શ્રીમંત રોનકભાઈ પટેલ આપ ખૂબ જ સાચી વાત કરો છો આવું કોઈ પણ વ્યક્તિ સાથે ન કરવું જોઈએ ખાસ કરીને કમા જેવી વ્યક્તિ આપે આજે ચર્ચા કરી તે કરવી ખૂબ જ જરૂરી હતી અને તમે કરી હું આપ શ્રી ને ખુબ ખુબ અભિનંદન આપું છું કમાને આજે આરામ ની જરૂર છે ઉજાગરા કરવાની જરૂર નથી અમદાવાદ થલતેજ થી ગોંડલીયા અરવિંદભાઈ ધનજીભાઈ
જ્યારે દેશમા કોરાના ની કહેર ચાલતી હતી તો બધા કલાકારો દેશ ને મદદ કેમ નહી કરી ધણા બધા સ્ટેજ પોગ્રામ ના પૈસા લે છે ભાઇ હરાહર કળિયુગ છે લક્ષ્મીમાતા પાછા ગાડા છે બાકી ઉદાહરણ લઈ તો નરસિંહ મહેતા. ગંગાસતી.વિગેરે સંતવાણી પીરસેલ છે એમને આવા પૈસા ભેગા પણ નથી કરેલ અને કમા જેવા ને રજૂ પણ નથી કરેલ ..પણ પોતે પ્રભુ મા લીન થઈ પોતે નાચતા .ખોટી વાત હોત તો કહો....
૧૦૦% વાત સાચી છે આવા કલાકારો ને સમયે સમયે યાદ અપાવુ પડે છે કે આવી ભુલો ના કરો તમે ભારત નુ ગૌરવ છો તો ક્યારેક સમય કાઢી ને વિચારી જુવો કે મારાથી કોય ભુલ તો નથી થય જતીને
કિર્તીદાન ના પ્રોગ્રામ માં એક મંદ બુદ્ધિના બાળકનું પ્રદર્શન કરવું એ ક્યાં સુધી વ્યાજબી છે બંધ કરો આ પાખંડ વાળો જરાય ગમતું નથી ડાયરાઓમાં મંદબુદ્ધિ ના બાળકોને બોલાય બોલાવીને પોતાનું પ્રદર્શન કરાવો રૂપિયા કમાવવા ના આવા ધંધા હોય
મારા મનમાં જે સાવલ હતાં તેનું સોલ્યૂશન આપી દીધું રોનકભાઇ 👍કિર્તિદાનભાઇએ તો કમાને પ્રેમ કર્યો પણ બીજા કલાકારો જે રમકડા તરીકે તેનો ઉપયોગ કર્યો તે યોગ્ય નથી 👍
Je Loko kama no virodh kare Che te khotu Che tene program ma moj kare Che te Maja Ave Che pan kamo je pysa Ave te Loko ne gamtu nthi bhai te pysa Ave te sari jagya vapre Che bhai badha virodh karo anathi tame koyni madad karo bhai kamani santha Mo seva karo Kirtidan sars kam saru Karu Che badha kalakar good
@@manojsoni8988 naa bhai aevu nathi pan je loko aeni misuse kare chhe aeno virodh chhe kemke bdhaa to sara na hoy sake mara ane tamara jeva aeva loko pan chhe je teni sathe kharab vartan kari rahya chhe .....tethi ronak bhai ane devrajbhai gadhavi no muddo 100 takaa sacho chhe.
@@veersavarkar4423 તમારી વાતને હુ સમર્થન આપુ છું મિત્ર શ્રી, પરંતુ ખોટા માણસો થી ડરી ને શુ કમા ભાઇ ને ઘરે બેસી જવાનુ?? શુ એમને હક નથી જાહેર જીવન જીવવા નો. માનુ છુ કે કમા ભાઇ પર કોઈ પણ પ્રકાર નુ દબાણ ન હોવુ જોઈએ પરંતુ એ જોવાની જવાબદારી પણ આપણી છે. એ બાળક નો શુ દોષ?? સુધરવાની જરુર સભ્ય સમાજ ના કહેવાતા લોકો ની છે.
