સબસિડી માટે નવા નિયમો ની જાહેરાત | i-khedut Government subsidy rules for 2024 agriculture Farmers

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • સરકારે i khedut દ્વારા અપાતી ખેતીવાડી વિભાગ ની સબસિડી માં કર્યા ફેરફાર.
    #ખેડૂત #farming #subsidy #ikhedut

Комментарии • 103

  • @Agri.Engineer
    @Agri.Engineer  2 месяца назад +6

    ઘણા ખેડૂત મિત્રો ની પ્રશ્ન છે કે તેમને જોઈતા ઘટક ની સબસિડી ની અરજી ક્યારે શરૂ થવાની છે, તો ખેડૂત મિત્રો આની સંપૂર્ણ જવાબદારી તમારા ગ્રામ સેવક ની હોય છે, તેમનો સંપર્ક કરો અને તેમને જણાવો કે અરજી શરૂ થાય ત્યારે તમને જાણ કરે, તમારા ગ્રામ સેવક સાથે એક વોટ્સેપ ગ્રુપ બનાવો અને તેમાં ખેતી લક્ષી માહિતી મૂકો અને ગ્રામ સેવકને સરકાર ની યોજનાઓ ની માહિતી મૂકવાનું કહો 🙏🏼

  • @jitendramakadiya978
    @jitendramakadiya978 2 месяца назад +9

    આજે ખેડૂતોને નાના-મોટા ટેકટરોની ખૂબ જ આવશ્યકતા છે સરકારે ધ્યાન આપી સબસિડીની રકમ વધારીને જરૂરીયાતવાળા ખેડૂતોને મદદરૂપ થવું જોઇએ

  • @khimrajgadhavi2978
    @khimrajgadhavi2978 2 месяца назад +7

    ધન્યવાદ આપની વાત ખૂબ સરસ છે

  • @mahendrabhaipatel492
    @mahendrabhaipatel492 2 месяца назад +5

    તમારી વાત સાવ સાચી સે તો સરકારે ધ્યાન દોરવું જોએ

  • @shantilalkakadiyapatel8960
    @shantilalkakadiyapatel8960 2 месяца назад

    બહુજ સરસ માહિતી સત્ય વાત ને ઉજાગર કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ આવી માહિતી આપતા રહેશો

  • @Pargidhula-id2gk
    @Pargidhula-id2gk 2 месяца назад +2

    ,,,,, આદિવાસી વિસ્તારમાં 50% સબસીડી થી ટ્રેક્ટર મળવો જોઈએ

  • @avinashjoshi3087
    @avinashjoshi3087 2 месяца назад +3

    ટ્રેકટર ઉપર નું જી. એસ. ટી. નાબૂદ કરવામાં આવે સબસીડી ની જરૂર નથી

  • @nagabhaider2098
    @nagabhaider2098 2 месяца назад +7

    Andolan Ni jarur she

  • @metaliyadineshbhai3287
    @metaliyadineshbhai3287 17 дней назад

    સાચી વાત છે

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 Месяц назад

    ટ્રેક્ટર લઈ લીધુ છે પણ આઈ ખેડૂત પોર્ટલ ૬૦ દિવસમાં નહીં ખુલે તો શું થશે

  • @jagrutivala9773
    @jagrutivala9773 16 дней назад

    Sachi vat che jyare pan aapne ikhedut kholie tyare Ema error j hoi

  • @miteshthakor5607
    @miteshthakor5607 14 дней назад

    મારી ચેનલ માં આવીજ માહિતી અને સાધન ક્યારે ખરીદવું તો સબસિડી વધારે મળે એની સંપૂર્ણ માહિતી મળશે

  • @dineshbhalala993
    @dineshbhalala993 2 месяца назад

    Jay shriRam ❤👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Its_EarningTime
    @Its_EarningTime 2 месяца назад +1

    ❤❤

  • @miteshthakor5607
    @miteshthakor5607 14 дней назад

    હજુ પણ સારી માહિતી જાણવા માગતા હોય તો મારી ચેનલ પર પારદર્શક માહિતી મળી રહેશે મિત્રો...અને કય સાધન માં સહાય વધારે મળે અને મેળવવા મગોચો એની સંપૂર્ણ માહિતી મળશે..

