શ્રી મહાપાત્ર ના કર્મફળ થી માઁ વિશ્વંભરી આ પૃથવીલોક પર આવ્યા અને આપણને દર્શન આપ્યા આવા અનુભવી માર્ગદર્શક શ્રી મહાપાત્ર ને સત સત નમન. 🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻 #Mvtydham #shreemahapatra
ખરેખર અદ્ભુત ને અલૌકિક માઁ વિશ્વંભરી ની ભવ્ય રથ યાત્રા છે. આપણી ભુલાઈ ગયેલ વૈંદિક સંસ્કૃતિ ને ફરી થી ઉજાગર તેવા ઉપદેશ થી રથ યાત્રા નું આયોજન હતુ. જય જય જય માઁ વિશ્વંભરી. 🙏🙏🙏🙏🙏
આનંદ આનંદ અને આનંદ માં વિશ્વંભરી ની અલૌકિક વિચારધારા વિશ્વના દરેક માનવ સુધી પહોંચે તે માટે શ્રી મહાપાત્ર જી એ કાંતિ ની મશાલ પ્રગટાવી આ વિશ્વ કાર્ય હાથ ધર્યું છે અને સમગ્ર વિશ્વને સત્ય સમજાવી રહ્યા છે જય માં વિશ્વંભરી 🙏 #mvtydham
Anand thii pan vadhare parmanand ane nijanand no Rome rom ma anuphav karav nara yug parivartan na sthapak Adbhut ane Alokik Maa Vishavambhari ni bhaya Rath yathra karav nara shree Mahapatra ji na Charan Kamal ma Koti koti Vandan 🙏🙏🙏🙏🙏❤️❤️❤️Jay Maa Vishavambhari 🙏🙏🙏🙏❤️❤️❤️
Adbhut ane alaukik rathyatra ma man mohak maa vishvambhari ane shree mahapatraji swayam rathde savar thayel emna ati sundar darshan kari ne dhanyata ni anubhuti thai. Aanand, aanand ane aanand sathe akhand nijanand manyo. Jai maa vishvambhari.🙏🌹❤️💐
अदभुत आलौकिक मां विश्वंभरी की रथ यात्रा तामसी शक्ती का विनाश और सात्विक शक्ती का उदय कर लो जीवन परिवर्तन की तैयारी हो रही है नवयुग निर्माण की तैयारी जय मां विश्वंभरी
Shu jordar program chhe. Chare baju aanand aanand ane aanand chhe. Em lage shakshat bhagvan padharya chhe. Aato maa Vishvambhari ni ami drashti chhe k shri mahapatra na sanidhya ma aa karykram thay chhe Jay ho shri mahapatra Jay ho maa Vishvambhari
આનંદ તો બધા કરાવે પણ આવી ભવ્ય રથ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે નિજાનંદની અનુભૂતી કરાવે એવા યુગ પુરુષ શ્રી મહાપાત્ર ને મારા કોટી કોટી વંદન જય ર્માં વિશ્વંભરી
આજના આવા ઘોર કળયુગ માં શ્રી મહાપાત્ર થકી આજે જે કેવાય ને જે સ્વર્ગ ની અનુભૂતિ બસ સ્વર્ગ ની અનુભૂતિ એટલે માં વિશ્વંભરી ની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા માં નિસ્વાર્થ ભાવે અને મન ને બાજુ કરીને પૂરા ભાવ થી માના ગરબાનો આણંદ માનવો .
કલ્પના ન થાય, વર્ણન ન થાય, મહાશક્તિ ના દર્શન થઈ જાય. પૂરા સંસાર ની અદભુત આનંદ ની અનુભૂતિ નો અવર્ણનીય અવસર ....સ્વયં ના દર્શન નો અભૂતપૂર્વ અવસર.... ધન્ય છો આપ જનમ જનમ ના ફેરા માં થી મુક્તિ આપનાર શ્રી મહાપાત્રજી તમને કોટી કોટી વંદન. 🕉️🔱🪔🚩👣🌹❤️💐🙏🙏
શ્રી મહાપાત્રએ સત્ય વાત આજે જગત ભરમાં વિસરાવી છે તેમને આચરણ ખુદ જીવનમાં ઉતારી આપણા જીવનમાં આચરણમાં કેમ ઉતારવું તે શીખવે છે……….🌺🌹🌷🌸 🙏🏻jay maa vishvambhari🙏🏻🌍🌸🌷🌹🌺🌻🌼🌍
When the person who changes your life to the divine and makes you understand real truth and show path to the supreme power comes then just imagine how our heart felt like. Exactly same we feel on this moment of Rathayatra. Ohh shree Mahapatra YOU ARE THE SAVIOR OF OUR LIFE. Lots of salutation to you.
