સ્વ રચિત 🌹લાંબા ઘુંઘટા વાળી🌹(લખેલું છે) દક્ષાબેન

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • પેલી કોણ રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે
    લાંબા ઘૂંઘટ વાળી રે ટૂંકા છેડલા વાળી રે
    આ તો કાશી રબારણ જાય લાંબા ઘુમટા
    વાળી રે
    એના કપાળે ચાંદલો શોભતો રે
    ચાંદલો ચમક ચમક થાય
    લાંબા ઘૂંઘટ વાળી રે. પેલી કોણ.....
    પેલી કલ્પના રબારણ જાય લાંબા ઘૂંઘટ વાળી રે
    લાંબા ઘૂમતા વાળી રે ટૂંકા છેડલા વાળી રે
    આ તો કલ્પના રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી
    એના ગળામાં હારલા શોભતા રે
    હારલા હાલક ડોલક થાય
    લાંબા ઘૂંઘટ વાળી રે. પેલી કોણ.......
    પેલી રમીલા રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે
    એના નાકમાં નથણી શોભેતી
    નથણી હાલક ડોલક થાય લાંબા ઘુંઘટ વાળી રે. .....પેલી કોણ.....
    પેલી નૈના રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે
    લાંબા ઘુંઘટ વાળી રે ટુકા છેડલા વાળી રે
    એના માથા માં ગજરો શોભતો રે
    ગજરો સોગંદ હોય લાંબા ઘૂંઘટ વાળી રે
    પેલી કોણ રબારણ જાય લાંબા.....
    પેલી તલ્લીકા રબારણ જાય લાંબા ઘુંઘટ વાળી રે
    એને અંગે સાડી શોભતી રે
    સાડી સુંદર સોહાય લાંબા ઘુંઘટ વાળી રે .
    પેલી કોણ.....
    આ તો તારા રબારણ જાય લાંબા ઘુંઘટવાળી
    લાંબા ઘૂંઘટ વાળી રે ટૂંકા છેડલા વાળી રે
    આ તો તારા રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે
    જ્યોતિ રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે
    લાંબા ઘુંઘટ વાળી ટૂંકા છેડલા વાળી રે
    એના માથે તે ચુંદડી શોભતી રે
    ચુંદડી જગ મગ થાય લાંબા ઘુંઘટ વાળી રે
    પેલી કોણ.....
    પેલી સોનલ રબારણ જાય લાંબા ઘુંઘટ વાળી રે
    લાંબા ઘુંઘટ વાળી રે ટૂંકા છેડલા વાળી રે
    એના કાને તે કુંડળ શોભતા રે
    પેલી કોણ...
    આ તો મંજુ રબારણ જાય લાંબા ઘુંઘટ વાળી રે
    લાંબા ઘુંઘટ વાળી રે ટૂંકા છેડલા વાળી રે
    એના હાથમાં તે ચુડલો શોભતો રે
    ચુડલો જગમગ થાય લાંબા ઘુંઘટવાળી રે
    આ તો શાન્તા રબારણ જાય
    લાંબા ઘુંઘટ વાળી રે
    લાંબા ઘુંઘટ વાળી રે ટૂંકા છેડલા વાળી રે
    આ તો કુસુમ રબારણ જાય લાંબા ઘુંઘટ વાળી રે
    એના માથે તે ચોટલો શોભતો રે
    એના જટા જેવા વાળ લાંબા ઘુંઘટ વાળી રે
    આ તો દક્ષા રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે
    લાંબા ઘૂંઘટા વાળી રે ટૂંકા છેડલા વાળી રે
    આ તો દક્ષા રબારણ જાય લાંબા
    એના પગમાં તે પાયલ શોભતા રે
    પાયલ ખન ખન થાય લાંબા ઘુંઘટવાળી રે
    પેલી કોણ......
    આ તો પાયલ રબારણ જાય લાંબા ઘુંઘટ વાળી રે
    લાંબા ઘુંઘટ વાળી રે ટૂંકા છેડલા વાળી
    આ તો પાયલ રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    #radha #gujaratibhajan #કીર્તન #સત્સંગ #krishna #bhajan #ભજન #trending #lagangeet #ગુજરાતી

Комментарии • 97

  • @MadhuDhamot
    @MadhuDhamot 7 месяцев назад +4

    જોરદાર મજા આવી ગઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી બધા બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @chavdavanrajsinh-o3w
    @chavdavanrajsinh-o3w 11 месяцев назад +4

    ખુબ સરસ જય કૃષ્ણ.

