Azad Gohil Vlogs
Azad Gohil Vlogs
  • Видео 84
  • Просмотров 906 853
આ કોઈ સામાન્ય ઓરડો નથી અહીં અનેક વાતો ધરબાયેલી છે અને ઈતિહાસની અડખે પડખે અહીં ઘણું બધું છે
આ કોઈ સામાન્ય ઓરડો નથી અહીં અનેક વાતો ધરબાયેલી છે અને ઈતિહાસની અડખે પડખે અહીં ઘણું બધું છે
ગુજરાત
ગામડું
ઈતિહાસ
પાળિયા
જામનગર
દર્શન
Gujrat
Gamdu
Itihas
Darshan
Gujrativlogs
નમસ્કાર મિત્રો ,
આજે આપણે મુલાકાત કરીશું એક એવી ઐતિહાસિક જગ્યાની કે જયાં અનેક ઐતિહાસિક ધરોહરના અવશેષો જોવાં
- ધન્યવાદ
Просмотров: 112

Видео

પરોઢિયા રામદેવપીરનો સંપૂર્ણ ઈતિહાસ અને દર્શન - ખરેખર અદ્ભૂત આનંદ છે અહીં અને કાંઈક નવું જાણવા મળ્યું
Просмотров 6314 дней назад
પરોઢિયા રામદેવપીરનો સંપૂર્ણ ઈતિહાસ અને દર્શન - ખરેખર અદ્ભૂત આનંદ છે અહીં અને કાંઈક નવું જાણવા મળ્યું #ગુજરાત #પરોઢિયારામદેવપીર #ઝાલાવાડ #અજમલરાજા #gujrat #parodhiyaramdevpir #ajmalraja #dhrangadhra #zalavad #gujrativlogs નમસ્કાર મિત્રો , આજે આપણે દર્શન કરવા જવું છે ઝાલાવાડમાં આવેલ ઐતિહાસિક ગામ એવાં પરોઢિયા અને અહીં કુદરતી સૌંદર્ય તેમજ આધ્યાત્મિક અનુભવ જરૂર થશે રામદેવપીરના પિતાજી અજમલરાજા અહીં ર...
નેહડાની ભેંસો ચરીને આવી - જે ભેંસોને બોલાવે તે દોડીને આવે અને બધી જ ભેંસોના અલગ અલગ નામ પણ છે
Просмотров 6921 день назад
નેહડાની ભેંસો ચરીને આવી - જે ભેંસોને બોલાવે તે દોડીને આવે અને બધી જ ભેંસોના અલગ અલગ નામ પણ છે #ગામડું #પશુધન #ભેંસ #ગીર #નેહડાઓ #gujrat #buffalo #gir #village #maldhari નમસ્કાર મિત્રો , આજે આપણે મુલાકાત કરીશું ગીરના નેહડાઓમા રહેતાં માલધારીઓની અને એમનાં પશુધન વિશે મેળવીશું માહિતી - ધન્યવાદ
આ નેહડામાં એક થી એક ચઢિયાતી કદાવર ભેંસો છે અને બધી જ ભેંસોના અલગ અલગ નામ પણ છે જેને બોલાવે એ આવે
Просмотров 2,6 тыс.28 дней назад
આ નેહડામાં એક થી એક ચઢિયાતી કદાવર ભેંસો છે અને બધી જ ભેંસોના અલગ અલગ નામ પણ છે જેને બોલાવે એ આવે નેહડાઓ માલધારીઓ પશુધન ગીર ગુજરાત ગામડું Gir gamdu gujrat buffalo maldhari નમસ્કાર મિત્રો , આજે આપણે મુલાકાત કરીશું ગીરના નેહડાઓમા રહેતાં માલધારીઓની , ખરેખર અહીં એક અદ્ભૂત આનંદ છે આ નેહડામા રહેતાં માલધારીઓ આ ભેંસોને બોલાવે તો દોડીને આવે અને બધી જ ભેંસોના અલગ અલગ નામ પણ છે જેને બોલાવે એ આવે છે - ધન્યવાદ
ગૌધન ગીર ગૌશાળા - ધેડ ( માધવપુર )