માં વિશ્વંભરીની ભવ્ય રથયાત્રાનું આયોજન માં પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં અદભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમનો ઉદેશ્ય માં વિશ્વંભરીની વિચારધારા પ્રમાણે જીવન જીવી દરેક મનુષ્ય મોક્ષનો અધિકારી બને જય માં વિશ્વંભરી 🙏
સત્યનો પ્રકાશ પાથરવા શ્રી મહાપાત્ર આવ્યાં છે આ કળિયુગમાં..... રથયાત્રાની આછેરી ઝલક ખુબ સુંદર 👌👌👌👌
Maa ni rathyatra ma aanand aanand che 🙏🏼🙏🏼🙏🏼
Jay Guru Dev 🙏🙏🙏
ખુબજ સરસ રથયાત્રા....અનેરો આનંદ આવીયો 👌👌..👌💐
🔱🌺 सर्व जगत् मॉं मयम् 🌺🔱
અદભૂત અને અલૌકિક રથયાત્રા નિહાળી આનંદ આનંદ છવાઈ ગયો.
જય માં વિશ્વમંભરી 🙏🙏
Maa vishvmbhari ni bhavya rathyatra......aanand...aanand...
Alokik anand ni anubhuti
🙏Jay Maa vishvambhari 🙏
અદભુત અલોકિક માઁ વિશ્વંભરી ની ભવ્ય રથયાત્રા
અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે અનેરો આનંદ ....🙏
Jay maa vishvambhari શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન છે
Jay hoo maa vishvambhari
Adbhut ane alokik aa rathyatra ma aanad ane lhavo aapnar aeva Shree mahapatr ne mara koti koti vandan jay maa vishvambhari 🌹🙏
શ્રી યુગ પુરુષ મહાપાત્ર ના ચરણોમાં લાખો વંદન કોટી કોટી પ્રણામ છે..🙏🙏🙏
Adbhut allokik anand ….jay hoo maa ….
The essence of devotion and divinity shines bright through this Rathyatra. A heavenly moment captured beautifully!
जब जब इसे सांस्कृतिक कार्यक्रम देखते हे तभी शरीर की योनियों में से लौकिक शक्तियों प्रसरती हे । ओर शरीर में अनोखी ऊर्जा उत्पन्न होती हे। 👌💯🔥
રથયાત્રા માં ખુબ મજા આવી ખુબ આનંદ થયો જય માં વિશ્વંભરી 🙏🙏🙏
Jay ho
શ્રી મહાપાત્ર ના કર્મફળ થી માઁ વિશ્વંભરી આ પૃથવીલોક પર આવ્યા અને આપણને દર્શન આપ્યા આવા અનુભવી માર્ગદર્શક શ્રી મહાપાત્ર ને સત સત નમન.
🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
#Mvtydham #shreemahapatra
માં વિશ્વંભરી ની ભવ્ય રથયાત્રા માં ખુબ જ આનંદ આવ્યો, અને સાંસ્કૃતિક કાર્યક્રમ જોતા આંતરીક શક્તિ જાગ્રત થતી હોય તેવો અનુભવ થયો.... જય માં વિશ્વંભરી 🙏🙏🙏
શ્રી મહાપાત્ર અને માં વિશ્વંભરી નાં રાજ માં આજે લીલા લહેર છે આનંદ આનંદ ને આનંદ છે
પરમાનંદ નો અનુભવ કરાવનાર એવા આનંદ ના સાગર શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરુ છું 🙏🙏🙏
ખરેખર અદ્ભુત ને અલૌકિક માઁ વિશ્વંભરી ની ભવ્ય રથ યાત્રા છે. આપણી ભુલાઈ ગયેલ વૈંદિક સંસ્કૃતિ ને ફરી થી ઉજાગર તેવા ઉપદેશ થી રથ યાત્રા નું આયોજન હતુ. જય જય જય માઁ વિશ્વંભરી. 🙏🙏🙏🙏🙏
Khubaj anand dayak prasang hato, avo sanskrutik karyakram peli vakhat najare nihadyo....
