સો ટકા સાચી વાત છે સરોજ બેન ની હુ પણ ગય હતી મકાન નું કામ ચાલુ હતું ત્યારે સરોજ બેન મારી બેનપણી છે એની હાલત બહુ ખરાબ હતી ખજૂર ભાઈ એ અને રજવાડું કરી દીધું ખજૂર ભાઈ ને સો વાર સલામ છે વીર પુરુષ કહેવાય જય માતાજી 🙏
લાલાભાઇ ને સો ટકા સાચી વાત છે આવી સેવા તો નેતા અભિનેતા કે સરપંચ નથી કરતા દરેક જિલ્લા તાલુકામાં ગરીબ પરિવારના મકાન બનાવ્યા છે ચૂંટણી આવે એટલે નેતા ધારાસભ્ય સંસદ સભ્ય ગામની અંદર મિટિંગ કરે પછી પાંચ વર્ષ સુધી દેખાતા નથી આપણા નિતીન ભાઈ ખજૂર 24 કલાક ગરીબ પરિવારની મદદ કરે છે રાધે રાધે કૃષ્ણ 🙏🏻🙏🏻
ખુબજ ગંભીર વાત છે ખજુર ભાઈ આવા ગરીબ પરિવાર ની પડખે ઊભા રહી અને એમને કોઈ નો સહારો ના હોય ત્યારે ખજુર ભાઈ સહારો બની ને પડખે ઊભા રહી જાય છે અને આવા લોકો બદનામ કરે છે તો લોકોએ જાગવું જોઈએ અને એને રૂબરૂ જવાબ આપવા જોઈએ
લાલાભાઇ આયર તમને ખૂબ ખૂબ ધન્યવાદ શુભકામના સાચી વાત સામે લાવો છો ખજૂર ભાઈ વિશે જે કાંઈ સાચું છે એ પબ્લિક ની સામને કામ કર્યું છે એને ખજૂરભાઈ એ પણ બહુ સારું કામ કર્યું છે એટલે એને પણ ભગવાન ભગવાનના આશીર્વાદ મળે અને માણસોના કામ કરતા રહે આવી રીતે દુનિયા તો બોલવાની છે ગમે એ માણસને કોઈપણ માણસ સારું કામ કરે આજે નરસિંહ મહેતા ને પણ બધાય કહેતા હતા આવા બધા માણસો બોલવા ઉપર બહુ ધ્યાન નરસિંહ મહેતા ને પણ બદનામ કર્યા હતા જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર ભાઈ તમે આ સોશિયલ મીડિયામાં માધ્યમ થી લોકો પાધરા કરી રહિયા છો સારું કર્યું ખજૂર ભાઈ જેવા માણસો ને બસ આવો સાથ આપસો તો બીજા ને પણ તે સાચવી શકે અને તે જે કામ કરે તે કોઈ વિગન વગર કર્યા રાખે 🙏🏻
કીર્તિ પૈસા આપો તોય કોઈ મકાન ન કરી આપે સમય ની કીમત છે એનો કીમત સમય કોઈ નો આપે ખજુર ભાઈ રાત દિવસ કીમતી સમય આપે છે તુ તારો કીર્તિ કીમતી સમય આપીશ જય શ્રી કૃષ્ણ
ખજૂર ભાઈ તમને મારાં સલામ છે સાક્ષાત ભગવાન ક્રિષ્નાનો અવતાર છો ભાઈ તમે ગરીબ માટે જે કામ કરો છો ધન્ય છે એ માં કે ખજૂર ભાઈ જેવો દિકરો આ ધરતી પર ભગવાન સ્વરૂપે અવતાર લીધો ખજૂર ભાઈ ભગવાન તમને શક્તિ આપે તેમજ મરાવતી અમને સલામ છે તમારું જીવન ધન્ય થાઈ પ્રણામ 🙏ખજૂર ભાઈ
લાલભાઈ તમે બવ સારું કામ કારો છો👍
ખજૂર ભાઈ છે ને એ તો ભગવાન છે હે નુગરી ની શું ખબર પડે
