લાલદાદા ફરીવાર આશ્રમ આવી ગયા || Nareshbhai ahir ||

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 242

  • @hbwaghela2339
    @hbwaghela2339 9 месяцев назад +6

    બોવ સરસ નરેસ ભાઈ લાલ દાદા પ્રત્યે ત્મારો ભાવ સાચો છે ભાઈ તમે બોવ દયાન રાખો છો લાલ દાદા નું બોવ મજા આવે ત્મારો વિડિયો જોવાની ભાઈ જય દ્વારકાધિશ જય માતાજી

  • @pintukambad8464
    @pintukambad8464 9 месяцев назад +37

    લાલા દાદા ની આ છેલ્લી ઇચ્છા હતી નરેશ ભાઈ એ પૂરી કરી ખૂબ ખૂબ ધન્યવાદ નરેશ ભાઈ લાલા દાદા આશીર્વાદ મળછે તમને જયશ્રી કૃષ્ણ.

  • @mayursarvaiya3005
    @mayursarvaiya3005 9 месяцев назад +11

    ❤ સરસ નરેશભાઈ તમારો ધન્યવાદ અંત લાલ દાદાની માટે સરસ કામ કર્યું છે નરેશભાઈ❤

  • @amitbera1420
    @amitbera1420 9 месяцев назад +8

    જય શ્રી કૃષ્ણ જય મુરલીધર નરેશભાઈ બાલાઆતા તમે લાલ દાદા ની ઈચ્છા પૂરી કરી દીધી ભગવાન તમારું ભલું કરે તમારા બધા સપના પુરા કરે ભાઈ

  • @gohillavjibhaigohil7909
    @gohillavjibhaigohil7909 9 месяцев назад +4

    અદભુત અદભુત અદભુત બહુ મજા આવી આ બ્લોગ માં અત્યાર સુધી માં આ બેસ્ટ બ્લોગ ધન્યવાદ પણ થોડુક કહેવું પણ છે લાલ દાદા નો પરિવાર બહુ જ મોટો લાગ્યો તો લાલ દાદા એક ભારે કેમ પડ્યા તમારા આશ્રમ નો ધ્યેય શું સે કે કોઈ પણ પ્રભુ જી નો પરિવાર મલી જાય તો તમારે પરિવાર ને સમજાવી ને કહેવુ જોઈએ કે તમારી ફરજ છે કે હવે લાલ દાદા ની સેવા જે થાય તે તમે લોકો કરો પરિવાર બહુ મોટો છે

  • @jayntiunagar3225
    @jayntiunagar3225 9 месяцев назад +2

    ખુબ ખુબ ધન્યવાદ નરેશ ભાઈ લાલ દાદા ની ઈસા પુરી કરિ ભગવાન ખુબ લાંબી આયુસ આપે

  • @amiami9105
    @amiami9105 9 месяцев назад +1

    નરેશ તમે ખુબ સરસ કામ કરો ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરુ છુ

  • @dhangovribensolanki4138
    @dhangovribensolanki4138 9 месяцев назад +5

    નરેશભાઈ લાલ દાદાની છેલ્લી ઈચ્છા પૂરી કરી લાલ દાદાના તમને ખૂબ આશીર્વાદ મળશે તમને ખૂબ હિંમત આપે એવા દિલથી આર્શીવાદ છે જય માતાજી

  • @aarohivlogs9444
    @aarohivlogs9444 9 месяцев назад +4

    Moj Kari ho naaresh bhai...