  • @SeemaUpadhyay-q3m
    @SeemaUpadhyay-q3m 7 месяцев назад +2

    Khub saras Bhajan gayu maju ben daxa ben jsk

  • @urmilashrimali8334
    @urmilashrimali8334 Год назад +9

    અરે દક્ષાબેન મંજુબેન ખૂબ જ સરસ ભજન ગાયું છે હો અને સરસ અવાજ સાથે ખૂબ ખૂબ અભિનંદન બધી બહેનો ને🙏👍👌 ઉમિલાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏

    • @daxaparmar2350
      @daxaparmar2350 Год назад +1

      Thank you so much🙏🙏🙏

    • @champakapadia4809
      @champakapadia4809 8 месяцев назад

      ઔ😂લ લ લ. .❤❤😩😮😮😅😅😅😂ઇઆ😂આઅસપ નિધિ❤આઉ અઅ અઊ🎉ઇન્કી🎉ધો ઐ ❤❤❤😢એ આ એ અઅ​@@daxaparmar2350

    • @ashabenkarashanbhairabari5060
      @ashabenkarashanbhairabari5060 4 месяца назад

      Nice All Baheno❤😊

  • @MaheshbhaiPatel-mi7xo
    @MaheshbhaiPatel-mi7xo 6 месяцев назад

    Daxaben Manjulaben Vaikuntha bhajan mandal ni sarve beno no parichay thayo Saras bhajan ban avyu se Geetaben Nandasan jay mataji

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 Год назад +2

    ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન દશા બૅન બંને નો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ અને સુંદર લાગે છે મંજુલાબેન દશા બેન બંને બહેનો ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ છે જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ જય બજરંગ બલી હનુમાન દાદા ના આશીવાદ આતો કોણ રબારણ જાય લાંબા ઘુઘટા વાડી આતો મંજુલાબેન રબારણ જાય લાંબા ઘુઘટા વાડી રે એના હાથમાં તેં માક સોભતુ રે એતો ભજન કરતી જાય લાંબા ઘુઘટા વાડી રે આતો કોણ રબારણ જાય લાંબા ઘુઘટા વાડી રે આતો દક્ષા રબારણ જાય લાંબા ઘુઘટા વાડી રે એના પગમાં તે ઝાંઝર સોભતારે ઝાંઝર છંમક છંમક થાય લાંબા ઘુઘટા વાડી રે ઘૂઘરી ઘમંક ઘમંક થાય લાંબા ઘુઘટા વાડી રે બધીજ વૈકુંઠ મંડળ ની બહેનો ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ આભાર બધીજ ગોપીઓ એ મને નચાવી દીધી. અમે કા કા બાપા ના પોરીયા રે ઘેલણીયુ ઘેરાણુ એનાં રાગનું મસ્ત ભજન છે મને ખૂબ જ ગમ્યું લખીને મુકિયુ બદલ ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ ખુબ આભાર મને મંજુલાબેન દક્ષા બેન આ ભજન આવડી ગયું વસંતીબેન ના જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શરણં મમ

    • @Manjubenghosh
      @Manjubenghosh  Год назад +1

      ખૂબ જ આભાર ❤️❤️🙏🙏❤️🥰🥰

    • @daxaparmar2350
      @daxaparmar2350 Год назад

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમારો ખુબ ખુબ આભાર🙏🙏🙏

  • @madhubenpatel9776
    @madhubenpatel9776 5 месяцев назад

    બેશ્ટ ગાયું

  • @pateljyotsnajayswaminarayn7612
    @pateljyotsnajayswaminarayn7612 10 месяцев назад +1

    Nice Manjuben❤

  • @belapatel8892
    @belapatel8892 8 месяцев назад +4

    ખૂબજ સુંદર

  • @hemlattabenpatel6052
    @hemlattabenpatel6052 11 месяцев назад +1

    Super Bhajan jay Shree Krishna 🙏

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk Год назад +2

    Vah dxaben Manjula ben Bahu saras bhajan banavyu che badha Beno aavi gai jordar bhajan che 😊😅❤

  • @gayatripandya5136
    @gayatripandya5136 5 месяцев назад

    સુંદર ભજન કીર્તન મંડળ

  • @hemapatel6316
    @hemapatel6316 8 месяцев назад +2

    Wah ekdam new

  • @IlaDesai-y1f
    @IlaDesai-y1f Год назад +1

    સરસ

  • @preyashsoni6673
    @preyashsoni6673 11 месяцев назад +1

    Wah daxa ben wah rabaran ghumtavadi beno ne jay shree Krishna

  • @hussainsamuwala575
    @hussainsamuwala575 7 месяцев назад +2

    Khub srs gayu baheno ae

  • @BharatPatel-t7i
    @BharatPatel-t7i 10 месяцев назад +1

    Jayshree Krishna

  • @vanrajsinhchhasatiya-ue5cb
    @vanrajsinhchhasatiya-ue5cb 8 месяцев назад +3

    Bahusars bajan kaseben👌

  • @MeshuRabari-y5h
    @MeshuRabari-y5h Год назад +1

    વાહહહ 🎉❤suppar duppar hit રબારણ bhajan 🎉❤

  • @varshapatel56
    @varshapatel56 11 месяцев назад +1

    Very nice bhajan 🙏🙏🙏

  • @kailashrameshgirigoswami8693
    @kailashrameshgirigoswami8693 5 месяцев назад

