ભગવાનને પણ બે ઘડી સાંભળવાનું મન થાય તેવું શ્લોક સાથે ભજન જરૂરથી સાંભળજો (નીચે લખેલું છે)

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 232

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 18 дней назад +2

    જય ભોળાનાથ વીલાસબેન બહુસરસ ભજન તો ભજન હોય એમા આનંદ જ હોય ખુબખુબ ધન્યવાદ

    • @VilasVekariya
      @VilasVekariya  17 дней назад +1

      ખુબ ખુબ આભાર દાદા જય ભોળાનાથ

  • @meenakacha2229
    @meenakacha2229 3 месяца назад +3

    વાહ ખુબ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  3 месяца назад

      ખુબ ખુબ આભાર મીનાબેન જય શ્રી કૃષ્ણ

  • @RasikPrajapati-od6lv
    @RasikPrajapati-od6lv 3 месяца назад +2

    વાહ બેન ખૂબ ખૂબ અભિનંદન

    • @VilasVekariya
      @VilasVekariya  3 месяца назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 3 месяца назад +2

    Saras Jai shree Krishna 🙏 Jai mataji 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  3 месяца назад +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @zarrra2318
    @zarrra2318 3 месяца назад +6

    સ્લોક સાથે પહેલી વાર ભજન સાંભળ્યું સરસ 👍

    • @VilasVekariya
      @VilasVekariya  3 месяца назад +1

      ખુબ ખુબ આભાર બેન જય શ્રી કૃષ્ણ

  • @કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા

    ખુબ સરસ રીતે શ્લોક સાથે ભજન રજૂ કર્યું બહેન જય દ્વારકાધીશ

    • @VilasVekariya
      @VilasVekariya  5 месяцев назад

      ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ

  • @meenabanabhajan7486
    @meenabanabhajan7486 3 месяца назад +2

    જય સ્વામિનારાયણ બહુ સરસ ભજન ગાવ છો

    • @VilasVekariya
      @VilasVekariya  3 месяца назад

      @@meenabanabhajan7486 ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 6 месяцев назад +18

    સરસ શ્લોક સાથે કીર્તન ની રજૂઆત કરી છે વાહ સખી વાહ દીદી દ્વારકાધીશ જરૂર કીર્તન કીર્તન સાંભળીને બે ઘડી સાભળતા રહી જાય તેવું છે ખુબ આગળ વધો ખૂબ ગતિ કરો એવી દ્વારકાધીશને પ્રાર્થના કૃષ્ણ મંડળ કાજલબેન તરફથી જય શ્રી કૃષ્ણ ખુબ શક્તિ નેભક્તિ આપે અને આવા કીર્તન બધા સુધી પહોંચાડતા રહો એવા મારા આશીર્વાદ હું પણ સાંભળી ને બે ઘડી સાંભળતી રહી ગઈ ખૂબ મજા આવી👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐🌹💫🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️💗💗💗💗🎊✨🎊✨🎉🎉👌👌👌👍👍👍💫💫💫🌹🌹🌹💐💐🙏🙏🙏👌👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +2

      જય શ્રી કૃષ્ણ કાજલબેન આભાર માનવા માટે શબ્દો નથી મળવા માટે શક્તિ નથી તમારી કોમેન્ટ વાંચતી રહી ગઈ એટલી સરસ કોમેન્ટ આપી દિલ ખુશ થઈ ગયો કયા શબ્દોથી ઉપકાર માનું એ સમજાતું નથી બસ આવી જ રીતે કોમેન્ટમાં મળતા રહેશો આનંદ કરતા રહીશું પ્રભુ સદા તમને ખુશ રાખે એવી શુભકામના

    • @dx4836
      @dx4836 6 месяцев назад +3

      😅

  • @kusumdesai9479
    @kusumdesai9479 4 месяца назад +3

    Superb Beno...bahuj srs Bhajan chhe

    • @VilasVekariya
      @VilasVekariya  4 месяца назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

    • @NitinPatel-p6e
      @NitinPatel-p6e 3 месяца назад +2

      ​@@VilasVekariya0:44

  • @ushabenvyas7912
    @ushabenvyas7912 4 месяца назад +3

    Vah di bhuj Sundar bhjAn che shlok no bhavrth kroto vdhu mjaaavi jay

    • @VilasVekariya
      @VilasVekariya  4 месяца назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @mayapatel5808
    @mayapatel5808 5 месяцев назад +3

    પહેલી વાર આવું ભજન સાંભળ્યું. અતિ સુંદર ભજન છે.

