શરુઆત મા સ્પીડ વાળી ચલતી વગાડતા શીખો | SARUAT MA SPEED VADI CHALTI SIKHO | BHAJAN SANTVANI TABLA

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 363

  • @Jahabhaigadhvi
    @Jahabhaigadhvi 9 месяцев назад +3

    જય માતાજી સરસહોભાઈ

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 9 месяцев назад +5

    વાહ ખૂબ સરસ માહીતી આપી

  • @nikulthakorthakor7803
    @nikulthakorthakor7803 9 месяцев назад +5

    ભાઈ તમે ખુબજ સારી રીતે શીખવાડો છો ♥️♥️♥️

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      આભાર.. શિખતા રેજો અને ફુલ મહેનત કરજો..

  • @SagarParmar-kk8uf
    @SagarParmar-kk8uf 9 месяцев назад +3

    દિપ સંદીપ શીખ્યો❤❤

  • @SmilingCondorBird-jk9ey
    @SmilingCondorBird-jk9ey 2 месяца назад +1

    ખૂબ સરસ સાહેબ

  • @girishchaudhari5821
    @girishchaudhari5821 9 месяцев назад +2

    Jay Swaminarayan

  • @makwanasuresh7596
    @makwanasuresh7596 7 месяцев назад +7

    સાહેબ તમને આવડે છે,એટલે સહેલું છે,પણ જેને નથી,આવડતું એના માટે અઘરું છે...

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  7 месяцев назад +1

      એ વાત સાચી છે પણ કોઈ શિખી ને થોડા આયા છે.. કાયમ રીયાઝ કરે એટલે આવડી જાય..

  • @Krishna_1908__
    @Krishna_1908__ 9 месяцев назад +5

    Saruvat ma sikhva mate keva ane ketla na leva joiye

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад +1

      3000 થી 4000 સુધી મા પૈસા ખર્ચે કાઈ આવડી જાય એની ગેરન્ટી નો હોય.. આ કળા કુદરતી છે. 🙏

  • @Shailashvaghela-p6x
    @Shailashvaghela-p6x 25 дней назад +1

    રમેશભાઈ બીજા કોઈ વિડીયો બનાવો જેસી કરી કોઈ બીજા શીખવા મળે ખુબ ખુબ આભાર બોહો સરસ 🙏

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  25 дней назад

      શિખવુ હોય તો ધીરજ ખમવી પડશે.. સમય લાગશે વ્હાલા 🙏

    • @Shailashvaghela-p6x
      @Shailashvaghela-p6x 25 дней назад +1

      હા એ તો છે હો

  • @yuvrajahiryuvrajahir-bk1cm
    @yuvrajahiryuvrajahir-bk1cm 9 месяцев назад +2

    છપાકરા નો તાલ શીખવો

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      ડાયરેક્ટ તાલ શિખવો છે

  • @desaimahesh342
    @desaimahesh342 9 месяцев назад +2

    Vah Ustad Khoob Saras kam karo chho Nava sikhao Ne madad karo chho Jay Siyaram

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      નાના શિખવ ને આવડી એવી એવી મહેનત કરુ છુ...

  • @balSanskar0612
    @balSanskar0612 9 месяцев назад +2

    Aatm vishvash , tame gano aapo so , tamarama te akhut se,, pranam..
    Tamara vidio thi kaek navu janva ne shikhava made se.

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      હા.. જેટલુ મને આવડે એટલુ હુ કહુ છુ અને બીજા ને મફત મા આવડી જાય તેની હુ ગેરંટી આપુ છુ.. મે જે કર્યુ બીજા ના ભલા કામ માટે.. 🙏🙏

  • @kedarDesai-v1s
    @kedarDesai-v1s 2 месяца назад +1

    Khub saras

  • @HiteshBhai-k3c
    @HiteshBhai-k3c 4 месяца назад +1

    બહુ મહેનત

  • @DharmendraPandya-j6w
    @DharmendraPandya-j6w 5 месяцев назад +6

    આજ થાપ કઈ રીતે વાગે એ જ જાણવા મથતો હતો ખૂબ સારી રીતે સમજાવ્યું ફૂલ સ્પીડ માં ચલતી કઈક અલગ રીતે અશોક ઉસ્તાદ વગાડે એ વિડિયો બનાવજો

  • @gujjugangdavala4688
    @gujjugangdavala4688 9 месяцев назад +3

    Tabla keva leva joie je સપ્તાહ and bhajan ke lokdayara ma chale

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      5 નુ તબલુ હોય એટલે ગમે તેમા ચાલે.. ૪ સફેદ 2 કાળી 3 કાળી નો મેળ આરામ થી થઈ સકે..

