વાહ વિલાસબેન વાહ ખુબ ખુબ મજા આવી ભજન સાંભળીને ખરેખર સત્સંગમાં ખંજરી વગર તાન પણ નથી ચડતું ખજરીયા હાથમાં ખંજરી હોય તો હરિ ગુણ ગાવાની પણ ખૂબ મજા આવે છે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબજ સુંદર ભજન ગાયું 🎉🎉🎉 સાભળીને ખૂબ આનંદ થયો કાલે અમારા મંડળ મા ગાઈશુ કરતાલ મંજિરા અને ઢોલક સાથે ગાઈશુ વિલાસબેન તથા બીજા બધા બહેનો ને અમારા જય શ્રી કૃષ્ણ🙏🙏 🌹🌹🌹🌹🌹🙏🙏
ભજનમાં જવાના વાહ વાહ ખુબ સરસ આપણે તો હરિ ભજન કરવાનું છે દ્વારકાધીશ ની પ્રાર્થના કરવી કાય માટે ભક્તિની શક્તિ આપે ખુબ સરસ કીર્તન ગાયું છે ચાલો સાથે મળીને ભજન કરી અને ભજનમાં જઈએ બધી સખીઓ નો તાલ એકસાથે ખૂબ સરસ લાગે છે ખૂબ આગળ વધો ખૂબ ગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના કૃષ્ણ મંડળ ના આશીર્વાદ થી ખુબ આગળ વધો
અમે રોજ ભજન માં જાવા ના👌 ખુબ જ સરસ ભજન ગાયું ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏
ખુબ ખુબ આભાર જય શ્રીકૃષ્ણ
Very good
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Mast bhajan che 👌👌🌹🌹🌹🙏🙏🙏
ખુબ ખુબ આભાર ભાવનાબેન જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ સરસ કીર્તન રજૂ કર્યું ❤ થી ગમ્યુ ખુબ ખુબ આગળ વધો એવી રામદેવજી મહારાજ ને પ્રાર્થના 🙏🙏🙏
ખુબ ખુબ આભાર પારુલબેન જય શ્રી કૃષ્ણ
આભજન લખી નેમુકો બેન બહુસરસ છે 🎉🎉🎉🎉
વાહ દીદી ખૂબ સરસ ભજન સે જય શ્રીકૃષ્ણ શિવ મંડળ ના ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ🎉🎉
ખુબ ખુબ આભાર શિવ મંડળ ની બહેનો ની વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ
બહુસરસ ભજન ગાયુ બેન લખી ને મુકજો🎉
Ok
વાહ વિલાસબેન વાહ ખુબ ખુબ મજા આવી ભજન સાંભળીને ખરેખર સત્સંગમાં ખંજરી વગર તાન પણ નથી ચડતું ખજરીયા હાથમાં ખંજરી હોય તો હરિ ગુણ ગાવાની પણ ખૂબ મજા આવે છે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર જલારામ મંડળ ની સર્વ બહેનોને વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાયું પુત્રદા એકાદશી ના બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍
ખુબ ખુબ આભાર રસીલાબેન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
ખૂબ ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ..
