અમે બહુ ગર્વ અનુભવીએ છીએ કે આ પોડકાસ્ટ શ્રેષ્ઠ પૈકીનું એક છે, જે અમારી માતૃભાષા ગુજરાતીનો વાતચીતના માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. ખુબ ગર્વ અને અદ્ભુત સામગ્રી! 🎉❤
Raah joi ne betha hata ame,jamavat ni andr aa avaj ni .. Mara mangmta aam to 2 avaj che. Aditya gadhvi Jigardan gadhvi Mane jyare pan mann shant krvu hoy tyare hu aa j aavaj sambhdu chu. Pls..pls.. pls.. Adityabhai,ekad kalak no koi garbo gaao .navratri najik che..☺ Mara phone ma be singer na song j availabl hoy. Adityabhai nd jigardanbhai 👏👏👏👏👏👏😇
Hello, I am Gujju from Australia, and travel 160km everyday and listening different Indian podcast on Apple, Spotify and Google podcasts. Can you please start your audio channel on one of those podcasts? Appreciate and thank you.
મારાં મન ગમતા ગાયક ને રજૂ કર્યા તે બદલ જમાવટ ને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ 🌹👏
ઈન્ટરવ્યુ સરસ. વ્યક્તિ પસંદગી અને વિષય પણ સરસ. અમારા પુરા કુટુંબનો ગમતો તેજસ્વીતાભર્યો, ખુમારીભર્યો અવાજ. સ્વદેશ, સ્વધર્મ, સંસ્કૃતિ જીવંત રાખનારો વિષય. સરાહનીય કાર્ય. અભીનંદન.
જમાવટ ટીમ અને દેવાંશી બેન નો ખૂબ જ આભાર.
અને ૨.૫ વર્ષના સંતાન સાથે આટલી જવાબદારી અને સુંદર કાર્ય સરાહનીય છે.
🇮🇳વિર શહિદ મહિપાલ સિંહ 🇮🇳
વંદન
Jay hind jay bharat
આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 👍🏻 જય જય ગરવી ગુજરાત 🙏..
ખૂબ ખૂબ આભાર આદિત્ય ગઢવી થી વધુ પરિચિત કરાવવા બદલ
ખૂબ સરસ આદિત્ય! ખૂબ ખૂબ શુભેચ્છાઓ!🎉
બહુ જ રસપ્રદ રહ્યો આખો વાર્તાલાપ, દેવાંશી બહેન આપનો ખૂબ આભાર 🙏 અને I always write for Aditya Gadhavi "Gem of Gujarat"👍
વાહ ચારણ
Ak dam pramanikta thi jawab apya
Kharekhr khub j jordar vyaktitv
જમાવટ ટીમ અને બેન ખુબ ખુબ આભાર તમે લોક સાહિત્ય અને સંગીત ને પણ વાચા આપો છો... એ આગળની પેઢી માટે પ્રોત્સાહન મળશે
જગદંબા દેવાંશી બેન ને ખુબ જ શક્તિ આપે.
બેન ના કર્મ સારા છે. બેન ને ભગવાન ઘણું આપે
નારાયણ સ્વામી પછી મને ગમતો અવાજ એટલે આદિત્ય ગઢવી...
એક સંતવાણી ને અમર કરી ગયા
અને બીજા એ લોકગીત ને અમર કરી નાખ્યું,
ટાઈમ મળે તો ક્યારેક લાખનશી ગઢવી ને મળજો જૂનાગઢ
Sachi vat👍👍👍
ખરેખર લાખણશી ભાઈ આપણાં ગુજરાત નું સાહિત્ય નું અણમોલ ઘરેણું કહેવાય એમના પાસે અદભુત વાતો છે એમને લાવવા ખુબ જ જરૂરી છે... ધન્યવાદ 🙏
સાચી વાત સ્પર્ધા ભયાનક છે. 🙂hmm sachu...
Genuine personality..... First i used to love his voice but after this interview i also love him as a person. Keep this humbleness for lifetime bro.
True . Same here
Agree
ખૂબ સરસ દેવાંશીબેન
Next... ખજૂરભાઈ ને લાવો
જમાવટ નો ખૂબ આભાર કે તમે પણ ગુજરાતી ભાષા માં બ્રોડ કાસ્ટ ચાલુ કરિયું તેથી એમને પણ નવું કયક જાણવા મળે.
Thank you team JAMAVAT! Mara કર્ણ પ્રિય અવાજ ને બોલાવા બદલ!
Vaah Aditya sir
વાહ બેન ખૂબ સરસ પ્રોગ્રામ આદિત્ય ભાઈ ખૂબ સરસ ગાઇસે મજા આવી
ખૂબ મોજ પડી ગઈ હો આવા કલાકાર ને યુ ટ્યુબ પર લાવતા રહો અને જમાવટ આવી ને આવી રીતે આગળ વધે
અત્યંત નિખાલસ વાતો ❤
અમે બહુ ગર્વ અનુભવીએ છીએ કે આ પોડકાસ્ટ શ્રેષ્ઠ પૈકીનું એક છે, જે અમારી માતૃભાષા ગુજરાતીનો વાતચીતના માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. ખુબ ગર્વ અને અદ્ભુત સામગ્રી! 🎉❤
દેવાંશીબેન કાજલબેન મહેરિયા સ્ટુડિયો માં એક વાત બોલાવો Plzz 🙏🙏🙏📖
Vahh Aditya gadhvi tame je gav chho hartly gav chho ma jagdamba ni krupa kayam rahe avi shubhechha & devanshi ben no pan abhar 🙏🙏🙏
Excellent ,awesome ❤
Jamavat never disappoint ❤
Waah khub saras
ખુબ સરસ આદિત્ય ભાઈ તમારી વાતો સાંભળવી અને tમારા ગીતો સાંભળવા ni મજા આવે છે
Great 💯
Devanshi always hard working journalists salute u
ખુબ સરસ આદિત્યભાઇ અને દેવાંશીબેન
Khajur bhai ne bolavo ❤❤
Nice kaviraj...Jay mogal...veer sahid Mahipal Singh...amar raho....
