Wow..never seen yhid in recipe before. The poster tempted me to watch the video. Very nice old recipe. Keep bringing such old recipes for people like us. Thank you!
ક૯પના બેન તમારો ખૂબ ખૂબ આભાર બફાણા ની રેસીપી બતાવવા માટે 40 વષૅ પહેલા મારા સાસુ બનાવતા હતા પણ હું નહી શીખી અેમની પાસેથી વીડિયો જોઇને હવે હું જરૂર થી બનાવીશ મને ખૂબ જ ભાવે છે બનાવી ને જરૂર થી તમને જણાવીશ ફરી અેક વાર તમારો આભાર
Waah! Kalpanaben, aa maru khubj fav pickle che, mara mota masi badhaj athana banavta ane main aa bafanu khub khadhu che😋Thanks for sharing and this made me nostalgic ❤ Plz tame keri nu Raita athanu ni recipe post karsho !! Kalpanaben TIA.
We parsis also make bafenu. But its sweet n spicy...n bot boiled but fried in oil. Til oil. Can check behram palamkote BAFENU recipe... N we dont wash n eat. Qe directly remive after a month of keeping in the jar. We yse black vinegar, red chilli powder etc
Wah aunty ame aa badhu bhuli j gyla tame grande maa ni rashoi yad apvi dithi vishrati jati guju rashoi ma jaan avi gy pachi @patel Hu to tamra video roj rah jov chu ke kyre Navi recepi Ave je gher yado taji karve âne joi ne ame pan shikhye wah wah aunty 👌👌👏👏👏👏👏👏👏🙏🙏🙏
ક૯પના બેન, 5 દિવસ પહેલા મે તમારો બફાણા નો વિડીયો જોયો હતોએ જોઇને તે જ દીવસે મે 5,6 કેરી ના બફાણા કર્યા હતા તે ખૂબ જ સરસ થયા હતાઆજે મે ખાઘા અતિ સરસ અને સવાદીષટ થયા છે આટલા સરસ હૂં તમને કાયમ યાદ કરીશ હજૂ અેકવાર પાછા બનાવીશ ફરી એકવખત તમારો આભાર
કલ્પના બેન, ગયા વરસે મે તમારી। કેરી ના બફાણા નીરેસીપી જોઈ ને શીખવા માટે પાંચ કેરી ના બફાણુ કર્યુ હતું તે સરસ થયુ હતું પછી મે બીજી વખત વઘારે કેરી ના કર્યુ તે પણ ખુબ સરસ થયુ હતી અને આખુ વરસ સારુ રહ્યું અને સ્વાદ મા પણ સરસ રહ્યુ હતું આ માટે તમારો ખૂબ ખૂબ આભાર આખુ વર્ષ તમને યાદ કર્યા હતા ।।।।।।।।ફરી એકવાર તમારો આભાર
Jaiho સુશ્રી kalpnaben.. Desaina Vada..koi var sikhvjo. Bafananu Aathanu Aapna DaksingujrAt ni special Aathanani RIT CHE. SITALA 7..MA KHAS JAMVANU HOI CHE JAIHO 💖
આજે જ મારી બહેન સાથે બફાણાની વાત થઈ. પરંતુ રાઇ ફીણવવામા હાથ માં ગરમી લાગે એટલે માંડી વાળ્યું. પરંતુ તમારી રીત ખૂબ સરળ છે હવે ચોક્કસ બનાવીશ. અને આ વિડીયો ની લીંક બહેનને પણ મોકલી. આભાર.
I have eaten this pickle in my childhood at different relatives place in Valsad. It was called Raiti keri which was my favorite. Thanks for sharing this recipe.
Yes, aa bafanu bahu j tasty banyu che. Nag panchmi na divse kadhine dhoine freez ma muki devu to aakhi varas saru rahe che. Me vidio ma kahyu che.aa vaat
My mother is from Surat but I don’t think my nanny even ever made this... I have forwarded this to my mum and I have learnt something today ..... your recipes are really nice 👍 thank you . 🙏 take care in Covid .... we need people like you who can teach us precious old recipe.... 😊
Amey Parsi loko ma bahu prachalit che aa bafenu. Pan hve amari kom ma pan bhulayi gayu che. Khichdi pacham aa varse kahyi tarikh par che te kidhu hote to saru. Anyways thankyou for the recipe.
