાય છે માટે સમાજ ને પેરિત એવો સારો વિડિયો બનાવવા વિનંતી કરુ છુ માં બાપ માટે છે મારા ભાઈઓ કહુ કે સંબધિ મારી અરજી સાંભરજો
જય માતાજી sb hindustani team , તમારા વિડિયો જોવાની મજા હજુ પણ બરકરાર છે પણ મારા ઘરવાળા તરફ થી એક નાનકડી ફરિયાદ છે કે તમે જે અધૂરા ભાગ રાખ્યા છે તેમને પૂરા કરો કેમ કે તેમની જે હાસ્ય ની મજા છે તે તૂટી જાય છે..... મને રોજ અમારા ઘરવાળા ની તથા અમારા પાડોશી ઓ ની ફરિયાદ આવતી હોવાથી તેને તમારી સમક્ષ રજૂ કરી... બાકી વિડિયો જોવાની મજા તો ખુબ જ આવે છે... જય માતાજી.....
નવા વર્ષ ૨૦૨૩ ની હાર્દિક શુભકામના બધા ભાઈઓ ખુબ ખુબ પ્રગતિ કરે એવી હાર્દિક શુભેચ્છા
જય માતાજી બધા મિત્રો ને ભગવાન તમારી મનોકામના પુરી કરી તેવી પ્રાર્થના 🙏જય ચામુંડા માં🙏 જય સિકોતર માં🚩 જય મેલડી માં🙏 જય સધી માં🚩
Help me
❤❤❤❤🎉
જય માતાજી મારા ભાઈયો ને..🙏🙏 જોરદાર કોમેડી 2 કિંગો ની વાઘુભા ફુમતાળજી...👌👌
મહાકાળી માં ના આશીર્વાદ તમારી સાથે જ છે તમારી ચેનલની ખુબ પ્રગતિ થાય જોરદાર કોમેડી ♥️
*મારુ સાહસ, મારી ઈજ્જત, મારુ સમ્માન છે મારા 😍પિતા, મારી તાકાત, મારી પુંજી, મારી ઓળખ છે મારા 😊પિતા.*
*જય દ્વારકાધીશ*
Help me
Help me
નવા વર્ષે 2023 🙏🙏 માં દલબાઇ આશીર્વાદ છે આગર વધો ખુબ પ્રગતિ કરો એવી બધા કલાકારો ને શુભકામના ઓ💐💐💐💐
જય મેલડી માં
😂😂😂🎉🎉😢😢😢
જય ચેહર માં 🙏❣️ બધા મિત્રો નિ શુભકામનાઓ અને સપનાં પુરા કરે 🥰👑
Help me
@@chamundadigitalkuda 🙏
@@chamundadigitalkuda to do❤😂
.😊
@@sm_vajapur
😅
જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ ખૂબ અભિનંદન ભગવાન માતાજી તમને આવીને આવી પ્રગતિ કરાવે ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી હાર્દિક શુભકામનાઓ બધા ભાઈયો ને 🌹🥰❤️
ययु
એચડી હિન્દુસ્તાન વાળા ખૂબ ખૂબ આગળ વધો જય બહુચર માં
ALYA BHAI HD Nai sb Hindustani😂😆
Jay 🙏 mataji...
જય....શ્રી 🙏 મારી..લીમડા....વાડી...મેલડી...મા..