Vah lala bhai
Lala Bhai tme stuno sath apo so👍
God lala bhai vah bhai
Sachi hakikat same lava
લાલભાઈ તમે બવ સારૂં કામ કારો છો
સો ટકા સાચી વાત છે સરોજ બેન ની હુ પણ ગય હતી મકાન નું કામ ચાલુ હતું ત્યારે સરોજ બેન મારી બેનપણી છે એની હાલત બહુ ખરાબ હતી ખજૂર ભાઈ એ અને રજવાડું કરી દીધું ખજૂર ભાઈ ને સો વાર સલામ છે વીર પુરુષ કહેવાય જય માતાજી 🙏
❤
લાલાભાઈ કિર્તિ પટેલત તો નિચલા પેટની છે
વાહ લાલાભાઇ આહીર કુલ સપોર્ટ ખજૂર ભાઈને સત્યનો સાથ હું હંમેશા આપીશ કીર્તિ ફિરકી થી કાય બીવાનું નથી
આ બેને ૧૦૦% ટકા સાચી વાત કરી છે કીર્તિ બારા માં
રામ ની પાછળ લાલભાઈ હનુમાન બનીને કામ કરે છે લાલભાઈ જય દ્વારકાધીશ કાનુભાઈ રાવળ ગાંધીનગર ધોડાકુવા
❤❤❤❤❤❤ very good
Verr good👍👍👍👍
લાલા ભાઇ તમે આગળ વધતા રહો અમે તમારી સાથે સય ❤❤❤ ખજૂર ભાઈ ફુલ સ્પોટ કરજો ❤
1:14 💯 વાત સાચી છે ભાઇ માટે દર વર્ષે 7-8 લાખ ની ખેતી માથી આવક આવે છે તો પણ મારે નળીયા વાળા ઘર છે
*SUPPORT KHAJUR BHAI❤❤
લાલાભાઇ ને સો ટકા સાચી વાત છે આવી સેવા તો નેતા અભિનેતા કે સરપંચ નથી કરતા દરેક જિલ્લા તાલુકામાં ગરીબ પરિવારના મકાન બનાવ્યા છે ચૂંટણી આવે એટલે નેતા ધારાસભ્ય સંસદ સભ્ય ગામની અંદર મિટિંગ કરે પછી પાંચ વર્ષ સુધી દેખાતા નથી આપણા નિતીન ભાઈ ખજૂર 24 કલાક ગરીબ પરિવારની મદદ કરે છે રાધે રાધે કૃષ્ણ 🙏🏻🙏🏻
Vah lala bhai
જય મુરલીધર લાલાભાઇ આહીર તમને ભાઈ ફૂલ સપોર્ટ ખજૂર ભાઈ સારા માણસ છે સારા રહેવાના
ખુબ ખુબ સરસ લાલ ભાઈ અને તરુન ભાઈ
ખજૂરભાઈ તમે ચિંતા ના કરશો અમે તમારી સાથે જ છીએ ફુલ સપોર્ટ છે❤❤❤❤❤
0:58 1:00 1:02 4:58 5:01
5:14 5:15 5:18 5:20 5:21 5:23 5:24 5:27 5:47 5:48 5:48
જય હો ખજૂર ભાઈ ❤ full support
ખંજુર ભાઈ ને ફુલ સપોર્ટ ❤❤
ખુબ ખુબ સરસ લાલ ભાઈ, તમારી સાથે દ્વારકાધીશ ભગવાન છે
લાલભાઈ આહીર અને તમારી ટીમ,
ખજૂરભાઈની સૌથી વધુ નજીક અને સૌથી વધુ સપોર્ટમાં તમે ઊભા છો.
ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻
Lala bhai tme saru kam kryu bhai ava video amne pohchadva mate❤❤ Jay dwarkadhish ek ahirrani traf thi❤❤❤wala dwarkadhish tmne ghnu ape❤
વાહ લાલાભાઇ આહીર અને તરુણભાઇ આહીર તમને પણ લાખ લાખ વંદન 🙏.