Wow never knew this at all. Thanks for bringing all traditional receipes. can you please show a video of desai speciality "sadang ni daal" receipe. My mum was making so yummy but unfortunately I never learned.
આજે બફાણાની રીત મળી જ ગઈ.હું કેટલાય વખતથી રીત શોધતી હતી પરંતુ શોધી શકી ન્હોતી..આજે વિચાર્યુ પાકી કેરી શબ્દનો ઉપયોગ કરુ અને આજે મને રેસીપી મળી ગઈ..બનાવવાની રીત તો લગભગ સરખી જ છે મારી પરંતુ જે શંકા હતી તે દૂર થઈ ગઈ..તમારો ખૂબ ખૂબ આભાર🙏
Wow..never seen yhid in recipe before. The poster tempted me to watch the video. Very nice old recipe. Keep bringing such old recipes for people like us. Thank you!
Thanks for your valuable feedback on my channel. Please keep watching.
@@kalpananaik8870
.
બફાણાનેજોઈનેમોમાપાણીઆવીગયુ
મારા father ની નાની કાકી આ બફાનું બનાવે છે બહુ જ ટેસ્ટી લાગે છે.😅😋😋🤩
Tamari recipe joine gaya varse me paheli vakhat bafanu banavyu hatu khub j saras thayu hatu.Thank you.
Khubj saras ane saral rit tame batavi...
My favourite pickle I was looking for this recipe .thanks a lot 👌
It's my pleasure. Thank you
Khubaj saras Ben 👌👌👌👌
આ અથાણું શાની સાથે ખવાય? જોરદાર recipe👌👌
ખાસ ખીચડી પાંચમ ના દિવસે ખીચડી સાથે ખાવાનો મહિમા છે
Wow thank you 😊 aa athanu mane asha nai hati ke recipe malse YT par. Pan mali gai thank you very very much ❤
બહુજ સરસ રેશીપી
First time joyu very nice 👌👌👌👍👍
Thank you
Tnx ben gna samay thi hu reshipi Sodhi rahi hati tamari pase janva madu thanku 🙏
Its my pleasure, Thank u.
Thank you so much maru fevrit bafanu Thanks kalapna mem 🙏
Oho! It's my pleasure
Saras👍👍
ક૯પના બેન તમારો ખૂબ ખૂબ આભાર બફાણા ની રેસીપી બતાવવા માટે 40 વષૅ પહેલા મારા સાસુ બનાવતા હતા પણ હું નહી શીખી અેમની પાસેથી વીડિયો જોઇને હવે હું જરૂર થી બનાવીશ મને ખૂબ જ ભાવે છે બનાવી ને જરૂર થી તમને જણાવીશ
ફરી અેક વાર તમારો આભાર
અરે સરોજ બેન! આભાર શેનો! તમને શીખવા મળ્યું ઇનો મને અતિ આનંદ છે. Thank you
@@kalpananaik8870 thank u
Very nice yammy
I love this aachar. After very long time I got the recipe. Thankyou very much aa joy ne childhood yaad aavi gau. I will try this recipe.
Thank you for your valuable feedback. Must try it. Please keep watching my channel.
સરસ રેસિપી છે ચોક્ક્સ બનાવીશું 👍
Thank you
જય માતાજી 🙏 બહુ જ સરસ રેસીપી છે 😋
તમારી બધી જ રેસિપી સુપર છે 👌👌👌
Jay Mataji. Thank you
Very good and mouth watering recipe 👍👍🥰
Thank you
Madam aa recipe unique ane manbhavati che .ketali saras ane tasty recipe . Tame sahelu rite sikhado cho . Mane bahuj khushi thai . Emach rite visrati vangi please sikhadvo . Tamaro khub khub abhaar . Thank You Madam . 🙏🙏🙏🙏🙏 👍👍👍👍👍
Your words matter so much. Thanks for your valuable feedback on my channel. Please keep sharing and watching.