  • @ketanpatel5532
    @ketanpatel5532 2 месяца назад

    S,T CASTE ma rotavator ni ketla rupiya subsidy aave

  • @Pargidhula-id2gk
    @Pargidhula-id2gk 2 месяца назад

    આદિવાસી વિસ્તારમાં સીધા ખેડૂતને આપો

  • @Pargidhula-id2gk
    @Pargidhula-id2gk 2 месяца назад

    , ગ્રામસેવક દ્વારા ખેડૂત ને સકાસ કરીને આપો

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 2 месяца назад

    ખરી વાત છે સબસીડી વધારવી જરૂરી છે

  • @mahendrabhaipatel9271
    @mahendrabhaipatel9271 2 месяца назад

    Savsachi vatchhe

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 2 месяца назад

    ખરેખર સરકારે ૫૦ ટકાની સબસીડી આપવી જોઈએ અને તે પણ ગમે ત્યારે લેવી હોય ત્યારે મળવી જોઈએ

  • @vinusinhrathod545
    @vinusinhrathod545 2 месяца назад

    👌👌👌👌👌👌👌

  • @karukandoriya9215
    @karukandoriya9215 2 месяца назад +1

    પહેલી વાર કે બિલ online નાખવું ઇ ખોટુ થસે કેમ કે અરજી નય થાય એટ્લે ઘટક લેવા નાં તુટે

  • @KiranthakorKiran-s4n
    @KiranthakorKiran-s4n 2 месяца назад

    ❤❤

  • @MrDhartiputra09
    @MrDhartiputra09 5 дней назад +1

    મારી અરજી વેઇટિંગ લિસ્ટ મા હતી તેમા w/L અરજી પ્રિન્ટ મા હતું હવે તે વેઇટિંગ લિસ્ટ મા થી નીકળી ગયું છે મારી અરજી મંજુર ગણાય

  • @patelhardik2234
    @patelhardik2234 2 месяца назад +4

    Sarkar policy vari ...subsidy subsidy kri GST kri badha khet ojarana bhav vadhari didha....pahela rotavetar Khali 60000 madatu hatu 5.5 feet Motu...have AJ rotavetar no bhav 140000 kri nakhya..have vichora..kheduto ne faydo kri apyo k nuksan apre vicharvanu... subsidy niyamma pahela bij Jo atle vepari ne kheta ojara vadhu vachavana chhe..karank pahela GST varu bill Jai kharidi pahela krvani a pan garnti to nai subsidy madse k nai male pan vepari ne to faydo thayo ..a vepari jode sarkar hafta le chhe GST na name...kheduto nu soshan krvani vaat chhe.

  • @AmirVadsaria-vj2sx
    @AmirVadsaria-vj2sx 2 месяца назад

    આ કોમેન્ટ તમારી જણાવું છું કે જે કયા જિલ્લામાં કયા સબસીડી નો લાભ મળે છે અને કેટલી તારીખ છે

  • @ChaudharyPremjibhai-v2v
    @ChaudharyPremjibhai-v2v 2 месяца назад

    નેતાઓ માટે સબસિડી આપવામાં આવે છે

  • @renjadhemu1195
    @renjadhemu1195 2 месяца назад

    50% મળવી જોઇએ

  • @vaghmshivinod7170
    @vaghmshivinod7170 2 месяца назад

    Sir, sarkar undha Kan pakdave che

  • @gambhirvasava3506
    @gambhirvasava3506 2 месяца назад

    મારા ગામમાં એક ટ્રેકટર પર રૂ. 60000/-સાપસુડી મોળેલી હતી.