Are ronak Kumar aa kamo gayo na podara bhega kare evu kadach kam karto hase aaj e hajaro gayo bhesho nu pet bharavse e kvo Che e jovanu nahi enu kam jovanu jovanu e khare khar stej par khub j khush najre dekhay Che aamo koij mat med na hova joie
Yogesh bhai tamne je lagto hoy tame je vicharo cho badha na Vichare pela kamane pucho ke je bolo cho enathi kamo sahmat che kamo moj kare bhai kama ne upar lavya kamo dance kre che ene pn moj ave che e kyank dukhi nathi thato e tame kyarey jai ne puchyo potani manghadant vatu na fervo kamo moj pn kre che ane moj pn karave che
Ane hiten bhai tame pn movie ma tayefa karel che to kamo agal ave ke koi agal lavyu tamne kem balatra ane vaparva ma avi rahyu e tame kem kai sako khoti vatu na karo bhai ane e mansik je kai pn che pn ene aje celibriti bnavel che ane kamo eni samajh thi j ave che dayerama bhai ene rubru jai ne pucho pachi saval jvab kro potano na seko
Ema kya khotu chhe bhai e eni marji thi jay chhe Ane divyang puru nathi emne diyang na kehavay e badha saval no javap ape chhe ene e pan khabar chhe ke mare kyare hasvu kyare radvu kyare nachvu e aa badhu jate kare chhe ane ha eni marji thi kare chhe ane e khush chhe ene khus rehva do ene flop kem karva mango chho biji ek vat badha gero hamesa movie ma na ave samay samay badhu badlatu rahe chhe umar pramane
શ્રીમંત રોનકભાઈ પટેલ આપ ખૂબ જ સાચી વાત કરો છો આવું કોઈ પણ વ્યક્તિ સાથે ન કરવું જોઈએ ખાસ કરીને કમા જેવી વ્યક્તિ આપે આજે ચર્ચા કરી તે કરવી ખૂબ જ જરૂરી હતી અને તમે કરી હું આપ શ્રી ને ખુબ ખુબ અભિનંદન આપું છું કમાને આજે આરામ ની જરૂર છે ઉજાગરા કરવાની જરૂર નથી અમદાવાદ થલતેજ થી ગોંડલીયા અરવિંદભાઈ ધનજીભાઈ
ખુબ સરસ માહીતી આપી છે .રોનક ભાઈ કમાનો ગેર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આવી રીતે સમાજમાં આવા લોકોને અન્ય કરશે તો ખુબ દુઃખની લાગણી છે .દરેક નો ધન્યવાદ
જ્યારે દેશમા કોરાના ની કહેર ચાલતી હતી તો બધા કલાકારો દેશ ને મદદ કેમ નહી કરી
ધણા બધા સ્ટેજ પોગ્રામ ના પૈસા લે છે
ભાઇ હરાહર કળિયુગ છે લક્ષ્મીમાતા પાછા ગાડા છે બાકી ઉદાહરણ લઈ તો નરસિંહ મહેતા.
ગંગાસતી.વિગેરે સંતવાણી પીરસેલ છે એમને
આવા પૈસા ભેગા પણ નથી કરેલ અને કમા જેવા ને રજૂ પણ નથી કરેલ ..પણ પોતે પ્રભુ મા લીન થઈ પોતે નાચતા .ખોટી વાત હોત તો કહો....
Hakabha gadhvi e 12 khata bank na khali krya hata
Corona ma seva mate
રોનક ભાઈ તમો ને ખુબ ખુબ અભિનંદન કમા ભાઈ વીશે વાત કરવા બદલ
આ કમાં ભાઈ ને ત્રણ કે ચાર મહીના પછી
કોઈક સામુ પણ નઈ જુવે ત્યારે આ માણસ ને આઘાત લાગી જશે...