    જોરદાર ભજન છે

  • @kakupatel8747
    @kakupatel8747 Год назад +1

    Super

  • @kalpanadave819
    @kalpanadave819 11 месяцев назад +1

    Bahu j saras.maja aavi gai

  • @jashubhairohit3812
    @jashubhairohit3812 Год назад +1

    વાહ ખુબજ સરસ

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Год назад +1

    Nice

  • @BharatPatel-t7i
    @BharatPatel-t7i 10 месяцев назад +1

    Very nice

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 Год назад +1

    ખૂબ ખૂબ સરસ ભજન ગાવો છો
    બધા બહેનો ખૂબ આનંદ ઉસ મા
    ભજન ઝીલે છે ખૂબ સરસ
    આવી રીતે આગળ વધતા રહો
    🙏🏻👍👍👍🙏🏻

    • @Manjubenghosh
      @Manjubenghosh  11 месяцев назад +1

      🙏🙏🙏❤️🥰🥰🙏 તમારો ખુબ ખુબ આભાર ❤️

  • @geetapathak8697
    @geetapathak8697 Год назад +1

    વાહ સરસ બધી બહેનો ને જય શ્રી ક્રિષ્ના 🙏🙏w

  • @lalitabensolanki9787
    @lalitabensolanki9787 8 месяцев назад +1

    Saras Bhajan maza avi gai ❤❤

  • @rajudarji1190
    @rajudarji1190 8 месяцев назад +2

    આ ભજન સારું છે

  • @kantapatel2645
    @kantapatel2645 10 месяцев назад +1

    Khub saras bahuj gamyu

  • @AmitaTrivedi-g3d
    @AmitaTrivedi-g3d 11 месяцев назад +1

    Amita trivedi vah bhu fine

  • @prafularathod4841
    @prafularathod4841 9 месяцев назад +1

    બહુ સરસ ભજન ગાયું દક્ષાબેન

  • @jayshreepatel3918
    @jayshreepatel3918 10 месяцев назад +2

    ખુબજ સરસ ભજન છે

  • @jayshreepatel592
    @jayshreepatel592 7 месяцев назад +1

    સરસ ભજન છે

  • @ParvinBandari-ze8kf
    @ParvinBandari-ze8kf 10 дней назад

    Super hit.bjan❤❤❤😂🎉

  • @Smitasheth008
    @Smitasheth008 Год назад +1

    Wah nice Jay shrikrishna

  • @ગીતાબેનપંચાલ-ણ4ટ
    @ગીતાબેનપંચાલ-ણ4ટ 11 месяцев назад +1

    💓👌

  • @ramilavyas9971
    @ramilavyas9971 Год назад +1

    વાહ દક્ષા બેન રબારણ મોજ કરાવી દીધી ખૂબ સુંદર ભજન ગાયું 👍👌😘😘😘

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 11 месяцев назад +1

    Super❤❤❤

  • @pateljyotsnajayswaminarayn7612
    @pateljyotsnajayswaminarayn7612 10 месяцев назад +1

    Very Nice ❤

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Год назад +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @suvarnakalamkar6940
    @suvarnakalamkar6940 4 месяца назад

    👌👌❤❤❤

  • @vimalmahyavanshi1394
    @vimalmahyavanshi1394 Год назад +1

    mst bhajan gau daxaben maja avi gai

  • @renukamodi8568
    @renukamodi8568 26 дней назад

    Aa bhajan nathi pan amj ramuji mate gavay avu che bahuj sars chhe amara grup ma bhajan ma bhgvan nu nam aave ava gavay che tx beno