    • @miteshthakor5607
      @miteshthakor5607 12 дней назад

      ruclips.net/video/cZtyicsqLqk/видео.htmlsi=6fq1y0MVfrBkeWQp

  • @bhupatbhaimevada6445
    @bhupatbhaimevada6445 2 месяца назад

    ઝટકા મશીન ઓનલાઇન ચાલુ થયું કે બાકી છે ક્યાંરે ચાલુ થશે

    • @miteshthakor5607
      @miteshthakor5607 12 дней назад

      મારી ચેનલ પર મુલાકાત લઈ લો અને તમામ પ્રકારની માહિતી મેળવો

  • @parkashchovatiya8479
    @parkashchovatiya8479 2 месяца назад +1

    કયારેથછેસાલુ

    • @miteshthakor5607
      @miteshthakor5607 12 дней назад

      ruclips.net/video/cZtyicsqLqk/видео.htmlsi=6fq1y0MVfrBkeWQp

  • @majethiyapachabhai9261
    @majethiyapachabhai9261 2 месяца назад

    ઠેસરલેવુહોતો સબસિડી કેટલિ

  • @khimrajgadhavi2978
    @khimrajgadhavi2978 2 месяца назад +1

    સબસીડી ચાલુ કેદી થવાની અંદાજ છે

    • @Agri.Engineer
      @Agri.Engineer  2 месяца назад

      ટાંકા ગોડાઉન મોબાઈલ વગેરે ની પૂરી થઈ ગઈ છે, અંદાજે ૧૫ - ૩૦ દિવસ માં ટ્રેકટર - સાધનો અને પિયત સંસાધનો ની આવશે

    • @khimrajgadhavi2978
      @khimrajgadhavi2978 2 месяца назад

      @@Agri.Engineer ઓકે ભાઈ તમારૂં ગામ કયુ

    • @miteshthakor5607
      @miteshthakor5607 12 дней назад

      ruclips.net/video/cZtyicsqLqk/видео.htmlsi=6fq1y0MVfrBkeWQp

  • @NileshParmar-kg7lt
    @NileshParmar-kg7lt 2 месяца назад

    Hii

  • @machhidharmesh9414
    @machhidharmesh9414 2 месяца назад

    Jay shree Ram

  • @govindrabari2524
    @govindrabari2524 Месяц назад

    કારે ખૂલી છે અરજી કરવાનૂ

    • @miteshthakor5607
      @miteshthakor5607 12 дней назад

      ruclips.net/video/cZtyicsqLqk/видео.htmlsi=6fq1y0MVfrBkeWQp

  • @champakparmar2413
    @champakparmar2413 2 месяца назад +1

    ખેતી ના સાધનો પર ટેક્સ એકલો બંધ કરે તો એ સબસિડી બરોબર j છે તે

    • @Agri.Engineer
      @Agri.Engineer  2 месяца назад

      સાચી વાત છે, અને ડુંગળી વેચવા સમયે નિકાસ બંધ નો કરી દે તોય સબસિડી જ છે 🙏🏼

    • @kyada302
      @kyada302 2 месяца назад

      ભાઈ ફકત ડુંગળી ની નીકાસ ખુલ્લી રાખે તો 10% ખેડૂતો ને ફાયદો થાય કારણ કે 90%લોકો ડુંગળી વાવતા નથી ને તે કપાસ વાવે છે કોઈ મગફળી વાવે છે તો તેનુ શું તમે એમ કહે સો કે બધાએ વાવવી જોઈએ ને જો બધા ડુંગળી વાવે તો 1 રુપીયે કીલો ડુંગળી વેંચાય માટે તમારે બોલવામાં ધયાન આપવુ જોઈએ કે નહિ? પ્લીઝ રીપ્લાય

  • @denishbutani7049
    @denishbutani7049 2 месяца назад

    Khedut jevo murakh a jagat ma kyay peda nathi thyo

  • @BavliyaPrahladbhai
    @BavliyaPrahladbhai 2 месяца назад +1

    રોટો લેવા માટે ક્યારે લેવું પડે

    • @Agri.Engineer
      @Agri.Engineer  2 месяца назад

      તમારા ગ્રામ સેવક ને પૂછો અરજી ક્યારે ખુલશે, અત્યારે લો તો ૬૦ દિવસ માં અરજી કરી દેવી પડે.