જય માતાજી બધા મિત્રોન શુભ કામનાઓ છે જય પુરબા ફઈ સધી માં 🙏🙏
આવા વીડીયો બનાવતા રેજો લોકો સુઘી
પહોંચે સાઘુ મથૂર દાસ મહારાજ બેચરાજી
જય માતાજી બધા ભાઈ યોને 🙏👌🙏🙏🙏🙏💯💯
દારૂડીયા મા વાઘુભા ની જોરદાર એક્ટિંગ સાથે સાથે મહેન્દ્રસિંહ ની પણ જોરદાર એક્ટિંગ 👍 👍 👍 👍 👍 🙏
બધા મીત્રો ને જય માતાજી જય બાબારી જય હડકમાઈ માં જોગમાયા ગામ ચેખલા 🙏🙏🙏🙏🙏
જય માતાજી
31 બહાને દારુ પીવા વાળાં ને એક સંદેશ છે આ એપિસોડ મા..ખૂબ સરસ ભાઈઓ 👌
❤😂😂🎉😢
😮😮😮😢😢🎉🎉😂😂😂❤😊
ખુબ જ સરસ
આપડી હિંદુ સંસ્કૃતિ ઓળખ આપવા બદલ આભાર 🙏🥰
prakash
જય શ્રી મેલડી માઁ મેલડી માઁ તમને બધાને, ખૂબ આગળ વધારે 🙏🙏🙏🙏😎 😎😎😎😎
ઉત્તર ગુજરાતમાં તો બસ SB HINDUSTANI જ ચાલે છે 30 મિનિટ માં 3k like,👍👍
જય માતાજી બધા મિત્રો ને ફૂમતાલજી વાઘુજી ખુબજ સરસ ડારૂ ની એકટીગ કરે છે 😂😂😂😂
જય માઁ વિહત મેલડી🙏🙏જય માઁ જોગણી સિકોતર🙏🙏જય માઁ બહુચર કૃપા🙏🙏🙏તમારી મનોકામના પુરી કરે❤❤🥰🥰❤
જય માતાજી બધા ભાઈઓ મિત્રોને 😇🙏❤️
ફુમતા જી આઈ લવ યુ ભાઈ બિરસા મુંડા સ્ટુડીયો રેકોંડીગ સ્ટુડીયો સંતરામપુર મહેશ ગોધા તરફથી મોજ
Saro video se vala 🤣🤣🤣
કોણ કોણ માં બાપના ચરણોને સ્વર્ગ માને છે..🥰🙏
Help me
My
જય માતાજી બધા ભાઈઓ ને સુપરહિટ વિડીયો
જન્મ્યા ત્યારે માં બાપને જોયા
ભગવાનની સમજણ એમને આપી
એટલે ભગવાન તો માં બાપને જ
કહેવાય
એક👍 લાઈક ફુમતાળજી અને વાઘુજી માટે દરેક મિત્ર જરૂર કરે🙏
સુપર વીડીયો છે ભાઈ ઓ 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍
2023 માં માતાજી તમારી ખુબ પ્રગતિ કરાવે તેવી શુભેચ્છા 🙏🙏🙏
Jay mataji 🙏 SB હિન્દુસ્તાની ટીમ તથા મારા મિત્રો ને શુભ સવાર 🙏🇮🇳🌹
જય માતાજી મિત્રો 🙏🙏
Jay.mataji. 🙏
જય માતાજી બધા ભાઈયોને 🙏🙏❤️❤️🥀🥀
જય માતાજી બધા મિત્રોને ખુબ આગળ પ્રગતિ કરો
જોરદાર ભાઈ મજા પડી 👍👍👍👍👍
બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન 2023સારૂજાય જય ચામુંડા માઁ
જય માતાજી આખી ટીમને 🙏🏻
જોરદાર વિડીયો છે.હિંદુ ધમૅ માટે ૧ સારો સંદેશો છે....