  • @ketanparmarkp516
    @ketanparmarkp516 9 месяцев назад +2

    વાહ ઉસ્તાદ બોજ જબરજસ્ત

  • @VishwasVasava
    @VishwasVasava 9 месяцев назад +2

    જય ગીરનારી આજ બરાબર છે

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      તમારો ખુબ ખુબ આભારી છુ.. 🙏🙏

  • @BhaveshDharjiya-nv3wv
    @BhaveshDharjiya-nv3wv 2 месяца назад +1

    કોઠારીયા બાજુ હળવદ આયું એ ગામના છો

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 месяца назад

      ધાંગધાં પાસે આવેલુ હળવદ..

  • @gujrativasli6839
    @gujrativasli6839 9 месяцев назад +2

    સરસ વિડીયો ❤❤

  • @hirenjoshi2009
    @hirenjoshi2009 9 месяцев назад +3

    ભાઈ.. ડબલ રિધમમાં ચલતી કેવી રીતે વાગે એના પર ડિટેલમાં વિડીયો બનાવવા વિનંતી.

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      હા પાકકુ.. પણ મને યાદી અપાવતા રહેજો..

  • @kevalrathod17
    @kevalrathod17 9 месяцев назад +3

    પરફેક્ટ ટાંચી કઈ રીતે બનાવી ??

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад +1

      લાકડા ની વાંસ ની અથવા તબલા ના વાધર ટાંચી બને જેમા વાધર ની ટાંચ મા શાહી ઓછી ઉડે..
      બીજુ કાઈ પુછવુ હોય તો કહો..

    • @kevalrathod17
      @kevalrathod17 8 месяцев назад

      ​@@ustadrameshhalvad બાયું ગુટતા નથી ફાવતું એકેય માં રીયાઝ કઈ રીતે કરવો ??

  • @kishanofficial2122
    @kishanofficial2122 9 месяцев назад +2

    ગુરુ જી મને ચલતી લગી સ્પીડ મા નથી આવડી તમારો બહજ આભાર રહેશે તમારો

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      પ્રેકટીસ કેટલો ટાઈમ કરો છો.

  • @bharatbhaigadhavi33
    @bharatbhaigadhavi33 Месяц назад +1

    वाह वाह सरस

  • @Aarshyt123
    @Aarshyt123 Месяц назад +1

    Benjo sathe vagado jethi vadhu khyal aave.

  • @yogeshramana9509
    @yogeshramana9509 9 месяцев назад +2

    Ramapir na aakhyan na silhvado ne

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      હા પાકકુ.. દેશી કે કલાસિસ.. રામામંડળ નુ પછી બીજા સેમાય નો હાલે.. ઓનલી ફોર રામામંડળ નુ ફાવે હો..

  • @zalaranjit.gujrat.bharatra530
    @zalaranjit.gujrat.bharatra530 4 месяца назад +1

    AAVO VIDIYO KOY BANAVYO NATHI KHUB SARAS RITE CHALTI VAGADTA SAMJAVI....❤

  • @NaineshPumbhadiya
    @NaineshPumbhadiya 9 месяцев назад +2

    મારે તબલા લેવા છે
    કેવા લવ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      થોડુક ધણુ તબલા આવડે છે..

    • @NaineshPumbhadiya
      @NaineshPumbhadiya 9 месяцев назад

      @@ustadrameshhalvad હા આવડે છે

    • @NaineshPumbhadiya
      @NaineshPumbhadiya 9 месяцев назад

      Ha

    • @NaineshPumbhadiya
      @NaineshPumbhadiya 9 месяцев назад

      ચાર વર્ષોથી વગાડુ છુ

    • @NaineshPumbhadiya
      @NaineshPumbhadiya 9 месяцев назад

      રાજકોટથી કઈ જગ્યાએથી લવ

  • @soillessfarming7455
    @soillessfarming7455 9 месяцев назад +3

    sar khub sars pan a tal na bol apo to sikhavama saru pade

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад +1

      તમને તબલા ના બોલ આવડે છે..

