જમીન માપણી અને અંતર અને 8 અ મા કેવી રીતે વીઘા માં ગણતરી કરવ | jamin mapni Kem karvi

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2020
  • જમીન માપણી અને અંતર અને 8 અ મા કેવી રીતે વીઘા માં ગણતરી કરવ | jamin mapni Kem karvi
    jamin map ane antar
    7-12 8-a ma kai rite vighama jovi
    ૧ એકર = ૪૦ ગુંઠા
    ૧ એકર = ૪૮૪૦ વાર
    ૧ એકર =૪૩૫૬૦ ચોરસ ફૂટ
    ૧ એકર = ૦.૪૦૪૭ હેક્ટર.
    ૧ વીઘા =૧૬ ગુંઠા ઘણા ખેડૂત ભાઈ કાચો વિઘો પણ કહે છે
    ૧ વીઘા =૨૪ ગુંઠા (જો ગાયકવાડ હોય તો) તો તેને 24 ગુઠા એ 1 -વિઘો થતો હોય
    ૧ વીઘા =૧૭૪૨ ચોરસ વાર
    ૧ હેકટર =૬.૨૫ વીઘા(એટલે સવા ચ વીઘા ) અહિયાં આપડે 16 ગુઠા ની જ વાત કરવા ની છે ,...
    ત્યાર પછી વાત કરીએ તો.. ગુઠા ની
    ૧ ગુંઠો = ૧૦૧.૨ મીટર
    ૧ ગુંઠો = ૧૨૧ વાર
    ૧ ચો.ગુંઠો = ૧૦૮૯ ચો વાર
    ત્યાર બાદ હવે મીટર
    ૧ મીટર = ૧૦૦ સે.મી.
    ૧ મીટર = ૩.૨૭ ફૂટ
    હવે વાર અને ફૂટ
    ૧ ચો. વાર = ૧૦.૭૬ ફૂટ
    ૧ વાર = ૩ ફૂટ
    ૧ ચો. વાર = ૯ ફુટ
    ૧ હેક્ટર = ૧૦૦૦૦ ચો.મી.
    ૧ કિ.મી = ૧૦૦૦ મી
    ૨૦ વાસા = ૧. વીઘા
    ૧ વાસા = ૧૪૨.૨૨ ચો. વાર
    ૧ વાસા = ૧૧૯ ચો.મી
    આઅ હતું આપનું જમીન અને અંતર વિચે ની માહિતી ..
    હવે વાત કરીએ 8-અ માં જમીન કેટલા વીઘા છે તે જોવા માટી ની માહિતી અને હેકટર માંથી વીઘા માં કેમ ફેરવું ..
    કૃષિ માહિતી લેટેસ્ટ
    krushi Mahiti Letest
    KRISHI MAHITI LETEST
    Krushi Mahiti Letest
    ravi kotadiya
    Ravi Kotadiya
    9904262694
    #Krushimahitiletest
    #vigha
    #guntha
    #jaminmapni
    #hecter
    #var
    #antar

Комментарии • 80