Jya sudhi mne lage chhe dudh ane gol flavoring ma faydo kre enu ekj karan se a vastu thi koy pn pak na chhod nu flavoring prajanan prkriya ma madad rup thta kitko ane khas krine madhmakhiyo akarshit thay se jethi flavoring vadhare bese a khas karine dhana, magfali, amba ,tail jeva pak ma vadhare result ape chhe baki flavoring ni koy dva hoti nathi varap suryprakas ama men bhag bhajve chhe.
હું ભાઈ ઓરગેનીક નથી કરતો....તેમ છતાં હું તમને જવાબ આપવાની કોશીશ કરીશ ઓરગેનીક અનુભવી ખેડુત પાસે થી.. મે 82 દિવસ ના કપાસ મા એક વખત જંતુનાશક દવા છાટી છે..એનો વિડીયો કાલે આપશુ...
ના ભાઈ હું ગાય આધારીત ખેતી કરું છું અને માહિતી આપુ છું તો મારી યુટ્યુબ ચેનલ છે જેનું નામ ak ahir છે તો તમે એની વિઝિટ કરો અને કોમેન્ટ માં જય ગો માતા લખજો ભાઈ
બધુય વાતાવરણ થીજ આવતુ હોય ભાઈ....જો વાતાવરણ હોય તો આ ગોળ દુધ કોઈ ની જરુર ના પડે ફ્લાવરીગ મા....કોઈ દવા ની પણ નહી.... અમુક વસ્તુ એના ખોરાક તરીકે કામ કરતી હોય....નાઈટ્રોજન ખાતર નુ પ્રમાણ પણ વધુ હોય થો થ્રિપ્સ આવે...એમા ઘણા કારણો હોય્....આપણો ઉદેશ્ય ખેડુતો ના અનુભવ માથી શીખવા નો છે...
જીરા મા અનુભવ નથી કોઈ નો હશે તો કહેશું... ઉપયોગ તૈ બધે જ કરી શકાય પણ થ્રિપ્સ ના એટેક સામે સાવધાન રહેવુ પડે....જોકે જીરા મા થ્રિપ્સ ને કંટ્રોલ કરી શકાય..
ફાયદો કરે વડીલ પણ આપણે ખેડુતો ના અનુભવ ને શિરોમાન્ય રાખવો..અમુક પાકમાં નુકશાન થતુ હોય તૈ ખેડુત ભલે ને ફુકમારી ને પીવે...એમા ખોટુ નથી... તમે તમારા અનુભવ જણાવશો જેથી બીજા ને પણ ફાયદો થાય..અમને પણ ..
જાહેરાત કરવાથી કાય થવાનુ નથી..એકવાર ખેડુત ભરોસો કરશે..બીજી વાર નહી કરે.... એના કરતા જે ની જાહેરાત કરવાની હોય એનો ડેમો કરે અથવા એવા ખેડૂતો ના અભિપ્રાય દર્શાવે જે એ વસ્તુ નો ઉપયોગ કરતાં હોય......
શુ ખોટી માહીતી છે..એ કયો પહેલા ...દુધ ગોળ છાટવુ ફાયદો થાય એ ખોટું છે કે દુધ ગોળ થી ફાયદો નથી થાતો... આ ખોટું છે... પ્લીઝ એકદમ પુરો જવાબ આપો કે છાટવુ જોઈએ કે નહીં.. એટલે એક આખો વિડીયો તમારા જવાબ માટે બનાવી દઉ..