Просмотров 207Месяц назад
ગૌધન ગીર ગૌશાળા - ધેડ ( માધવપુર )
કંથકોટ સૂર્ય મંદિર - સૂર્ય ઉપાસક કાઠી શાસકોએ દસમી સદીમાં અહીં ભવ્ય સૂર્ય મંદિર બનાવેલું
Просмотров 2 тыс.Месяц назад
કંથકોટ સૂર્ય મંદિર - સૂર્ય ઉપાસક કાઠી શાસકોએ દસમી સદીમાં અહીં ભવ્ય સૂર્ય મંદિર બનાવેલું કંથકોટ સૂર્યમંદિર કચ્છદર્શન ઈતિહાસ સુરજદેવળ kanthkot suntemple kanthkotsuryamandir kutchdarshan નમસ્કાર મિત્રો , આજે આપણે દર્શન કરવા જવું છે કચ્છની ધરતી પર આવેલાં કંથકોટના ઐતિહાસિક સૂર્ય મંદિરના દસમી સદીમાં અહીં કાઠી શાસકોએ ભવ્ય સૂર્ય મંદિર બનાવેલું જેનાં ભગ્ન અવશેષો આજે પણ જોવા મળે છે - ધન્યવાદ
ભાગ - 02 ગીરના નેહડાઓમા રહેતાં માલધારીઓ અને એમની જીવનશૈલીને નજીકથી નિહાળવાની તક
Просмотров 1,8 тыс.Месяц назад
ગીરના નેહડાઓમા રહેતાં માલધારીઓ અને એમની જીવનશૈલીને નજીકથી નિહાળવાની તક #ગીર #માલધારી #ગુજરાત #માલઢોર #પશુધન #મહેમાન #gir #maldhari #pashudhan #buffalo #gujrat #gujratdarshan નમસ્કાર મિત્રો આજે આપણે મુલાકાત કરીશું ગીરના નેહડાઓમા રહેતાં માલધારીઓની ખરેખર અહીં રહેતાં માલધારીઓ ના જીવન ખૂબ જ અદ્ભૂત છે અને એમનાં પશુધન તો જાણે હાથી જોઈ લ્યો - ધન્યવાદ
ગીરનાં નેહડાની સવાર અને અદ્ભુત આહલાદક વાતાવરણ ખરેખર ખૂબ જ પ્રભાવશાળી જીવન જીવે છે અહીંનાં લોકો
Просмотров 1,6 тыс.Месяц назад
ગીરનાં નેહડાની સવાર અને અદ્ભુત આહલાદક વાતાવરણ ખરેખર ખૂબ જ પ્રભાવશાળી જીવન જીવે છે અહીંનાં લોકો #ગીર #ગુજરાત #ગામડું #માલધારી #લોકજીવન #પશુપાલન #આઝાદગોહિલ #gujrat #gir #azadgohil #azadgohilvlogs #gujratdarshan નમસ્કાર મિત્રો, આજે આપણે મુલાકાત માટે જવું છે ગીરનાં નેહડામાં ખરેખર અદ્ભુત આનંદ છે અહીં અહીંનું વાતાવરણ અને લોકજીવન વિવિધતામાં એકતાની ઓળખાણ આપે છે ખરેખર અદ્ભુત આનંદ આવશે - ધન્યવાદ
આણંદ ધામ - ભગત ખીજડીયા સંપૂર્ણ દર્શન અને સંપૂર્ણ ઈતિહાસ
Просмотров 932 месяца назад
આણંદ ધામ - ભગત ખીજડીયા સંપૂર્ણ દર્શન અને સંપૂર્ણ ઈતિહાસ #ગુજરાત #ખીજડીયા
બા એ એમનો વર્ષો જુનો ખજાનો બતાવ્યો ખરેખર અદ્ભુત અને જોવાં જેવાં ચલણી નાણાં છે જરૂર જુઓ
Просмотров 1,8 тыс.2 месяца назад
બા એ એમનો વર્ષો જુનો ખજાનો બતાવ્યો ખરેખર અદ્ભુત અને જોવાં જેવાં ચલણી નાણાં છે જરૂર જુઓ #ગુજરાતદર્શન #બાનોખજાનો #ચલણ #નાણું #બા #azadgohilvlogs #azadgohil #gujrativlogs #gujraticoins #oldcoins નમસ્કાર મિત્રો આજે આપણે મળીશું સેજુબા ને અને બીજલભાઈને અને આપણાં ગુજરાતનાં વર્ષો જૂના ચલણ આપણે જોઈશું - ધન્યવાદ
