A.R Rehman, Trivedi Amit, move aside. here is a true artist! He mixed Folk, Opera, poetry, divinity, rap, story-telling ALL IN ONE! Mind blowing. Mind Blowing!
वैसे मैं राजस्थान से हूँ, गुजराती भाषा पूरी तरह से नहीं समझता, लेकिन कुछ शब्द समझ आते हैं। यह अद्भुत है, और जाति से चारण हूँ इसलिए भी थोड़ा जुड़ाव महसूस करता हूँ। इस mesmerizing performance के लिए धन्यवाद। ❤
વાહ ભાઈ વાહ. મને હજી મારી આંખ ઉપર વિશ્વાસ નથી આવતો કે જે હું જોય રહ્યો છું તે શું સત્ય છે. ધન્ય છે તમારી જનેતા કે આવા વિરલ વ્યક્તિ ને જન્મ આપ્યો કે વિદેશ ની ધરતી માં પણ ગુજરાત ના આવા યશ ગાન ગાય છે 🙏🙏🙏
Your passion for Gujarati folk music is truly inspiring. The way you blended the historical story with music in the song is truly amazing. Thank you for preserving our cultural heritage through your music. It reminds us of our roots and culture.
હાર્દિકભાઈ તમને જોઈ ને અને ગુજરાતી લોક સાહિત્યના ગીત આંતરરાષ્ટ્રીય સ્તર પર સાંભળી ખૂબ જ આનંદ થાય છે. ગુજરાત સૌરાષ્ટ્ર નું રદય પૂરી દુનિયાના મંચ પર ધબકતું રાખવા બદલ આપને ધન્યવાદ.
અહો ભાગ અમારા કે youtube ના માધ્યમથી તમારી વાણી માં મહા કવિ ઝવેરચંદ મેઘાણી ની આ અદ્ભુત રચના એ પણ પોતે માં સરસ્વતી ને આપ નિમિત્તે સાંભળવા મળ્યાં. જય હો જય જય હો. 🙏🙏🙏
A.R Rehman, Trivedi Amit, move aside. here is a true artist! He mixed Folk, Opera, poetry, divinity, rap, story-telling ALL IN ONE! Mind blowing. Mind Blowing!
Probably most of the germans can't understand that depth which are created by choirs. It is giving a depth to the Gujarati songs, which never ever heard before. This is a unique combination of such regional Gujarati folk songs with such a small town in Germany. Thankful to the all the people involved in creating this overwhelming emotional piece of music. Very very grateful and thank you very much
after the ending of song , i claped for you for minute in front of my pc .suddenly my mom coming in my room and asked me ,what happened? i can't describe myself at the moment ,i just show this video to her ...and after that my mom litteraly cried... i am really proud of you Hardik bhai for your amazing ,stunning song . this song is like once in generation gujarati song ....thank you for giving this song.. love you from Norway
Hardik bhai, Thank you for singing this wonderful song. Prabhulal Dwivedi was my Nanaji. Though I have never met him, I am a fan of all his creative work. You sang this with lot of passion and love. Thank you. 🙏🏻
હાર્દિકભાઈ......કોઈ વધારે શબ્દો નથી...ફક્ત એક જ વાક્ય ....રોજ એકવાર આ પરફોર્મન્સ સાંભળવાનું વ્યસન થઈ ગયું છે..... ગુજરાતી હોવાનું આપે ગૌરવ વધાર્યું છે.
Bhai goosebumps performance...we really want a person like you who can uphold our culture high and be stick with their culture even with in foreign countries.
A.R Rehman, Trivedi Amit, move aside. here is a true artist! He mixed Folk, Opera, poetry, divinity, rap, story-telling ALL IN ONE! Mind blowing. Mind Blowing!
Hardikbhai,tamri aa kruti e sorath ni vadiyu ma vitavel nanpan yaad apa vididhu. ❤ जननी जन्मभूमिश्च जाह्नवी च जनार्दन: । जनकः पंचमश्चैव जकाराः पंच दुर्लभाः।। Videsh vasnara ne aa panchey "j" durlabh hoy tyre tamari aa kala na adhare badhu fari jivant thai gayu. 🙏
i feel proud that the one gujrati is delevring gujrati lok sahitya with music on the world platform it great job leepit up and we are proud of you - Dipak Chaudhri
Me and visually challenged Nikunj do not have to read rastriya shaayar zaverchand Meghani, "saurastra ni rasdhaar",but you with your fabulous voice with god blessed cosmic energy has made us feel from the bottom of our hearts!!! Saraswati Krupa may continue shower on you...❤
In this song poet tells that who ever comes to your home, welcome them warmly and heartily.give them water and food.take care that no one go thirsty and hungry from your home.