I so first time in my life very nice
Thank you
Very nice and useful recipe . I understood all steps very well thank you .keep it up 👍
Bahu Sara's bananas thanks
Thank you
Thank you so so much for very old and traditional recipe
Thanks and keep watching
સુપર(ખુબજસરસ)
બહુ જ સરસ
Thankyou kalpna Ben nice reesipi 👍bo v j vrse mli
Thanks and keep watching my channel
Waah! Kalpanaben, aa maru khubj fav pickle che, mara mota masi badhaj athana banavta ane main aa bafanu khub khadhu che😋Thanks for sharing and this made me nostalgic ❤
Plz tame keri nu Raita athanu ni recipe post karsho !! Kalpanaben TIA.
Very nice
Hu Desai Loko sathe nanpan ma rahi chhu,mara andaje me bafanu બનાવ્યું, મારી ભૂલ મળી ગઈ આભાર.આમજ મળીશું.
It's my pleasure. Thank you for watching and your valuable feedback
We parsis also make bafenu. But its sweet n spicy...n bot boiled but fried in oil. Til oil. Can check behram palamkote BAFENU recipe... N we dont wash n eat. Qe directly remive after a month of keeping in the jar. We yse black vinegar, red chilli powder etc
ખૂબ ખૂબ આભાર ,અમે દક્ષિણ ગુજરાત ના છીએ ,૪૦ વર્ષ પહેલા મારી દાદી બફાણુ બનાવતી ,હવે ખૂબ ઓછા લોકો બનાવે છે..તમારી રીત જોઈ આનંદ થયો..હાફૂસ નું બનાવતા...
અરે વાહ! ખૂબ સરસ! મને પણ આનંદ થયો. Thanks for watching
Khub saras recipe batavi thanks .tamari rite banavvani try kari che.... shu aafus sivay biji koi Keri levay?
Levay...kesar levay.
Wah aunty ame aa badhu bhuli j gyla tame grande maa ni rashoi yad apvi dithi vishrati jati guju rashoi ma jaan avi gy pachi @patel Hu to tamra video roj rah jov chu ke kyre Navi recepi Ave je gher yado taji karve âne joi ne ame pan shikhye wah wah aunty 👌👌👏👏👏👏👏👏👏🙏🙏🙏
Thank you. Your words matter so much and please share this link in your whatsapp group also.
Nice 👌
Thank you
Very nice yummy recipe thanks mam
Thanks and keep watching
ક૯પના બેન,
5 દિવસ પહેલા મે તમારો બફાણા નો વિડીયો જોયો હતોએ જોઇને તે જ દીવસે મે 5,6 કેરી ના બફાણા કર્યા હતા તે ખૂબ જ સરસ થયા હતાઆજે મે ખાઘા અતિ સરસ અને સવાદીષટ થયા છે આટલા સરસ
હૂં તમને કાયમ યાદ કરીશ હજૂ અેકવાર પાછા બનાવીશ
ફરી એકવખત તમારો આભાર
I was looking for so long . Thnkyou
Thank you
Nice
Thanks for sharing this recipe! Never seen before! Can you please share without gud ? More unknown recipes and authentic recipes! Thanks
આ જ અથાણું ગોળ વિના કેવી રીતે બને એ આ વિડિઓ માં કહ્યું છે. Please keep watching this channel. Thank you
કલ્પના બેન,
ગયા વરસે મે તમારી। કેરી ના બફાણા નીરેસીપી જોઈ ને શીખવા માટે પાંચ કેરી ના બફાણુ કર્યુ હતું તે સરસ થયુ હતું પછી મે બીજી વખત વઘારે કેરી ના કર્યુ તે પણ ખુબ સરસ થયુ હતી અને આખુ વરસ સારુ રહ્યું અને સ્વાદ મા પણ સરસ રહ્યુ હતું
આ માટે તમારો ખૂબ ખૂબ આભાર
આખુ વર્ષ તમને યાદ કર્યા હતા
।।।।।।।।ફરી એકવાર તમારો આભાર
Mam u remember to child hood memories 👍
Thank you
Jaiho સુશ્રી kalpnaben..
Desaina Vada..koi var sikhvjo.
Bafananu Aathanu Aapna DaksingujrAt ni special Aathanani RIT CHE.
SITALA 7..MA KHAS JAMVANU HOI CHE
JAIHO 💖
Thanks for suggesting. . Desai Vada recipe already posted on this channel. Please keep watching.
