દુરદર્શન પર દર રવિવારે 4 વાગે એક ગુજરાતી ફિલ્મ આવતી તે સમયે આ ફિલ્મ જોવા માટે 2 વાગે થી ટીવી સામે ગોઠવાય જતા આખા ફળિયા માં એક જ ટીવી હતી આખુ ઘર ખચડી ને ભરાય જતું હલવા ની પણ જગ્યા નોતી રેતી નાના છોકરા થી માંડી ને દાદા દાદી બધી ઉમરના લોકો ભેગા જોતા રૂપિયા નોતા પણ બધા માં સંપ હતો સુ દિવસો હતા સોના થી મોંઘા દીવસ હતા અને અત્યારે બધું યાદ આવે તો રોવું આવી જાય છે
આ ફિલ્મ હું 2024 માં જોવસુ અને જ્યારે જોવસુ તૈયારે હિંમત આવી જાયસે.. ભલે ડુંગરા ડોલે ને ધરતી ધૂરૂજે ને ફાટી પડે આકાશ આ ગીત સાંભળી રુવાડા ઊભા થઈ જાય છે વાહ સુ જોરદાર ફિલમ સે હવે આવા ફિલમ નો બને ભાઇ જોરદાર ❤❤❤
જ્યારે હું નવ વર્ષ નો હતું ત્યારે અમારા પાડોશી મારી બા ને (મમ્મીને) કહેતા અરે સૂ ફીલ્મ છે વાત नो થાય બિચારા ને જાલમ સંગ સુખે થી રોટલો નહીં ખાવા દેતો ત્યારે હું આતુરતાથી વાત સંભળતો miss you my old day's 😢😢😢😢
સંસ્કૃતિ અને પહેલા જે ગરીબોને હેરાન કરનાર પાપીઓ ને સબક શીખવી આપતી ખૂબ સરસ ફિલ્મ નરેશ કનોડિયા કિરણ કુમાર ખૂબ સરસ રોલ હવે આ સંસ્કૃતિ સંસ્કાર ફરી જોવા નહિ મળે બદલ ફિલ્મ પ્રોડ્યુસર અને તમામ કલાકારોનો દિલથી આભાર ❤
2024 kon kon jove chhe mari Jem
Me 2003ma joyu hatu😅😅😅😅
દુરદર્શન પર દર રવિવારે 4 વાગે એક ગુજરાતી ફિલ્મ આવતી તે સમયે આ ફિલ્મ જોવા માટે 2 વાગે થી ટીવી સામે ગોઠવાય જતા આખા ફળિયા માં એક જ ટીવી હતી આખુ ઘર ખચડી ને ભરાય જતું હલવા ની પણ જગ્યા નોતી રેતી નાના છોકરા થી માંડી ને દાદા દાદી બધી ઉમરના લોકો ભેગા જોતા રૂપિયા નોતા પણ બધા માં સંપ હતો સુ દિવસો હતા સોના થી મોંઘા દીવસ હતા અને અત્યારે બધું યાદ આવે તો રોવું આવી જાય છે
આ ફિલ્મ મેં રેડિયો અને બ્લેક વ્હાઇટ ટીવી માં જોયેલી વર્ષ તો યાદ પણ નથી બહુ સરસ ફીલ્મ છે ❤❤❤
આ ફિલ્મ હું 2024 માં જોવસુ અને જ્યારે જોવસુ તૈયારે હિંમત આવી જાયસે.. ભલે ડુંગરા ડોલે ને ધરતી ધૂરૂજે ને ફાટી પડે આકાશ આ ગીત સાંભળી રુવાડા ઊભા થઈ જાય છે વાહ સુ જોરદાર ફિલમ સે હવે આવા ફિલમ નો બને ભાઇ જોરદાર ❤❤❤
Same😊