Wah wah Bhaila !! ❤
Good job Jamavat and Aditya Gadhvi keep growing and shine like a sun 👍
Excellent 👌
Dhanyawad Dil se Naman Devi ji devanshiji madam ji cum dear sister 🙏
Best moment shere with US thank you❤
Jay shree parsuram 🙌 બહેન શ્રી દેવાંશી જોષી
ખુબ સરસ આદિત્ય ભાઈ આપનો અવાજ તો યોગેશભાઈ જેવો જ છે
ગઢવીને લોહીમાં હોય બેન ખુબ સરસ આદિત્ય ગઢવી👏🏿👏🏿
Devanshi Ben is great 👍
Devanshi ben tame j Kala premi ne Ema khas kari ne j gadhvi O ne khub prem ne respect sathe ne tame tamara studio maa maan aapiyu che❤
Always like to hear Aditya Gadhavi
ખૂબ સરસ ❤
ખૂબ સુંદર
Just amazing podcast one can watch 👏👏
Great work
Jordar adityabhai
हमारे चारण समाज का गवरव
Vah Charan (Gadhavi)
Wah saras Bhai jay maa sonal jay maa mogal
Vah AaditayDan Gadhavi su voice che
સુપર હિટ 👍👍
Khub saras voice chhe Aaditya bhai..
Good adi
Vah!mara charan vah ..savaj vah....😘😍😍😍
Ben ek var khajur bhai ne bolavo me Tamara show ma.....❤❤❤
Gadhvi Saab……RamRam from Rajasthan
Va Devanshi ben 👌🏻
વાહ...
👏👏👏👏🙏🏼
Love you Aditya bhai ❤
tamara atyar sudhi na badha j Podcast mano aa sauthi best Podcast se
bau saras
Raah joi ne betha hata ame,jamavat ni andr aa avaj ni ..
Mara mangmta aam to 2 avaj che.
Aditya gadhvi
Jigardan gadhvi
Mane jyare pan mann shant krvu hoy tyare hu aa j aavaj sambhdu chu.
Pls..pls.. pls..
Adityabhai,ekad kalak no koi garbo gaao .navratri najik che..☺
Mara phone ma be singer na song j availabl hoy. Adityabhai nd jigardanbhai
👏👏👏👏👏👏😇
મારા પ્રિય કલાકાર 👌👌
👌👌👍👍
Jordar aditay
ખુબ જ સાચી વાત કરી ગુજરાતી એટલે ગરબો એ image માંથી બહાર નીકળવાની ખુબ જ જરૂર છે
જય માતાજી ની આદિત્ય ગઢવી
ખૂબ સરસ દેવાંશી જોશી❤🎉
બધા થી અલગ અને તેઓથી શીખવા જેવું🙏
Sachu ke aditya bhai huy aa video andhara Pradesh mathi jovu chu.
🙏
❤
બેન આપનો દીકરો જે ગાય છે એનો એક વિડિયો આ ચેનલ મા મૂકો સાંભળવું છે...
કીર્તિદાન અને ઉમેશબારોટ નો ઇન્ટરવ્યૂ લેજો👍
Aditya Gadhvi 🙌😊
Jay mahadev
જીવન માં લોકો ની અલગ અલગ priority હોય છે. આ બધી ફાલતુ વસ્તુ માં સમય ના બગાડવો જોઇએ.
Wah wah
ડહાપણનો ભાર !!
ચારણ તો આવો જ હોય ને!
ભારી મીઠો છે મારો વાલીડો ગઢવો.😊
ખુશ રહે આબાદ રહે🙏
Haa maro Jadejo haa❤️
🎉🎉🎉
Heart tuch fill
Unja ma avya tyare full moj karavi hati Aditya gathavi ne em na father e....first time me full dayaro joyo hato live ma....😊❤
Wow very good episode. Thank you very much. કુરિયાત સદા મગલમ
Very innocent personality.
Mara vala adi 🌹 ☺
Profession+art
❤️❤️❤️❤️
*द्वारकाधीश* ❤️
Goosebumps podcast ❤🔥
Podcast માં દેવાંશી બેન ને આ ડ્રેસ વધુ સારો લાગે છે ....❤
શબ્દોનો અર્થ 👍
બેન એક વાર રાજભા ગઢવી ને પણ બોલાવજો
Khajurbhai ne bolavo ne aama ketla time thi hu kev chu🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Hello, I am Gujju from Australia, and travel 160km everyday and listening different Indian podcast on Apple, Spotify and Google podcasts.
Can you please start your audio channel on one of those podcasts?
Appreciate and thank you.
અંતે રુવાંટ ઊભા કરી દીધા ❤❤🎉🎉