જરુર કરાય ફ્લાવરીગ માટે ....એ છંટકાવ કરવાથી ડુંગળી મા થ્રિપ્સ નુ પ્રણામ વધવાનુ એક ભાઇ કહેતા હતા એટલે સાથે ગાગળા હીન્ગ નાખશો તો થ્રિપ્સ આવવા સામે રક્ષણ આપશે.... ગાગળા હીગ એક કીલો ને 5 લીટર પાણીમાં પલાડી દેવાની 24 કલાક પછી ગાગળા કાઢી અને એ દ્રાવણ માથી 100 ml પંપમા દુધ ગોળ ના પ્રયોગ સાથે નાખવાથી બહુ સારો લાભ થશે
હા ભાઈ પરેસ ભાઈ ના વિરોધ માં બોલેસે ડુ ગરિ માં થોડોક ફાલ આવે ખેડૂત ને ખબર સે કેમાં દૂધ ને ગોળ સ્તાય તમારે સેનલ સ્લાવવિહોયતો કાયક નવીન માહિતી આપોને કોઈનો વિરોધ કરીને સુકામ કરો ભાઈ
@@ક્રિષ્નાફાર્મ તો પરેશભા દવા ની જાહેરાત કરે એ કરુ ભાઇ....મારી પાસે ખેડુતો ના અનુભવ ની જ વાત છે(નંબર મુકો એટલે એના ઓડીયો સંભાળાવશુ)દુધ અને ગોળ ઉપર એકધારા મંડાણા છે એટલે જ કીધું છે મોટા ભાઇ...
ઓલો બાવા નો દીકરો તા પોતાના ચેનલ માં અગ્રો ની દવા ની ભલામણ કરે છે ગયા વર્ષે સિક્કો કપની ની દવા ની જાહેરાત કરી ત બોવ વેપાર થયો હતો ઈ બાવા નો વિરોધ કરવો જોઈએ
AK bhai k CE k dudh good no upyog karvo kapas ma / AK bhai k CE no upyog karvo confusion ana subscribe Jaja CE ana 5lakh karta vadhre CE tamara7 kB konu manvu
ખરેખર દુધ ગોળ થી ખેતી થતી હોત તો આ બધુ મારકેટ મા આવ્યુ જ ના હોત....કોઈ ખેડૂતે મધમાખી માટે આ ચીજ નો.ઉપયોગ કર્યો હોય અને....એમા એને ફાયદો.થયો...ત્યાર પછી એક પ્રણાલી ચાલી અને ખરેખર જયાં કામ કરે છે ત્યાં કરે પણ છે...મારા સબસ્ક્રાઈબય ઓછા હશે પણ મે સ્રપ્રે નો અખતરો મારા ખેતર મા અને મારા હાથે કર્યો છે...અને મે એમ પણ કીધુ છે કે.મને ફાયદો થયો છે... એક મેસેજ એ જ છે કે હું કઉ કે બીજા કોઈ કે એક અખતરો કર્યો પછી આગળ વધવૂ...અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે...
Sars mahiti aapi
દુધ અને ગોળ નુ દાવણ ચણામાં સોટકા અમોને મળેલ છે અમે ચાર વર્ષ સુધી નો અમારો પરી યોગ કરેલ છે રીજલટ ખુબજ સરસ મજાનું મળે છે
ખૂબ સરસ માહિતી ભરતભાઈ
વાહ સરસ માહિત તમારી દરેક વાતમા સહમત છુ ભરતભાઈ 👌👌👍🙏
આભાર કાકા ,દરેક બાબતે ખેડુત વિચારી ને ડગલુ ભરે તો કોઈ ખેડુત ને નુકશાન ના થાય...તમારા જેવા અનુભવી લોકો પાસેથી અમે યુવાનો શીખીએ છીએ
આમે નસીબદાર છીએ..
ખુબ સરસ માહિતી ભરતભાઈ 👌👌🙏
સરસ ભરતભાઈ 👍👍
ભરતભાઈ ની વાત બરોબર સે ખેડુત ભાયો
તમારા જેવા સાચુ કહેવાવાળા બહુ ઓછા માણસો હોય છે
Very good ભરત ભાઈ ખૂબ સુપર કામ કરો છો,,,,👌👌
ખુબ સરસ માહિતી છે
આભાર ભાઇ ,કયુ ગામ આપનું ??
ભરતભાઈ સરસ માહીતી...
રક્ષાબંધન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
અને આવી સરસ માહિતી આપતા રહેજો
જય દ્વારકાધીશ
આપના પરિવાર ને પણ રક્ષા બંધન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છા ..