Mara Akh Mathi Pani Aavi Gaya Bhai
100/100 Salam Bhai Tamne
Dahod
ભાઈઓ આજ ખજૂરભાઈ ની કમાણી છે ...❤
શાની કમાણી
વાહ વાહ વાહ વાહ વાહ લાલભાઈ ❤❤❤❤❤❤
કીર્તિ પટેલ તો રંડી છે 😂 એને દરરોજ નવા નવા જોવો છે ❤ ખજૂર ભાઈ ને ભગવાન માનતા એ ભાઈઓ બહેનોને લાઈક કરો ❤
વાહ લાલાભાઇ આહિર ને ખુબ ખુબ અભિનંદન સત્યની સાથે હંમેશા કૃષ્ણ ભગવાન હતા એમ તમે ખજૂરભાઈ ની સાથે લાલાભાઇ પણ છે
વાહ આહીર સલામ તમને
આ છે કાઠિયાવાડી સાવજ.જય ઠાકર.જય માલધારી
Wah ahir wah khub saras kam karo cho❤
લાલ ભાઈ તમને ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ જોડે ઉભા રહો 🙏🙏🙏
વાહ લાલ ભાઈ સારુ કામ કરો છો કરતા રહો સાથ છે અમારો તમને અને ખજૂર ભાઈ ને 🙏
Very good very nice lalaa bhai ane ben 🙏🙏🙏🙏
ખજુર ભાઈ ગરીબો ના મસીહા સે ખજુર ભાઈ દીલથી સપોર્ટ કરીએ છીએ લાલા. તમને ખૂબ ખૂબ અભિનંદન
વાહ ગાંડી ગીર નાં હાવજ હા ફૂલ સપોર્ટ સે અને હમેશાં રહેશે ખજૂર ભાઈ અમે હારે સવી લાલ ભાઈ તમારી હારે સવી
ખજૂર ભાઈ ને ફુલ સપોર્ટ છે બધાનો ખજૂરભાઈ એક દયાવાન ઈશ્વરનું કામ કરે છે
ભગવાન શ્રી રામ સાથે હનુમાન હતાં અને ખજુર ભાઈ સાથે લાલા ભાઈ છે
ખજુર ભાઈને.બધાનો.સપોર્ટછેજ.અને.સાથે.અનેકના.આશીર્વાદ.પણછે.લાલાભાઈ.તમનેપણ.આશીર્વાદ.મળશેજ.તમારા.સારાકામબદલ.ધન્યવાદ.
ખજુર ભાઈ ગરીબો ના મસીહા છે અને રહેશે એવિ ઈશ્વર પાસે પ્રાર્થના
વાહ લાલાભાઈ ખજૂરભાઈ નો સપોર્ટ કરીને તમે પણ ભગવાન જેવું જ કામ કરું છું
Lala bhai jordaar oh bhai❤❤❤❤
Vhaa lalabhai khub sundor kaam che tamaru Jay mataji jai hind 🙏🏼🙏🏼
Lala bhai nu kaam gamyu ave aakhu braman samaj che
..❤❤❤❤
Lala Bhai ne full sapot❤
વાહ વાહ ચીતા રાડ ને બરાબર ઉઘાડી પાડી લાલાભાઇ વાહ મારોભાઈ જરૂર પડે ત્યારે તમારી સાથે છું
વાહ મારા લાલાભાઈ ફુલ સપોર્ટ 🙏 જય ભીમ
કિર્તી પટેલ લુખી મવાલી ચક્કી ચક્કી બાકી સમજવા વાળા તો સમજી ગયા સમગ્ર ગુજરાત ખજૂર ભાઈ ને સાથે જ છે
લાલા ભાઈ મારા તરફથી ફુલ સપોર્ટ છે
ખજૂર ભાઇ શ્રી હરિનો અન્સ છે🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 ફૂડદેવી તમને ગણું જીવાડે🙏🙏🙏🙏🙏