બસ આ સાચી કમાણી છે જે ફોરેન માં જઈને પણ લોહી ની પરંપરા જાળવી રાખી તે ,,, ધન્ય છે આં ગુજરાત નાં વીર ને ,,❤
Superb 💙
😊
Aa sachi vaat che ke ek kamani che. Ke je foren
Maa jaine pan temni parampar Ane Sanskrit જાળવી રાખી છે ખૂબ ખૂબ અભિનંદન...
Good one 👍🏻
❤
કંઈ કેટલીય લાગણી, કંઈ કેટલાય ભાવ અને હ્રદય માં અખૂટ પ્રેમ...જય જય ગરવી ગુજરાત. Outstanding performance!
ખૂબ સરસ ...,.
ગુજરાતી સંસ્કૃતિ અમર રહે .....
નમન છે ભાઈ તમને અને તમારી કલાને.
નમન છે શ્રી કવિ દુલા ભાયા કાગ અને ઝવેરચંદ મેઘાણી બાપુને.
જય જય ગરવી ગુજરાત 🙏🏻
હ્રદય ના તાર ઝણઝણાવી દીધા હો 👏👏👏👏👏 ધન્ય છે મારા ગુજરાત ને
અને ધન્ય છે મારી પરંપરા ને
A.R Rehman, Trivedi Amit, move aside. here is a true artist! He mixed Folk, Opera, poetry, divinity, rap, story-telling ALL IN ONE! Mind blowing. Mind Blowing!
Plus Modiji (Mara bhai o and baheno)
वैसे मैं राजस्थान से हूँ, गुजराती भाषा पूरी तरह से नहीं समझता, लेकिन कुछ शब्द समझ आते हैं। यह अद्भुत है, और जाति से चारण हूँ इसलिए भी थोड़ा जुड़ाव महसूस करता हूँ। इस mesmerizing performance के लिए धन्यवाद। ❤
मैं भी चारण हूं,
विश्व के सबसे बड़े चारण समाज के गांव से
गांव _ जरपरा मुंद्रा कच्छ
i am a ચારણ from ગુજરાત બનાસકાંઠા
Jay Mataji 🙏
વંદન..ચારણ સમાજ અમારા(ક્ષત્રિય) માટે વંદનીય સમાજ છે..આપણો ઈતિહાસ ની ઝાંખી માણવી હોય તો ચારણ ને સાંભળવા ગમે..
@@gohilpradhyumansinh5075 १००%
Goosebumps🔥🔥🔥🔥
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે સદાકાળ ગુજરાત! જય જય ગરવી ગુજરાત 🇮🇳🙏🏼
ધન કુખ જીજા બાઈ ની જ્યા શિવજી જન્મ્યો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધરમ રાખ્યો હતો 🙏 ધન્ય છે ભા તમને 🙏
6:25 Goosebumps....🔥🔥❤
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત, જય જય ગરવી ગુજરાત ✊
ચારણ કન્યા ને વિદેશી ભૂમિ પર અમર કરવા માટે આભાર
ધન્ય છે આ ગુજરાતી ની માતાને જેને આવા વિરલા ને જન્મ આપ્યો❤
હાર્દિક ચૌહાણ, ચારણકન્યા કવિતા આખ્ખી ગાવામાં લેત તો ઓર મજા આવત. એને પૂર્ણ કરો. પછી જયજય ગરવી ગુજરાત કવિ નર્મદની લેજો આવીરીતે કોરસમાં ! સરસ ગાયુ છે એ ગાયકી માટે અભિનંદન💐💐💐👌👌👌👍❤
હા હા પાકુ હો
વાહ ભાઈ વાહ.
મને હજી મારી આંખ ઉપર વિશ્વાસ નથી આવતો કે જે હું જોય રહ્યો છું તે શું સત્ય છે.
ધન્ય છે તમારી જનેતા કે આવા વિરલ વ્યક્તિ ને જન્મ આપ્યો કે વિદેશ ની ધરતી માં પણ ગુજરાત ના આવા યશ ગાન ગાય છે 🙏🙏🙏
વાહ સોરઠી સંતવાણી ના ભજનો, દુહા છંદ ની રમજટ
અવાજ ના બાદશાહ વાહ....... દેશ માં રહીને વિદેશી પરંપરા મુજબ રેહનારા માણસો માટે એક અદ્ભુત ઉદાહરણ
ખુબ ખુબ સરસ પરફોર્મ કર્યું છે. સાંભળીને મજા આવી. જય જય ગરવી ગુજરાત. જય હો ગાંડી ગીર.