ખુબ ખુબ આભાર મગનભાઈ જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ
ખુબજ સુંદર ભજન ગાયું 🎉🎉🎉 સાભળીને ખૂબ આનંદ થયો કાલે અમારા મંડળ મા ગાઈશુ કરતાલ મંજિરા અને ઢોલક સાથે ગાઈશુ વિલાસબેન તથા બીજા બધા બહેનો ને અમારા જય શ્રી કૃષ્ણ🙏🙏 🌹🌹🌹🌹🌹🙏🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
🙏🙏👌👌👌
ખુબ ખુબ આભાર જાનકી બેન જય શ્રી કૃષ્ણ
ખુબ જ સરસ છે ભજન લખી ને મુકો 🎉🎉🎉🎉
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
NAIC Gita ben👍👍
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Bahuj saras bhjan gau geetaben
ખુબ ખુબ આભાર કોકિલાબેન જય શ્રી કૃષ્ણ
Jay shree Krishna saras bhajan gayu
ખુબ ખુબ આભાર કૈલાશબેન જય શ્રી કૃષ્ણ
Aa bhajan lakhao ne
Ok
જોરદાર ગાયું છે ભજન વિલાસ બેન બેધા બેનો નેં જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉
ખુબ ખુબ આભાર કપિલાબેન જય શ્રી કૃષ્ણ
લખવાનું રાં ખો
ભજનમાં જવાના વાહ વાહ ખુબ સરસ આપણે તો હરિ ભજન કરવાનું છે દ્વારકાધીશ ની પ્રાર્થના કરવી કાય માટે ભક્તિની શક્તિ આપે ખુબ સરસ કીર્તન ગાયું છે ચાલો સાથે મળીને ભજન કરી અને ભજનમાં જઈએ બધી સખીઓ નો તાલ એકસાથે ખૂબ સરસ લાગે છે ખૂબ આગળ વધો ખૂબ ગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના કૃષ્ણ મંડળ ના આશીર્વાદ થી ખુબ આગળ વધો
ખુબ ખુબ આભાર કાજલબેન મારે ક્યારેક તમારી સલાહની જરૂર પડે છે અત્યારે તમને થોડી ડિસ્ટ પ કરું છું કાજલબેન તો ક્ષમા માગું છું ને બીજી કંઈ પણ મારાથી ભૂલ થતી હોય તો તમને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો જય શ્રીકૃષ્ણ કાજલબેન વિલાસબેન ના🙏🙏
એમાં ક્ષમા નો માગવાની હોય દીદી આપણે તો હરિ ભજન કરીએ છીએ તો હરી ભજનમાં લિંન થઈને ગાઈએ ગમે તારે જરૂર પડે તરત જ મેસેજ કરવાનો તમે જરૂર જવાબ મળશે
વા વિલાસ બેન મજા આવી ગઈ ભજન સાંભળવાની અમે રોજ ભજનમા જાવા નાં 5:45 બધા મંડળના બહેનો ને મારા જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🏻
ખુબ ખુબ આભાર વંદનાબેન જય શ્રી કૃષ્ણ
ખુબજ સુંદર ગીત ગાયું છે પણ લખીને મોકલો તો મજા આવે વિલાસ જયસિયા રામ
ખુબ ખુબ આભાર ચેતનાબેન જય શ્રી કૃષ્ણ સાચી વાત છે તમારી પણ એ બીજા બેન ને ગાયેલું છે
Very nice bhajan Lakhi ne muko
Ok
ખુબ સરસ વિલાસબેન ભજન ખૂબ સરસ છે લખીને મોકલો તો વધારે છે
ખુબ ખુબ આભાર વૈશાલીબેન જય શ્રી કૃષ્ણ
Ok
ખૂબ સરસ 6 , પણ લખી ને મૂકો ને🙏🙏
Ok
Wah. Must. Must !
તમારા બઘાં ભજન ખૂબ સરસ હોય છે પણ હવે ભજન લખી ને કેમ મૂકતા નથી તમે ખૂબ સરસ ભજન ગાવ છો
ખુબ ખુબ આભાર સુનીતાબેન બીજા બહેન ની ગયેલું હોય એટલે નથી લખી શકાતો વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ
વાહ વાહ રમઝટ કડતાલ ની મન થય જાય ભજન મા આવવા નુ 😂 જય શ્રી કૃષ્ણ
લખી ને મોકલશો
Ok
Mast
ખુબ ખુબ આભાર રૂપલબેન જય શ્રી કૃષ્ણ
👏👏👍
ખુબ ખુબ આભાર વિદ્યાબેન અમારી ચેનલમાં તમારું સ્વાગત છે
Lakhine mukoto saru
Ok
લખાણ સાથે મૂકો બેન
તમારા ભજન બહુ જ સરસ છે ગુજરાતી મા લખી ને મોકલી આપો
Ok
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર રેખાબેન જય શ્રી કૃષ્ણ
Bahuj saras bhjan gau geetaben
ખુબ ખુબ આભાર બેન જય શ્રી કૃષ્ણ
ભજન લખી ને મુકો ખુબ સુદર છે