    • @VilasVekariya
      @VilasVekariya  5 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 6 месяцев назад +6

    વાહ વાહ...જય હો જમાવટ ખૂબ સરસ...આપ જેવા સત્સંગીઓ સાથે ભજન કરીએ પછી તો ભજન નો રંગ અલગ જ હોય❤❤❤❤🎉🎉🎉🎉🎉ખૂબ સરસ નવા ભજનો રજૂ કરો છો...મોજે મોજ😍

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      ખુબ ખુબ આભાર ભાવિકાબેન સત્સંગીને સત્સંગી મળી જાય પછી તો મસ્તીમાં મસ્ત બની જવાય આવી જ રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો સદા ખુશ રહેજો આનંદમાં રહેજો તેવી શુભકામના

  • @jasavantipipaliya3794
    @jasavantipipaliya3794 4 месяца назад +3

    વાહ સરસ નવી રીતે ભજન આપ્યું ખૂબ ખૂબ ધન્યવાદ

    • @VilasVekariya
      @VilasVekariya  4 месяца назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 4 месяца назад +3

    જય શ્રી કૃષ્ણ બહેનો ખૂબ જ સુંદર શ્લોક સાથે કિર્તન સુંદર રાગ સાથે ખૂબ જ સુંદર રજૂઆત કરી સાંભળી ધન્ય બની ગય .‌‌ ખૂબ ખૂબ પ્રગતિ કરો રતનબેન ના રાધે રાધે 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏🌺👌🌺👍🌺🚩🌺🔱🌺

    • @VilasVekariya
      @VilasVekariya  4 месяца назад

      ખુબ ખુબ આભાર રતનબેન તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ થયો આવી રીતે અમારી ઉપર સદા આશીર્વાદ વરસાવતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી ભાદરવી બીજને શુભકામના જય શ્રી કૃષ્ણ

  • @Ak_fashions_17
    @Ak_fashions_17 6 месяцев назад +3

    Bahu saras

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @sangitapatel2703
    @sangitapatel2703 5 месяцев назад +3

    જય સ્વામિનારાયણ બેન હા હા રે કનૈયા આવો ને ગીરધારી એ ભજન મગાવ અમારે સાંભળવુ છે

    • @VilasVekariya
      @VilasVekariya  5 месяцев назад

      એ ભજન પણ યૂટ્યુબ પર મૂકેલું છે અને લખેલું પણ છે

  • @parulpatel2391
    @parulpatel2391 5 месяцев назад +3

    શ્લોક સરસ છે બોલવા અધરા છે તમને મોઢે સારા આવડે છે

    • @VilasVekariya
      @VilasVekariya  5 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @pragnamehta1201
    @pragnamehta1201 6 месяцев назад +3

    વાહ બોવ સરસ 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @harshadesai1862
    @harshadesai1862 6 месяцев назад +2

    🙏very nice 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @BhavnabenGhevariya-jp4xv
    @BhavnabenGhevariya-jp4xv 6 месяцев назад +4

    Khub sars bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jassidubariya3701
    @jassidubariya3701 6 месяцев назад +3

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહોત અતિ સુંદર 👌👌👌👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @GordhanbhaiMakvana-n4s
    @GordhanbhaiMakvana-n4s 6 месяцев назад +4

    સરસ કીર્તન અને તમા ર્હ સાંખી આથી સુંદર સાભરીયાજ કરી તેમ થાય વાહ વાહ

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ થયો આવી જ રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @shreejalaramsatsangmandal6676
    @shreejalaramsatsangmandal6676 6 месяцев назад +3

    ખૂબ જ સરસ ભજન સંભળાવ્યું 👌🌹👌 સૌને જય શ્રી કૃષ્ણ 🙏🌹🎁🌹

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @MeenabenKuvadiya
    @MeenabenKuvadiya 6 месяцев назад +3

    ખુબ સરસ દીદી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ranasobhnaba562
    @ranasobhnaba562 4 месяца назад +2

    ખુબ જ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  4 месяца назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @GordhanbhaiMakvana-n4s
    @GordhanbhaiMakvana-n4s 6 месяцев назад +3