આભાર
જય દ્વારકા ધીશ
ગોળથી થરીફસ વધેછે ભાઇ
ની
વાત રાઇટ છે
આભાર તમાયા મંતવ્ય બદલ સાહેબ
ખૂબ જ સરસ માહિતી આપવા બદલ આભાર
ખેડુતો ના મોઢે સાભળ્યે એ સાચુ,
Good information bharat bhai
સરસ માહિતી...
અજમા સારું રીઝલ્ટ છે
ખૂબ.ખૂબ...સરસ..માહિતી.આપતા.રહેજો
આભાર
Good 👍👌🇮🇳
ખુભ સરસ માહિમતી આયપી ભરતભાઈ
આભાર
જય દ્વારકા ધીશ
Mota bhai 1vigha ma ketalu map rakhavu k pachhi 1 pump ma ketalu dudh gol nakhavu?
Good information 👍🙏🌹
અમારાં વિસ્તારમાં ચારા માટે મકાઈ અને રજકા માં રિઝલ્ટ મળ્યા છે
Good information.
દુધ,ગોર નો ઉપયોગ પીયત આપતી વખતે કરી શકાય?
ભાઈ ભાઈ 👌🙏
ખુબ સરસ ભરતભાઈ 👍
સરશ.ભરતભાઈ.આવિમાહેતીઆપતારેજો
Bahu sarash Mahiti Bhai
આભાર દામજી સર...
Magfari ma kri shkay??
Ha
Jya sudhi mne lage chhe dudh ane gol flavoring ma faydo kre enu ekj karan se a vastu thi koy pn pak na chhod nu flavoring prajanan prkriya ma madad rup thta kitko ane khas krine madhmakhiyo akarshit thay se jethi flavoring vadhare bese a khas karine dhana, magfali, amba ,tail jeva pak ma vadhare result ape chhe baki flavoring ni koy dva hoti nathi varap suryprakas ama men bhag bhajve chhe.
એકદમ સાચી વાત.....હવામાન તો છેલ્લે એનો ભાગ ભજવે જ છે...પણ જયાં જરુર છે ત્યાં જ દુધ અને ગોળ છાટવા જોયે ,થ્રીપ્સ ને પણ ખોરાક પુરો પાડવાનુ કામ કરે છે ગોળ
@@bgahir ha bhai avi vastu chhatva thi koy pn jiv akarshit thay chhe manas pn thay 😅😂
Bhai hu orgenik kheti karu chu trips no ilaj batavo
હું ભાઈ ઓરગેનીક નથી કરતો....તેમ છતાં હું તમને જવાબ આપવાની કોશીશ કરીશ ઓરગેનીક અનુભવી ખેડુત પાસે થી..
મે 82 દિવસ ના કપાસ મા એક વખત જંતુનાશક દવા છાટી છે..એનો વિડીયો કાલે આપશુ...
Sachi vaat chhe bhai
દૂધ ભેંશ નું ચાલે ❤❤❤
ચા લે
સરસ કામ છે
Jira ma karay ano upaye
સાથે ગાંગડા દ્રાવણ નો ઉપયોગ કરી શકાય
Kapas ma upyog karvo k nai?
કરાય
ઓર્ગેનિક નેચરલ ફાર્મ,,, ની અંદર જોવો ભાઈ
Magfali ma kray bhai
ફાલ આવે ત્યારે
બવ સરસ વિડિઓ બનાવીઓ
તરબૂચ 🍉 મા ઉપયોગ કરી શકાય
રજકા માં આપી શકાય દૂધ ગોળ
ના
ભાઈ હું ગાય આધારીત ખેતી કરું છું અને માહિતી આપુ છું તો મારી યુટ્યુબ ચેનલ છે જેનું નામ ak ahir છે તો તમે એની વિઝિટ કરો અને કોમેન્ટ માં જય ગો માતા લખજો ભાઈ
રજકા માં જરૂર જ નથી ખાસ કરી ને ફ્લાવરિંગ માટે જ ઉપયોગ કરવો.