Thank you Shri mahapatra ji 🙏🙏
રોમ રોમ બસ એક જ આપને સમરે શ્રી મહાપાત્ર 🙏🙏🙏
बहुत बहुत ही आनंददायक प्रसंग था यह। में यहां गया था और इसका अपनी नजरों से पहली बार ऐसा सांस्कृतिक कार्यक्रम देखा हे। 👌🔥
આનંદ આનંદ અને આનંદ
માં વિશ્વંભરી ની અલૌકિક વિચારધારા વિશ્વના દરેક માનવ સુધી પહોંચે તે માટે શ્રી મહાપાત્ર જી એ કાંતિ ની મશાલ પ્રગટાવી આ વિશ્વ કાર્ય હાથ ધર્યું છે અને સમગ્ર વિશ્વને સત્ય સમજાવી રહ્યા છે
જય માં વિશ્વંભરી 🙏
#mvtydham
Jay Mata ji 🙏🙏🙏😊
Adbhut ne allokik maa vishvambhari ni rathyatra no lhavo apnar karmyogi yugpurush shree mahapatra ne koti koti vandan. Jay maa vishvambhari🌹
એક જ રંગ માઁ તારો બીજો કોઈ રંગ ચડેના....
માઁ તમારી રથ યાત્રા અમારા માટે આનંદ નો દિવસ
इस रथयात्रा का मेने अनुभव किया है बहुत ही आनंद आया और अलौकिक सा लगा।
Anand thii pan vadhare parmanand ane nijanand no Rome rom ma anuphav karav nara yug parivartan na sthapak Adbhut ane Alokik Maa Vishavambhari ni bhaya Rath yathra karav nara shree Mahapatra ji na Charan Kamal ma Koti koti Vandan 🙏🙏🙏🙏🙏❤️❤️❤️Jay Maa Vishavambhari 🙏🙏🙏🙏❤️❤️❤️
બસ મા તારા રંગ મા આમને આનંદ આનંદ જ.
Adbhut ane alaukik rathyatra ma man mohak maa vishvambhari ane shree mahapatraji swayam rathde savar thayel emna ati sundar darshan kari ne dhanyata ni anubhuti thai. Aanand, aanand ane aanand sathe akhand nijanand manyo. Jai maa vishvambhari.🙏🌹❤️💐
જીવનમાં ફરી આનંદ નો પ્રકાશ કરવા સત્ય અને અસત્યનો ભેદ સમજાવા શ્રી મહાપાત્ર આવ્યા...
He Shri mahapatr tamara sanidhya ma aa bhavy rathyatra no aanand karaviyo khub j sarash rite aanand karaviyo Jay ho maa vishvambhari
अदभुत आलौकिक मां विश्वंभरी की रथ यात्रा तामसी शक्ती का विनाश और सात्विक शक्ती का उदय कर लो जीवन परिवर्तन की तैयारी हो रही है नवयुग निर्माण की तैयारी जय मां विश्वंभरी
Jay ho ma viswambhari 🙏
આનંદ આનંદ ને આનંદ...
એકદમ આનંદ છવાઈ ગયો.
Shu jordar program chhe. Chare baju aanand aanand ane aanand chhe. Em lage shakshat bhagvan padharya chhe. Aato maa Vishvambhari ni ami drashti chhe k shri mahapatra na sanidhya ma aa karykram thay chhe Jay ho shri mahapatra Jay ho maa Vishvambhari
अदभुत है ये रथयात्रा पूरे विश्व में ऐसा कही भी नहीं होंगी
શ્રી મહાપાત્ર ના માર્ગદર્શન હેઠળ માઁ વિશ્વંભરી ની ભવ્ય રથયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ ખુબજ સુંદર રીતે ઉજવાયો....
