પાણીપુરી ફ્લેવર સેવ મમરા રેસીપી | pani puri flavour sev mamra recipe|Swati's rasoi show Gujarati |

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025
  • પાણીપુરી ફ્લેવર સેવ મમરા રેસીપી | pani puri flavour sev mamra recipe|Swati's rasoi show Gujarati |
    આ સેવ મમરા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ફુદીનો અને બીજા મસાલા હોવાથી પચવામાં પણ એકદમ સરળ છે. આને રૂટીન સેવ મમરા કરતા એકદમ અલગ ટેસ્ટ લાગશે ઘરમાં બધાને બહુ જ ભાવશે એક વખત જરૂર ટ્રાય કરવા જેવી છે આ રેસીપી. બજારમાં પેકેટમાં જે પાણીપુરી ફ્લેવર સેવ મમરા મળે છે તેના કરતાં અનેક ગણા વધારે સ્વાદિષ્ટ ઘરે આ સેવ મમરા મમરા બને છે.
    ઇન્ગ્રેડીન્ટ્સ
    ૫૦૦ ગ્રામ મમરા
    ૨૫૦ ગ્રામ સેવ
    ૩ ટેબલ સ્પૂન ડ્રાય ફુદીના પાઉડર
    ૧/૪ ટેબલસ્પૂન ચાટ મસાલો
    ૧/૪ ટેબલસ્પૂન સંચળ
    ૧/૪ ટેબલસ્પૂન હળદર
    ૧/૪ ટેબલ સ્પૂન જલજીરા પાવડર
    ૧/૮ ટેબલ સ્પૂન આમચૂર પાઉડર
    ૧/૮ ટેબલ સ્પૂન સૂંઠ
    ૩ નંગ તીખા મરચા
    ૨ ટેબલ સ્પૂન દળેલી ખાંડ
    ૪ મોટા ચમચા તેલ
    #પાણીપુરીફ્લેવરસેવમમરા
    #ફુદીનાફ્લેવરસેવમમરા
    #સાંજમાટેચટપટોનાસ્તો
    #પાણીપુરીફ્લેવરસેવમમરાકેવીરીતેબનાવાય?
    #panipuriflavoursaveMumbra
    #mintflavoursavemamr
    #tangyeveningsnacks
    #howtomakemintflavoursavemamra
    #Swati'srasoishowGujarati
    #Swati'srasoishowGujarati
    ‪@SwatiSuchak-hz1zs‬
    ‎@SwatiSuchak-hz1zs
    • ચોમાસામાં લીલા પાન વાળ...
    Thanks for watching this video

Комментарии • 20

  • @hinasakaria9250
    @hinasakaria9250 3 месяца назад +2

    Jsk yummy panipuri sav mamara

  • @shilpazala2035
    @shilpazala2035 4 месяца назад +5

    Khubj Sara's 👌👌👌👌👌tamari badhi recipe khubj Sara's lagi churma ladu ane patra ni recipe banavi tamari rete khubj testty bane hati😊

  • @aartijoshi6268
    @aartijoshi6268 3 месяца назад

    Thanks for sharing ❤

  • @smitamistry9041
    @smitamistry9041 3 месяца назад +1

    Very nice idea 👍

  • @mirapatel9444
    @mirapatel9444 3 месяца назад

    This is very good recipe I am from Kolkata so we used to eat jalmoori all time and I make sev just like you and your recipe is very good

  • @pareshunadkat050
    @pareshunadkat050 4 месяца назад

    Recipe 👌👌

  • @SNNayak-ms5sw
    @SNNayak-ms5sw 3 месяца назад

    ❤supar😊

  • @arvindvora3384
    @arvindvora3384 3 месяца назад

  • @payalgoradia7168
    @payalgoradia7168 4 месяца назад

    Superb resipe ❤

  • @amritachandarana9252
    @amritachandarana9252 4 месяца назад +1

    Ame try kari, bau saras taste aaiwo. Hawe nylon Khaman ni recipe upload karwa ni request.

  • @riyamehta5378
    @riyamehta5378 3 месяца назад

    Can you pls show how you made mint powder. Thanks

  • @mirapatel9444
    @mirapatel9444 3 месяца назад

    We eat sev Mamta for last 40 years and I make sev at home but I use Kolhapuri mamra

  • @Shilugohilvlogs
    @Shilugohilvlogs 3 месяца назад

    Mne pn support krjo mam.... Shilu gohil Vlogs