શ્રી ત્રિ-નેત્રેશ્વર મહાદેવ મંદિર - થાનગઢ , અહીં અર્જુને માછલીની આંખ વિંધી હતી
Просмотров 3292 месяца назад
શ્રી ત્રિ-નેત્રેશ્વર મહાદેવ મંદિર - થાનગઢ , અહીં અર્જુને માછલીની આં વિંધી હતી #મહાભારત #થાનગઢ #ત્રિ-નેત્રેશ્વર #થાન #પ્રાચીનમંદિર #ગુજરાતદર્શન #thangadh #trinetreshvarmahadev #thangadhmandir #gujratdarshan #Mahabharat નમસ્કાર મિત્રો , આજે આપણે દર્શન કરવા માટે જવું છે શ્રી ત્રિ-નેત્રેશ્વર મહાદેવ મંદિર - થાનગઢ અહીં અર્જુને માછલીની આં વિંધી હતી અને મહાભારત કાલીન જગ્યા છે અહીં દૂર દૂરથી લોકો આવે છે...
જુનાં સુરજદેવળ મંદિર - ગુજરાતનાં સૌથી પ્રાચીન સૂર્ય મંદિર પૈકીનું એક છે આ સૂર્ય મંદિર
Просмотров 4,6 тыс.2 месяца назад
જુનાં સુરજદેવળ મંદિર - ગુજરાતનાં સૌથી પ્રાચીન સૂર્ય મંદિર પૈકીનું એક છે આ સૂર્ય મંદિર #જુનાંસુરજદેવળ #જુનાંસુરજદેવળમંદિર #સૂર્યમંદિર #ગુજરાતદર્શન #પ્રાચીનસૂર્યમંદિર #થાનગઢ #સૂર્યમંદિરથાન #azadgohil #azadpanchhi #azadpanchhivideos #junasurajdevalmandir #surajdevalthangadh #gujratmandir નમસ્કાર મિત્રો, આજે આપણે દર્શન કરવા જવું છે સૌરાષ્ટ્રની ધરતીનાં ગૌરવશાળી ઈતિહાસને ઉજાગર કરતાં સ્થાન એવાં જૂનાં ...
આ ઊંચા પહાડો પર ભીમે ઢીંચણ મારીને તળાવ બનાવેલું ભીમનાથ મહાદેવ - ગામ ફગાસ
Просмотров 3 тыс.3 месяца назад
આ ઊંચા પહાડો પર ભીમે ઢીંચણ મારીને તળાવ બનાવેલું ભીમનાથ મહાદેવ - ગામ ફગાસ #ગુજરાત #ગામડું #પાળિયા #ભીમનાથમહાદેવ #ફગાસમહાદેવ #મહાભારત #ભીમપાટ #ફગાસમહાદેવ #ફગાસ #ફગાસમહાદેવમંદિર નમસ્કાર મિત્રો , આજે આપણે દર્શન કરવા જવું છે મહાભારત કાળની એક અતિ પ્રાચીન જગ્યાના દોસ્તો ઊંચા પહાડો ઉપર આવેલ આ ઐતિહાસિક અને પૌરાણિક જગ્યા ખૂબજ મહત્વ ધરાવે છે આ જગ્યા પર પાંચ પાંડવો સાથે જોડાયેલ વાતોના પુરાવાઓ મળે છે ગામ - ...
ભૂચર મોરીના યુદ્ધનો સંપૂર્ણ ઈતિહાસ અને દર્શન - ગુજરાતની ધરતીનું સૌથી મોટું ધિંગાણું
Просмотров 14 тыс.3 месяца назад
ભૂચર મોરીના યુદ્ધનો સંપૂર્ણ ઈતિહાસ અને દર્શન - ગુજરાતની ધરતીનું સૌથી મોટું ધિંગાણું ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે #ભૂચરમોરી #ધ્રોલ #ભૂચરમોરીનુંયુદ્ધ #પાણીપત #ગુજરાતનોઈતિહાસ #જામનગરનોઈતિહાસ #નવાવગરનોઈતિહાસ #ગુજરાતદર્શન #ધ્રોલનુંયુદ્ધ #ભૂચરમોરીઈતિહાસ #મિર્ઝાઅઝીઝકોકા #સૌરાષ્ટ્રનીરસધાર #ઝવેરચંદમેઘાણી #BHUCHARMORIYUDDHA #BHUCHARMORI #...
ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે
Просмотров 13 тыс.3 месяца назад
ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે #ભૂચરમોરી #ધ્રોલ #ભૂચરમોરીનુંયુદ્ધ #પાણીપત #ગુજરાતનોઈતિહાસ #જામનગરનોઈતિહાસ #નવાવગરનોઈતિહાસ #ગુજરાતદર્શન #ધ્રોલનુંયુદ્ધ #ભૂચરમોરીઈતિહાસ #મિર્ઝાઅઝીઝકોકા #સૌરાષ્ટ્રનીરસધાર #ઝવેરચંદમેઘાણી #BHUCHARMORIYUDDHA #BHUCHARMORI #BHUCHARMORIBATTLE #BHUCHARMORIEXPLORE #BIGGESTFIGHTOGGUJRAT #PANIPATOFGUJRAT #BHUCHA...
માધાવાવ - આ વાવમાં નવદંપતીએ બલિદાન આપેલું પછી જ આ વાવમાં પાણી આવેલું , માધાવાવ - વઢવાણ
Просмотров 2 тыс.3 месяца назад
માધાવાવ - આ વાવમાં નવદંપતીએ બલિદાન આપેલું પછી જ આ વાવમાં પાણી આવેલું , માધાવાવ - વઢવાણ
કચ્છનાં બેલા ગામનાં પાદરમાં અડીખમ ઉભેલાં સૌથી વિશાળ અસંખ્ય પાળિયાઓની હારમાળા - કચ્છ દર્શન
Просмотров 1,1 тыс.3 месяца назад
કચ્છનાં બેલા ગામનાં પાદરમાં અડીખમ ઉભેલાં સૌથી વિશાળ અસંખ્ય પાળિયાઓની હારમાળા - કચ્છ દર્શન
કાશીબાનું ખોરડું - પહેલાંનાં જમાનામાં શાંતિ હતી એ આજે નથી જોવાં મળતી કાશીબાનું ઘર જોયું આનંદ થયો
Просмотров 55 тыс.3 месяца назад
કાશીબાનું ખોરડું - પહેલાંનાં જમાનામાં શાંતિ હતી એ આજે નથી જોવાં મળતી કાશીબાનું ઘર જોયું આનંદ થયો
શક્તિયો કૂવો ધ્રાંગધ્રા - ઝાલાવાડની ધરતીની આગવી ઓળખ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે આ કૂવો
Просмотров 2,2 тыс.3 месяца назад
શક્તિયો કૂવો ધ્રાંગધ્રા - ઝાલાવાડની ધરતીની આગવી ઓળ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે આ કૂવો
સાણા ડુંગરની ગોદમાં - પહાડ કોતરીને બનાવવામાં આવેલ વિશ્વનું સૌથી મોટું શિવલિંગ અને ગુફાઓ પણ શિતળ
Просмотров 1,3 тыс.3 месяца назад
સાણા ડુંગરની ગોદમાં - પહાડ કોતરીને બનાવવામાં આવેલ વિશ્વનું સૌથી મોટું શિવલિંગ અને ગુફાઓ પણ શિતળ
સાણા ડુંગરની ગોદમા - હજારો વર્ષ પહેલાં પહાડ કાપીને જાણે મહેલ ખડો કર્યો હોય જુઓ ભીમની ચોરી
Просмотров 2,8 тыс.3 месяца назад
સાણા ડુંગરની ગોદમા - હજારો વર્ષ પહેલાં પહાડ કાપીને જાણે મહેલ ખડો કર્યો હોય જુઓ ભીમની ચોરી
