જય માતાજી મિત્રો મારૂ નવું વિડિયો સોંગ બાપજી સ્ટુડિયો માં આવું ગયું છે તો જેવો આગળ સોંગ સપોર્ટ કર્યો તો એવો આસોંગ માં પણ સપોર્ટ કરજો અને સોંગ લાઇક અને કોમેટ કરજો બાપજી સ્ટુડિયો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભુલતા 🙏
કે અમે બંને ને સાચો પ્રેમ કર્યો છે પણ કિસ્મત સાથ નહિ આપતી એના મમ્મી પપ્પા નથી માનતા અને મારા પણ ભાગી ને જઈ યે તો એમ ની ઈજ્જત જાય એટલે અમે રોઇ યે છીએ❤❤❤😭😭😭😭😭😭
જય માતાજી મિત્રો મારૂ નવું વિડિયો સોંગ બાપજી સ્ટુડિયો માં આવું ગયું છે તો જેવો આગળ સોંગ સપોર્ટ કર્યો તો એવો આસોંગ માં પણ સપોર્ટ કરજો અને સોંગ લાઇક અને કોમેટ કરજો બાપજી સ્ટુડિયો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભુલતા 🙏
Tame aano bijo part banavajo jordar lagyu yaar vahh vala ❤❤❤
Jordar voice Rajni dabhi ❤🎉
સૂપરસોગભાઈ
ભાઞ2કયારેઆવસે. બનાવસો
Jordhar song chee
શનિવાર ના દીવસે હનુમાનજી માટે ઍક લાઈક❤️🌎🙏👋
❤
❤😊
❤😊🤩
❤
માઁ બાપ માટે જીવું પડે ભાઈ બાકી જીવવાની ઈસા તો નઈ 😢😢😢 જોદાર ગીત રજની ભાઈ 😭😭
Ha bhai😢😢
Ha bhai 😢😢😢
❤
Ha bhai ❤
Hiii
કિસ્મત ની વાત ના કરતા યાર અમે અમારા હક
નું પણ જતા જોયું છે 💔😭💘✍️ Miss You Mittu
ભગવાન પણ અનોખી રીતે ખેલી જાય છે
SAGAR BHAI
જેની સાથે જીવવાનું નથી અની સાથે
જ જીવવાનું સપનું દેખાડી દે છે
I MISS YOU MARA JIV 😢😢
@@toofan444gaming2 Ha Yaar bs kr💔🌎😭
Hi
😭😭😭😭😭💔💔💔💔❤️🥀
@@Rathod_Sagar.45236 🙏🏼
મતલબ ના રહ્યો સોંગ કોને કોને ગમ્યું ❤❤❤
👍👆👆
Hi
My song ❤️❤️❤️❤️ સે જેને વીતી સે તેને ખબા
રણજીત ડાભી અને તમારા લેખક ને ખુબ ખુબ અભિનંદન મારા તરફ થી. આ સોંગ જવું બનાયું છે એવજ સોંગ બનાવજો સુપર હિટ સોંગ
Hi
@@joshna430 hii
આ song ઇન્સ્ટાગ્રામ માંથી કોણ કોણ સાંભળી ને આવ્યું છે..😢👌🥺
Hu bhai 😢😢😢😢😢
Me 😢
Hu a bit 😢😢😢
Me
Hmm😂
ઇતિહાસ🌎 ગવાહ છે 🚶છોકરાઓ જ બરબાદ 💔થાય છે પ્રેમમાં બાકી👸 છોકરીઓ તો સારા 👫હમસફર ને શોધી જ લે છે ✍️😭 Mittu no Sagar
😢
@@DR_RAJPUT 💔
💯 Meri jaan
@@p.r_dharavdi 💔😭
💯💯💯 Sachi vat kidhi bhai
Jordar Song Chhe ane story Pan Bau Saras Chhe 🙌😟💖
❤❤❤❤❤❤
અમે બંને ને સાચો પ્રેમ કર્યો છે પણ કિસ્મત સાથ નહિ આપતી એના મમ્મી પપ્પા નથી માનતા અને મારા પણ ભાગી ને જઈ યે તો એમ ની ઈજ્જત જાય એટલે અમે રોઇ યે છીએ
Sem to you
Sem to you 2 mouth thaya chhodi didhi ene family mate 😢😢😢😢😢💔💔💔
Aa badhi moh maya se bhai kam dnadho karo
Mari pan sem che aeba papa nathi manta duaa kro
ભાઈ જો એ શાથ આપતી હોય તો ભાગી જા બાકી જિંદગી મોત કરતા પન ખરાબ લાગશે 🥺😭😔 નઈ જીવવા નું થાય કે નઈ મરવા નું રોજ રડાવ સે એની યાદો all the best for new life