  • @ajitnayaklali9387
    @ajitnayaklali9387 9 месяцев назад +2

    Bol sathe batavo🙏

  • @sunilkumarchampakbhaipatel4553
    @sunilkumarchampakbhaipatel4553 9 месяцев назад +2

    Mari pase tablu saaru se par bayu saaru nathi,steel ni se vagadti vakhte dodaru vaage se to Mane suggestions aapso

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      આખુ પડુ અથવા ભોરણ ની શાહી બનાવી લ્યો.. એટલે નવા જેવુજ બોલશે..

  • @nanuravalhalvad7367
    @nanuravalhalvad7367 9 месяцев назад +2

    Jay ram balak dash bapu ...Jay shiyaram

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      જય લક્ષ્મીનારાયણ

  • @solankirohit2852
    @solankirohit2852 9 месяцев назад +2

    સર તમે જે વચ્ચે થાપ મારો છો લગ્ગી માં તેના બોલ આપો ને પ્લીઝ મને શીખવી છે 😣 પ્લીઝ 🥹

  • @dineshchudasama6127
    @dineshchudasama6127 7 месяцев назад +1

    Very good khub saras Ramesh Bhai

  • @hareshvaghela3748
    @hareshvaghela3748 8 месяцев назад +2

    જય શ્રી માં સરસ્વતી

  • @sahilpatoliya8306
    @sahilpatoliya8306 8 месяцев назад +2

    Ramesh bhai tamne koi sara bhajan yaad hoy to aena upar tabla vagadi ae muko please 🙏❤

  • @jethavakanji909
    @jethavakanji909 8 месяцев назад +1

    વાહ ખુબ સરસ
    શીખવવાની પધ્ધતિ ખુબ સરળ અને સારી છે.
    આવા જ વિડીયો બનાવતાં રહો
    માં સરસ્વતી ની કૃપા આપના પર હર હંમેશ બની રહે તેવી પ્રાર્થના....

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  8 месяцев назад

      જય હો... અલખ નિરંજન.. 🙏🙏

  • @amitvala4267
    @amitvala4267 9 месяцев назад +2

    Double chalte na bol

  • @manojgarala3650
    @manojgarala3650 8 месяцев назад +1

    જય મા સરસ્વતી જય શ્રી કૃષ્ણ
    હું અત્યારે તબલા શીખું છું અને મારા ચલતે શીખવી છે

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  8 месяцев назад

      આ વિડિયો દ્વારા ચલતી શીખો..

  • @narasichudasma_0194
    @narasichudasma_0194 9 месяцев назад +2

    Sir bhun ma chalti kem vagadvi

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      ભજન મા જે ચલતી વગાડી તે વગાડી શકાય.. પણ દેશી ચલતી અલગ આવે..

  • @hasmukhprajapati1540
    @hasmukhprajapati1540 5 месяцев назад +1

    Sheb haji thap nathi khabr padti
    Baki chalti avdi gai
    Bau sars rite sikhvadi tame
    Jay swaminarayan..

  • @narasichudasma_0194
    @narasichudasma_0194 9 месяцев назад +2

    Sir dhun ma kay rite sikhva

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      ધુન મા જાવુ ગમે ખરા..

  • @SantramSadhu-e2s
    @SantramSadhu-e2s Месяц назад +1

    આત્માને વિના વિના ભજનમાં વાગતી ચલતી

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  Месяц назад

      હા પાકકુ

    • @HiteshHitu-d9p
      @HiteshHitu-d9p 29 дней назад

      તબલા કયા ખરીદવા કેટલા ખરીદવા

  • @remixdjrohit9903
    @remixdjrohit9903 6 месяцев назад +1

    સર તમારો વિડિયો ખુબ નોલેજ જાણવા મળ્યું

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  6 месяцев назад

      25 વરસ મા જેવા કડવા મીઠા અનુભવ થયા છે તે અહીંયા રજુ કરી છીયે.. પણ જે મારા શબ્દ સમજી જાય તેની ૧૦૦ %ગેરંટી ક્યાય પાછા નો પડે...

  • @amrutlalnai1236
    @amrutlalnai1236 6 месяцев назад +1

    જય હો બાપૂ જય હો ❤

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  6 месяцев назад

      તબલા શિખો તો છો ને..????

  • @Motivation5537.
    @Motivation5537. 9 месяцев назад +2

    Mane aavde se

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      ચલતી તો ધરે વગાડતા હશો ને..