બધાં ભાઈ જય માતાજી બેણપ સગથા ભાઈ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ છે 🙋🙋🙋🤪🤪🤪😅😅😆😋
સરસ કોમેડી છેભાઇઓ
જય જોહાર જય આદિવાસી
ફુમતાકાકા સરસ કોમેડી એકટીન કરે છે...😂😂😂😂😂😂
વાઘુભા તમે દારુડિયા ની એકટીન સરસ કરી છે..😜😜😜😜😜😜
હરીભા તમે માર કાકા મને કહેતા એ કહેવત સરસ કહે છે 👌🏾👌👌🏾👌👌🏾👌👌🏾
ખેંગારજી નો સમય મહાન સરસ એકડીન કરે છે 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
મફુજી તમે તો સમાધાન નાં દેવતા છો..👌🏾👌👌🏾👌👌🏾👌👌🏾👌🏾👌🏾❤️❤️❤️❤️❤️❤️❤️
ખુબ સરસ વિડીયો જય માતાજી
જય માતાજી બધા મિત્રો ને ખુબ ખુબ આગળ વધો એવી પાર્થના 🙏જય બહુચર માં 🙏જય વીર દાદા 🙏જય ગોગા મહારાજ 🙏જય હરસિદ્ધ માં 🙏🙏🙏
જય માતાજી 🙏🙏🥰🥰😘😘❤️❤️
બેસ્ટ એક્ટર છો તમે બધા જ ❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤
🙏🙏Jay ma mogal🙏🙏
❤❤❤❤ આકાશ ધારુસણા
વાહ ફુમતાજી વાઘુજી તમારી થર્ટી ફર્સ્ટ ની કોમેડી વાહ
જય ઠાકર
જય કનૈયા લાલકી
જય માતાજી બધા મિત્રોને 🙏
વાઘુભા ભજન નો વીડીઓ બનાવો સંગરામસિંહ ડાભી શિહોરી
🙏Jay 🇮🇳hind🇮🇳 jay bharat🙏
જોર દાર 31.ની એકટીગ વાઘુભા ❤️ફુમતાળજી
જય માતાજી
Sb હિન્દુસ્તાની timne
જોર દાર તમારી એક્ટિંગ સે વઘુભા અને ફૂમતકાકા વાહ વાહ
આપનો વિડિયો બહુ સરસ છે અને ગુજરાતીઓ એ બોધ આપવા વાળો છે ,
હું ગુજરાતી છું 31 fist મારું નવું વર્ષ નથી,
31 fist આપડું ગુજરાતીઓ નું નવું વર્ષ નથી,
આપડા ગુજરાત નું નવું વર્ષ દિવાળી પછી ના દિવસે આવે છે, જ્યારે વિક્રમ સવંત બદલાય છે,
આપડા ગુજરાત ની સંસ્કૃતી ને જાળવી રાખવી એ આપડા ગુજરાતીઓ ના હાથ મા છે,
આપની પૂરી ટીમ ને જય માતાજી 🙏
જય ગોગા મહારાજ ને મોનતા હો તો s.b hindusathani ને લાઈક કરો
નવા વર્ષની ૨૦૨૩ની હાર્દિક શુભકામનાઓ ખુબ ખુબ પ્રગતિ કરો એવી અમારા તરફથી શુભેચ્છા 🎉💐💐👍👌🙏
મારા માટે તો બધા ભાઈઓ સરખા છે પણ વાધુભા અને ફુમતાજી મારા માટે મારા ખાસ હિરો છે મારા ભાઈઓ આભાર તમારો મારી સાસરી થાય છે
તમારી ટીમને મારા તરફથી ખુબ ખુબ અભીનંદન
🙏 જય હરસિધ્ધ માતાજી 🙏❤️
Sb hindustani ના સભ્યો ને વિનંતી કે ઉત્તરાયણ નો વિડિઓ બનવો
जय माताजी
Mojj
ટપુ.પૃજાપતિ.સુપર.વિડીયો.લાયા.હો.સુપર
જય 🙏 માતાજી 🙏 બધા 🙏ભાઈઓને 🙏🙏
જય માતાજી જય શ્રી કૃષ્ણ બંધાય ભાઈ યોને રામ રામ
કાકા ભત્રીજા ની comedy પાછી લાવો 🙏🏿🙏
PLZ 🙏🙏🙏🙏
🙏jay🙏jogni🙏ma🙏badha🙏🙏🙏bhai🙏🙏one🙏🙏🙏🙏
Maa sadhi tamari tim ne khub pragati karave 🙏🙏🙏
Good morning to all of you