સાણા ડુંગરની ગોદમાં - અહીં આવેલું છે વિશ્વ વિખ્યાત હાથીખાનુ અહીં કદાવર હાથીઓ બાંધવામાં આવતાં હતાં
Просмотров 7723 месяца назад
સાણા ડુંગરની ગોદમાં - અહીં આવેલું છે વિશ્વ વિખ્યાત હાથીખાનુ અહીં કદાવર હાથીઓ બાંધવામાં આવતાં હતાં
સાણા ડુંગરની ગોદમા - હજારો વર્ષ પહેલાં પણ અહીંના માણસો આજ કરતાં પણ વધારે આધુનિક હતાં
Просмотров 4113 месяца назад
સાણા ડુંગરની ગોદમા - હજારો વર્ષ પહેલાં પણ અહીંના માણસો આજ કરતાં પણ વધારે આધુનિક હતાં
સાણા ડુંગરની ગોદમા 200 ફૂટથી પણ ઉપર પહાડોમાં છે અનેક પાણીથી ભરપુર કુવાઓ અને આખા પહાડમાં છે અનેક કુવા
Просмотров 2,2 тыс.4 месяца назад
સાણા ડુંગરની ગોદમા 200 ફૂટથી પણ ઉપર પહાડોમાં છે અનેક પાણીથી ભરપુર કુવાઓ અને આખા પહાડમાં છે અનેક કુવા
સાણા ડુંગરની ગોદમા આવેલ મહાભારત કાળની ગુફાઓ અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય એવું રસોડું
Просмотров 1,1 тыс.4 месяца назад
સાણા ડુંગરની ગોદમા આવેલ મહાભારત કાળની ગુફાઓ અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય એવું રસોડું
સાણા ડુંગરની ગોદમાં - અહીં ગુફાઓમાં છે એક આધ્યાત્મિક આનંદ અને અનેક ઐતિહાસિક સ્થળો પણ મોજૂદ છે
Просмотров 1,4 тыс.4 месяца назад
સાણા ડુંગરની ગોદમાં - અહીં ગુફાઓમાં છે એક આધ્યાત્મિક આનંદ અને અનેક ઐતિહાસિક સ્થળો પણ મોજૂદ છે
850 વર્ષ પ્રાચીન કારેશ્વર મહાદેવ મંદિર - મંદિર પરિસરમાં છે વિશાળ રાફડો અને ઐતિહાસિક પાળિયો - જેગડવા
Просмотров 9574 месяца назад
850 વર્ષ પ્રાચીન કારેશ્વર મહાદેવ મંદિર - મંદિર પરિસરમાં છે વિશાળ રાફડો અને ઐતિહાસિક પાળિયો - જેગડવા
આ જગ્યાએ આજે પણ શૂરવીરની કુરબાનીની કથા લઈને બેઠેલો પાળિયો જોઈ શકાય છે - જેગડવા રામગઢ ગામનાં પાદરમાં
Просмотров 2 тыс.4 месяца назад
આ જગ્યાએ આજે પણ શૂરવીરની કુરબાનીની કથા લઈને બેઠેલો પાળિયો જોઈ શકાય છે - જેગડવા રામગઢ ગામનાં પાદરમાં
ઝાલાવાડના કીડી ગામનાં પાદરમા અડીખમ ઉભેલાં ઐતિહાસિક પાળિયાઓ આજે પણ મળે છે અનેક પરચાઓ
Просмотров 2,4 тыс.4 месяца назад
ઝાલાવાડના કીડી ગામનાં પાદરમા અડીખમ ઉભેલાં ઐતિહાસિક પાળિયાઓ આજે પણ મળે છે અનેક પરચાઓ
ઐતિહાસિક પાળિયાઓ - ઉમરડા ગામનાં પાદરમા અડીખમ આ પાળિયાઓ સાથે અનેક ઈતિહાસ જોડાયેલ છે
Просмотров 1,6 тыс.4 месяца назад
ઐતિહાસિક પાળિયાઓ - ઉમરડા ગામનાં પાદરમા અડીખમ આ પાળિયાઓ સાથે અનેક ઈતિહાસ જોડાયેલ છે