Right 👍
આ ફિલ્મ જોઈએ ને 1999 દિવશો યાદ આવિગયા...... ❤❤❤
❤❤❤❤❤❤à
Ek Dam Sachi Vat Che ❤
આ ફિલ્મ મે 2008 મા જોયું હતું અને મને જાલમસિંગ પર ખુબ ગુસ્સો આવતો 😂😂😂 અને દેવાયત પર ખૂબ જ દયા આવતી😅 એટલે મને એમ હતુ કે આ બધું હકીકત છે 😅😂
🥰🥰🥰
મેરે કરણ અર્જુન આયેગે.....❤❤
સરસ ફિલ્મ છે કડલા ની જોડ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭👍👍👍👍👍👍👍😭😭😭😭😭😭😭👌
2024 કોણ કોણ જોવેસે
हु जोवसु भाइ आज जोवु से
Ml@@dineahAhir
@@dineahAhir2:54
I am
Me❤
2023 ma kon kon jove che
હું જોવું છું
Tu jove se lode
Ham
આ મૂવી મે નાનપણ માં બહુ જોયું અને પાછું 2024 માં જોયું બાળપણ યાદ આવી ગયું 😢😢😢
જ્યારે હું નવ વર્ષ નો હતું ત્યારે અમારા પાડોશી મારી બા ને (મમ્મીને) કહેતા અરે સૂ ફીલ્મ છે વાત नो થાય બિચારા ને જાલમ સંગ સુખે થી રોટલો નહીં ખાવા દેતો ત્યારે હું આતુરતાથી વાત સંભળતો miss you my old day's 😢😢😢😢
સંસ્કૃતિ અને પહેલા જે ગરીબોને હેરાન કરનાર પાપીઓ ને સબક શીખવી આપતી ખૂબ સરસ ફિલ્મ નરેશ કનોડિયા કિરણ કુમાર ખૂબ સરસ રોલ હવે આ સંસ્કૃતિ સંસ્કાર ફરી જોવા નહિ મળે બદલ ફિલ્મ પ્રોડ્યુસર અને તમામ કલાકારોનો દિલથી આભાર ❤
Mast movie,dusmani,Prem,karuna,mardangi, totali,aavri leva ma aavyu se ,jordar
ભાઈઓ માફી માંગુ પણ ચારણ કુતણીયા પણ હોય એ આ ફિલ્મ જોયા પછી ખબર પડી
😂
Aa khotu છે ek be hoy aakho samaj khrab na hoy
કોણ કોણ મારી જેમ રીલ જોય ને જોવા આવ્યું સે😊
આ ફિલ્મ મે પાટણ મા ક્રુષ્ણ સિનેમા મા જોઈ હતી ખૂબ હિટ ફિલ્મ બની હતી
મે ત્ય્યાં જોઇલેલી સે પણ વિકર્મ ઠાકોર નિ❤
Best movie apna time ni ❤
બાળપણ ની સ્મૃતિ આવી ગઈ
હા યાર. નરેશ કનોડિયા....યાર શુ આપણું બાળપણ હાટુ ૪:૦૦ વાગે આખુ ઘર ગોઠવાઈ જય એ.... ટી વી આગળ....આ દિવસો કિયારે પાછા આવ સે😢😢😢
આ મોવી તો રોવ રાવી દે હો 😢😢😢😢
મારી બચપણ ની ફિલ્મ કડલાની જોડ
Aa filam joy ne Naresh bhai kanodiya ni yaad aavese❤
Main to reel dekh kar Puri movie dekh li vary imotional
આવા પિક્ચર હવે નહિ બને ...