Your passion for Gujarati folk music is truly inspiring. The way you blended the historical story with music in the song is truly amazing. Thank you for preserving our cultural heritage through your music. It reminds us of our roots and culture.
હાર્દિકભાઈ તમને જોઈ ને અને ગુજરાતી લોક સાહિત્યના ગીત આંતરરાષ્ટ્રીય સ્તર પર સાંભળી ખૂબ જ આનંદ થાય છે.
ગુજરાત સૌરાષ્ટ્ર નું રદય પૂરી દુનિયાના મંચ પર ધબકતું રાખવા બદલ આપને ધન્યવાદ.
અહો ભાગ અમારા કે youtube ના માધ્યમથી તમારી વાણી માં મહા કવિ ઝવેરચંદ મેઘાણી ની આ અદ્ભુત રચના એ પણ પોતે માં સરસ્વતી ને આપ નિમિત્તે સાંભળવા મળ્યાં. જય હો જય જય હો. 🙏🙏🙏
A.R Rehman, Trivedi Amit, move aside. here is a true artist! He mixed Folk, Opera, poetry, divinity, rap, story-telling ALL IN ONE! Mind blowing. Mind Blowing!
અદ્ભુત અતુલ્ય અપ્રતિમ "મારી" કાઠિયાવાડી સંગીત શૈલી...❤
Only true gujarati can make such feelings.. hats off nice
Probably most of the germans can't understand that depth which are created by choirs. It is giving a depth to the Gujarati songs, which never ever heard before.
This is a unique combination of such regional Gujarati folk songs with such a small town in Germany. Thankful to the all the people involved in creating this overwhelming emotional piece of music. Very very grateful and thank you very much
વાહ મારા ભાઈ સોરઠી વાહ , દિલ ખુશ કરી દીધું ભાઈ 🙏🏻🙏🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
અતિ સુંદર સર તમે મારા વ્હાલા યમુના મહારાણી નું ભજન કીર્તન સંભળાવોને મારી માં યમુના રાજી રાજી થઈ જશે.ખૂબ જ સરસ ગાવ છો.🥰👌🙏
હદય પુર્વક કોટી કોટી પ્રણામ
ભાઈ વાહ સુંદર ❤❤❤
હાર્દિકભાઈ,
તમારા આ ગીત જોતા અને સાંભળતા
ભારતીય અને એમાંય ગુજરાતી હોવા પર ગર્વ અનુભવાય છે.
😂😂😂😂 14 vars ni chokri kai rite etli jorr thi sadiyo feke k sinh ne lohi aave😂😂😂 chodu na banai
Tu ek vaar kathiyavad phir le bhia, pachi apde vaat kar shu.
Tane khabar j nathi gir ni baaju ma rehta gaam ma roj nu che
It's true story@@feelingmaker4719
Oh, man. I am listening to this at 1 AM, giving me goosebumps. Jai Hardik, Jai Meghani.
ગુજરાત ના હાલ ના કલાકારો તો ગુજરાતી સંગીત ભૂલી રહ્યા છે અને ભાઈ તમે વિદેશ માં ગુજરાતી સંગીત જીવતું રાખ્યું વંદન ભાઈ તમને અને તામરા સુર ને
after the ending of song , i claped for you for minute in front of my pc .suddenly my mom coming in my room and asked me ,what happened? i can't describe myself at the moment ,i just show this video to her ...and after that my mom litteraly cried... i am really proud of you Hardik bhai for your amazing ,stunning song . this song is like once in generation gujarati song ....thank you for giving this song.. love you from Norway
આ ગીત સાંભળી ને રૂંવાટા ઊભા થયા ગયાં ધન્ય છો સાહેબ તમે...😱🤗😘🤩😍 ધન્ય છો તમે ગુજરાત ના વીર .....🙏🏻👑🌍
વાલા તમને કેમ કરી બિરદાવું આજ મને શબ્દો ના સીમાડા ટૂંકા પડેછે❤🙏
Hardik bhai,
Thank you for singing this wonderful song. Prabhulal Dwivedi was my Nanaji. Though I have never met him, I am a fan of all his creative work. You sang this with lot of passion and love. Thank you. 🙏🏻
વાહ હાર્દિકભાઈ ....મજા આવી ગઈ... સંગીત ને સરહદો નાં નડે ...🙏🙏🙏
you are the pride of Gujarat......I don't know foreigners understand gujarati and the feelings of each word my goosebumps after heard this
હાર્દિકભાઈ, આપણી ઢીંગતી સંસ્કૃતિ અને પરંપરા ને વિદેશમાં ઓણ જીવતી રાખવા બદલ તમને ખુબ ખુબ અભિનંદન... ઉપરથી ઓલા મેઘાણીજી જોતા હશે તો એની આંતરડીએ ટાઢક વળી હશે. ધન્ય છે એ સોરઠ ધરાને...