    સારું છે કીર્તન વાહ વાહ થાય તેવું છે કીર્તન ગાવા વાળા ને ધન્ય વાદ

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર ગોરધનભાઈ તમારી કોમેન્ટ વાંચી આનંદ આવ્યો આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો સદા ખુશ રહો તંદુરસ્ત રહો તેવી શુભ સવાર ની શુભકામના શુભ સવાર ની શુભકામના

  • @MitabenKuvadiya-qw5mg
    @MitabenKuvadiya-qw5mg 5 месяцев назад +2

    વાહ બેન ખુબ સરસ ગાયું

    • @VilasVekariya
      @VilasVekariya  5 месяцев назад

      ખુબ ખુબ આભાર હર હર મહાદેવ

  • @GordhanbhaiMakvana-n4s
    @GordhanbhaiMakvana-n4s 6 месяцев назад +3

    વાહ મસ્ત કીર્તન સુભ સવાર માં સાસરીયે વાહ સખી

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @GordhanbhaiMakvana-n4s
    @GordhanbhaiMakvana-n4s 6 месяцев назад +4

    વાહ મસ્ત કીર્તન શુભ સવાર માં તમારું કીર્તન સાસરીયે છીયે

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવ્યો આવી રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @daxapatel9910
    @daxapatel9910 4 месяца назад +1

    Super bhajan 👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  4 месяца назад

      ખુબ ખુબ આભાર દક્ષાબેન તમારે કોમેન્ટ તમને મળતી રહે છે આનંદ આવતો રહે છે આવી જ રીતે કોમેન્ટ આપતા રહેજો. ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @prabhuparivar6498
    @prabhuparivar6498 5 месяцев назад +2

    Jordar Vilas ben🎉🎉🎉🎉❤🙏🙏🙏🙏👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  5 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ પ્રભુ સદા તમારા પરિવાર ઉપર અમી દ્રષ્ટિ રાખે સદા ખુશ રાખે તંદુરસ્ત રાખે તેવી જન્માષ્ટમીની શુભકામના

  • @pinalpatel1489
    @pinalpatel1489 6 месяцев назад +4

    સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jigishasameja6796
    @jigishasameja6796 6 месяцев назад +3

    Sars

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @virmatipatel5125
    @virmatipatel5125 6 месяцев назад +2

    Khoob saras bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @harshbarot4487
    @harshbarot4487 6 месяцев назад +2

    Khub saras bhajan 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 6 месяцев назад +3

    જય માતાજી 🙏વાહ ખૂબજ સરસ શ્લોક સાથે નું ભજન સાંભળીયુ... પહેલીવાર જ.... વાહ અતિ સુંદર 👌👌🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે અમારો ઉત્સાહ વધારતા રહો ખુશ રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @rupalpatel742
    @rupalpatel742 6 месяцев назад +3

    Bahu j saras bhajan che

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @HeenaChodvadiya
    @HeenaChodvadiya 6 месяцев назад +3

    વાહ વાહ ખુબ જ સરસ
    જય માતાજી

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 6 месяцев назад +3

    વાહ ખુબ સુંદર ભજન ગાયુ બેના 🎉🎉જય શ્રી કૃષ્ણ 🙏🙏🌹👌👌👌👌👌🙏🙏👌👌🙏

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર ગાયત્રીમંડળની સર્વ બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ

  • @rishiundhad5568
    @rishiundhad5568 6 месяцев назад +4

    વાહ ખુબ સરસ ભજન ગાયું હું દરરોજ એક નું એક સાંભળુ છું જય દ્વારકાધીશ...

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @gohilvandana1984
    @gohilvandana1984 6 месяцев назад +8

    વા મસ્ત ભજન શ્ર્લોક સાથે ભજન ગાયું બોવજ મજા આવી ગઈ ભજન સાંભળવાની તમારા બધા ભજન હું સાંભળુ છું અને બધા બહેનો ની એક સરખી સાડી બધા બવોજ મસ્ત લાગો છો તમને બધા બહેનો ને મારા જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 ગોહિલ વંદના નાં બધાને હરિ ઓમ 🙏🏻🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +3