100%
110%,
Hu pan aa vaat no j vichar Karu chu
આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏
Ronak Bhai khub saras
Vat Kari tame
Ane je vat
Hiten Bhai Kari gya ae100%✓se
ભાઇ આવા કમા ભાઇ સમાજ બહુ છે કલાકારો તેમને ખોળે લે અને તેમના પાલન કરવું જોઈએ તેમના ખર્ચ પણ ઉપાડવો જોઇએ
Bhai hi bolish we like Kama cuteness
કમાભાઈઆગળલાવયાખુબખુબઅભિનંદન
કીતીદાનગઠવીને
भाई कमाभाइ ने मोज आवे छे तेनो परिवार साथे होय छे
Very nice
ખોટું છે કમા ને કોઈ દુઃખી નથી કરતાં તેને મોજ જ કરાવે છે જ્યાં લઈ જાય ત્યાં બધા તેને માન સન્માન થી જ રાખે છે
Aeni mansik shiti khrab che
Manso tene jem khe tem kare che
Hve tmej vicharo tmne koy jaherma thunvanu ane dance krvanu khe to karso???
હિતેન ભાઈની વાત સાચી છે સમજે એવા માટે
આવી રીતે પ્રોગ્રામમાં જવાથી કમાભાઈના પરીવાર ની આર્થિક સ્થિતિ સુધરશે અને સારી રીતે જીવશે એ વિચારો ભાઈ ...આમાં ક્યાં કમાને નુકશાન થાય છે
કમા ભાઈ અેની રીતે ધુણતા નથી ધુણાવે છે એની સાથે લોકો મજા માણી રહ્યા છે
Kamabhai
કમાભાઈ ની કાર્યક્રમો માં મોજ આવે છે. બીજું તેમને પણ આવક થાય છે. ખોટું નથી. આનંદ એ પરમાનંદ છે.
Limit ma re to saru
Sachi vat se
આજ કમા ને બે ત્રણ મહિના પછી કોઈ નાય પૂછે. . . ત્યારે દુઃખ થશે..
રાનું મંડલ જેવું ના થાય...🙏🙏🙏
ખૂબ જ સરસ વિચાર છૅ યોગૅશદાન ગઢવી અને હિતેન કુમાર ના આ પવિત્રક વિચારો નુ સ્વાગત છે
Good kama
૧૦૦% વાત સાચી છે આવા કલાકારો ને સમયે સમયે યાદ અપાવુ પડે છે કે આવી ભુલો ના કરો
તમે ભારત નુ ગૌરવ છો તો ક્યારેક સમય કાઢી ને
વિચારી જુવો કે મારાથી કોય ભુલ તો નથી થય જતીને
જનતા મોઘવારી,રોજગારી, પેટ્રોલ ના ભાવ થી કાંટાળી હવે કમાં ની મોજ લે ને મન હળવું કરે
રોનક ભાઈ હવે આ લોકોનો સુધારો. થઇ જશે એવું લાગે છે
એક બે વર્ષ પહેલા રાનુ મંડલ નામની એક મહિલા કલાકાર બની ને ફેમસ થઈ ગઈ હતી પછી લોકો ભુલી ગયા બસ આવીજ રીતે કમાને પણ ભૂલી જશે
કિર્તીદાન ના પ્રોગ્રામ માં એક મંદ બુદ્ધિના બાળકનું પ્રદર્શન કરવું એ ક્યાં સુધી વ્યાજબી છે બંધ કરો આ પાખંડ વાળો જરાય ગમતું નથી ડાયરાઓમાં મંદબુદ્ધિ ના બાળકોને બોલાય બોલાવીને પોતાનું પ્રદર્શન કરાવો રૂપિયા કમાવવા ના આવા ધંધા હોય
સાચી વાત🙏🏻❤🙏🏻
👍
kama ni moj ho
Sachi vat chu
Good
તમારા સેલા ૧૦૦ વિડયો મા કમા ભાઈ ટોપ પર છે 50k કયાક તમે પણ એજ નથી કરતા ને
Sachi vaat
🎈
કમા ભાઇ ના સ્વજનો છે એમનું સારુ નરસુ વિચારવા માટે.