સરસ
ગુડ
વરીયાળી મા રીજટ છે ભાઇ
Mgfri ane aerda ma saro rijlat chhe maro anubhav chhe
ખેડૂતો નો અનુભવ શીવાય કોઈ સગો નથી
Ketlu nakh VA nu 16pani ma
Good mahiti best
તલમાં ઉપયોગ કરી શકાય ?
હા ભાઇ કરી શકાય
ભરત ભાઈ નમસ્કાર, આ પ્રયોગો વરિયાળી માં કરાય?
બધે જ કરાય કાય નુકસાન નથુ ફાયદો જયારે થાય ત્યારે
રીંગણમાં ઉપયોગ કરી શકાય
કરી શકાય
Ala bhai hu 3 vars thi Vaprusu
Tripas vatavarn thi ave se
Mahiti khoti apvanu reva de
Tamaro number aapjo🙏
Tamaro number aapjo🙏🙏🙏
બધુય વાતાવરણ થીજ આવતુ હોય ભાઈ....જો વાતાવરણ હોય તો આ ગોળ દુધ કોઈ ની જરુર ના પડે ફ્લાવરીગ મા....કોઈ દવા ની પણ નહી.... અમુક વસ્તુ એના ખોરાક તરીકે કામ કરતી હોય....નાઈટ્રોજન ખાતર નુ પ્રમાણ પણ વધુ હોય થો થ્રિપ્સ આવે...એમા ઘણા કારણો હોય્....આપણો ઉદેશ્ય ખેડુતો ના અનુભવ માથી શીખવા નો છે...
Kapas ma aani map ketlu rakhvu
250 ml dudh
100 gram god
1 pamp ma..
મે ઘઉં, મા પાક નો ઉપયોગ કરેલ છે ઘારવા, કરતા ઉત્પાદન કે વિઘે, દસ મણ જેટલું વધારે આપેલ છે
તમારો ફોન નંબર આપશો
Good mahiti
Good
આભાર
મગફળી માં ઉપયોગ કરી શકાય
ફ્લાવરીગ સ્ટેજમા ચોક્કસ કરી શકાય
વરીયાળી મા થઈ શકે
થઇ સકે
આભાર ભરતભાઇ
ધન્યવાદ પ્રફુલભાઈ ,જય દ્વારકાધીશ
Mahalo ma chale?
મેં સોયાબિન માં દુધ ગોળ નો ઉપયોગ કર્યો છે અને રીજલ્ટ બહુ જ સારૂ મળેલ છે
Ketlu nakh VA nu bey
@@parbatmakwana5760
Pump ma 200 ml ગાયનું દૂધ અને 100 gram ગોળ.
@parbatmakwana5760 ૨૫૦ ગ્રામ દુધ,૧૦૦ ગ્રામ ગોળ
હુ મહેસાણા જિલ્લામાં થી વાત કરુ છું ભાઈ આ અખતરો તમાકુ ના પાક માં થાય ભાઈ
ના કરી સકાય . અત્યારે thrips આવવાની પૂરી શક્યતા રહે
કપાસમાં ફુલ ખરે છે. વરસાદની સિઝનના કારણે તો હાલ આ સમયે દૂધ ગોળ નો પ્રયોગ કરી શકાય
કરી.શકાય..ઉપયોગ
Bhai orgonik kheti Karine kheduto bhikhari Thai jase
right
ઓર્ગેનિક નેચરલ ફાર્મ,,,જીવો ભાઈ
Ha bhai ae sasu se koyni bhlmn ma apdo pak fel jay
1 મહિના ના અડદ માં ચંટકાવ કરી સકાય
હા કરી શકાય
ભાઈ અમા રે કપાસ બોવ નાનો સે તો શુકરવુ
પાણી ને યુરીયા નાખો..
સરશ
મરચી માં સ્પેરે કરાય
હા કરી શકાય
Arda ma upyog krvathi thrips kntrol thay chhe
એ ધણીમાં સટાય કે નહીં જવાબ આપજો
ભરત્ ભાઇ આપનુ ય્ હાલિ ગયુ હો લગે રહો
જય દ્વારકા ધીશ
Dhana ketla day na thay pasi satay
ફુલ બેસવાની શરુઆત થાય એટલે છાટી શકાય..
