પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના પિતા Dhanjibhai નું Interview જુઓ પહેલીવાર | Savji Dholakia VAAT GUJARATI

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • #savjidholakia #strugglestory #vaatgujarati #Lifejourney #diamondbussinesman #surat #saurashtra #dudhala #amreli #life #story #inspirationstory
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" RUclips ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

Комментарии • 47

  • @sanjaymakwana950
    @sanjaymakwana950 Год назад +29

    દાદા મોઢે એક સબ્દ હંમેશા નીકળો કે પરિસ્થિતિ ગમે તેવી હતી પણ સુખી તો હંમેશા હતા વાહ દાદા વાહ

  • @chintanpatel1415
    @chintanpatel1415 Год назад +6

    6:56 - સવજી ભાઈ ને આ પ્રકારનો સપોર્ટ પણ ઘરે થી મળેલો છે, એ અત્યારે ખબર પડી.. વાહ ધનજી દાદા..

  • @pravinseju5787
    @pravinseju5787 Год назад +14

    હું અને ધનાદાદા તેમના ખેતરમાં સાથે કપાસ વીણતાં સવજીભાઈ પણ હતા
    ધનાબાપાની ભક્તિ ખૂબ સારી હતી તેઓ સ્વામિનારાયણ ભગવાનમાં વધુ માનતા
    આખા કુટુંબને નજીકથી ઓળખૂ છુ
    દાયાદાદા, વેલાદાદા અને ધાણા બાપ ત્રણ ભાઈઓ છે
    ખૂબ સારા માણસો છે
    ધન્યવાદ

  • @hemajaan9474
    @hemajaan9474 Год назад +5

    વાહ દાદા વાહ ખુબ જ સરસ

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Год назад +1

      Wow! Really a very nice & ever memorable, great motivational feedback.

  • @meenabenpatel6307
    @meenabenpatel6307 11 месяцев назад

    ખૂબ સરસ અનુભવો છે દાદા ને 🙏

  • @નવીવાત
    @નવીવાત Год назад +8

    વાહ દાદા.. ધન્ય છે આવા પિતાને.. ❤️👌🏻

  • @ranjitsinhrajput9101
    @ranjitsinhrajput9101 Месяц назад

    દાદા કહે છે અમે ખાધે પીધે સુખી
    હતાં વળી પાછું એનકર ભાઈ કહે સંકટના દિવસો કેવા હતા ભાઈ ને મીઠું મરચું નો મસાલો ન મળ્યો અને દાદા એ આપ્યો પણ નહીં વાહ દાદા

  • @લીલાબેનકાચા

    જય સ્વામીનારાયણ દાદા ખુબ સરસ વિડીયો🙏🙏👍👍

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Год назад +1

      Really a very nice, genuine & ever memorable, great motivational feedback.

  • @SunilPatel-vg2rv
    @SunilPatel-vg2rv Год назад +1

    Really a being human men ,good humility,real pure heart ❤

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 7 месяцев назад

    મોર ના ઇંડા ને ચિતરવા ન પડે એ તો પેઇન્ટ થઇ ને જ આવે. ધોળકિયા પરિવાર ખૂબ ખૂબ આભાર

  • @chintanpatel1415
    @chintanpatel1415 Год назад +2

    14:29 - દાદા નો સંતોષ, અપેક્ષા રહિત નું જીવન - ધન્ય હો..

  • @chintanpatel1415
    @chintanpatel1415 Год назад +2

    8:40 - સ્વામિનારાયણ ભગવાન ના ભગત એવા ધનજી દાદા વારઘડિયે બોલ્યા કે જૂના સમય માં દૂ:ખ તો કાઇ હતું જ નૈ.. જીંદગીને પોજિટિવ રીતે જોવાની એમની આ રીત પણ ખૂબ સારી છે..

  • @aryanpatel5933
    @aryanpatel5933 2 месяца назад

    Jay swaminarayan

  • @prakashvagadia6250
    @prakashvagadia6250 Год назад

    Wah dada dhany chhe

  • @manaspanchmatiya
    @manaspanchmatiya Год назад +2

    Savji na bhaio no pan Leo interview
    Ghazab nu parivar
    Unity game te thay sathe rehvu ..,
    It in going*vaat gujrati* superb

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 Год назад +2

    Waah🎉

  • @manaspanchmatiya
    @manaspanchmatiya Год назад +3

    @vaatgujrati good work
    Needed more interview like this

  • @chavdabhikhabhaifromjamnag2557

    Vah dada khub prarabdhi atmo. 🙏🏻🙏🏻

  • @anirudhgadhvi402
    @anirudhgadhvi402 Год назад +3

    સરસ

  • @bhaskerpatel1837
    @bhaskerpatel1837 Год назад

    Great

  • @bhanubhailadumor
    @bhanubhailadumor Год назад +1

    વાહ દાદા વાહ

  • @jayshukhbhairakhasiya492
    @jayshukhbhairakhasiya492 Год назад

    Jay Garvi Gujarat

  • @JMCLIP-001
    @JMCLIP-001 Год назад +2

    Mara most motivesanl shipek savjibha dolkiya j se

  • @hareshkathiriya8159
    @hareshkathiriya8159 9 месяцев назад

    Very very nice

  • @nitasutariya7159
    @nitasutariya7159 Год назад +2

    Jay gurudev

  • @sardar_dj_sound
    @sardar_dj_sound Год назад

    Jay hoo

  • @hareshkathiriya8159
    @hareshkathiriya8159 9 месяцев назад

    શામીનારાયણ

  • @hareshkathiriya8159
    @hareshkathiriya8159 Год назад

    Jay mathaji

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td Год назад

    Jay girnari

  • @anirudhgadhvi402
    @anirudhgadhvi402 Год назад +1

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @dalrambhaichaudhary-lh8sv
    @dalrambhaichaudhary-lh8sv Год назад

    Vah. Dhanji dada nu danpun kam avau

  • @makasanaparvinbhai5812
    @makasanaparvinbhai5812 Год назад

    Jarur thi jaju aapi didhu have su mangvu vah moj

  • @lalajibhaigabani4442
    @lalajibhaigabani4442 Год назад +1

    🙏🙏🌹🌹👍

  • @Limitless_Technologies
    @Limitless_Technologies Год назад +1

    Parane Bhai em kevdave che ke Pani tapaktu ane garibi hati

  • @desiboy7980
    @desiboy7980 Год назад

    મારે તમારી કંપનીમા કામ કરવુ સૈ

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 Год назад +1

    Garib khetut na dikra se savjibhai

  • @DineshPatel-xj4jx
    @DineshPatel-xj4jx Год назад +1

    Kutumb ki ekta or bhagvan ki krupa or koi abhiman nahi