શરીરનો કચરો સાફ કરવો જરૂરી છે જે રોગોનું ઘર છે -Padmashri Savjibhai Dholakia PART-2 વિચારોનું વાવેતર

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • કુદરતી ઉપચારનો જાત અનુભવ કરીને આવેલા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, શરીર જ ખરી સંપતિ છે. તેમાં સમયનું રોકાણ ફાયદામાં છે. તમે ગમે તેટલી સંપતિ કમાણા હશો, પરંતુ શરીરમાં સમયનું રોકાણ કરી કાળજી રાખવામાં નહિ આવેતો સંપતિનો કોઈ અર્થ જ નથી. કેમ જીવવું ? કેમ અને શું ખાવું ? એ બાબત સમજવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માણસ ધારેતો ૧૦૦ વર્ષ જીવી શકે તેમ છે. પરંતુ તેના માટે શરીરની કાળજી રાખવાની જરૂર છે. શરીરમાં ઘર કરી ગયેલા રોગો દૂર થઈ શકે તેમ છે. ઓજસ લાઈફના નિયમો સમજાય જાય તો નિરોગી અને લાંબુ જીવી શકાય તેમ છે. તેમણે અને તેમના પરિવાર તથા મિત્રોએ કુદરતી ઉપચારની શિબિરના અનુભવો જણાવી લોકોને ખરી રીતે જીવવા અનુરોધ કર્યો હતો.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ RUclips : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222

Комментарии • 11

  • @rakeshbchavda137
    @rakeshbchavda137 2 месяца назад

    Thank you sir

  • @AmitswamiPatel
    @AmitswamiPatel 5 месяцев назад +4

    Umiya mata no pisa no vahivat ap khud kare all india city all wold city me theks sir savji bhai dhodkiya sir

  • @geetabazala-xb3gb
    @geetabazala-xb3gb 3 месяца назад

    Dr zarna Patel NDS

  • @anilpatel5658
    @anilpatel5658 5 месяцев назад +2

    Please give me Body Detox Centre Details ( આ સેન્ટરની બાબતની પુરે પુરી જાણકારી આપવા વિનંતી.

  • @geetabazala-xb3gb
    @geetabazala-xb3gb 3 месяца назад

    N D S B V chohan

  • @kanubhaidadukiya5421
    @kanubhaidadukiya5421 6 месяцев назад +1

    Saras savajibhai🙏🙏

  • @meetapatel9132
    @meetapatel9132 8 месяцев назад +1

    Mane thyroid che to su dhyan rakhvanu?

  • @33rahulparmar57
    @33rahulparmar57 5 месяцев назад +1

    Aa course kai Kai jagyae thay 6..aa course mate vadhu mahiti aapjo..athva contact no.aapjo

  • @d_j7927
    @d_j7927 7 месяцев назад +1

    Ae course kya thay and fees details Aapo contact karvo che ❤

  • @33rahulparmar57
    @33rahulparmar57 5 месяцев назад

    Sir , aa babte vadhu janva mate contact no.aapjo ne