      હૃદય પુર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે વંદનાબેન તમારી કોમેન્ટ અમને મળતી રહે છે વાંચી આનંદ આવે છે તો આવી રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો પ્રભુ સદા ખુશ રાખે તેવી શુભકામના

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 6 месяцев назад +5

    વાહ વાહ ખુબ જ સરસ ❤❤❤રાધેરાધેપનવેલચેનલ

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ તમારી ચેનલ અમે ચોક્કસ જોઈશું

  • @VinaDesai-f8h
    @VinaDesai-f8h 6 месяцев назад +2

    બહુ સરસ ભજન ગાવો છો વાહ

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @manjulabenbhanushali9898
    @manjulabenbhanushali9898 6 месяцев назад +3

    સુપર

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 6 месяцев назад +3

    Super

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @hinabhatt2606
    @hinabhatt2606 6 месяцев назад +3

    બહુ સરસ બહુ સરસ બહુ ધન્યવાદ

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @swatijoshi7242
    @swatijoshi7242 6 месяцев назад +5

    Nice 🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @pankitaprahan1193
    @pankitaprahan1193 6 месяцев назад +3

    Very nice bhajan. .
    Superb. ......🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ChovatiyaRanjanben
    @ChovatiyaRanjanben 6 месяцев назад +4

    જય માતાજી.બેન.બોવ.સરસ.કિતૅન.ગાયુ. 0:08 શ્લોક સાથે સાંભળતી જ રહી ગઈ બેન જય માતાજી ખુબ ખુબ માતાજી તમને આગળ વધારે બેન🎉🎉, 👌👌👣👏👏🌹🌹🙏🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      ખુબ ખુબ આભાર રંજનબેન તમારી કોમેન્ટ વાંચી આનંદ આવ્યો હું પણ ચોવટીયાની દીકરી છું ભજન સાંભળતા રહેજો ભજનમાં મસ્ત રહેજો વ્યસ્ત રહેજો તંદુરસ્ત રહેજો પ્રભુ સદા ખુશ રાખે તેવી શુભકામના

  • @gayatripandya5136
    @gayatripandya5136 6 месяцев назад +4

    ❤ ખૂબ જ સુંદર ભજન કીર્તન સ્તવન સાથે શુભેચ્છા

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @PatelSaya
    @PatelSaya 6 месяцев назад +4

    જય શ્રી કૃષ્ણ બધી બહેનોને ખૂબ ખૂબ સરસ. કિર્તન સે શ્લોક વાળો સરસ. ખુબ ખુબ આગળ વધો

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @RishabhShah-k9y
    @RishabhShah-k9y 6 месяцев назад +3

    Super bhajan🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @deenajoshi8228
    @deenajoshi8228 6 месяцев назад +3

    તમારા ભગવાન અને તમારા ભક્તો ખુબ ખુબ ખુશ થયા છે તે બદલ તમારો આભાર ધન્યવાદ આવી રીતે બધા ભજન મોકલતા રહે છે જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 6 месяцев назад +3

    Jay shree Krishna bhajan saras che

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @JyotsnaPatel-j1p
    @JyotsnaPatel-j1p 6 месяцев назад +2

    Very nice

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @KajalBharodia
    @KajalBharodia 4 месяца назад +2

    Agharu che ben slok bolva❤pan mast che

    • @VilasVekariya
      @VilasVekariya  4 месяца назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Manjulapatel-h8p
    @Manjulapatel-h8p 6 месяцев назад +4

    Very. Nice bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @parulbenhumbal73
    @parulbenhumbal73 6 месяцев назад +4

    જય દ્વારકાધીશ બધાય બેનો ને ખુબ જ સરસ છે કિર્તન શ્લોક સાથે કડતાલ સાથે સુમધુર અવાજ છે તમે રોજ રોજ નવા નવા કિર્તન ગાતા રહ્યો ને અમે સાંભળતા રહીએ જય દ્વારકાધીશ આહિર કુળ ના

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +2

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહેજો અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારે જો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી પ્રભુને પ્રાર્થના

  • @DaxabenJoshi-hf6mp
    @DaxabenJoshi-hf6mp 6 месяцев назад +3

    Vah khub saras bhajan gau beno jay shree krishna🙏🙏🙏 👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 6 месяцев назад +3

