ફરસાણ સ્પેશિયલ ખાંડવી ઘરે પરફેક્ટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની ટિપ્સ

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે ખાંડવી બનાવવાની પરફેક્ટ રેસિપી આ ખાંડવી બનાવતી વખતે તમારે નાહતો હલાવવાની ઝંઝટ છે નાહતો તમારે જોતા રહેવાની ઝંઝટ છે.ફક્ત થોડાક બાફ અને ટાઈમ આ રીતે ફોલ્લોવ કરશો તો તમારી ખાંડવી એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ એવી જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવી મસ્ત મજેદાર લાગશે. એકવાર ઘરે આ રીતે બનાવશો તો નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    1- સૌથી પહેલા ખમણ? હા ખમણ તો આપણે શીખી લીધા છે તેના પછી આવશે ખાંડવી નો વારો હવે તેના પછી આવશે પાતરા આ બધી ગુજરાતી ફરસાણ છે પણ આ જ બધી બનાવતા હોઈએ છીએ બરાબર ને? અને આમાં જ મુશ્કેલી પડતી હોય છે.
    2- ખાંડવી તો તમારા બધા ના ઘરે બનતી જ હોય છે ઘણા ઘરે બનાવે અને ઘણા બહાર થી પણ લાવતા હોય છે તેનું કારણ કે ખાંડવી પાતળી નથી બનતી,કાતો ગઠા પડી જાય અને જ્યારે મિશ્રણ બનાવીએ ત્યારે એમ થાય કે આહા મિશ્રણ સરસ બન્યું છે અથવા રોલ વાડીએ ત્યારે અડધા સુધી બહુ સરસ રીતે પથરાય જાય અને પછી મિશ્રણ જે છે તે જાડું થઈ જાય થાય છે ને આવું? તો આજે આ બધા પ્રોબ્લેમ દૂર કરી લઈશું.
    3- સૌથી પહેલા ખાંડવી કયા માપ થી બનાવી,જ્યારે એક કપ બેસન લો તેની સાથે બે કપ છાસ લેવાની છે અને જે બે કપ છાસ લો એ થોડી ખાતાશ પડતી લેવાની છે,તેની સાથે અડધી ચમચી મીઠું ત્યારબાદ અડધી ચમચી હીંગ અને ૧/૪ ટી સ્પૂન હળદર નાખીશું,હવે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે ખાંડવી અલગ અલગ ત્રણ રીત થી બને છે આજે આપણે એકદમ ઈઝિ રીત છે તે શીખીશું,આપણે ગેસ પર ખાંડવી બનાવતા હોઈએ છીએ ગેસ પર એક પેન મૂકી દઈએ ત્યારબાદ જે ચણા લોટ વારું મિશ્રણ છે તે તેમાં એડ કરીએ અને તેને સતત હલાવતા રહીએ હલાવતા હલાવતા મિશ્રણ ઘટ્ટ થાય ને ત્યારે ખબર પડે કે હવે ખાંડવી નું મિશ્રણ તૈયાર છે તો હવે તે ખબર કઈ રીતે પડે કે તમે જે ચમચા થી હલાવતા હોય એ ચમચો ખાંડવી ના મિશ્રણ માં ઉભો રહી જાય ત્યારે ખબેર પડે કે આ મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે.
    4- હવે બીજી એક રીત કે જ્યારે તમે મિશ્રણ તૈયાર થવા આવે એટલે ગેસ બંધ કરી દેવાનો અને એક ચમચા થી મિશ્રણ ને એક પ્લેટ માં પાથરી લેવાનું છે અને પાથરી ને બે મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે અને પછી જોઈ લેવાનું છે કે ઉખડે છે કે તો બરાબર કે ખાંડવી તૈયાર થઈ ગઈ છે આ તો થઈ ગેસ પર બનાવવાની રીત.હવે બીજી એક ઇઝિ રીત જોઈશું કે જે તમે મિશ્રણ તૈયાર કર્યું એ મિશ્રણ ને કૂકર માં રાખી દો નીચે પાણી મૂકી ને એક તપેલી માં મિશ્રણ મૂકી દો ઉપર ઢાંકણ નથી ઢાંકવાનું કૂકર નું ઢાકણ ઢાંકવાનુ છે પણ જે તપેલી મૂકી છે તેની પર નથી ઢાકવાનું હવે લગભગ ચાર થી પાંચ સીટી કરી લેવાની.અને તમે બહાર કાઢી લેશો ત્યારે આ મિશ્રણ તૈયાર થઈ ગયું હશે.