Bharat bhai jira ma Aano upyog karay
જીરા મા અનુભવ નથી કોઈ નો હશે તો કહેશું... ઉપયોગ તૈ બધે જ કરી શકાય પણ થ્રિપ્સ ના એટેક સામે સાવધાન રહેવુ પડે....જોકે જીરા મા થ્રિપ્સ ને કંટ્રોલ કરી શકાય..
Guvar ma pan
હર હર મહાદેવ ભરત ભાઈ
હર હર મહાદેવ
Dudh gol faydo kare
ફાયદો કરે વડીલ પણ આપણે ખેડુતો ના અનુભવ ને શિરોમાન્ય રાખવો..અમુક પાકમાં નુકશાન થતુ હોય તૈ ખેડુત ભલે ને ફુકમારી ને પીવે...એમા ખોટુ નથી...
તમે તમારા અનુભવ જણાવશો જેથી બીજા ને પણ ફાયદો થાય..અમને પણ ..
❤
Tamaru kiyu gam bharat bhai
ભલોટ, અંજાર
Tali ma. Sataya
ha chhatay
જય મુરલીધર ભરતભાઈ પરેશ ગૌસ્વામી મેકસીવા કંપનીની જાહેરાત કરે છે તે પોતાની કંપની છે કે નહીં એટલા માટે જાહેરાત કરે છે કે તેનું રિઝલ્ટ કેવું છે
જાહેરાત કરવાથી કાય થવાનુ નથી..એકવાર ખેડુત ભરોસો કરશે..બીજી વાર નહી કરે....
એના કરતા જે ની જાહેરાત કરવાની હોય એનો ડેમો કરે અથવા એવા ખેડૂતો ના અભિપ્રાય દર્શાવે જે એ વસ્તુ નો ઉપયોગ કરતાં હોય......
મે વરીયાળી મા ઉપયોગ કર્યો છે ફાયદો થયો છે
બહુ સરસ
દુધ-ગોળ ની સાથે અજમા-હળદર ના પાણી નો મિકસ ઉપયોગ કરવાથી થ્રિપ્સ આવતી નથી.
સરસ, માહીતી બદલ આભાર
દૂધ- ગોળ નિ સાથે જ મિક્સ કરાય કે બીજા સ્પ્રે મા અજમો હળદર નોં ઉપયોગ કરાય ? ?
@@prafulpuritrambakpuri809
સાથે જ કરી શકાય. સંપૂર્ણ ઓર્ગેનિક છે.
દૂધ ભેંશ નું ચાલે
Cow nu
@pareshbhimani8900 ગાય નું દુધ લેવાનું છે
👍👍
Ok
😊
Mane Laage se Paresh abhimani vyakti se e key te saashu bija Kay pan ke te khotu
Absolutly Right
ભાઇ ખોટી માહિતી શેરના કરો.... તમારે વેસ્ટીજ ચલાવવું છે એમ કો ને...
શુ ખોટી માહીતી છે..એ કયો પહેલા ...દુધ ગોળ છાટવુ ફાયદો થાય એ ખોટું છે કે
દુધ ગોળ થી ફાયદો નથી થાતો...
આ ખોટું છે...
પ્લીઝ એકદમ પુરો જવાબ આપો કે છાટવુ જોઈએ કે નહીં..
એટલે એક આખો વિડીયો તમારા જવાબ માટે બનાવી દઉ..
એરડા મા કેમ રેશે
એકદમ હાલશે...દસ દિવસ ના ગે મા બે સ્પ્રે મારજો
@@bgahir આભાર ભાઈ
બીજી કોઇ જીવાત તો નહી આવે ને
Happy rakshabandhan bhai
Happy raksha bhandhan
લીંબુ મા ક્યારે છંટકાવ કરાય
ફુલ આવવા ના સમયે..