👍👌
Thank you.
My favorite item. 💖💖💖😋😋😋🥰🥰🥰
Ok Nice. Thank you
આજે જ મારી બહેન સાથે બફાણાની વાત થઈ. પરંતુ રાઇ ફીણવવામા હાથ માં ગરમી લાગે એટલે માંડી વાળ્યું. પરંતુ તમારી રીત ખૂબ સરળ છે હવે ચોક્કસ બનાવીશ. અને આ વિડીયો ની લીંક બહેનને પણ મોકલી. આભાર.
Thank you. Chokkas banavjo. And please share this link in your whatsapp group also.
પ્લાસ્ટીકના હાથમોજા (ગ્લવ્સ્) વાપરો તો તકલીફ ન પડે.
Rai finve ne bafanu kevi rite banavanu? Me kyarey bafanu banavyu nathi, pan rai finve ne banavanu sambhdyu chhe, to e method pan janavsho
Hi kalpanaben i from south Gujrat. After very long i saw this nice recipe. Keep it up.
Your words matter so much. Thanks for your valuable feedback. Please keep watching
I have eaten this pickle in my childhood at different relatives place in Valsad. It was called Raiti keri which was my favorite. Thanks for sharing this recipe.
Kalpanaben Bafana recipe is excellent. Do you have Raiti recipe too? Thank you so much 🙏🏻
Yes, aa bafanu bahu j tasty banyu che. Nag panchmi na divse kadhine dhoine freez ma muki devu to aakhi varas saru rahe che. Me vidio ma kahyu che.aa vaat
Raiti in next season. 👍
👌Nice
Thank you
🙏Kalpana ben, saras recipe chhe. Ame Surti Kayastha. Amari recipe thodi joodi chhe. Amare tyaan, rai na powder ne pheeni ne, amba par lagadaya chhe. Ane, gol vagar j hoy chhe. Mane khabar chhe, ghana ne ghare, gol waparay chhe. Aa, toh phakta, tamari jaan mate j comment mukyo. Thank you.
🥰
Ok, saras, mukta rhejo jethi mne pan kaik navu janava male. Thank you
Thank u 🙏
કેટલાં વરસ થી કેરીનું અથાણું ખાવાનું મળતું ન હતું તો આવખતે તમારી રેસિપી જોય બનવડા વ્યું. તમારો ખૂબ ખૂબ આભાર.
It's my pleasure. Thanks for your valuable feedback
My mother is from Surat but I don’t think my nanny even ever made this... I have forwarded this to my mum and I have learnt something today ..... your recipes are really nice 👍 thank you . 🙏 take care in Covid .... we need people like you who can teach us precious old recipe.... 😊
Your words matter so much. Thanks for your valuable feedback. Keep watching.
Amey Parsi loko ma bahu prachalit che aa bafenu. Pan hve amari kom ma pan bhulayi gayu che.
Khichdi pacham aa varse kahyi tarikh par che te kidhu hote to saru. Anyways thankyou for the recipe.
Thank you. શ્રાવણ સુદ પાંચમ એટલે ખીચડી પાંચમ .
@@kalpananaik8870 thankyou
Mari mummy aa pan banavti hati. I still remember the swad.😋
Thank you
👍
Kalpana ben, hu ghana vakhat thi aa recipe janva magti hati.saras.Pan have south gujaratma keri no ras freeze vagar stor karvani rit batavo please.
Thanks for watching. Ok, will try.
Wow never knew this at all. Thanks for bringing all traditional receipes.
can you please show a video of desai speciality "sadang ni daal" receipe. My mum was making so yummy but unfortunately I never learned.
Yes,sure. Thanks for suggestions. Please keep watching.
આજે બફાણાની રીત મળી જ ગઈ.હું કેટલાય વખતથી રીત શોધતી હતી પરંતુ શોધી શકી ન્હોતી..આજે વિચાર્યુ પાકી કેરી શબ્દનો ઉપયોગ કરુ અને આજે મને રેસીપી મળી ગઈ..બનાવવાની રીત તો લગભગ સરખી જ છે મારી પરંતુ જે શંકા હતી તે દૂર થઈ ગઈ..તમારો ખૂબ ખૂબ આભાર🙏
It's my pleasure. Thank you Harshida ben. Bafanu banavjo and share your experience with me.