  • @chetnatanna4782
    @chetnatanna4782 9 месяцев назад +4

    વાહ સરસ નરેશ ભાઈ તમે ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યા છો ભગવાન સદા સુખી રાખે ❤❤

  • @ninamaprakash
    @ninamaprakash 9 месяцев назад +3

    લાલ દાદા ને જોઈને ખુબ આનંદ થાય છે ખુબ સરસ

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 9 месяцев назад +1

    Sacha dil thi memngati
    Aa chhe gamadana loko ni nirdoshta ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    Dil jiti lidhu sakhapar vala a ❤❤❤❤❤

  • @bambabachubhai5644
    @bambabachubhai5644 9 месяцев назад +1

    Khubaj saras Bhai👍 👑❤

  • @indirapatel3492
    @indirapatel3492 9 месяцев назад +1

    ભાઈ તમને વડીલો ના ખુબ જ આશીર્વાદ મળશે જય માતાજી ભાઈ તમને

  • @shaileshpatel3871
    @shaileshpatel3871 8 месяцев назад

    પરિવાર કરતાં આશ્રમ પોતીકો .
    ધન્ય છે તમારી સેવાને.
    🌷🌷🌷🌷🙏🙏🙏🙏

  • @khedutputr364
    @khedutputr364 9 месяцев назад +24

    લાલ દાદા ની આ સેલિ ઇસા હતી નરેશ ભાઈ વે પુરી કરીદીધી ખુબ ખુબ ધન્ય વાદ

    • @sanjaygiri9530
      @sanjaygiri9530 2 месяца назад

      લાલ દાદાના ગામમાં સારી સેવા કરી બધા સાથે મ બી મે

  • @amiami9105
    @amiami9105 9 месяцев назад +1

    સરસ નરેશ ભાઈ 👌👌👌

  • @minaxeerathod3346
    @minaxeerathod3346 9 месяцев назад +7

    તમે કરી બતાવ્યુ। નરેશભાઈ લોકો સગા માવતર ની ઈચ્છા પણ પુરી ના કરી સકે। ખુબ આભાર તમારો તમારી ટીમ નો👍👍👍

  • @redmigo4956
    @redmigo4956 2 месяца назад

    Bhai nries Bhai good jay mata ji

  • @yograjsinhchudasama6021
    @yograjsinhchudasama6021 9 месяцев назад +7

    નરેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ laldada ની ઇસા પૂરી કરી જય માતાજી

  • @RaviAahir-mg9kf
    @RaviAahir-mg9kf 8 месяцев назад

    Saras bhai saras

  • @vijayzaveri130
    @vijayzaveri130 9 месяцев назад +1

    Naresh Bhai
    Tame lal dada ne lay aviya
    Thank you so much

  • @bbroz5721
    @bbroz5721 6 месяцев назад

    ધન્ય છે, નરેશભાઈને

  • @varshapandya8476
    @varshapandya8476 9 месяцев назад +1

    Jay shree krishna Jay mataji Jay hind popat bhai tarun bhai Naresh bhai Bala aata Mahadev bless you always with family

  • @asvinmadhavacharya8676
    @asvinmadhavacharya8676 9 месяцев назад +1

    બાપા સીતારામ ભાઈ

  • @kishorvora535
    @kishorvora535 9 месяцев назад

    વાહ નરેશ ભાઇ વાહ શું તમારી સેવા છે ધન્યવાદ છે તમારી સેવા ને

  • @kakupatel8747
    @kakupatel8747 9 месяцев назад +1

    Dada ni icha puri thhi god bless u

  • @Devyanshi_Family333
    @Devyanshi_Family333 9 месяцев назад +1

    वाह નરેશ ભાઇ वाह

  • @KinjalParmar-v2h
    @KinjalParmar-v2h 9 месяцев назад +2

    Nareshbhai tamne bhagvan bahu khus rakhe tame emni ichha puri kari to

  • @ratilaldabhi7468
    @ratilaldabhi7468 7 месяцев назад +1

    જય શાખ પુર વાળા ખોડિયાર માતાજી 🙏🏻

  • @NimeshKatira
    @NimeshKatira 8 месяцев назад

    So cute thank Naresh Bhaa lal dada super cute

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 9 месяцев назад +1

    Laldada celebrity che ❤

  • @Djpithava
    @Djpithava 9 месяцев назад

    નરેશભાઈ જય મુરલીધર ભાઈ દાદા નો પરિવાર તો છે તો એ કેમ ત્યાં નથી રહેતા કેમ લાલ દાદા ભારે પડે છે એમને આપણે આશ્રમ નો નિયમ છે કે પરિવાર મળી જાય તો તેને ત્યાં જ રાખવામાં આવે છે એમના ઘરે જય દ્વારકાધીશ🙏🙏🙏🙏🙏