vote who wants a collab with aghori muzik.......
હાર્દિકભાઈ......કોઈ વધારે શબ્દો નથી...ફક્ત એક જ વાક્ય ....રોજ એકવાર આ પરફોર્મન્સ સાંભળવાનું વ્યસન થઈ ગયું છે..... ગુજરાતી હોવાનું આપે ગૌરવ વધાર્યું છે.
Sorath no swar
Sorath no sinh....
Jai Jai Garvi Gujarat, Jai hind
🇮🇳🚩❤🙏🔥
Gir ni garima adabhut chhe, anek ajanya sadhu santo na ashirvad varse chhe Girnar ni aa pavitra bhumi par 🙏🏻🙏🏻
I can see the love of the motherland in your words and expressions brother.
Keep posting regularly..
વાહ ભાઈ વાહ મોજ આવી ગઈ આંખ માં આંસુ લાવી દીધા તમારો ખુબ ખુબ આભાર
વાહ રે ભાઈ વાહ, ધન્ય છો તમે અને ધન્ય છે તમારી જનેતા...👌
Wonderful memories of childhood learning Doha,Chhand, bhajans in kathiawadi❤❤
Bhai goosebumps performance...we really want a person like you who can uphold our culture high and be stick with their culture even with in foreign countries.
મા, માત્રુભાષા, માત્રૃભૂમિ એ હંમેશા હૃદય મા રહે છે.. તેનુ જિવંત ઉદાહરણ તમે આપ્યું છે ખૂબ ખૂબ 🎉🎊અભિનંદન🎉🎊 🙏 સેલ્યુટ🙏👍
વાહ સોરઠ ના સાવજ❤❤
You and Aditya ghadhvi are best વટ થી ગુજરાતી, ગર્વ થી ગુજરાતી ......
ધન્ય છે મારા ગુજરાત ને અને ધન્ય છે મારી પરંપરા ને
ગુજરાતનો અસ્મિતા, ધન્ય ધન્ય મારા સોરઠના સિંહ, અભિનંદન અને શુભેચ્છાઓ
A.R Rehman, Trivedi Amit, move aside. here is a true artist! He mixed Folk, Opera, poetry, divinity, rap, story-telling ALL IN ONE! Mind blowing. Mind Blowing!
ગુજરાત ની અને ગુજરાતી ભાષા ની જય હો....... 🎉🎉✌✌
Thank u sir bhale gito juna lage 6e pn juni yado taji karave 6e sorath ni aetle ke kathiyavad ni
ગુજરાતી હોવા પ્રત્યે ગર્વ કરાવી દીધો. ❤
વાહ ભાઈ... આપણી સંસ્કૃતિ આપણું સંગીતકલા.. ધન્ય છે... સાહિત્યકાર...અને તેની સાહિત્યકલા
સોરઠ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને સાથે મેઘાણી ❤❤❤❤❤❤🔥🔥🔥🔥
Hardikbhai,tamri aa kruti e sorath ni vadiyu ma vitavel nanpan yaad apa vididhu. ❤
जननी जन्मभूमिश्च जाह्नवी च जनार्दन: । जनकः पंचमश्चैव जकाराः पंच दुर्लभाः।।
Videsh vasnara ne aa panchey "j" durlabh hoy tyre tamari aa kala na adhare badhu fari jivant thai gayu. 🙏
i feel proud that the one gujrati is delevring gujrati lok sahitya with music on the world platform it great job leepit up and we are proud of you - Dipak Chaudhri
I love you Bhai tune to gujrat ka name Roshan Kiya mere Bhai
What a melodious voice. And the choir so perfect…. Music. Universal language
Like Sami Yusuf Concert...superb...Charan ni moj meghani moj.