@@kalpananaik8870 હા બનાવ્યુ બફાણુ…હવે ૧૦ દિવસ રાહ જોવાની છે😊
@@harshidadesai1503 ok, please share this recipe in your family and friends group
@@kalpananaik8870 yes sure..તમે પાણીવાળા બફાણા વિશે જે લાસ્ટમા બોલ્યા છો તો શું એમા ગોળ બિલકુલ નહી નાખવાનો?..મારી ફ્રેન્ડને ગોળવાળા નથી ભાવતા
@@kalpananaik8870 તમારી રીતે બિલકુલ પાણી વગર બનાવ્યા..ખૂબ સરસ બન્યા અને પાણી બિલકુલ ઉમેરવુ ના પડયુ
V good
Thanks for watching
U remember to child hood memories 👍
@@dharitridesai8647 thank you
👍👍👍
Thank you
Sheradi no sarako j navasari na kolhaji banave chhe ame eno use kariye chhiye sarako prezervative nu kam kare chhe maru priy athanu
Ok it's nice. thanks for watching
Tikhas mate kai nai nakhyu?
AA athanu tikhi nahi aave , ane Rai na kuriya ne lidhe taste saras aave
Mam mg chori na puda btavjo. 👍 Tme kya na😁
Hu navsari thi chhu
હા, મગ ચોલીના પૂડા આ ચેનલ પર મૂકેલા જ છે. આપ જોઈ શકો છો. Thanks for suggesting. Please keep watching
Bigi koi keri lai shakai ke hafus jlevi pade janav so saras athanu che
કેસર લેવાય
હવે મને ગોળ કેરી, ખાટુ,મીઠુ અથાણું બતાવજો
ગોળ કેરી ની રેસીપી આ ચેનલ પર મુકેલી છે
Methambo and paki keri nu godkeri pan banavjo. Thanks for this recipe
Thank you. Golkeri Athanu me aa channel par nukyu che.
Which is the leaf u added.
कौन सा पत्ता आपने डाला हैं
Thanks
Thanks mara dadi banavta pan recipe nohti tame Nagpacham Satan Sherio banavvano ne Nom ni Pooja no video banavo to saru
Thanks for watching
Thank you ma'am. Very nice rrecipe. It is my favorite . But how can we add sugar instead of gud? And how much? Can yoy guide me please...
ખાંડ લઈને મે કોઈ વાર બનાવ્યું નથી બેન.🙏
Kevi anokhi rit thi bane che. Me ek var test karyu che.
And it's very tasty also
Tame banavi vencho chho?
સાચ્ચે જવિસરાતી રેસીપી rebirth લઈ રહેલી છે
અદ્ભુત
અને એકદમ સરળ લાગે તેવી રીતે બતાવો છો 👌💗
Thank you so much
11:35 kya 🌳treev nu pan che
What is the baaj??
ખાખર ના પાન જે જમવામાં પણ થાળી તરીકે વપરાય
@@kalpananaik8870 thank you🙏🙏🙏
Ha kathiyawad ma e j ke
@@kalpananaik8870 bafana kesar mathi bane??? Amare to kesar thay kathiyawad ma
@@CropCycle777 Bane ne... kesar na pan bane
@@kalpananaik8870 thank you🙏
Can u make one with hinge please let me know
Thank you so much
Thanks for watching
Bafati vakhate keri fati jay teno upyog kari sakay tene vaparvani ke kadhi levani
નહી લેવાની
Aabhar. Mane. Nhi. Aavadatu nhatu. Pan. Haveaavadi. Gau
.
Marchu nahi nakhvanu?
Dhoi ne Kem khavay?
ના મરચું નહિ આવે, અને રાઈ ગોળ વચ્ચે કેરી અથાય અને ટેસ્ટ કેરીમાં બેસી જાય અને છાલ અને પલ્પ બંને ખવાય. અમે અહી એ રીતે ખાઈએ અને આ અથાણું બહુ અલભ્ય છે.
Je raso bache ene shu karvanu. Eno koi upyog nahi karvanu
Saras👍👍
Thank you
Nice 👌
Thank you
Thanks
Thank you so much
Thank you
Saras👍👍