  • @JagaRatadiya
    @JagaRatadiya 7 месяцев назад

    જય દ્વારકાધીશ ભાઈ

  • @vikeshvaja4
    @vikeshvaja4 9 месяцев назад +1

    સુપર. કામકરી બતાવીદીથુ નરેશ ભાઈ

  • @savaliyassh166
    @savaliyassh166 9 месяцев назад +1

    Jay dwarkadhish nareshbhai laldada ni kharekhar tame ichchha Puri kari ho sankhpur ni

  • @BhikhaTariya
    @BhikhaTariya 9 месяцев назад

    નરેશભાઈ ભગવાન તમને સુખી રાખે

  • @dipzdes2480
    @dipzdes2480 9 месяцев назад

    Aatlo bharyo parivar chhe but lal dada e aashram ma javu chhe ....manas jya prem jove tya j jay

  • @ShillpaHiraninice
    @ShillpaHiraninice 9 месяцев назад +5

    થેન્ક્યુ થેન્ક્યુ નરેશભાઈ લાલ દાદાની ઈચ્છા પૂરી કરી તમે ભાઇ.... લાલ દાદા બહુ ખુશ છે

  • @MrJasuJinjalaOfficial
    @MrJasuJinjalaOfficial 9 месяцев назад +2

    ખૂબ ખૂબ આભાર નરેશભાઈ❤

  • @Ahirat54
    @Ahirat54 9 месяцев назад

    Khub sars kam karyu naresh bhai

  • @mavjibatta3422
    @mavjibatta3422 9 месяцев назад

    જય મુરલીધર નરેશ ભાઈ લાલ દાદા ને સીતારામ

  • @naranmasaliya1534
    @naranmasaliya1534 9 месяцев назад +1

    નરેશભાઈ બાલા તા આપ ખૂબ જ નસીબદાર છો કે અપને આવા લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે

  • @ramdevsinhgohil8385
    @ramdevsinhgohil8385 9 месяцев назад

    Khub saras Kam che tamaru Naresh Bhai ❤❤

  • @mandapatel7581
    @mandapatel7581 Месяц назад

    Very nice video with Laldada, we laughed a lot 😄

  • @NatavarsihaDarbar-qg8fi
    @NatavarsihaDarbar-qg8fi 9 месяцев назад +3

    સુપર કામકરૉસો ભાઇભગવાનતમારૂ કારીય સફરકરે

  • @sitabendave6309
    @sitabendave6309 9 месяцев назад +1

    ખુબ ખુબ ધન્યવાદ ભાઈ માહદેવ તમને સદયા ખુશ રાખે નીરોગી રહો ભર્યા ભોગવો એવા અંતર ના આશીર્વાદ લાલ દાદા ની ઈચ્છા પૂરી કરી હું ખૂબ રાજી થઈ 😅

  • @dayanikalubhai4850
    @dayanikalubhai4850 9 месяцев назад +2

    સરસ

  • @DevChand-dm4lp
    @DevChand-dm4lp 9 месяцев назад

    Jay.mataji.bhai

  • @ratabhaidangar486
    @ratabhaidangar486 9 месяцев назад +1

    ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @vbvbvb1234
    @vbvbvb1234 9 месяцев назад

    Good work brother 👌👍

  • @vanvimeraman3290
    @vanvimeraman3290 8 месяцев назад

    અભિનંદનભાઈ

  • @ketanbhaipatel1371
    @ketanbhaipatel1371 9 месяцев назад +1

    Sara's Kam.karyu nareshbhai

  • @shaileshladva1051
    @shaileshladva1051 7 месяцев назад

    Vah bhai🙏

  • @miksvideo.8537
    @miksvideo.8537 9 месяцев назад +1

    ધન્યવાદ નરેશભાઈ લાલ દાદા ને પોતાના કુટુંબ સાથે મીલન કરાવ્યું.👏👏👏👏👏

  • @amitsarena5428
    @amitsarena5428 9 месяцев назад

    Har har Mahadev 🙏🙏
    Jay shree ram 🚩🚩🚩
    Naresh bhai bov saru kam karo so bhai Gujarat nu man vdharo cho bhai aane bov Saro MSG aapo cho

