રેસ્ટોરેન્ટ સ્ટાઇલ મેંદુવડા ઘરે કેવી રીતે બનાવવા તેની ખાસ ધ્યાન રાખવા જેવી પરફેક્ટ સિક્રેટ ટિપ્સ

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ રેસ્ટોરેન્ટ સ્ટાઇલ મેંદુવડા ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવવા તેના માટેની સિક્રેટ ટિપ્સ" મેંદુવડા આપણે જયારે પણ ઘરે બનાવીએ ત્યારે એવું થાય વડા તેલ બોઉં પીવે છે.અથવા તો વડા જે છે એ બોઉં જ કડક બની ગયા છે.આવા વડા ઘરે ના તૈયાર થાય તેના માટે સુરભી વસા આ સિક્રેટ ટિપ્સ લઈને આવ્યાં છે.જેથી તમારા વડા એકદમ રેસ્ટોરેન્ટ સ્ટાઇલ જ બનશે.નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે?? જોતા જ ખાવાનું મન પણ થઈ જઈ એવા ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા વડા એક વખત બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌ કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે જરૂરથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    1- જ્યારે આપણે વડા બનાવીએ ત્યારે નાની નાની વાતનું ખાસ ધ્યાન રાખવાનુ છે કે ક્રશ કરતી વખતે અને દાળ પલાડતી વખતે. અને વડા ઉતારતી વખતે આ નાની નાની વાત નું ધ્યાન રાખશો તો જે વડા છે એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે. તો સૌથી પહેલા દાળને આપણે પલાડતા હોય છે.તો દાળ લઈ ધોઈને પલાળી દેવાની છે. જ્યારે આપણે દાળ પલાળી એ ત્યારે તેને ૪ થી ૫ કલાક પલાળી રાખવાની હોય છે.ઓવર નાઈટ નથી પલાડવાની.
    2- જ્યારે આપણે દાળ પીસીએ ત્યારે તેને કકરી પીસવાની છે. આ પેસ્ટને લીસી નથી કરવાની. જ્યારે આપણે દાળ ક્રશ કરતા હોય ત્યારે તેની અંદર મસાલા નથી ઉમેરવાના. એટલે કે મીઠું છે આદુ એ બધું કશું ઉમેરવાનું નથી. એનું કારણ એ છે કે તેનાથી તેનું પાણી છૂટે તો ખીરું ઢીલું થઇ જાય છે.
    આપણે જે ખીરું તૈયાર કરીએ તેને એક બાઉલમાં લઈ લેવાનું છે. ત્યારબાદ તેને હાથ થી ફીણી લેવાનું છે. ખીરુ લગભગ 5 થી 6 મિનિટ માં એકદમ વાઈટ થઈ જશે. આમ કરવાથી તમારા વડા જે છે બહાર જેવા જ તૈયાર થશે. એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે. હવે આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરી શું.
    3- હવે આપણે બે ચમચી ચોખા નો લોટ એડ કરીશું. જ્યારે આપણે એક કપ અડદની દાળ લેતા હોય ત્યારે તેનું ખીરું તૈયાર કરતા હોય ત્યારે તેની અંદર બે ચમચી ચોખા નો લોટ એડ કરવાનો.જો ખીરા ની અંદર પાણી હશે તો સોસાય જશે અને તમારું ખીરું એકદમ પરફેક્ટ બનશે. અને બીજું ચોખા ના લોટ ને કારણે છે જે વડા ની ક્રિસ્પી નેસ છે તે મળે છે.
    4- હવે તેમાં ચોખાનો લોટ, મીઠું, હિંગ, લીલા મરચા અને કોથમીર આ બધી વસ્તુ ઉમેરી ને મિક્સ કરી લેવાનું છે.હવે તમે હાથ થી ખીરા ને ફીણી લીધું છે તો તમે ખીરા ને જોસો તો ખીરું એકદમ લાઇટ દેખાશે. હવે ખીરું તૈયાર થઈ ગયું છે. સરસ રીતે તૈયાર થયું છે કે નહીં જો તમારે ખાતરી કરવી હોય તો શું કરવાનું કે એક ચમચી ખીરું લેવાનું છે અને એક બાઉલમાં પાણી લઈ તેમાં એક ચમચી ખીરું ઉમેરશો.તમારું ખીરું ઉપર તરવા લાગશે.
    નીચે બેસી નઈ જાય. એટલે સમજી લેવાનું છે કે તમારું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. બસ આ રીતે ખીરું તૈયાર થાય એટલે હવે એકદમ સરસ વડા તૈયાર થશે ને થશે.
    5- હવે હાથ ને પાણીવાળો કરી લેવાનો છે. આંગળી પાણીવાળી કરી આંગળી વડે ખીરું લઇ લેવાનું છે. અને વચ્ચે હોલ કરી અને ગરમ તેલમાં આપણે વડા તળી લઈશું. જો તમે આ ટિપ્સને ફોલો કરશો તો તમારા વડા પણ એકદમ પરફેક્ટ જ છે. તમે ઘરે ટ્રાય ચોક્કસથી કરજો.
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Комментарии • 49

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 Год назад

    Super idiya

  • @alkashah9638
    @alkashah9638 3 года назад +1

    Surbhiben tame je orali samjavo Cho tene badle Recipe batavo to saru favse Thanks