Mari pan jindgi bagadi ne aje 01/06/2024 yena lagan chhe 😢💔😭jiv thi vala Loko ne badalva ma time nahi lagti
😅😅
Sachi vaat mara bhai
Sem too you bhai 😢
🥹❤️🩹💯
🥹❤️🔥🖤❤️🩹❤️🩹
😘_ અમારે તો કિસ્મત એવી
_જગાઇથી ફૂટેલા છે કે
કંકોત્રીની તો વાત અલ્ગ છે
પણ સમાચાર પણ નહીં_મળતા_
Miss_ you_ Payal.. 30 /5 /24 લગ્ન ની તારીખ
Sacho prem kryo hoy to yaar ana vagar revay nai..duniya vato kare pan je dukh hoy a ..loko na samje❤️❤️❤️
શું લખું રઘુ ભાઈ તમારા વિશે
તમે જે લખો છો
એ સાયદ મારા વિશે જ લખો છો
I MISS YOU MARA JIV 😢😢
Sam to you 💞
Kyaa gam ma che tamari payal
સોંગ તો સુપર ❤ છે પણ એક્ટિંગ તો 1 નંબર ❤❤❤❤ છે ❤️❤️❤️❤️
કે અમે બંને ને સાચો પ્રેમ કર્યો છે પણ કિસ્મત સાથ નહિ આપતી એના મમ્મી પપ્પા નથી માનતા અને મારા પણ ભાગી ને જઈ યે તો એમ ની ઈજ્જત જાય એટલે અમે રોઇ યે છીએ❤❤❤😭😭😭😭😭😭
કોણ કોણ ઘાયલ સે લાઈક કરો ❤
Hu Nidhi sodha gayal 😢😢😢😢😢❤💔💔💔💔💔💔💔
Congratulations all Team 💐💐
કોઈ દર્દ આપે ત્યારે ભાઈ આવું થાય છે જિંદગીમાં કોઈને પ્રેમ કરવો નહીં ભાઈ હું પણ ઘાયલ થઈ ગયું છું મારી જાનુ ના યાદમાં
Tamaru song dil par lagi gayu yaar
બહુ દર્દ ભર્યું ગીત છે આખ માંથી આંસુ આવી જાય છે 😢
So. Sed bhai ..😢
😢😢😢😢
આ.. તો,, પ્રેમ.. ની વાત છે
સાહેબ કોઈ વાતો.. કરે
આંખી રાત તો કોઈ....📲
યાદ માં રોવે આંખી રાત_payal_😭👰😭💗
Hii
આ તો પ્રેમ ની વાત છે સાહેબ કોઈ વાતો કરે કોઈ આખી રાત વાત કરે યાદમાં રોવે આખી રાત priyaka 💔😭👰😭😭😭
Superb song , direction and star casting .going to rock 100%
Ayy hyy rajni Bhai jordar ho ghayal Thai gayo❤
@bapjistudio ane Bapji Saund Onwe❤
Bhagubha comedy
Rajani dabhi supar song ❤
Hi
ભૂલ એની નઈ મારી જ હતી..💔🥀
પરિણામ ખબર હતી તો પણ દિલ દઈ બેઠા..❤💫
બાપજી સ્ટુડિયોમાં તો એક એક સોંગ મજબૂત❤❤ હોય છે
Hi🎉❤
❤
@@fuldipyogi-by4og 🙏🙏🙏
Super bhai 👌
Majbut kaka
Supar song ❤❤❤❤❤
આસોગ ખુબજસરસ સે ભાય😢 મારાદીલને ટચકરીગયુ
😂
જ્યારે કોઈ આપણું પોતાનું વ્યક્તિ નફરતનો ધક્કો મારે છે ત્યારે એના સીધા ઘા દિલમાં થાય છે 💔
👏👏👏👏will like in millions
મજબૂરી નું તો ખાલી બહાનું હોય છે....😢
Hi
Sachi vatt💫😭😭😭che
Ha bhai 😅😅
હાચુ હો.😢😢
Bhai real ma majburi hoy che bhanu ny jiv manvi te ne kem koy bija mate chodvi a to kho yaar
Miss you Bov Badhu Mari Jann Bittu ❤💔🥺
Super song rajni bhai dabhi
કોણ કોણ ઈન્સ્ટાગ્રામ માંથી સોંગ સાંભળી આવ્યા છે 😢😢
ખુબ સરસ શોગ નેહલ ઠાકોર સિંગર હોટલપુર
Jordar bro
Bhai tamaru songs 🎵 sanmbhadine ne maru breakup na thayu to pan mane radavu avi jay che.