    5- હવે ત્રીજી રીત જોઈશું,હવે તમારા ઘરે માઇક્રોવેવ હોય તો આ મિશ્રણ ને માઇક્રોવેવ માં મૂકી દો,તમે માઇક્રોવેવ માં મૂકશો તો ત્રણ થી ચાર મિનિટ માં આ મિશ્રણ તૈયાર થઈ જશે,એક એક મિનિટ ના અંતરે આ મિશ્રણ ને હલાવતા રહેવાનું છે જેથી કરી ને ગઠા ના પડી જાય હવે જ્યારે તમે છાસ ની અંદર ચણા લોટ મિક્સ કરો છો ત્યારે છાસ ને થોડી ગરમ કરી લેવાની છે એટલે એક એકદમ નવસેકી કરી લેવાની છે અને પછી તેમાં ચણા નો લોટ ઉમેરવાનો છે જેથી કરી ને મિશ્રણ માં ગઠા નઈ પડે અને મિક્સ થઈ જશે.આ ત્રણેય રીતે તમે બનાવી શકો છો.
    6- હવે પાથરવાનો વારો ત્રણ થાળી તૈયાર રાખી હોય અને ફટાફટ પાથરી લેવાય અને પ્લેટફોર્મ ને ક્લીન કરી લો અને પ્લેટફોર્મ પર મિશ્રણ લઈ પછી પાથરો,પછી તમારું ડાયનીંગ ટેબલ હોય તેને પણ એકદમ સરસ ક્લીન કરી લઈશું,
    7- આમ કરવાથી તમારો ટાઈમ બચશે, વાસણ પણ ઓછા નીકળશે અને ફટાફટ ખાંડવી પથરાતી જશે અને હા ખાસ ખાંડવી પાથરો ને આપણે મોટા ભાગે શું કે ચમચાથી પાથરતા હોઈએ છીએ અથવા તો તાવિથા થી પાથરતા હોઈએ છીએ પણ જો તમારા ઘરે રબર નો સ્પેચૂલા હોય તો તેનાથી ઈઝી પથરાઈ જશે અને ખૂબ ઝડપ થી તૈયાર થઈ જશે,મિશ્રણ ઘટ્ટ થઈ જાય છે પાછળ થી તેવો પ્રોબ્લેમ નઈ આવે જો તમારું મિશ્રણ પાછળ થી ઘટ્ટ થઈ જાય તો શું કરવાનું તેને ફેકી તો ના દેવાય કારણકે ઘણી વાર એવું થાય કે બહુ સરસ રીતે પાથરતા હોય તો પાછળ નું જે મિશ્રણ છે તે ઘટ્ટ થઈ જાય છે તો શું કરવાનું જે ફરી થી ગેસ પર મૂકી દેવાનું છે અથવા માઇક્રોવેવ માં મૂકી દો અને તેના પા કપ જેટલી છાસ અથવા પાણી એડ કરી ફરી થી તેને મિક્સ કરી લેવાનું છેઅને તેને એક મિનિટ માટે કુક કરી લેવાનું છે.
    8- ખાસ એ વાત નું ધ્યાન રાખવાનું છે કે છાસ કે પાણી મિક્સ કરો ને ત્યારે બહુ સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને હલાવી લેવાનું છે તો જ તેમાં ગઠા નઈ પડે જ્યારે તમે ફરી થી તેને પાથરો ત્યારે ગઠા પડી જાય અને ખાંડવી જે છે તે સરસ રીતે પથરાશે નહી.આતો થઈ ખાંડવી ની વાત કઈ રીતે બનાવી શકો છો અને ઉપર થી વઘાર રેડી દેવાનો અને પાચ મિનિટ માં ખાંડવી સરસ સેટ તો થઈ જાય છે અને તેના રોલ પણ બની જાય છે આમાં કઈક નવું કરવું હોય તો શું કરી શકાય? તો ખાંડવી અલગ અલગ રીતે પણ બહુ સરસ લાગે છે તમે ખાંડવી પાથરી દીધી છે તો તેના પર કોથમીર ફૂદીના ની ચટણી પાથરી દો બહુ વધારે પ્રમાણ માં નઈ ઓછા પ્રમાણમાં લાઇટ લી પાથરી દો અને થોડું પનીર છીણી લો અને પછી રોલ કરી લો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Комментарии • 34

  • @sandhyashah8060
    @sandhyashah8060 3 года назад

    Surbhiben Khadvi mate Bahu saras Resipi aapi

  • @varshagandhi7266
    @varshagandhi7266 3 года назад

    Yummy recip shering mate ty ty so much mam & 3flewr nemate tytyso much t👍🙏

  • @j.parmar631
    @j.parmar631 3 года назад

    Usefull tips ...