    • @Motivation5537.
      @Motivation5537. 9 месяцев назад

      @@ustadrameshhalvad ઘરે અને પ્રોગ્રામ માં પણ

  • @robinvsv7241
    @robinvsv7241 9 месяцев назад +2

    ચોલતી ના બોલ પણ કો bapu

  • @girishchaudhari5821
    @girishchaudhari5821 7 месяцев назад +2

    Jay Swaminarayan mare chalti sikhi se

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  7 месяцев назад

      મે ચલતી ના ધણા બધા વિડીયો મારી ચેનલ મા બનાવ્યા છે. તે મા જોઈ જોઈ ને તબલા સાંભડો અને શિખો.. 🙏

    • @onlineoffline6745
      @onlineoffline6745 7 месяцев назад

      ભાઈ તમારા સ્વામીનારાયણ સંપ્રદાયમાં જેસલ તોરલ, લાખા લોયણ, ગંગાસતી, રામદેવ પીર, શંકરભગવાન, રામ કૃષ્ણ માતાજી ના પ્રાચીન ભજનો ગાતા નથી અને ગવાતા પણ નથી એટલે તમારે શીખી ને કોઈ કામનુ નથી,, તમારે ફક્ત સ્વામીનારાયણ ના સત્સંંગ નુ ઢીમ્બક ઢીમ્બક શિખાય

  • @desimusic6430
    @desimusic6430 9 месяцев назад +2

    Matra sakthe sikhvado bhai

  • @dsiju4437
    @dsiju4437 9 месяцев назад +2

    Bhoran na bol lakhi moklay to vinanti.

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      જરુર.. થોડોક ટાઈમ રાહ જુઓ..

  • @Ustadprakashtabla
    @Ustadprakashtabla 9 месяцев назад +2

    ભોરન થાપ ના બોલ સાથે શીખવો

  • @vinuraval9474
    @vinuraval9474 21 день назад +1

    Kya tabla Sara vage

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  21 день назад

      શાહી સારી હોય તો તબલા સારા વાગે.. લાકડા લોખંડ ને કાઈ લેવા દેવા નથી..

  • @sureshkapdiya3388
    @sureshkapdiya3388 9 месяцев назад +2

    Tabala,Leva,se,Keva,leva

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      શિખવ હોય તો સસ્તા હોય તેવા લેવાય.. અથવા સારા લોતો તોય ભલે નબરા લો તોય ભલે વગાડતા આવડે એટલે વાગે જ 🙏

  • @hareshdabhi3011
    @hareshdabhi3011 9 месяцев назад +2

    Bhoran upar ni thap vagado so te slow motion ma vagado to khabar pade, bhoran ni thap ane tanch ketli var vage

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      ધરે પ્રેક્ટિસ કરો એટલે એમાંથી કાઈક આઈડિયા મડે..

  • @hardikthakar0711
    @hardikthakar0711 9 месяцев назад +2

    Sar mare bhoran nathi vagtu su karvu

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад +1

      લિધુ હોય તો વાગે ને..

  • @hasmukhprajapati1540
    @hasmukhprajapati1540 5 месяцев назад +1

    2 tbla vadak alag alag chalti kai rite vagade tena par jarur thi video bavjo.

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  5 месяцев назад +1

      હા બધુ શિખડાવા નુ છે પણ ધિરજ રાખો તો.. ધણો બધો સમય લાગી શકે..

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 9 месяцев назад +2

    Bol uper karta to joine shikhva sahela pade

  • @narasichudasma_0194
    @narasichudasma_0194 9 месяцев назад +2

    Bol sathe sikhvado ne chalti

  • @narpatchauhan5446
    @narpatchauhan5446 9 месяцев назад +3

    ભાઈ મરે બાયા નો હાથ જોઈએ એટલો નથી ચાલતો મારેસુ કરવુ જરૂરથી બતાવજો

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      દરરોજ ૨ કલાક પ્રેક્ટીસ કરો..