Комментарии

  • @Arpitpatelvlog3
    @Arpitpatelvlog3 7 часов назад

    Har Har Mahadev 🙏

  • @Arpitpatelvlog3
    @Arpitpatelvlog3 12 часов назад

    Beautiful 😊 ખુબજ સરસ Waah kya baat hai ji

  • @SavajiKoli-o8y
    @SavajiKoli-o8y День назад

    Makvana.savaji.gagodar

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 5 дней назад

    Ak pag kyu khde

  • @sanjayraval5717
    @sanjayraval5717 7 дней назад

    ખોટિનાસવામીનાણીયા

  • @user-yr9th9xi5b
    @user-yr9th9xi5b 8 дней назад

    વિજય કુમાર 🌹🌹🌹🌹

  • @jayshah383
    @jayshah383 8 дней назад

    Alya swaminarayan koi bhagwaan nahta. Emni khoti story na keh.

  • @mahipalsinhRana-ms2we
    @mahipalsinhRana-ms2we 10 дней назад

    ચારણ તો ચારણ છે!!!❤

  • @shrimalinikul1899
    @shrimalinikul1899 10 дней назад

    🪔🪔🪔

  • @EdCEvarTes543
    @EdCEvarTes543 15 дней назад

    Vijay raw Parmar 😂 नाम पहली बार सुना है।।

  • @EdCEvarTes543
    @EdCEvarTes543 15 дней назад

    Swami Narayan 😂 Original As a Ghanshyam Pandey 😂

  • @MahendrasinhJadeja-ug3oq
    @MahendrasinhJadeja-ug3oq 18 дней назад

    🙏

  • @GanpatbhaiPatel-vk4om
    @GanpatbhaiPatel-vk4om 21 день назад

    સુરેન્દ્રનગર જિલ્લો વઢવાડ તાલુકો

  • @sunnypatel2076
    @sunnypatel2076 21 день назад

    Kai baju nu che aa

  • @MakvanaYogesh-b2z
    @MakvanaYogesh-b2z 22 дня назад

    Aa bhai no Nombar aapo

  • @sureshdetroja9136
    @sureshdetroja9136 23 дня назад

    gohil bhai...puru adresh aapo.....

  • @kishortrivedi3779
    @kishortrivedi3779 23 дня назад

    Lokeshan aaso

  • @arshihodedra8350
    @arshihodedra8350 23 дня назад

    Natho modhvadiyo porbandar na modhvada gam no mer gnati no barvatiyo hato ane aeni khanbhi hathla gam na simade aaweli se ane aeni bethak porbandar na barda dungar ma pola pana nam ni jagyaye hatu teno vlog banavava vinanti

  • @nikulzapadiya8965
    @nikulzapadiya8965 26 дней назад

    જેયમામાતંરીમાજેયહો

  • @jaivaghoroa1515
    @jaivaghoroa1515 27 дней назад

    Bhai tamaro awaj ishvar dan gadhvi jevo 6 duva gaav cho tiyare❤❤❤

  • @karmatiyabhupat9319
    @karmatiyabhupat9319 28 дней назад

    bhai aa behu na malik maldhari no nambar mane dyo

  • @pandyakantibhai3614
    @pandyakantibhai3614 Месяц назад

    તમે કહો છો આવશો તો ખબર પડશે પણ ક્યાં આવવું ગામ નું નામ કે સરનામું કાંય વીડિયો માં તો આપ્યું નથી તો ક્યાં જવું આ વીડિયો અધુરો ગણાય ભાઇ