    અતિ સુંદર 👌👌👌
    અતિ સરસ શ્લોક 👍
    જેટલા વખાણ કરું એટલાં ઓછાં પડે. બ્રાહ્મણ જેવાજ શ્લોક . હું બ્રાહ્મણ છું.
    હર્ષાબેન જે અત્રિ
    પ્રમુખ તમામ સત્સંગ મંડળ
    વિશ્વ હિન્દુ પરિષદ ભાણવડ
    દેવભૂમિ દ્વારકા

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ વાંચી બહુ આનંદ આવ્યો આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો ભજનમાં મસ્ત રહું વ્યસ્ત રહો તંદુરસ્ત રહો જય દ્વારકાધીશ અમને પણ દ્વારકામાં ભજન કરવા બોલાવે તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના દ્વારકાધીશ સદા તમારે મનોકામના પૂર્ણ કરે તેવી શુભકામના

  • @artivithlani2288
    @artivithlani2288 6 месяцев назад +3

    ખુબજ સરસ છે. શ્લોક સાથે.

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @NSPATEL878
    @NSPATEL878 6 месяцев назад +3

    વાહ સરસ ભજન હું તમારા ભજન રોજ સાંભળું છું જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jaydeepvekariya3852
    @jaydeepvekariya3852 6 месяцев назад +3

    Waah sakhi waah 🙏

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 6 месяцев назад +3

    : very very good ❤

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhartijaviya2085
    @bhartijaviya2085 6 месяцев назад +2

    જય શ્રી કૃષ્ણ 🎉. ખુબ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 6 месяцев назад +3

    Very nice ❤

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @patelminu829
    @patelminu829 6 месяцев назад +3

    Vah Mari ben so super ❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @mihirchavda8267
    @mihirchavda8267 6 месяцев назад +2

    Wah ben khubaj saras gavo 6o jay shree krishna🙏🙏🙏🙏👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhagubhaipatel2580
    @bhagubhaipatel2580 2 месяца назад +1

    ❤😊😊😊😊😊😊

    • @VilasVekariya
      @VilasVekariya  2 месяца назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kokilagondaliya6205
    @kokilagondaliya6205 6 месяцев назад +3

    Jay shree krishana radhe radhe

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર રાધે ક્રિષ્ના

  • @bharatibenlakhani1699
    @bharatibenlakhani1699 6 месяцев назад +3

    Good Good

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @neeladave3947
    @neeladave3947 6 месяцев назад +3

    Bahuj maza avi gai supap

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @latabenpatel-pi4nu
    @latabenpatel-pi4nu 6 месяцев назад +3

    Sache j bhagaban aave

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ તમારી કોમેન્ટ ના આશીર્વાદ અમારી ઉપર સદા વરસાવતા રહેજો પ્રભુ સદા સુખી રાખે તેવી શુભકામના

  • @sheeladave167
    @sheeladave167 2 месяца назад +1

    Superb

    • @VilasVekariya
      @VilasVekariya  2 месяца назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ilanenbhatt
    @ilanenbhatt 6 месяцев назад +3

    Jai Sri Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @daxapatel1155
    @daxapatel1155 6 месяцев назад +3

    Jay shree krishna🙏🙏 saras bhjan🙏🙏👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @neelapandya6315
    @neelapandya6315 6 месяцев назад +3

    🙏🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર નીલાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે અમારો આનંદ વધતો રહે છે આવી જ રીતે ભજન સાંભળી અમારો ઉત્સાહ વધારતા રહેજો સદા ખુશ રહેજો તંદુરસ્ત રહે જુઓ તેવી પ્રભુને પ્રાર્થના

  • @chimanbhairohit9407
    @chimanbhairohit9407 3 месяца назад +1

    જોરદાર ગાયું છે 🎉🎉🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  3 месяца назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @tarulatapancholi2012
    @tarulatapancholi2012 6 месяцев назад +3

    Supar🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @SHAKTIMANDALTARSADIKOSAMBA
    @SHAKTIMANDALTARSADIKOSAMBA 6 месяцев назад +5

    જયસિયારામ વાહબેનો આભજનતો સુપ્રીમ તમને ખુબ ખુબ વંદન

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળતા રહો સદા ખુશ રહો પ્રભુ સદા તમારી મનોકામના પૂર્ણ કરે એવી પ્રભુને પ્રાર્થના