    • @manishsardhara9536
      @manishsardhara9536 9 месяцев назад

      youtube.com/@manishsardhara9536?si=jTp3Wy9No53_loun

  • @patelsanjay2935
    @patelsanjay2935 8 месяцев назад +1

    સરજી atala mate numbar માંગુ su k tamara jeva ગુરુજી amane male ne sagit કલાસિસ ma amane તબલા vise thudu જ્ઞાન apo to tamara આશીર્વાદ thaki આ sagit ni duniya ma kayik kari sakiye🙏🏻 પ્રણામ ગુરુજી 🙏🏻

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  8 месяцев назад

      તબલા શિખવા નો શોખ હોય એટલે આવડે જ.. ફક્ત ધીરજ રાખવી પડે..

    • @patelsanjay2935
      @patelsanjay2935 8 месяцев назад

      Ha જી સર

  • @jitbasiya5524
    @jitbasiya5524 4 месяца назад +1

    Ridham salti vise mahiti aapo bhai.

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  4 месяца назад

      હા વિડિયો બનાવ્યો છે..

  • @sports4258
    @sports4258 9 месяцев назад +2

    હળવદ ma kiya rho cho વડીલ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      આ વિડીયો ના ડીપસકરીન મા ફેસબુક મા મેસેસ કરો..

  • @makwanasuresh7596
    @makwanasuresh7596 7 месяцев назад +2

    બોલ આપો ભોરણ ના

  • @CheerfulFlashlight-lg1jj
    @CheerfulFlashlight-lg1jj 4 месяца назад +1

    વિડિયો બનાવજો

  • @opdasuwithgaming8396
    @opdasuwithgaming8396 4 месяца назад +1

    Sir khali thap nahi favti to ana bol ko ne

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  4 месяца назад

      મે ચેનલ મા ઓલરેડી વિડિયો બનાવેલો છે..

  • @gujjugangdavala4688
    @gujjugangdavala4688 9 месяцев назад +2

    Tabla ne પરફેક્ટ kem મેળવવા?

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      કાઈ સમજાયું નહી.. ફરીથી કોમેન્ટ કરો..

  • @manojgarala3650
    @manojgarala3650 8 месяцев назад +1

    જય સરસ્વતી જય શ્રી કૃષ્ણ

  • @jayeshbusa
    @jayeshbusa 9 месяцев назад +2

    bhoran na bol mokli sakay to vinanti

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      મારી ચેનલ જોવો મે વિસ્તાર થી વિડિયો બનાવ્યો જેમા મોબાઇલ સ્ક્રીન પર લખ્યુ છે ભોરણ ના કયા બોલ કયાથી નીકડે

    • @jayeshbusa
      @jayeshbusa 9 месяцев назад

      @@ustadrameshhalvad kai date no video che e kejo

  • @PravinDalvadi-y2g
    @PravinDalvadi-y2g 6 месяцев назад +2

    મારે શીખવા ના છે રમેશ ભાઈ હુ હરવદ થીજ છૂ

    • @PravinDalvadi-y2g
      @PravinDalvadi-y2g 6 месяцев назад +1

      નંબર આપો

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  6 месяцев назад

      +919601366557 વિક્રમ ઉસ્તાદ હળવદ.. તબલા કલાશિશ સ્પેશ્યાલિસટ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  6 месяцев назад

      સરસ

  • @ashvinbaraiya5997
    @ashvinbaraiya5997 9 месяцев назад +3

    સર મે પેલેથી આખ્યાનમાં વગાડું છું. મને ડબલની ચલતીમાં હાથ બેસતો જ નથી.

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      આમા તમારો કોઈ વાક જ નથી.. અખયાન મા બેસુરા ગાયક ને કારણે આપણા ચલતી ની સ્પીડ આવેજ નહી..
      એટલે તમારે ફરજીયાત ભજન વગાડવા મા તાલ શિખવા પડશે તો જ કાયદે સર નુ તબલુ વગાડતા શિખી શકશો..

    • @ashvinbaraiya5997
      @ashvinbaraiya5997 9 месяцев назад

      @@ustadrameshhalvad ઓકે સર

    • @ashvinbaraiya5997
      @ashvinbaraiya5997 9 месяцев назад +1

      @@ustadrameshhalvad સર હું ભાવનગર થી છું. અને અમારી સાઈડ આખ્યાન એકદમ મર્યાદા વાળા રમાય છે. અને આખ્યાન ના કલાકારો પણ સારા ગાયક છે.
      તમે free હોવ ત્યારે એક વાર pavanputra digital માં koliyaak ગામનું ચાર દિવસનું સમાધિ નું આખ્યાન છે તે જોજો. એમાં મે તબલું વગાડેલું છે.