  • @kishorbhalala4336
    @kishorbhalala4336 9 месяцев назад +1

    નરેશ ભાઈ ને લાખ લાખ અભિનંદન

  • @anantraykatrodiya4198
    @anantraykatrodiya4198 9 месяцев назад

    ખૂબ ખૂબ અભિનંદન

  • @vilaskapadia2807
    @vilaskapadia2807 9 месяцев назад +1

    Radhey Radhey ji 🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️ dhanyawad ❤️❤️❤️

  • @hamidanoorani1098
    @hamidanoorani1098 9 месяцев назад +1

    Salute you and your team

  • @darshanasavla8760
    @darshanasavla8760 9 месяцев назад +2

    Bahu saras naresh Bhai God bless you

  • @uttamgohel7440
    @uttamgohel7440 9 месяцев назад +9

    🙏🏻જય શ્રી કૃષ્ણ નરેશભાઈ બાલાકાકા🙏🏻

  • @ashokmali3999
    @ashokmali3999 9 месяцев назад

    નરેશ ભાઈ ખુબ ખુબ આભાર

  • @vanitasosa2540
    @vanitasosa2540 9 месяцев назад

    Have maja aave vidio jovani ho km k lal dada aavi gya se😊

  • @rahulbhaveshvlogs
    @rahulbhaveshvlogs 9 месяцев назад +1

    ખુબ ખુબ ધન્યવાદ નરેશભાઈ

  • @diptimaru9382
    @diptimaru9382 9 месяцев назад +3

    Jay mataji bhai hu aa video jova ni rah joine betha hta saru kam kryu chhe bhai Mara aashirvad che tmne jaju aape bhagvan

  • @DineshDinesh-cf3dw
    @DineshDinesh-cf3dw 9 месяцев назад

    સરસનરેશભાય

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 9 месяцев назад

    Jay shree Krishna Naresh Bhai 🙏🏻

  • @mukeshvpatelmukeshvpatel3870
    @mukeshvpatelmukeshvpatel3870 9 месяцев назад +3

    Very nice Naresh Bhai

  • @NIK_00
    @NIK_00 9 месяцев назад +4

    Jay maa mogal naresh bhai and vlog bov j mast se and maa mogal tamaru sapnu puru karse tmara aeklakh sabskraybar jaldi pura Tay jase

  • @jyotisoni4345
    @jyotisoni4345 9 месяцев назад +2

    Lal Dada ni eccha puri thi gai have e khush reshe bahu saru kryu ene lai gya ne lai aavya

