જીરામાં ફ્લાવરીંગ માટે દુધ ગોળ નું તમે કલ્પના પણ નહીં કરી હોય એવું રીઝલ્ટ jiru me flavaring ke liye

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 23

  • @focusvideo5581
    @focusvideo5581 11 дней назад +2

    જય દ્વારકાધીશ

  • @shadevsinhjadeja1891
    @shadevsinhjadeja1891 11 дней назад +2

    ,સરસ

  • @kalpeshkanzariya-j8n
    @kalpeshkanzariya-j8n 12 дней назад +2

    જય શ્રી રામ

  • @ramanahir313
    @ramanahir313 8 дней назад +3

    65 દિવસે કેવુંક આવે results

  • @priyalandyugfamilyvlog3576
    @priyalandyugfamilyvlog3576 12 дней назад +3

    સરસ માહિતી 🙏👍 ભાઈ

  • @The_vishu_Comedy95
    @The_vishu_Comedy95 10 дней назад +2

    આ રીઝલ્ટ છટયા પછીનું છે

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  10 дней назад +1

      ના છંટકાવ પહેલા નુ છે ભાઈ 🙏

  • @rupabhaihadiyal4440
    @rupabhaihadiyal4440 12 дней назад +1

    🎉

  • @hemrajdesai5186
    @hemrajdesai5186 12 дней назад +2

    આગળ ના ડોઝ કેમિકલ પેસ્ટીસાઈઝ ના મારેલા હોય તો આ ડોઝ મારી સકાય સાહેબ

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  12 дней назад +2

      હા મારી સકાય પણ ચાર દિવસ પછી અને દુધ ગોળ મારા પછી ચાર દિવસ સુધી કેમીકલ પેસ્ટીસાઈડ નહીં મારવાની ભાઈ 🙏

  • @DevanFacts002-dh9yc
    @DevanFacts002-dh9yc 12 дней назад +2

    જીરામા ૪૩ દિવસે ત્રીજુ પાણી પાયુ અને આજે ૫૦ દિવસનુ થયુ જીરામા પીળાશ જેવુ દેખાય છે શુ કરવુ?

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  12 дней назад +3

      પ્રવાહી માં ઝીંક આવે છે એનો છંટકાવ કરીદો ભાઈ 🙏

    • @DevanFacts002-dh9yc
      @DevanFacts002-dh9yc 11 дней назад +1

      @KishanMitroLilapur bhai pravahi ma ifako sagrika ane 005234 kem re?
      Zink to uriya bhegu nakhyu tu ane salfar pan!

  • @vagheladharmendrasinh4655
    @vagheladharmendrasinh4655 12 дней назад +2

    કેટલા ડોઝ મારવાના એક કે બે

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  12 дней назад +1

      બે ડોઝ મારવા ૧૨ દિવસ ના અંતરે ભાઈ 🙏

    • @baraiya1140
      @baraiya1140 12 дней назад

      @@vagheladharmendrasinh4655 ઓકે