રૂંવાડા ઊભા થઈ ગયા.. ધન્ય છે ભાઈ તમને.
Me and visually challenged Nikunj do not have to read rastriya shaayar zaverchand Meghani, "saurastra ni rasdhaar",but you with your fabulous voice with god blessed cosmic energy has made us feel from the bottom of our hearts!!! Saraswati Krupa may continue shower on you...❤
Thanks Hardikbhai for this master piece! It heals my soul whenever I listen to this.
Jay Jay Garvi Gujarat 🇮🇳
શુભ માતૃભાષા દિવસ..🙏 જય જય ગરવી ગુજરાત
Why is this not still famour our viral
Outstanding performance 🚩🚩
Goosebumps !!! literally Goosebumps !!!!
Excellent piece of work. The gujarati language is majeatic indeed.
No words to explain feeling
Amane Gujarati sahitya ma dubad va mate
🙏 Thanks
Bhai dhany so tame
I am from Delhi (Punjabi Background)
I can't understand anything
but fully enjoyed the MUSIC
Proves
Music has NO LANGUAGE
ONLY FEELINGS
In this song poet tells that who ever comes to your home, welcome them warmly and heartily.give them water and food.take care that no one go thirsty and hungry from your home.
Second song is about a little girl of 14 yrs who fought with ferocious lion bravely.
Dhanya 6e tamara voice ne, heart beat sant thay Jay 6e jyare samdu tyare
I would suggest to generate captions for non gujarati audience so that they could understand as well
વા વા આ જ છે સાચા ગુજરાતી અને ભારત નું હોવાં નું પ્રમાણ છે❤️❤️❤️❤️❤️❤️❤️
ભાઇ ભાઇ ❤️ ગરવો ગીરનાર ❤️ 👏👏👏
from જૂનાગઢ
ખૂબ જ સુંદર ઘણી વાર સંબળ્યું ખૂબ જ સુંદર છે ❤
ભાઈ ભાઈ...જય ગરવી ગુજરાત 👏👏🙏
Shame on that people jene evu lage 6 ke aapdi sanskruti kai nathi ne e bdhu to junu 6 it's 2023 so what always proud to be gujju...
Outstanding performance
🙏🏼🙏🏼Jai Jai garvi gujrat 🙏🏼🙏🏼
જયાં જયાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
આ પંક્તિ સાથૅક કરી છે
જય જય ગરવી ગુજરાત
જય હો જય હો જય હો બાપ મારો ઠાકર છે એનાથી પણ વધુ આપે ❤❤
Goosebumps
Some India words from abroad and the English guys speaking the pretty sound
True felling in abroad
ખૂબજ સુંદર..અદ્ભુત...અદ્વિતિય...
This performance deserves millions of likes and views 😍,
વાહ મિત્ર વાહ ઘણું જીવો મોટા ભાઇ બહારગામ જઈને પણ તમે તમારા જનેતા તમારી ભૂમિ ના કિસ્સા ત્યાં સુધી ફેલાવી રહ્યા છો 🥺🙏🏻 ઘણું જીવો મોટા ભાઈ
Aankhma thi aasu aavi gaya.😢🙏🥲
ધન્ય છે ભાઈ તમારો આવાજ ને તમારી એકટિન્ગ જોઈ ને મજા આવી ❤
Extraordinary. Superb. Amazing. Moj moj moj ane nakri moj. Full hard work .
Wow its amazing they sing Gujarati 😮❤
Waah waah waah waah waah waah waah waah
અદભુત... ધન્ય છે પરદેશ ની ધરતી પર તમને
Shat shat naman mara bhaila🙏🙏🙏
U should do more videos....u r underated... explore more social media platforms... very talented u r
પ્રેમ હૃદયથી આંખોમાં આવી ગયો ને બધું દુઃખ ધોઈ ગયો 🎈
Shu voice che ❤❤ literally goosebumps aave che❤❤
ભાઈ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
#proudtobegujarati
#proudtobekathiyavadi
#proudtobenagher
રૂડું નાઘેર ❤
વાહ..👏👏👏 અદ્ભુત 🙏🙏🙏
U are simply blessed by ma... Khamma Ghani 🙏
ધન્ય છે સોરઠ ના સાવજ ને
Dhanya dhanya che e janeta ne jene kokhe aa savaj janmyo
ભાઈ તમે એક સાચા હાવજ છો તમે આપણી પરંપરા ને વિદેશમાં પણ સાચવી રાખી ❤
Wah bhai wah❤