વાહ લાલભાઈ સારુ કામ કરો છો ❤
બરોબર છે ભાઈ 👍
કચરા પેટી ની ઢોલકી હમારી ગુજરાતની ગરીબ માતાઓને કેમ દુઃખ પહોંચાડે છે ખજૂરભાઈ શિવ સમાન 7:20
અરે ભાઈ તમે હવે ભગવાન ની સાથે સાથે મહાદેવને પણ બીજું રૂપ આપી દીધું એટલે કહેવાનું એમ કે શિવલિંગની સાથે ખજૂરલિંગ કરવું પડશે પૂજવા માટે....😂
એકદમ સાચી વાત છે લાલાભાઈ આહિર સાહેબશ્રી
ખજુર ભાઈ તો ગરીબો ના ભગવાન છે ખજુર ભાઈ ને કુલ સ્પોટ કરુ છું
❤❤❤❤ Good 🎉🎉🎉🎉😢😢❤❤
જય માતાજી જય દ્વારકાધીશ લાલાભાઇ તમે ખૂબ મહેનત કરોશો
❤❤❤ ખજૂર ભાઇને ફૂલ સપોર્ટ
Jordar lalabhai 💪👌
હા લાલાભાઇ આહીર હા જય મુરલીધર ફુલ સપોર્ટ લાલાભાઇ
Vah lala bha 💯 sachi vat se tamari👏
ખુબજ ગંભીર વાત છે ખજુર ભાઈ આવા ગરીબ પરિવાર ની પડખે ઊભા રહી અને એમને કોઈ નો સહારો ના હોય ત્યારે ખજુર ભાઈ સહારો બની ને પડખે ઊભા રહી જાય છે અને આવા લોકો બદનામ કરે છે તો લોકોએ જાગવું જોઈએ અને એને રૂબરૂ જવાબ આપવા જોઈએ
Vah lal bhai khub saras jordar
❤❤સો ટકા સાસા ખજુરભાઈ❤❤
Hu mp thi jou su khajur Bhai ni spott ma se
Jay murlidhar🙏
બિલકુલ સાચી વાત છે બેનની
ખજૂરભાઈ ગરીબો નો ભગવાન છે
જય શ્રી કૃષ્ણ
જય શ્રી રામ 🚩🚩
લાલાભાઇ આયર તમને ખૂબ ખૂબ ધન્યવાદ શુભકામના સાચી વાત સામે લાવો છો ખજૂર ભાઈ વિશે જે કાંઈ સાચું છે એ પબ્લિક ની સામને કામ કર્યું છે એને ખજૂરભાઈ એ પણ બહુ સારું કામ કર્યું છે એટલે એને પણ ભગવાન ભગવાનના આશીર્વાદ મળે અને માણસોના કામ કરતા રહે આવી રીતે દુનિયા તો બોલવાની છે ગમે એ માણસને કોઈપણ માણસ સારું કામ કરે આજે નરસિંહ મહેતા ને પણ બધાય કહેતા હતા આવા બધા માણસો બોલવા ઉપર બહુ ધ્યાન નરસિંહ મહેતા ને પણ બદનામ કર્યા હતા જય શ્રી કૃષ્ણ
ખૂબ સરસ લાલાભાઈ આહીર કે ખજૂર ભાઈ ને આટલી તાકાત આપવા માટે
વાહ લાલાભાઇ આહીર વાહ ફુલ સપોર્ટ છે
Khajurbhagavane amaro ful sapot❤❤
વાહ LED ઉપરાંત વિશિષ્ઠ ફર્નિચર તેમજ કિંમતી સર સામાન અને વિવિધ મોંઘા ફોટાઓ પણ સરસ છે.... ખરેખર હવેલી ટુંકી પડે👌👌 ખજૂરભાઈનું કામ સરસ છે.