  • @yograjsinhchudasama6021
    @yograjsinhchudasama6021 9 месяцев назад +3

    Jay shree Krishna લાલદાદા જોય ને વિડિયો જોવાની બોવ મજા આવી

  • @GeetaMoradiya-h7r
    @GeetaMoradiya-h7r 9 месяцев назад +1

    ધન્યવાદ નરેશભાઈ

  • @Phajalpur-VadodaraR-
    @Phajalpur-VadodaraR- 9 месяцев назад +3

    ❤❤ આભાર માનું છું નરેશ ભાઈ🙏🙏🙏

  • @RitabaZala-ko7is
    @RitabaZala-ko7is 9 месяцев назад +1

    લાલદાદા ની ઇચ્છા પુરી કરવા બદલ ધન્યવાદ ભાઈ 🙏🙏

  • @KapilaGoswami-p5z
    @KapilaGoswami-p5z 9 месяцев назад +3

    Jay Shri Krishna Naresh Bhai

  • @makvanaashokbhai5800
    @makvanaashokbhai5800 9 месяцев назад

    ખૂબ સરસ 👏🤷💐⚘️👌👌👌👍👍

  • @vijaysinhdarbar2762
    @vijaysinhdarbar2762 9 месяцев назад +2

    નરેશ ભાઈ તમે લાલ દાદા ની ઈચ્છા કરી છે એ તમને ધન્યવાદ છે

  • @riteshthakkar6939
    @riteshthakkar6939 9 месяцев назад +2

    Well done popat bhai n naresh bhai n your team.bhu saru kaam kryu chhe..❤🙏🌹👌👍👏🚩

  • @dagamakishor7262
    @dagamakishor7262 9 месяцев назад

    જય માતાજી

  • @SirajSaiyed-pv6qy
    @SirajSaiyed-pv6qy 9 месяцев назад

    Potana chokrao pn potana maa bap ni icha nthi Puri krta pan naresh bhai tme .......Kaya sbdo ma bayan kru ae nthi smjatu tme jate Jai ne aemne muki aavya Ane lai ne pn aavya .......khrekhr tme kabile tarif cho bhai .....tmari lambi umr ni khub khub duaa..........

  • @fenilgondaliya360
    @fenilgondaliya360 9 месяцев назад +1

    Jay swaminarayan 🙏

  • @nareshminiya782
    @nareshminiya782 9 месяцев назад +3

    Jay mataji Nareshbhai

  • @himathadiya8150
    @himathadiya8150 9 месяцев назад

    Bahuj saras kam karyu nareshbhai.

  • @pintukambad8464
    @pintukambad8464 9 месяцев назад +2

    વા નરેશ ભાઈ વા

  • @vijayahir7566
    @vijayahir7566 9 месяцев назад

    Naresh Bhai tame Bahu saaru kam karoso naresh Bhai salute se Bhai

  • @KapilaGoswami-p5z
    @KapilaGoswami-p5z 9 месяцев назад +3

    Jai Mahadev Naresh Bhai

  • @imkong.i.p332
    @imkong.i.p332 9 месяцев назад +3

    Bro .I from Nagaland.God bless you.👍👍

  • @mandapatel7581
    @mandapatel7581 Месяц назад

    Laldada is clever man 👍

  • @babubhaisolanki9896
    @babubhaisolanki9896 9 месяцев назад +5

    નરેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન❤

  • @harshit8540
    @harshit8540 9 месяцев назад +3

    જય શ્રી કૃષ્ણ

  • @ushavaja8005
    @ushavaja8005 9 месяцев назад +7

    Jsk I was waiting for the video about when is lal dada coming back I enjoy the social media video every time Popatbhai n Nareshbhai you all r very fabulous looking after prabhuji 🙏🙏👏

  • @JigneshGoriya-u7l
    @JigneshGoriya-u7l 9 месяцев назад

    માતાજી તમને જાજુ આપે ભાઈ

  • @RathodNikitabensiddharajsinh
    @RathodNikitabensiddharajsinh 9 месяцев назад

    Khub sarsa nares

  • @pareshparmar-ui1ww
    @pareshparmar-ui1ww 9 месяцев назад +3

    Good job

  • @ramdemodhvadiya4423
    @ramdemodhvadiya4423 9 месяцев назад +3

    જય અંબેમા જય સોનલમા

  • @mohanmakwana2507
    @mohanmakwana2507 9 месяцев назад +3

    Good video 🙏⚘️💕

  • @DivyaSevak-o9m
    @DivyaSevak-o9m 9 месяцев назад +3

    લાલ દાદા નરેશ ભાઇ ને હેરાન કરતા નહીં ને શાંતી થી રહેજો.🙌🙌🙌🙌👍🙏😄

  • @shukhabhaidangar2130
    @shukhabhaidangar2130 9 месяцев назад

    જય મુરલીધર નરેશભાઈ

  • @keyurrr_4721
    @keyurrr_4721 9 месяцев назад +1

    લાલ દાદા ને 24 તારીખે આવા દેજો ❤