  • @ramsuva
    @ramsuva Месяц назад

    હર હર મહાદેવ મંદિર કયા આવેલું છે

  • @govindbhaibarot9651
    @govindbhaibarot9651 Месяц назад

    Swaminarayan bhagawan na hata

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 Месяц назад

    Draka ma gopi talav place che gopiyo samai te loko kahe che 😊

  • @user-jp1ip4eq2x
    @user-jp1ip4eq2x Месяц назад

    🇮🇳🌻🌹✍️🙏✍️🌹🌻🇮🇳jay ho

  • @KALAM-510
    @KALAM-510 Месяц назад

    कृष्ण की सच्चाई जानना चाहते हे तो साइंस जर्नी you tube पर वीडियो देखे प्रूफ के साथ दिखाते हे देवी देवता साबित करे और जीते 15 लाख रुपए इनाम साइंस जर्नी दे रहे हे साइंस जर्नी से आप बात कर सकते हे मंगल गुरु और रविवार शाम को 7: 30 से रात को एक बजे तक लाइव होते हे

  • @pateldalsingbhaichandrasin3659
    @pateldalsingbhaichandrasin3659 Месяц назад

    jay,seminar

  • @laxmansinhpargi9329
    @laxmansinhpargi9329 Месяц назад

    Svaminarayan vala khota prachar karese.ajna santo sex lila kare ane sant no adamber karese.

  • @rajibenodedra1423
    @rajibenodedra1423 Месяц назад

    khub j saras

  • @jagdishpardhi8681
    @jagdishpardhi8681 Месяц назад

    ગુજરાત ના ગૌરવવંતા ઇતિહાસ ની જાણકારી આપવા માટે ધન્યવાદ.

  • @harshil2553
    @harshil2553 Месяц назад

    Nice

  • @kathiashokbhai177
    @kathiashokbhai177 Месяц назад

    Jay sury dev

  • @rajubhaitank217
    @rajubhaitank217 Месяц назад

    Jay jay surapura bapa 🌹🙏❤😘

  • @rajubhaitank217
    @rajubhaitank217 Месяц назад

    Jay jay surapura bapa 🌹🙏❤😘

  • @mahendravaland2180
    @mahendravaland2180 Месяц назад

    Jay ho viharraba

  • @bapubhaidhadhal2834
    @bapubhaidhadhal2834 Месяц назад

    બહુજ સરસ

  • @NatubhaiParmar-oq3xn
    @NatubhaiParmar-oq3xn Месяц назад

    બહૂ,સરશ,વીડીયો,છે,જય,માતાજુ

  • @baldevbhairabari9975
    @baldevbhairabari9975 Месяц назад

    ધન્યવાદ ભાઈ આવી ના દર્શન કરાવ્યા ધનવાદ ભાઈ આવી અજય વિના દર્શન કરાવ્યા

  • @raxaparikh7669
    @raxaparikh7669 Месяц назад

    Gopi vav beautiful che

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll Месяц назад

    જયરામાપીર જયરજાજીજજયતેજાજી જયચામુડમા જયમેલડીમા જયમશાણિમેલડીમા જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયમાકાહાડીમા જયગિરનાર જયદુવારકાધીશ જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયસોનલમા બનુમા જયપીઠડમા જયરજાજીજજયતેજાજી જયરામાપીર

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll Месяц назад

    જય માતાજી સીતારામ

  • @ranajaypalsinhranachandraj444
    @ranajaypalsinhranachandraj444 Месяц назад

    Jay mataji 🙏🙏🙏

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll Месяц назад

    જયવિહડરાબાજયબારભાઈબદજયમાજુમા

  • @jayeshdodiya2129
    @jayeshdodiya2129 Месяц назад

    ભલ ઘોડા ભલ વાકળા, હલ હલ બાંધવા હથિયાર, યુદ્ધએ ચડ્યા વિરલા એને મરવું એક જ વાર 🤺

  • @jayeshdodiya2129
    @jayeshdodiya2129 Месяц назад

    આ સ્થળ ક્યાં આવેલુ,? તાલુકો, જિલ્લો અને ગામ

  • @user-jv6ts3ur9s
    @user-jv6ts3ur9s Месяц назад

    ❤ જય વિહવળ બાપુ ❤

  • @akherajayar6338
    @akherajayar6338 Месяц назад

    Jay mataji

  • @kanzariyavinod1560
    @kanzariyavinod1560 Месяц назад

    Good 👍👍👍

  • @rameshchawda3749
    @rameshchawda3749 Месяц назад

    ખુબ સરસ