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      સારા ગાયક હોય તો કાઈ કેવુ જ નો પડે..
      સારો ગાયક એટલે હાર્મોનિયમ અને તબલા ના તાલ ની માહિતી જાણતા હોય..

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      Jitu bhai bareya kalakar che.. Tema tablu vagadyu che.. Ane ashok bhai..

  • @RashikRashik-d2q
    @RashikRashik-d2q 9 месяцев назад +2

    Chalti no Upar slow ma batao

  • @ncpatelofficial
    @ncpatelofficial 8 месяцев назад +1

    ખુબ સરસ ભાઈ

  • @___ustad___25
    @___ustad___25 5 месяцев назад +1

    Tami dabal chalti Kem jodo savo te no video muko ❤ mane pan 60% aavde che pan jyare full chalti avi jay tyare thoduk no avde ❤

  • @VishnuRathod-pf9qh
    @VishnuRathod-pf9qh 7 месяцев назад +1

    હું ખાલી ચાર મહિના નો તબલા શીખું છું પણ મને 50% ચાલતી પણ આવડ છે ને કહેરવા તાલ ને બધું આવડ છે પણ મને સંગીત જોડ તાલ મિલાવતા નહીં આવડતા 🥺😢

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  7 месяцев назад

      એમા શુ... તમારે ભજન જવુ જ પડશે અને ઈ 1 વરસ સુધી સખત મહેનત કરવી પડશે.. ધરે બેઠા કઈ નો આવડે..

    • @VishnuRathod-pf9qh
      @VishnuRathod-pf9qh 7 месяцев назад +1

      @@ustadrameshhalvad આવડ છે ભાઈ દિવાળી આવતા ક્મ્પ્લેટ થઈ જ્યાં hu

  • @Shailashvaghela-p6x
    @Shailashvaghela-p6x 25 дней назад +1

    સાચી વાત😂

  • @gujju.harkhudo
    @gujju.harkhudo 8 месяцев назад +1

    તબલા કેવા લેવા જોઈએ ભાઈ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  8 месяцев назад

      તમારા ધર ની પ્રરીથીતી કેવી છે એના આધાર તબલા લેવા જોય..

  • @soillessfarming7455
    @soillessfarming7455 9 месяцев назад +4

    tal na bol apo sarji pless

  • @Neelpatel-no9fv
    @Neelpatel-no9fv 9 месяцев назад +1

    Nice

  • @rajeshdavda136
    @rajeshdavda136 9 месяцев назад +2

    Tabla ni kharidi kyathi karvi ene

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      તમારુ ગામ ક્યુ છે ત્યા ના લોકોશન માહીતી હુ આપુ..

  • @SanjayBhai-w4x
    @SanjayBhai-w4x 6 месяцев назад +1

    Tamara pon namdar aapo

  • @Total.movies.video.112
    @Total.movies.video.112 9 месяцев назад +2

    Bhai mane nathi aavdti

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      બીલકુલ ચલતી નથી આવડતી ????

  • @Parth__pradip_809
    @Parth__pradip_809 9 месяцев назад +2

    ભાઈ ચલતી બોલ સીખવાડો

  • @dhavalvaghela1223
    @dhavalvaghela1223 6 месяцев назад +1

    Lagi na ketla bol aave ae janavso ustad

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  6 месяцев назад +1

      હા કેમ નય.. બોલ સાથે વિડિયો બનાવીસ.. જેમા સમજણ પડે એવી રીતે કહીશ..

    • @dhavalvaghela1223
      @dhavalvaghela1223 6 месяцев назад

      ઓકે પણ સરસ રીતે બોલ સમજાય એમ સાથે વિડિયો બનાવજો

  • @Nichudeshwal393
    @Nichudeshwal393 Месяц назад +1

    Sapakharama kyo taal vagaday se

  • @VishalRathod-vr9en
    @VishalRathod-vr9en 8 месяцев назад +1

    મારે સિખવુ છે અને આ કે રીતે સિખવુ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  8 месяцев назад

      ધુન ભજન મા જાવ એટલે આવડે જ.. કાઈ અધરુ નથી..