    • @n.npatel4950
      @n.npatel4950 2 месяца назад

      ​@@Agri.Engineerભાઈ આ સરકાર ની સબસીડી લેવી એના કરતાં ભીખ માંગી ને મંજુરી કરી ને પેટ ભરવુ સાધનો લેવા સારા અથવા ચોરી કરવા જવાય પકડી જાય તો તકલીફ નહતર તો કાંઈ નહીં આવા ખેડૂતો ને હેરાન કરે છે

    • @miteshthakor5607
      @miteshthakor5607 14 дней назад

      મારી રમાં જોવો મળી જસે માહિતી

    • @miteshthakor5607
      @miteshthakor5607 12 дней назад

      ruclips.net/video/cZtyicsqLqk/видео.htmlsi=6fq1y0MVfrBkeWQp

  • @ranchhodjirajput9163
    @ranchhodjirajput9163 2 месяца назад

    પલાવાનીસબસીડીકેટલીઅનેકયારેફોમભરાયછે

  • @VanrajbhaiParmarvanarajBhai
    @VanrajbhaiParmarvanarajBhai 2 месяца назад

    ❤❤❤😂😂

  • @HARSIDDHI_ART_HALOL
    @HARSIDDHI_ART_HALOL 2 месяца назад

    Bhai mari pase swaraj tractor 6 me march 24 na kharidi karel 6 to subsidy mane kayre made panchmahal ta halol gujrat

    • @Agri.Engineer
      @Agri.Engineer  2 месяца назад

      થોડાક દિવસો માં શરૂ થશે, તમારા ગ્રામ સેવક નાં સંપર્ક માં રેજો, શરૂ થાય એટલે તરત અરજી કરી દેજો

  • @taviyapravin7519
    @taviyapravin7519 2 месяца назад

    1200 ni jarur se ne tractor 1500 loko lese to

    • @Agri.Engineer
      @Agri.Engineer  2 месяца назад

      જે પેલા અરજી કરી શકશે એને મળશે, પેલા ૧૨૦૦ ને.

  • @PgGohil-mw6yg
    @PgGohil-mw6yg 2 месяца назад

    ટેકટરનીઅરજીચાલુકેનહી

    • @Agri.Engineer
      @Agri.Engineer  2 месяца назад +1

      આવવાની છે, તમારા ગ્રામ સેવક નાં સંપર્ક માં રેજો.

    • @thebasadik2167
      @thebasadik2167 Месяц назад

      કમબાઈન harvestr માં કય કમપ્પની માં સબસિડી છે

  • @MoriMahipal
    @MoriMahipal 2 месяца назад

    Kyare khulase bhai batavo

    • @Agri.Engineer
      @Agri.Engineer  2 месяца назад

      અંદાજે ૧૫-૩૦ દિવસમાં, વધારે જાણકારી માટે તમારા ગ્રામ સેવક નાં સંપર્ક માં રેજો.

  • @kapursuthar3765
    @kapursuthar3765 2 месяца назад

    तोवीयाजेलावीशु

  • @thobhanbhaibhensdadiya5902
    @thobhanbhaibhensdadiya5902 17 дней назад

    54000hajar.g.s.t.same.45000.hajar.sabsidimalechhe

  • @shantilalkakadiyapatel8960
    @shantilalkakadiyapatel8960 2 месяца назад

    બહુજ સરસ માહિતી સત્ય વાત ને ઉજાગર કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ આવી માહિતી આપતા રહેશો