  • @ramilapatel5604
    @ramilapatel5604 Год назад +1

    jay mataji

  • @NirubenPanchal-e9p
    @NirubenPanchal-e9p 5 месяцев назад

    Niru❤

  • @varshabenmistri7613
    @varshabenmistri7613 11 месяцев назад +1

    સર સ ભજન છે

  • @ajitsinhdhummad5681
    @ajitsinhdhummad5681 Год назад +1

    સરસ ભજન ગાઈ નેઓસખ આપી

  • @anandibenpatel7101
    @anandibenpatel7101 Год назад +1

    Saras 😂

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Год назад +1

    Saras 👌👌👌🙏🙏🙏🌹

  • @PatelShantaben638
    @PatelShantaben638 Год назад +2

    ખુબ ખુબ ધન્યવાદ
    બધી બહેનો ને ખુબ ખુબ ધન્યવાદ ❤❤❤
    રાધે રાધે

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 Год назад +3

    Wah wah khub Sara's 🙏🙏 sitaram

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 10 месяцев назад +1

    I am daxavyas

  • @khatrijulee140
    @khatrijulee140 Год назад +1

    Khub j saras Bhajan gaayu tame lakhi ne muko

  • @KomalPatel-to5jg
    @KomalPatel-to5jg 2 месяца назад

    ❤❤ every single bhajan is very nice 👍
    I’m sorry, I can’t writing in gujrati- i m from New York- I’m hearing all bhajan from you, I like and I’m singing in my bhajan ❤❤❤

  • @NilaPanchal-h2j
    @NilaPanchal-h2j Год назад +1

    Nais

  • @BharatPatel-t7i
    @BharatPatel-t7i 11 месяцев назад +1

    Jayshree Sharma

  • @JayshreeRaj
    @JayshreeRaj Год назад +1

    સરસ ભજન ગાયું 🙏🏻🙏🏻

  • @anjanapatel8099
    @anjanapatel8099 Год назад +1

    Very very nice bhajan ❤🙏🙏🙏🙏🌹

  • @VarshaPatel-wh5xi
    @VarshaPatel-wh5xi Год назад +1

    જય શ્રી સ્વામિનારાયણ

  • @champaprajapati4201
    @champaprajapati4201 10 месяцев назад +1

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏💐💐💐🌷🌷🌷😊😊

  • @NirubenPanchal-e9p
    @NirubenPanchal-e9p 5 месяцев назад

    Sathamba

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 10 месяцев назад +1

    Daxavyas vadodara dhun madal na Jay sawaminara

  • @KiritkumarPatel-dd5jq
    @KiritkumarPatel-dd5jq 8 месяцев назад +1

    Bhajan lakhi ne moklo

  • @parul.ileshshah8110
    @parul.ileshshah8110 Год назад +1

    Lakhi na muko recording nathi brabar Jay shri Krishna 🙏

  • @BhavanaPatel-sn7nv
    @BhavanaPatel-sn7nv Год назад +1

    👍👌👌🙏🙏

  • @jivdanibhajanmandal6686
    @jivdanibhajanmandal6686 Год назад +1

    ben lakhi ne muko🙏🏻

  • @ramilapatel5068
    @ramilapatel5068 Год назад +1

    Manjuben Lakhi ne muko raru ben saras

  • @bhavananaik9323
    @bhavananaik9323 Год назад +1

    લખી મોકલશો

  • @kokilabenpanchal8086
    @kokilabenpanchal8086 Год назад +1

    લખી મૂકવા વિનંતી

  • @ritapatel-fb4bl
    @ritapatel-fb4bl Год назад +1

    ઓલી કંઈ મયારણ જાય લાંબા ગૂંઘટા વાળી રે❤

  • @parulmistry4048
    @parulmistry4048 Год назад +1

    લખીને મોકલો,🙏🌹

  • @HemaPatel-tk8jv
    @HemaPatel-tk8jv Год назад +1

    Lakhine mokloto saru Plz

  • @naynapatel6571
    @naynapatel6571 Год назад +1

    Lakhina.mukotosaru

  • @savitabenchaudhary5452
    @savitabenchaudhary5452 10 месяцев назад +1

    કૃષણમંડરવનમોવગેરૂડીવોસરીસભરવાવિનતીકોઈએગાયુનથી

    • @Manjubenghosh
      @Manjubenghosh  10 месяцев назад +1

      એ કયું ભજન છે તમે લખીને મોકલાવજો તમે ગાશું 🙏🙏❤️🥰

  • @kavitaahuja7368
    @kavitaahuja7368 Год назад +1

    làkhí ñ mukó plz🙏

  • @dipakprajapat9289
    @dipakprajapat9289 Год назад +1

    Lauki ne moko bhajan

  • @jayranchhodbhajankusumpare4983
    @jayranchhodbhajankusumpare4983 Год назад +1

    Lakhine muko

  • @truptishah995
    @truptishah995 9 месяцев назад

    નંબર આપશો

  • @NirubenPanchal-e9p
    @NirubenPanchal-e9p 5 месяцев назад

    Sathamba

  • @NirubenPanchal-e9p
    @NirubenPanchal-e9p 5 месяцев назад

    Sathamba