ગુજરાત માં અનેક કમા છે એ બધા ની સેવા કરો લાભ લેવાનું બંધ કરો
મારા મનમાં જે સાવલ હતાં તેનું સોલ્યૂશન આપી દીધું રોનકભાઇ 👍કિર્તિદાનભાઇએ તો કમાને પ્રેમ કર્યો પણ બીજા કલાકારો જે રમકડા તરીકે તેનો ઉપયોગ કર્યો તે યોગ્ય નથી 👍
જો દીવ્યાઞ ઉપર દયા હોય તો ગુજરાત ઘણા દીવ્યાઞ છે તેના લાભાર્થે બધા કલાકારોએ એક એક પ્રોગ્રામ કરવો જોઈએ અને બધાં દીવ્યાઞો ને પોસાહન આપવુ જોઈએ
સાચી વાત છે
કમા તન ખમા
સાચિવાતછે. રોનકભાઈ
આપની વાત એકદમ સાચી છે
Right
સાચીવાત છે જય હો
Kamlesh bhaine avak made se to madava done tamne vandho su aave se Jay Hanuman dada
He is special aid person!
રોનક ભાઈ ખુબજ સાચી વાત છે..
આની પાછળનું કારણ જાણવું જરૂરી છે..
કાયનુ કાય કારણ છે..હાલ ચુંટણીનો માહોલ છે?પોલિટીકસ નથીને??
Je Loko kama no virodh kare Che te khotu Che tene program ma moj kare Che te Maja Ave Che pan kamo je pysa Ave te Loko ne gamtu nthi bhai te pysa Ave te sari jagya vapre Che bhai badha virodh karo anathi tame koyni madad karo bhai kamani santha Mo seva karo Kirtidan sars kam saru Karu Che badha kalakar good
Right
Va Ronak sir
આ તમામ કલાકારો એ કમાભાઈ ને આનંદ શીવાય કશું નથી
I agree with you Kirtidan Gadhvi...
Aa badha kama ne moj nai karva dey, elav tamara bap nu su jay chhe kamo celebrity bne to
He needs lot of love
સાચિવાતછે
આપ કી બાત સહી
🙏🙏🙏🙏सत्य छे
યોગેશ ભાઈ સાચુ કહીયુ.
Khajur ghai King
સાહેબ તમારે જે વિચારવું હોઈ તે વિચારો બાકી કામને ડાયરા માં લાવીને કાઈ ખોટું નથી પોઝિટિવ વિચારો ને
Gujarat MA Kama jeva bavu che garib loko amane bolavo su Maajak chale che paisa kamavano
Bas loko ne paisa dekhay che koi garib nhi dekhatu road upar
Right 👍
Opc
આ તો અભિપ્રાય સાધુ સંતો પાસેથી મળે
A khotu che kama bhai
Kamo
Ha bhai
Tme Kem ગાય માટે કાઈ બોલતા નથી ત્યાં પણ જોવો કેટલી ગાયો મરી રહી સે કેમ સવાલ નથી કરતા હું ટો બોલીશ માં બોલો ને ગાય માટે પણ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
હદય છે ઓ હવે
કમાનાનામેરોટલાસેકેછેજેટલાકલાકારોછેએબધાગાયેલાગાઈછેએકલાકારોનકહેવાયલેભાગૂકહો
Ranu mandal jevu dhase Bhai
It's ture, thank you Ronakbhai
મુદ્દા ખૂટી ગયા કે શું? ખેર....
તમે કહેવા શુ માગો છો?
એક દિવ્યાંગ બાળક આગળ આવ્યો તો પણ ઈર્ષા.....?
સાચી વાત. મુદ્દો જ ખોટો છે. મુદ્દો ઉઠવવા વાળા ની જેમ જ....... સાચ્ચું...
@@manojsoni8988 naa bhai aevu nathi pan je loko aeni misuse kare chhe aeno virodh chhe kemke bdhaa to sara na hoy sake mara ane tamara jeva aeva loko pan chhe je teni sathe kharab vartan kari rahya chhe .....tethi ronak bhai ane devrajbhai gadhavi no muddo 100 takaa sacho chhe.