કોન કોન પોતાના માતા પિતાને ભગવાન માને છે ❤❤❤😎
પુરબા સધિ માં તમને ખૂબજ આગળ વધારે બાલસિહ માનપુર સિહોરી
❤fumataji me aapaki frend hu
મારે તમને માં બાપ વિશે કહાની બનાવવા ની કેવુ છે કારણ કે દિકરા દિકરી ના ખરાબ વરતણ ના કારણે માં બાપને સમાજ માં ઘણું બધુ સહન કરવાનું અને સાંભરવાનું થાય છે માટે સમાજ ને પેરિત એવો સારો વિડિયો બનાવવા વિનંતી કરુ છુ માં બાપ માટે છે મારા ભાઈઓ કહુ કે સંબધિ મારી અરજી સાંભરજો
જય જોગણી મા બધા મિત્રો ને ખુબખુબ અભિનંદન બધા મિત્રો મને ફુલ સપોટ કરજો
જય માતાજી બધાં ભાઈઓ ને
🌄 Good Morning 🌄
🚩🙏 Jay Sadhi Maa 🙏🚩
સુપર છે વીડિયો હો જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર ગુડ મોર્નિંગ ભાઈ અને અમારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં
જય માતાજી sb hindustani team ,
તમારા વિડિયો જોવાની મજા હજુ પણ બરકરાર છે પણ મારા ઘરવાળા તરફ થી એક નાનકડી ફરિયાદ છે કે તમે જે અધૂરા ભાગ રાખ્યા છે તેમને પૂરા કરો કેમ કે તેમની જે હાસ્ય ની મજા છે તે તૂટી જાય છે.....
મને રોજ અમારા ઘરવાળા ની તથા અમારા પાડોશી ઓ ની ફરિયાદ આવતી હોવાથી તેને તમારી સમક્ષ રજૂ કરી...
બાકી વિડિયો જોવાની મજા તો ખુબ જ આવે છે...
જય માતાજી.....
thanks bhai
ખૂબ સરસ...👌👌જય માતાજી બધા ભાઈઓ ને..❤️❤️
Very nice brother vaghu fumtaji mafuji dasrath baskhu hari bhupat khengar balvant abhik and all team jordar mehnat mast comady 😍 👌👌👌👌👌👌👌👌👌👌👌👌all part
🌹🌹 ખૂબ સરસ બઘા મિત્રોને જય સઘીમા 🙏🌹🌹🌹🌹 જય મહાકાળી માં 🙏🌹🌹🌹🌹 જય માતાજી 🙏🌹🌹🌹🌹
કોણ કોણ માને છે કે મા બાપને ચરણમાં સ્વર્ગ હોય છે
વાઘુ ભા અને ફૂમતાલ જીએટલે સુપર special actors છે 😂😂😂😂😂😂😂😂😂😂
🙏🙏🙏⚔️ જય સિકોતર મા બધાં ભાઈઓ ને ⚔️🙏🙏🙏
મારા મોજીલા વાઘુભા અને ફૂમતાજી વગર આખા ગુજરાતમાં મોજ જ કોણ કરાવે
જય માતાજી બધા મિત્રો ને
જય માતાજી 👍👍 એસ. બી. હિન્દુસ્તાની ટીમ અને ટીમના દરેક સભ્યો પ્રગતિ કરતા રહો હા મારું 500 પાટણ
જય માતાજી 🙏🏻
nice video...maja aavi gayi💥💥💗
કુવરસિહ ડાભી સિહોરી જય માતાજી બધા ભાઈઓ ને
*,,_રાજા ખોડલ વાળા_,,* ❤️😘💫
વાઘૂભા . ફુમતાળજી કાચા પડે સે
જયા માતાજી🙏
જય રાજપૂત👌👌💪
જય બહુચર માં 🙏🙏 દોસ્તો
💗💗💖કોણ કોણ સાચા દિલથી લાઈક કરે છે અને વિડીયો ગમે છે 💕💞💓💖💗💗💗
જય માતાજી બધા મિત્રોને ખુબ ખુબ આગળ વધો ભાઈઓ 👍👌🙏
મા-બાપ વિશે સારા વિડીયો બનાવો અત્યારના દીકરી દીકરા નું વર્તન ખરાબ હોય છે
🙏🙏👌👌
રાજા ચામુંડા માતાજી 🙏🙏