શ્રી મહાપાત્ર ના કર્મયોગ ના પ્રબળ બેલસ ના આધારે માં વિશ્વંભરી ધરતી ઉપર પધાર્યા અને રથયાત્રા નો સોનેરી તક નો આનંદઆપ્યો જય માં વિશ્વંભરી
I was very happy to see this video.
માઁ વિશ્વમંભરી ની દિવ્ય રથયાત્રા...
માં વિશ્વંભરી ની રથયાત્રા નો આનંદ કંઈક અલગ જ છે.
Jay maa vishwambhari
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
ખરેખર આ ભારત ની ધરા પર આ વિશ્વ વિધાતા અને આવા અનુભવી માર્ગદર્શક રૂપી શ્રી મહાપાત્ર આવ્યા હોય તો પછી આનંદ આનંદ અને આનંદ જ હોય 🙏🏻🙏🏻🙏🏻
માં વિશ્વંભરી ની ભવ્ય રથયાત્રામાં ખૂબ આનંદ આવ્યો, અને સાંસ્કૃતિક કાર્યક્રમ જોતા આંતરીક શક્તિ જાગ્રત થતી હોય તેવો અનુભવ થયો.
આનંદ તો બધા કરાવે પણ આવી ભવ્ય રથ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે નિજાનંદની અનુભૂતી કરાવે એવા યુગ પુરુષ શ્રી મહાપાત્ર ને મારા કોટી કોટી વંદન જય ર્માં વિશ્વંભરી
Jay Maa Vishvambhari
શ્રી મહાપાત્ર ની કૃપાથી ભવ્ય રથ યાત્રા નો આનંદ માણ્યો.
શ્રી મહાપાત્ર થકી આજે આપણને આટલો આનંદ મળી રહ્યો છે. તેથી જ મા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Jay maa vishvambhari 🙏🙏
અદભુત અને અલૌકિક માં વિશ્વંભરી ની રથયાત્રા 🙏🙏🙏
JAY HO MAA VISHVANBHARI MAHAPATRA
સંસ્તૃતિ ને ઉજાગર કરતો ઉત્સવ ....
આનંદની રેલમછેલ
અનુભવી માર્ગદર્શક સ્વયં શ્રી મહા પાત્રજી ની હયાતી માં જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ. જય માઁ વિધ્વંભરી
આજના આવા ઘોર કળયુગ માં શ્રી મહાપાત્ર થકી આજે જે કેવાય ને જે સ્વર્ગ ની અનુભૂતિ બસ સ્વર્ગ ની અનુભૂતિ એટલે માં વિશ્વંભરી ની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા માં નિસ્વાર્થ ભાવે અને મન ને બાજુ કરીને પૂરા ભાવ થી માના ગરબાનો આણંદ માનવો .
કલ્પના ન થાય, વર્ણન ન થાય, મહાશક્તિ ના દર્શન થઈ જાય.
પૂરા સંસાર ની અદભુત આનંદ ની અનુભૂતિ નો અવર્ણનીય અવસર ....સ્વયં ના દર્શન નો અભૂતપૂર્વ અવસર.... ધન્ય છો આપ જનમ જનમ ના ફેરા માં થી મુક્તિ આપનાર શ્રી મહાપાત્રજી તમને કોટી કોટી વંદન. 🕉️🔱🪔🚩👣🌹❤️💐🙏🙏
દિવસે ને દિવસે માઁ વિશ્વંભરી ની રથયાત્રામાં અનેરો આનંદ આવે છે એ મારો અનુભવ આને જ કહેવાય યુગ પરિવર્તન સત્યુગ આવી અહિયો છે ત્યાર થઈ જાવો માનવ બની જાવ
सर्व जगत मां मायम।🥳👏👏👏🥳
અદભુત અને અલૌકિક માં વિષમભરી ની રથયાત્રા હતી આનંદ આનંદ અને આનંદ
અદભુત ને અલૌકિક રથયાત્રા જય માં વિશ્વંભરી
શ્રી મહાપાત્રએ સત્ય વાત આજે જગત ભરમાં વિસરાવી છે તેમને આચરણ ખુદ જીવનમાં ઉતારી આપણા જીવનમાં આચરણમાં કેમ ઉતારવું તે શીખવે છે……….🌺🌹🌷🌸
🙏🏻jay maa vishvambhari🙏🏻🌍🌸🌷🌹🌺🌻🌼🌍
આનંદ થી પણ આગળ એટલે કે નીજાનંદ.....❤
શ્રી મહાપાત્ર ની શ્રી મહાપાત્ર ને પરિશ્રમથી અમને આવો ભવ્ય દિવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ જોવાનો આનંદ આનંદ થઈ ગયો જય માં વિશ્વંભરી
રથયાત્રા નિહાળી અલૌકિક આનંદ થયો. 🙏
અદભુત અને અલૌકિક રથયાત્રા..