@@veersavarkar4423 તમારી વાતને હુ સમર્થન આપુ છું મિત્ર શ્રી, પરંતુ ખોટા માણસો થી ડરી ને શુ કમા ભાઇ ને ઘરે બેસી જવાનુ?? શુ એમને હક નથી જાહેર જીવન જીવવા નો. માનુ છુ કે કમા ભાઇ પર કોઈ પણ પ્રકાર નુ દબાણ ન હોવુ જોઈએ પરંતુ એ જોવાની જવાબદારી પણ આપણી છે. એ બાળક નો શુ દોષ??
સુધરવાની જરુર સભ્ય સમાજ ના કહેવાતા લોકો ની છે.
@@user-AC937 AEKDAM SACHI VAT CHHE MARA BHAI TAAMARI, BADALVANI JARUR AAPNE CHHE TEMENE NAHI AETO GOD GIFTED CHHE
👍🙏
કિર્તીદાન ભાઇની વાત ચાસી છે
અત્યાર સુધી સંવેદના કેમ વ્યક્ત નાં કરી...
Kirtidan bhai ae kmane femas kro se to tne su vandho se
Are ronak Kumar aa kamo gayo na podara bhega kare evu kadach kam karto hase aaj e hajaro gayo bhesho nu pet bharavse e kvo Che e jovanu nahi enu kam jovanu jovanu e khare khar stej par khub j khush najre dekhay Che aamo koij mat med na hova joie
Aavi rite moj karva thi aena jivanma ghano valak aavi jase
Devayat khavad chutayo kama dur upayog vaddhare kare chhe
Be baju dholki vagade chhe
Yogesh bhai tamne je lagto hoy tame je vicharo cho badha na Vichare pela kamane pucho ke je bolo cho enathi kamo sahmat che kamo moj kare bhai kama ne upar lavya kamo dance kre che ene pn moj ave che e kyank dukhi nathi thato e tame kyarey jai ne puchyo potani manghadant vatu na fervo kamo moj pn kre che ane moj pn karave che
💯✅️
Ane hiten bhai tame pn movie ma tayefa karel che to kamo agal ave ke koi agal lavyu tamne kem balatra ane vaparva ma avi rahyu e tame kem kai sako khoti vatu na karo bhai ane e mansik je kai pn che pn ene aje celibriti bnavel che ane kamo eni samajh thi j ave che dayerama bhai ene rubru jai ne pucho pachi saval jvab kro potano na seko
તું બીજેપી ને કેમ સવાલ કરતો નથી
Tame pan ger upyog kari rhyacho apna mate man hatu pan jatu rhiyu isuda saheb
રાજ કારણ માં ઉપયોગ ન થવા દેતા
૧૦૦ટકા
Halo kama ne have dayra nahi lave. And je kehtu hoi avu na thavu joie to ane kama ni badhi jimedari levi padse. And ana parivar ni pan
Ema kya khotu chhe bhai e eni marji thi jay chhe Ane divyang puru nathi emne diyang na kehavay e badha saval no javap ape chhe ene e pan khabar chhe ke mare kyare hasvu kyare radvu kyare nachvu e aa badhu jate kare chhe ane ha eni marji thi kare chhe ane e khush chhe ene khus rehva do ene flop kem karva mango chho biji ek vat badha gero hamesa movie ma na ave samay samay badhu badlatu rahe chhe umar pramane
રોનક ભાઇ તમાંરો નંબર આપોને
કમો માર્કેટમાં આવીયો આટલે એનું ખોદવા નું સાલુ કરીયુ
Ha tame pan Kama bhai nu topic lei ne Tamari TRP vadhari lev AAP Na platu manas
Ronak bhai aa badu Poltecal nati lagtu nate tamane
Na aete navu jivan malyu
Viklang nahi divyang
કોઈ કમો હેરાન નથી
Gujarat ni kamnasibi to jov gujarat kamo kamo kare koi biji vat ny
Hitenkumar khota Che tamari filam Loko na Joye hot to tame aa toch sudhi na Gaya hot Ava kalakar Avo virodh na karvo jove
Jordar bhai but aava loko thi paisa kamata loko Kya samje che
RONAK BHAI