Rk official 184 તરફથી ફુલ સપોર્ટ છે❤ ભાઈ મારા કલોલી ગામ
Like for dhwani ❤
Thanks❤
સુપર સોગ રજની ભા ઈ❤❤❤
Good work all team
Thanks a lot
Hi
Super Hits 👌🏻 Dabhi bapu ❤❤❤❤
Ha❤❤
મને બહુ ગમ્યું ભાઈ મારે પણ મારા પિયર ની યાદ આવી ગઈ હું રડી પડ્યો
જય માતાજી રજની ભાઈ 🎉❤
Fabulous work dhwani❤
Vah bhai shu song che 😢😢😢
જોરદાર છે રજની ભાઈ ખૂબ આગળ વધો રોજ sabhlu છું
Nice song lyrics wow જોરદાર વાહ ભાઈ વાહ
Nice story 🖇️✨❤️
માં બાપ માટે જીવો ભાઈ પ્રેમ માં કોઈ નો ભરોસો નય મારા ભાઈ❤😊❤❤
Miss 😢
Jordarr song mara bhai ❤
જયમાતાજી ભાઈ 🙏🙏🙏 🙏🙏🙏
Instagram ma sabhadi ne aavya hoy to 1 like ❤
Super songs 😍
❤❤❤👌👌👌👌👌
જોરદાર રજની ભાઈ ❤
ભાઈ સોંગ જોરદાર છે ❤😢
Rajni ભાઈ નું સોંગ વાયરલ થશે 😊 અને મારી કોમેન્ટ પણ જો Please Admin Comment Like karo ❤
હૈયુ ભરાઈ ગયું ભાઈ.. જેને સાચો પ્રેમ કર્યો એજ બેવફા નીકળ્યા.. આ ગીતની એક કડી ખૂબ સરસ છે... જેને પડી જ ના હોય
. એને યાદ ક્યાંથી આવે
Super 👌 👍 😍 🥰
Thanks 🤗
Ha Bhai mot hi bediya hai😭😭😭😭😭😭😭
હું બધું જાણું છું દિલ ને કોણ સમજાવે જેને પડી નાં હોય એને યાદ ક્યાંથી આવે 😢😢
❤❤💯👍
Majbut bhai himanshu
Jordarrr song chhe 😢
જય માં મોગલ આ ગીત મસ્ત છે ભાઈ 😂😂😂❤
બનાસકાંઠા વાળા લાઈક કરો આજે જોઈએ કે કેટલા સે બનાસ વાળા 😍😍
જબરજસ્ત સોંગ ❤❤
Superb I wish if it's in my hand Surely I will honour singer Rajni Bhai and both leading pair , kudos team matlab na rahyo 👏👏
As I wished it happened 🎉🎉🎉 you got honoured by garbi gujrat 👏👏👏
સુપરહીટ ગાયન મારા ભાઈ ❤️🔥💔😢
Supar song Bhai ❤❤
જોરદાર સોંગ ભાઈ
સરસ ગીત છે ભાઇ
Jordar bhai. 🥰
વા એક એક લાઈન ગજબની છે
ફેવરિટ સોગ
10/10 સ્ટાર 🌟
સાચું ભાઈ હો 😮😊
Full sapport mota bhai
❤❤❤❤ vah hamara bhai vah
Bau Dardilu song laya rajni bhai 🔥
Supar❤
Jabar jast song rajni Bhai ❤
Boom padvi nakhi bhai ❤ super song
સાચું ભાઇ મતલબ નથી ...એના વગર આ જિંદગી જીવવાનો.... હું તને સાચે જ મારા જીવ થી પણ વધારે ચાહું છું નીશું....miss you nishu....😢😢
Supar rajni bhai👍
Super story Hardik sir
Missing you Chhayu bau yaad aave che yaar please come back 😢😢
Jordar song banavi se rajni bhai_jene mara prem naa kadar naa kri ane pan mari jindagi barbad kri di thi 😢
આતો કિસ્મત ની વાત છે ભાઈ પેલા એવુ કહેતા કે હું તારા વગર એક મિનિટ નહિ રહી શકું આજે એ કોઈ બીજા ના થઇ બેઠાં છે 😢
સાચું યાર 😢😢😢
❤❤ આવો દો ભાઈpart-૨
Nice song
Kon kon Instagram ma joy ne aviyu se 🎉❤😂
અમુક છોકરી તો પ્રેમ ના. બાને. લુટિજાયછે. યાર જા. લુખિ. ખુશ રેજે
Mangal thakor gitkar full sapot
❤❤❤bist song Rajni Bahi na. Supar.
😢😢 દિલ ના બધા તાર ખુલિં ગયા e સોંગ સાંભળી ને
Super story ❤❤❤