Ha ..Vitelo Samay Have Na Aave 😢😢
પિક્ચર તો બને છે પણ આપડા માં પેલા જેવો ભાવ નથી
Have to bekaar bane, Kai taal maal j nathi hota , pela jevu realistic no bane
❤1-7-2024. (25) year pachhi joyu
I love you Roma Manek
2025 માં કોણ કોણ જોવે છે
2024 che bhai. Time machine lai lidhu ke su
Have 2025 che
2003 મો જોવા માટે કામ કરી ને જોવા દેતા નકે દરવાજો બધ કરી નાખ તા😮
Jivavu to darvu nai❤
દુનિયામાં ઘણી મુવી કડલાની જોડ જીવી મુવી નથી
Super film 👌👌👌👌
Sudha Chandran❤❤❤
Jordar film 🎥❤
❤અત્યાર સુધી મા તમે કેટલી વાર જોયુ સે આ ફિલ્મ મે તો 30 વાર જોઈ લીધું પાકું
આ ફિલ્મ ની મજાજ કયક અલગ હતી 😢😮😅
વા..ભોહન😮
My favorite gujrati movie ❤
27/7/2024 fri joyous me 😂
હુ,,જોવુ છુ,,2024
7:: 5:: 2024 😭😭😭😭😭👍👌 હું ફિલ્મ જોવું છું
Super duper move 10 var move dekhi
2024ma joyu aa movie
1.33 minit super sad song
આવી ફિલ્મ હવે નાં જોવા મળે
Jordarrrrrrr🔥🔥🔥🔥🔥🔥🔥
Hj ijn km
@Raja Bhai લો
Old its gold ek dum realistic aur dialogue ne aajj ni cringe film takkar na aapi sake
2024 ma kon jove se
વાહ કિરણ કુમાર વાહ
Me johta hu😊
સુપર હિટ 🙏
Ame 2024a pan joiye chhe.❤
2024મા કોણ કોણ આ ફિલ્મ જોવે છે ❤
Super 👍🏻
આખું ફિલ્મ જોયુ તા-14-8-2024 ની રાતે
સરસ ફિલ્મ છે કડલાની જોડ
સરસ ફિલ્મ છે કંડલા ની જોડ😢😢😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭👍👍👍👍👍👍👍👍👍👍😭😭😭😭😭😭😭👌👌👌👌👌👌👌👌
Kone Kone aa movie Jovi game se
Old is Gold Very nice movie
હા..મા😅😅😂😂😂😂😅
હું 31.7.2024ના દિવસે જોયું
Good movie se ek vat jarur jo jo ho.....
Super Hits
Love you too kadala ni jod
મે એ આ મુવી 2007 પછી 2024 માં જુવી બહુજ સરસ સે
વાહ રે વાહ કડલાની જોડ
7
M
X6@@laljibhailal6081
Me aa movie 108 vaar joyi se Ranjit Thakor Zaloda
03/12/2024 ના રોજ જોઈ મુવી સરસ મજા આવી
સુનીલ. અને. સુરજ
Naresh kanodiya legend miss him...
27:48 un ni❤y6😊
Nice
khub khub saras
નાથ..વગરનિ..નારી..નમામિ..મકાન..વનાનિ..બારિ..નકામી😮😮😮😅
Maru kathiyavad
Maa😢
Tamaro aabhar aava movie mate
Llĺ
@@rahulsolanki7120 z
@@rahulsolanki7120 çv
@@rahulsolanki7120.
@@rahulsolanki7120
Darvu to jivavu nahi aakhu song upload kro plzz badhiy kadi mix Karine plzz
Ta 23,8,2024 kon kon jove aa film
માંડવ બેસી ચકલી❤😃😃😀🤩
9 11 2024 Saturday na divse joyu jay jay. Garavi gujrat
Aekashn. Fotani. Dashrn. Deru. jay. mogaL.
Aa movie me Sarkhej Sangam talkies ma joyu hatu shu jamano hato
સુધા ચંદ્રન બેસ્ટ , રોમા માણેક કરતા વધુ સારી એક્ટિંગ
એની મજા કાંક અલગહતી
સાચી વાત છે
24.7=2024.maja.avi.a.movi.jovani.love.yoy.movi
👍👍👍🥺
Aava film have kadi ni jova male
Bhai full movie muko cut kem kari nakhi chhe
હરેશભાઇ
હું 2025 માં દેખુ છું હાલ
❤❤
Super film
મેની બચપન મે દેખા થા 2002 મે
2024 જોવા જેવીછે કઙલા ની જોઙ
કંડલા જોડ
હા
Bhai bhai🙏👍
4D
હી
😢😢😢😢😢
❤❤ ભાઈ ભાઈ કડલા ની જોડ❤❤
😢😮
0⁹⁰p
0p
@@DevMali-kb2qi0⁰P⁰pPpp
link.
2025 માં ભાઇ