  • @beenamehta3055
    @beenamehta3055 3 года назад

    Supeb resep fine

  • @kantilalmenger5066
    @kantilalmenger5066 3 года назад

    Nice

  • @jasmineparmar7541
    @jasmineparmar7541 3 года назад

    Nice tips

  • @ashagala5106
    @ashagala5106 3 года назад

    Ty super 🙏🙏👍

  • @harshamevada8154
    @harshamevada8154 2 года назад

    Dhanyavaad surbhi ben bhuj saras👌👍

  • @shilpaoza5644
    @shilpaoza5644 3 года назад +1

    Yummy Yummy surbhiben

  • @teenan9401
    @teenan9401 3 года назад

    Me khaman banavya....bahu j saras banya....thnx

  • @pinkypatel3535
    @pinkypatel3535 3 года назад

    I made khandvi in cooker with your tips, ekdam perfect bani hati thank you so much Mam.

  • @khushbushah08
    @khushbushah08 3 года назад

    Aani J wait Hati... Thank you mam

  • @meenaximakwana7482
    @meenaximakwana7482 3 года назад

    Jordar 👍

  • @swatishah4828
    @swatishah4828 3 года назад

    Wow yummy n my favourite 👌

  • @hansasutariya2246
    @hansasutariya2246 3 года назад +1

    પૂરી માં તેલ બોવાજ રહે છે અને નરમ બને છે તો એના માટે શું કરવાનું

  • @aadildiwan7087
    @aadildiwan7087 3 года назад

    Makkan vada banavjo RUclips par tamne hu hamesa Gujarati rasoi so ma jou 6u kub mast tariko sikvado 6o thanks surbi mem

  • @killer_rajagaming9136
    @killer_rajagaming9136 3 года назад

    મને તમારી વાતો બહુ ગમે છે👌👌👌👌

  • @amimehta7864
    @amimehta7864 3 года назад

    Surbhiben tamari tips khub saras hoy che......ek request che.....kaju/badam puri ni rit ko without baking

  • @geetashah7318
    @geetashah7318 2 года назад

    Require Receipy of tea masala

  • @fatemabhaisaheb5759
    @fatemabhaisaheb5759 3 года назад

    Mam ghani saras tips aapo cho
    Mam winter ma vasana , paak banavvani recipes share karjo please

  • @nivankhetani3304
    @nivankhetani3304 3 года назад

    Plz jain biriyani ni recipe

  • @vediskitchen4055
    @vediskitchen4055 3 года назад

    Hello mam me khamn banavaya

  • @urvishah2577
    @urvishah2577 3 года назад +1

    Mam video nakho to vadhare khayal ave☺️

  • @jayswaminarayan8329
    @jayswaminarayan8329 3 года назад

    Patra ni recipe mokaljo Surbhi ben

  • @saritab2960
    @saritab2960 3 года назад

    Hello Surabhi Mam, I made the recipe of "Rajsthani Makkhan Vada" in the cooking competition watching Rasoi show gujarati. And my recipe got 2nd prize

  • @pragnavora1852
    @pragnavora1852 3 года назад

    Superb Recipe 👌👌👌👍

  • @meenaximakwana7482
    @meenaximakwana7482 3 года назад

    Mam aapdu Gujarati undhiu ni recipe pan Sher Karine,game etlu Katie bahar jevu nathij Bantu,so plz help us 😇

  • @jyotifuria1039
    @jyotifuria1039 3 года назад

    લીલવા કચોરી શીખડાવો

  • @meenamewada8141
    @meenamewada8141 3 года назад +1

    Oh surbhiben Jona na aapo plz ame navu Kae ni rah joye chiye plz

  • @arunapatel9066
    @arunapatel9066 3 года назад

    Live dokla nu measurment ketlu levanu che please