E p n .nemashakti vise su kyoso
પદરથીપચીચતારીખવિશેવિડયોબનાવો
કપાસ મા છંટકાવ કરી શકાય?
જરુર કરાય ફ્લાવરીગ માટે ....એ છંટકાવ કરવાથી ડુંગળી મા થ્રિપ્સ નુ પ્રણામ વધવાનુ એક ભાઇ કહેતા હતા એટલે સાથે ગાગળા હીન્ગ નાખશો તો થ્રિપ્સ આવવા સામે રક્ષણ આપશે....
ગાગળા હીગ એક કીલો ને 5 લીટર પાણીમાં પલાડી દેવાની 24 કલાક પછી ગાગળા કાઢી અને એ દ્રાવણ માથી 100 ml પંપમા દુધ ગોળ ના પ્રયોગ સાથે નાખવાથી બહુ સારો લાભ થશે
તમે ભાઈ પરેશ ગૌસ્વામી વિરોધ બોલતા લાગો છો
તમને એવુ લાગતુ હોય તો એ વાત સત્ય છે મોટા ભાઇ
હા ભાઈ પરેસ ભાઈ ના વિરોધ માં બોલેસે ડુ ગરિ માં થોડોક ફાલ આવે ખેડૂત ને ખબર સે કેમાં દૂધ ને ગોળ સ્તાય તમારે સેનલ સ્લાવવિહોયતો કાયક નવીન માહિતી આપોને કોઈનો વિરોધ કરીને સુકામ કરો ભાઈ
@@ક્રિષ્નાફાર્મ તો પરેશભા દવા ની જાહેરાત કરે એ કરુ ભાઇ....મારી પાસે ખેડુતો ના અનુભવ ની જ વાત છે(નંબર મુકો એટલે એના ઓડીયો સંભાળાવશુ)દુધ અને ગોળ ઉપર એકધારા મંડાણા છે એટલે જ કીધું છે મોટા ભાઇ...
ઓલો બાવા નો દીકરો તા પોતાના ચેનલ માં અગ્રો ની દવા ની ભલામણ કરે છે ગયા વર્ષે સિક્કો કપની ની દવા ની જાહેરાત કરી ત બોવ વેપાર થયો હતો ઈ બાવા નો વિરોધ કરવો જોઈએ
બિલકુલ સાચી વાત છે ભાઈ
AK bhai k CE k dudh good no upyog karvo kapas ma / AK bhai k CE no upyog karvo confusion ana subscribe Jaja CE ana 5lakh karta vadhre CE tamara7 kB konu manvu
ખરેખર દુધ ગોળ થી ખેતી થતી હોત તો આ બધુ મારકેટ મા આવ્યુ જ ના હોત....કોઈ ખેડૂતે મધમાખી માટે આ ચીજ નો.ઉપયોગ કર્યો હોય અને....એમા એને ફાયદો.થયો...ત્યાર પછી એક પ્રણાલી ચાલી અને ખરેખર જયાં કામ કરે છે ત્યાં કરે પણ છે...મારા સબસ્ક્રાઈબય ઓછા હશે પણ મે સ્રપ્રે નો અખતરો મારા ખેતર મા અને મારા હાથે કર્યો છે...અને મે એમ પણ કીધુ છે કે.મને ફાયદો થયો છે...
એક મેસેજ એ જ છે કે હું કઉ કે બીજા કોઈ કે એક અખતરો કર્યો પછી આગળ વધવૂ...અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે...
Maruto manavuse ke you tyub ne Facebook par ben lagi javi joe kemke have ghare ghare krushi nishanant thaygiyase
હિંગ
Mangao tree ma thrips vadhare aave maro potano anubhav
ગયા વરસે ડુંગળી ના પાક માં બોટાદ ,ભાવનગર, કોડીનાર ના ખેડુતો ને નુકશાન થયેલ છે થ્રિપ્સ નો હેવી એટેક હતો
ruclips.net/video/aHwmrSfhdDA/видео.htmlsi=OMvPYJEl1damDjQE