સર્વો જગતમાં મયમ ખૂબ આનંદ આનંદ આવ્યો રથયાત્રામાં જય મા વિશ્વંભરી
સવૅ જગત માં મયમ 🙏🙏
જય માઁ વિશ્વંભરી
આનંદ થી પણ આગળ એટલે કે નીજાનંદ...કલ્પના ન થાય, વર્ણન ન થાય, મહાશક્તિ ના દર્શન થઈ જાય,
શ્રી મહાપાત્ર અને અસમ પરિશ્રમ થી અમને આવી ભવ્ય રથયાત્રા જવાનો આનંદ આનંદ છેલ્લ
Jay ma vishvambhari 🔱❤️🙏
પ્રાચીન સંસ્કૃતિ ની ઝલક આ રથયાત્રા માં અને સાંસ્કૃતિક રાસ ગરબા માં દેખાઈ છે!
જય માં વિશ્વંભરી 💐
સત્ય ને ઉજાગર કરનાર પરમ આનંદ આપનાર ધરતીપુત્ર કર્મયોગી શ્રી મહાપાત્ર ના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન જય માં વિશ્વંભરી 🙏🙏
અદભુત અકલ્પનીય રથ યાત્રા દરમિયાન ખૂબ જ આનંદ ની અનુભૂતિ થઈ છે
શ્રી મહાપાત્ર ની પધરામણી થી ગોંડલની ગલીઓ ની પ્રકૃતિ પણ પાવન થઈ ગઈ હતી.
When the person who changes your life to the divine and makes you understand real truth and show path to the supreme power comes then just imagine how our heart felt like. Exactly same we feel on this moment of Rathayatra. Ohh shree Mahapatra YOU ARE THE SAVIOR OF OUR LIFE. Lots of salutation to you.
Jay maa vishavambhari 🙏🙏🌹🪔 Shri Mahapatra na charano maa koti koti vandan 🙏
Jay maa visvmbhi shree mahapatr Na chrnoma koti koti pranam
સરસ રથયાત્રા છે.
Alokik aanad nijanad ave tevi aa maa shakti ni rathyatra shree mahapatra na charno ma koti koti vandan
અવિસ્મરણીય સ્મસ્મરણો ✨🔱
Adabhut ane alovkik maa vishvambhari ni bhavya thi atibhavya rathyatra khubaj aanand aanand thayo
રથયાત્રા ખૂબ જ ભવ્ય છે.
This day was very beautiful experience.....I am very happy because I took part in this beautiful Rathayatra....
Shree mahapatra ne koti koti vandan
આનંદ અપરંપાર...
🙏🙏
Maa Vishvambhari tirth Yatra dham satsung are very spiritual, positive and very meaningful.
માં વિશ્વંભરીની ભવ્ય રથયાત્રાનું આયોજન માં પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં અદભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમનો ઉદેશ્ય માં વિશ્વંભરીની વિચારધારા પ્રમાણે જીવન જીવી દરેક મનુષ્ય મોક્ષનો અધિકારી બને જય માં વિશ્વંભરી 🙏
Maa Ni bhavy Rathyatra Maa Jodava Ni Mne Tk Mle chhe Aavi j Rite Maa Mne hmesha Seva krva Ni Tk Mle
ગોંડલ ના આંગણે અનેરો અને અલૌકિક આનંદ હતો… આ તો માત્ર તેની આછેરી ઝાંખી છે, ખરો આનંદ તો અવર્ણનીય છે… 🔱💯🙏🏻🕉️🗡️