  • @jasmineparmar7541
    @jasmineparmar7541 3 года назад

    Hoon aa rite try karis. Thanks

  • @karanshah3274
    @karanshah3274 3 года назад

    Tamari tip thi mendu vada khub j saras banya thanks for tips

  • @pragnavora1852
    @pragnavora1852 3 года назад

    Thankyou So Much Superb Tips👌👌

  • @rajeshshah8935
    @rajeshshah8935 3 года назад

    Taruna Shah Thank-you so much nice tips

  • @mahendrachhadwa7986
    @mahendrachhadwa7986 3 года назад

    V nice tips surbhi ben 👍👍👌👌

  • @diprajrana8487
    @diprajrana8487 3 года назад

    Hello madam thank you for this receipe

  • @hemap.9561
    @hemap.9561 3 года назад

    Super tips thanks mam 👍

  • @ushamansatta1468
    @ushamansatta1468 3 года назад

    Very useful tricks

  • @sarlasomaiya7102
    @sarlasomaiya7102 3 года назад

    Thanks for tips

  • @harshathakkar4669
    @harshathakkar4669 2 года назад

    Chokha no lot na hoy to su karvanu

  • @kalpanalodaya6046
    @kalpanalodaya6046 3 года назад

    Thanks SURABHIBEN.

  • @yesrghtpanchal2323
    @yesrghtpanchal2323 3 года назад

    Mam vada ma khira ma kaya masala karvana plz hlp

  • @neepachovatiaa3664
    @neepachovatiaa3664 3 года назад +1

    Plz give perfect recipe for Bombay ice halvo

  • @meenavaidya7875
    @meenavaidya7875 3 года назад

    Thank you .mem

  • @kalpanapatel7212
    @kalpanapatel7212 3 года назад

    Surbhiben jain franki kem banavay kehso pls

  • @kalpanapatel7212
    @kalpanapatel7212 3 года назад

    I made today very nice vada thx for recipe

  • @nipashah1487
    @nipashah1487 3 года назад

    What a brilliant idea
    maan Gaye 👍

  • @ashagala5106
    @ashagala5106 3 года назад

    Ty so much 🙏❤️

  • @heenaupadhyay4858
    @heenaupadhyay4858 3 года назад

    Misal pav recipe please

  • @mixitashah760
    @mixitashah760 3 года назад

    Madam... mendu vada tarati vakhte fute chhe kyarek nd puro kitchen tel tel thay ne dazi javani pn bik rahe chhe to avu sana karne thatu hse pls reply apjo🙏

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  3 года назад

      Khiru vadhare dhilu hoy or tame vada utarti vakhte hath pani varo karo tyre pani vadhre hoy to tel ma pani na karne blast thay che so please take care

    • @mixitashah760
      @mixitashah760 3 года назад

      Thank u mam

  • @mayashah7008
    @mayashah7008 3 года назад

    Thanks
    હુ તો કાલે જ તમારી ટીપ્સ થી વડા બનાવીશ
    પણ વાતો ના નહી હો☺

  • @pritimehta29
    @pritimehta29 3 года назад +2

    Tip sari aapo chho
    Pan mari to ak j complain chhe k video kem nathi banata?

  • @ritupatel1587
    @ritupatel1587 3 года назад

    Mix herbs mtlb su mam?

  • @DineshPatel-sz2rb
    @DineshPatel-sz2rb 3 года назад

    Vada oily km Thai che?

  • @meetpatel8673
    @meetpatel8673 3 года назад

    Thanks for the tips 🙏

  • @karanshah3274
    @karanshah3274 3 года назад

    Thank you

  • @bharatishah72
    @bharatishah72 3 года назад

    Jamvama khavani puri bau j oily thay che. Anu reason ane solution aapsho please

  • @malika367
    @malika367 3 года назад

    U can add raw or soji also that's make perfect wada

  • @ashachudasma4113
    @ashachudasma4113 3 года назад

    Nice tip mam aama eno add nai krwanu?

  • @ronakpatel5197
    @ronakpatel5197 3 года назад

    Hi

  • @ushamansatta1468
    @ushamansatta1468 3 года назад

    Tava paratha plain restaurant style sikhvadso... Ghare atla soft ane crispy nathi banta

  • @DineshPatel-sz2rb
    @DineshPatel-sz2rb 3 года назад

    Oily km rahe Che?

  • @meenabhanshali8357
    @meenabhanshali8357 3 года назад

    Tip sari aapo cho pan video kem nahi batavta
    y

  • @9924983232
    @9924983232 3 года назад

    આ તો વાતો ના વડા કરો છો.....લાઈવ ડેમો પણ આપો.....બહેન.....

  • @meenabhanshali8357
    @meenabhanshali8357 3 года назад

    Eak pan comments ans kem nathi aapta

  • @maunajariwala8988
    @maunajariwala8988 3 года назад

    અથાણાં નઈ સીઝન શરૂ થાય તે પહેલાં મેથી ના મસાલા નઈ રીત માપ સાથે જણાવજો

  • @varshakhimani9675
    @varshakhimani9675 3 года назад

    Mendu vada ma mug dal nakhi sakai

  • @hinaparmar1388
    @hinaparmar1388 3 года назад

    Thank you