ભૂચર મોરીના યુદ્ધનો સંપૂર્ણ ઈતિહાસ અને દર્શન - ગુજરાતની ધરતીનું સૌથી મોટું ધિંગાણું

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • ભૂચર મોરીના યુદ્ધનો સંપૂર્ણ ઈતિહાસ અને દર્શન - ગુજરાતની ધરતીનું સૌથી મોટું ધિંગાણું
    ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે
    #ભૂચરમોરી
    #ધ્રોલ
    #ભૂચરમોરીનુંયુદ્ધ
    #પાણીપત
    #ગુજરાતનોઈતિહાસ
    #જામનગરનોઈતિહાસ
    #નવાવગરનોઈતિહાસ
    #ગુજરાતદર્શન
    #ધ્રોલનુંયુદ્ધ
    #ભૂચરમોરીઈતિહાસ
    #મિર્ઝાઅઝીઝકોકા
    #સૌરાષ્ટ્રનીરસધાર
    #ઝવેરચંદમેઘાણી
    #BHUCHARMORIYUDDHA
    #BHUCHARMORI
    #BHUCHARMORIBATTLE
    #BHUCHARMORIEXPLORE
    #BIGGESTFIGHTOGGUJRAT
    #PANIPATOFGUJRAT
    #BHUCHARMORIHISTORY
    #JAMNAGAHISTORY
    #NAVANAGARHISTORY
    #JAMSATAJI
    #JAMAJAJI
    #AZADPANCHHI
    #AZADGOHILVLOGS
    નમસ્કાર મિત્રો ,
    આજે મારે તમને દર્શન કરવા લઈ જવાં છે ધ્રોલ ખાતે આવેલ ભૂચર મોરી ના રણમેદાન નાં
    દોસ્તો કહેવાય છે કે ગુજરાતનાં ઈતિહાસમાં સૌથી મોટું ધિંગાણું જો કોઈ થયું હોય તો એ હતું ભૂચર મોરીનું ધિંગાણું
    તો આવો આપણે આજે એ આખા રણમેદાન નાં દર્શન કરવા માટે જવું છે અને આજેય ત્યાં ઊભેલા ઐતિહાસિક પાળિયાઓના પણ દર્શન કરવા છે
    સ્થળ - ભૂચર મોરી યુદ્ધ ક્ષેત્ર ( મૂળ ધ્રોલ )
    તા - ધ્રોલ
    જિ - જામનગર
    ધન્યવાદ

Комментарии • 17

  • @vallabhtank2438
    @vallabhtank2438 17 дней назад +1

    સરસ મજાની વાત આપે સમજાવી કાગ બાપુ ના મૂખે સાંભળી તી રેડિયો ના માઘ્યમથી 🙏🙏🙏🙏🙏🙏🙏 સત સત નમન પાળિયા ઓને🙏

  • @narendrasinhjadeja4969
    @narendrasinhjadeja4969 20 дней назад

    સર્વે સુરાપુરા દાદા નેં સરધાઅજલી નમસ્કાર કરું છું જય માતાજી

  • @jadejanirmalsinh8540
    @jadejanirmalsinh8540 4 месяца назад +3

    જય માતાજી સુરાપુરા દાદા બાપુ લાજ રાખજો

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll 2 месяца назад +2

    જયરામાપીર જયરજાજીજજયતેજાજી જયચામુડમા જયમેલડીમા જયમશાણિમેલડીમા જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયમાકાહાડીમા જયગિરનાર જયદુવારકાધીશ જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયસોનલમા બનુમા જયપીઠડમા જયરજાજીજજયતેજાજી જયરામાપીર

  • @rajubhaitank217
    @rajubhaitank217 2 месяца назад +1

    Jay jay surapura bapa 🌹🙏❤😘

  • @kachhadiyakishor8920
    @kachhadiyakishor8920 4 месяца назад +1

    Jai Ho baap jai ho mara vala bhuchar Mori baap ne ghani ghani khama u ho
    Patel rajkot na ram ram baap

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll 2 месяца назад

    જય માતાજી સીતારામ

  • @jayeshdodiya2129
    @jayeshdodiya2129 2 месяца назад +2

    આ સ્થળ ક્યાં આવેલુ,? તાલુકો, જિલ્લો અને ગામ

    • @YashChauhan-i1q
      @YashChauhan-i1q 25 дней назад

      જામનગર જિલ્લામાં આવેલું છે ધોલ તાલુકામાં આવેલુ છે તયા દર વર્ષે તન દિવસ નો મેળો ભરાય છે જનમાષટમી પછીના તેરશ ચૌદશ નેઅમાસ આ તન દિવસ મોટો મેળો ભરાય છે

  • @vidhinikunjgohilgohil1271
    @vidhinikunjgohilgohil1271 4 месяца назад +1

    Dhrol ma sati ma na padiya pan che to darshan karavjo

  • @n.j.jadeja
    @n.j.jadeja 4 месяца назад +2

    આની થોડે દૂર પાછળ ની સાઈડ જેસલ જાડેજા ની સમાધિ પણ છે તેનો વીડિયો બનાવો જો