  • @bhavanabhalani7585
    @bhavanabhalani7585 4 месяца назад +2

    👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  4 месяца назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 6 месяцев назад +6

    બ્રાહ્મણ ની જરૂર નો પડે એવા શ્ર્લોક સાથે ભજન હો વીરાસન બેન સરસ સરસ જય હો બેન

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      હા હો તમારી વાત સાચી છે જય શ્રી કૃષ્ણ

    • @BhavnabenbipinbhaiJoshi
      @BhavnabenbipinbhaiJoshi 6 месяцев назад +1

      Bramahn to Bramahn chhe

    • @BhavnabenbipinbhaiJoshi
      @BhavnabenbipinbhaiJoshi 6 месяцев назад +2

      આનાથી વધુ શ્લોક Braman બોલે છે
      તો થોડુક માન bramahn ને આપો
      હર હર મહાદેવ

  • @rekhabenpatel7836
    @rekhabenpatel7836 6 месяцев назад +3

    સરસ.ભજનસે

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kantaprajapati1909
    @kantaprajapati1909 6 месяцев назад +3

    સરસ ભજન ગાયું બેનો વિરાસત બેને સરસ ગાયું

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @lalitataak4718
    @lalitataak4718 6 месяцев назад +4

    બહુજ સરસ ભજન છે લખી ને મોકલૈ

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      નીચે લખેલું છે જય શ્રી કૃષ્ણ

  • @GeetabenPatel-hy2ub
    @GeetabenPatel-hy2ub 2 месяца назад +1

    Vava

    • @VilasVekariya
      @VilasVekariya  2 месяца назад

      ખુબ ખુબ આભાર ગીતાબેન જય શ્રી કૃષ્ણ

  • @BhartiBhayabi
    @BhartiBhayabi 6 месяцев назад +3

    👌🙏

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Patelkaushaliy
    @Patelkaushaliy 6 месяцев назад +3

    Asal jori aavi😊

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @chetnasakariya9728
    @chetnasakariya9728 6 месяцев назад +2

    Jay shree krishna saras s

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ushabenvyas7912
    @ushabenvyas7912 4 месяца назад +2

    Vah mam vah

    • @VilasVekariya
      @VilasVekariya  4 месяца назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @RasikPrajapati-od6lv
    @RasikPrajapati-od6lv 6 месяцев назад +3

    Vavakhubsarsa❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @AmitaTrivedi-g3d
    @AmitaTrivedi-g3d 6 месяцев назад +3

    Amita trivedi vah bhu sras gayu bdhane jsk phelivaar shabhriyu

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

    • @CHANDRIKABEN-jd4gs
      @CHANDRIKABEN-jd4gs 6 месяцев назад +1

      જય માતાજી

  • @vidhyabenraval449
    @vidhyabenraval449 15 дней назад +1

    👌👌👌🙌🥰🌷🌹

    • @VilasVekariya
      @VilasVekariya  15 дней назад +1

      ખુબ ખુબ આભાર વિદ્યાબેન જય શ્રી કૃષ્ણ

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 6 месяцев назад +3

    Janmashtami na bhajan mukjo

  • @dishabhatt2142
    @dishabhatt2142 3 месяца назад +1

    Ramayan. Na. Shlok. Bolvama

  • @kokilagondaliya6205
    @kokilagondaliya6205 6 месяцев назад +3

    Good Bhajan I like you didi

  • @alkabhatt8846
    @alkabhatt8846 6 месяцев назад +3

    ખૂબ સરસ..પણ શ્લોક બોલવામાં ઘણી ભૂલ થાય છે..

  • @gauriaghera6911
    @gauriaghera6911 6 месяцев назад +3

    આવાં ભજન કીર્તન મોકલતા રેજો

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kashmiramodi5808
    @kashmiramodi5808 5 месяцев назад +2

    Last slok lakhva no rahi gayo? Karpur gauram valo.jay Shri Krishna.bhajan khubj gamyu. Stavan sathe nu 1st time sambhlyu.

    • @VilasVekariya
      @VilasVekariya  5 месяцев назад +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Patelkaushaliy
    @Patelkaushaliy 6 месяцев назад +3

    ઢોલક bajavo

    • @VilasVekariya
      @VilasVekariya  6 месяцев назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ ઢોલક વગાડવાથી ભજનના શબ્દો બરાબર સંભળાતા નથી