જય શ્રી દ્વારકાધીશ લાલાભાઈ આહિર સમાજ ગૌરવ 🎉🎉🎉❤
સાચી વાત છે
લાલભાઈ ખજુર ભાઈને ફુલ સપોર્ટ
❤❤❤❤❤
વા વા ખૂબ ખૂબ અભિનંદન તમને લાલા ભાઈ
ખૂબ સરસ કાર્ય લાલાભાઈ 🎉
લાલા ભાઈ. ખુબ ખુબ સપોર્ટ ખજુર ભાઈ ને
જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ 🙏🙏🙏🙏🙏🙏
ફુલ સપોર્ટ લાલાભાઈ સાચી વાત છે
ફુલ સપોર્ટ ખજૂર ભાઈ
વાહ ભાઈ આ કામ તમે ઉત્તમ કર્યું
હા લાલભાઈ ❤ સપોર્ટ ફોર ખજૂર ભાઈ 🙋🏻
લાલા ભાઈ ધનયવાદ
વાહ બેન વાહ સાસૂસે હો
ખુબ ખુબ અભિનંદન ભાઈ
ખુબ ખુબ આભાર ભાઈ તમે આ સોશિયલ મીડિયામાં માધ્યમ થી લોકો પાધરા કરી રહિયા છો સારું કર્યું ખજૂર ભાઈ જેવા માણસો ને બસ આવો સાથ આપસો તો બીજા ને પણ તે સાચવી શકે અને તે જે કામ કરે તે કોઈ વિગન વગર કર્યા રાખે 🙏🏻
Khajur Bhai tame chinta naa karsho ame tamari shthe che full saport ❤
વાહ વાહ ભાઈ ખુબ ખુબ અભિનંદન ❤❤❤❤❤
Khajur bhai ne to saport che j pan lala bhai tamne amaro full saport che bhai
લાલાભાઈ ઉભા છે ત્યાં સુધી ખજૂર ભાઇ નું કોઈ કંઈ ના કરી શકે. ખૂબ સરસ લાલાભાઈ.
વાહ લાલભાઈ વાહ ધન્યવાદ ખજૂર ભાઈ તમને
બઉ જ સરસ કામ કરો છો ભાઈ❤❤ખજૂર ભાઈ ભગવાન છે❤❤
વાહ વાહ ભાઈ તમે ખુબ સરસકામકરોછોલાલભાઈ
લાલ ભાઈ ફૂલ સપોર્ટ
જય શ્રી રામલાલા ભાઈ આહીર 👍👍
વાહ ભાઈ વાહ લાલભાઈ જય દ્વારકાધીશ ભાઈ 🙏💯✔️
જય હો જય હો ખજુરભાઈ ❤👍🙏🙏
Khajur bhai full support ❤
કીર્તિ પૈસા આપો તોય કોઈ મકાન ન કરી આપે સમય ની કીમત છે એનો કીમત સમય કોઈ નો આપે ખજુર ભાઈ રાત દિવસ કીમતી સમય આપે છે તુ તારો કીર્તિ કીમતી સમય આપીશ જય શ્રી કૃષ્ણ
ખજૂર ભાઈ તમને મારાં સલામ છે સાક્ષાત ભગવાન ક્રિષ્નાનો અવતાર છો ભાઈ તમે ગરીબ માટે જે કામ કરો છો ધન્ય છે એ માં કે ખજૂર ભાઈ જેવો દિકરો આ ધરતી પર ભગવાન સ્વરૂપે અવતાર લીધો ખજૂર ભાઈ ભગવાન તમને શક્તિ આપે તેમજ મરાવતી અમને સલામ છે તમારું જીવન ધન્ય થાઈ પ્રણામ 🙏ખજૂર ભાઈ
khajur bhai kharekhar kaliyug ma bhagvan chhe
વાહ લાલુ આહીર વાહ સત્ય બહાર લાવવા માટે ધન્યવાદ છે
Khub saras kaam karo cho lal Bhai dwarkadish ni krupa rahe Tamara uper
ખજૂર ભાઈ ભગવાન છે
સુપર ખજૂર ભાઈ 👍👌
Laal bhai nice work Khajur bhai insan Roop ma god chhe ❤ Salam Khajur bhai and laal bhai ❤