  • @mayankphotographykhambhola4391
    @mayankphotographykhambhola4391 8 месяцев назад +1

    Hi sir muje tabla lena he mere bache k liye abhi me Or mera beta dono thoda thoda baja lete he shiva chalti

  • @SurprisedHornbill-zl9gl
    @SurprisedHornbill-zl9gl 7 месяцев назад +1

    Aa chalti na please bol aapo fast chalti na please ♥️♥️

  • @maheshmthakor4408
    @maheshmthakor4408 4 месяца назад +1

    Ma ne chalti sikhavado

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  4 месяца назад

      અત્યાર ના ચલતી ના વિડિયો જોઈ નથી ફાવતી..

  • @sureshpatel3652
    @sureshpatel3652 3 месяца назад +1

    જ્યાં સાજ સવેરે ભકતી મારી માં ક્યાં બોલ વગ છે

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  3 месяца назад

      આ ભક્તિ ગીત ફરી વાર લખો.. આ શબ્દો યુ ટુબ મા સચૅ મા નથી આવતુ..

  • @gambhasagarofficial1291
    @gambhasagarofficial1291 9 месяцев назад +2

    કયા તબલા સારા વાગે એના પર એક વીડિયો બનાવો

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      તબલા તો ગમે તેવા હોય પણ વગાડતા આવડે એટલે વાગે... ફક્ત એમા ડબગરે શાહી સારી કરી હોય... સાથે તબલા ની પડી સારી હોવી જોય...

    • @gambhasagarofficial1291
      @gambhasagarofficial1291 9 месяцев назад

      @@ustadrameshhalvad લાઇવ પ્રોગ્રામ માં મોટા ઉસ્તાદો પાસે હોય છે તેવી પડી ડબગર નથી નાખતા

  • @ParmarPravin-ec6onk
    @ParmarPravin-ec6onk 2 месяца назад +1

    Tame class rakho so

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 месяца назад

      ના ભાઈ.. ટાઈમ નો અભાવ છે.. અહી વિડિયો દ્વારા શિખડાવુ તેમા ક્લાસ ની પણ જરુર નથી..

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 месяца назад

      ૧ વિડિયો થી તમે ધણુ બધુ શિખી શખો. તમારે પૈસા સા માટે ખરચવા જોય..

  • @PadhiyarVishu
    @PadhiyarVishu 6 месяцев назад +1

    મને જલ્દી શીખી

  • @jayeshbusa
    @jayeshbusa 9 месяцев назад +2

    agad je chalti ni saruat ma je thapi mari che ena bol lakhi ne moklva vinanti che tamne

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад +1

      સેકંડ ની અંદર 15 જેટલી થાપી લાગી જાય છે એ ગણતરી તમે નહી કરી શકો તમને વિનંતી છે કે ડાયરેક્ટ શિખવાની કોશિશ કરો..

    • @manishsardhara9536
      @manishsardhara9536 9 месяцев назад

      youtube.com/@manishsardhara9536?si=jTp3Wy9No53_loun

  • @DevanFacts002-dh9yc
    @DevanFacts002-dh9yc 8 месяцев назад +1

    સાહેબ આના બોલ સમજાવો.

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  8 месяцев назад

      બોલ સાથે નેકસ ટાઈમ વિડિયો બનાવીસ...

  • @khantarvind2217
    @khantarvind2217 6 месяцев назад +1

    Tamaro number apo bhai online shikhva mate

  • @mahendrasanchaniya4119
    @mahendrasanchaniya4119 9 месяцев назад +2

    बोल सु छे

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад

      પછી ના ટાઈમ મા કહીશ..

  • @ishwarsonagra4114
    @ishwarsonagra4114 9 месяцев назад +2

    स्पीड डबल चलती सरुआत स्पिडमा करो पन पसी धीमी करता जाए तो ख़बर पड़े अनामिका पशी thachi केटली वार पड़े सर

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад +1

      ૨ વખત ટાચી ૧ વખત અનામીકા..

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  9 месяцев назад +1

      આવી રીતે કોમેન્ટ કરતા રહો.. હુ મારો અભિપ્રાય આપિશ

  • @vadukanyaprimaryschoolvadu1856
    @vadukanyaprimaryschoolvadu1856 8 месяцев назад +1

    અલા ભાઈ કઈક તો સિખવ
    ખાલી બોલબોલ કરે

  • @narendracharya5890
    @narendracharya5890 5 месяцев назад +1

    બોલ પરથી જલ્દી આવડે છે

  • @khantarvind2217
    @khantarvind2217 6 месяцев назад

    Bhai tabla na taal to mukjo j to jaldi khabar pade che