ખેડાની નડિઆદ તાલુકાની સોળપુર પ્રાથમિક શાળામાં જાહેરમાં છશિક્ષકો દ્વારા આચાર્યપર હુમલા બાબત જાણો સત્ય

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 23

  • @gpmcnews24_7live7
    @gpmcnews24_7live7  2 дня назад +2

    *આ ન્યૂઝ બાબતે ... સર્વે આચાર્યો અને શિક્ષકો પોતાના મંતવ્યો રજૂ કરી શકો છો મેસેજ દ્વારા... લોકતંત્ર આઝાદ ભારતના નાગરિક અર્થે... જય હિંદ.. જય ભારત* 🙏💐🇮🇳

  • @KrishaCPatel
    @KrishaCPatel 2 дня назад +2

    Satya mev jayte🙏💐🇮🇳

  • @zenbauddh9011
    @zenbauddh9011 2 дня назад +4

    આચાર્યના નિયમો ફક્ત શિક્ષકો માટે જ હોય છે. પોતે શું કરે છે એ જોતા નથી. ખાસ એચ. ટાટ આચાર્ય.

  • @IRONXLR6
    @IRONXLR6 3 дня назад +1

    આચાર્ય ને ઠોકો

  • @patelharshad593
    @patelharshad593 2 дня назад +3

    Sarkar ni online kamgiri j etli badhi hoy che k ee kam leptop ke mobile vagar thai sake em possible nathi

  • @starshine1491
    @starshine1491 2 дня назад +2

    એક પણ એચ ટાટ આચાર્ય ૧૮ તાસ લેતા નથી .
    5-10 વિદ્યાર્થીને પહેલા આચાર્ય ભણાવે અને પછી આદર્શવાદી બને.

  • @zenbauddh9011
    @zenbauddh9011 2 дня назад +5

    Mota bhagna Aachary potane collector smje che..

  • @karmyoggrup
    @karmyoggrup 2 дня назад

    આ ડોફા ને કહો કે તું છ મહિના થી શું કરતો હતો તારે પણ વર્ગ લેવા ના હોય છે.તું લે છે એની પણ તપાસ કરાવજો

  • @rajeshPatel-tj8vz
    @rajeshPatel-tj8vz 3 дня назад +4

    Aacharyne suspend karo

    • @darshanamin9546
      @darshanamin9546 3 дня назад +2

      Kem?

    • @sanjaykumarkaransinhraj314
      @sanjaykumarkaransinhraj314 2 дня назад +1

      શાળાના બધા સ્ટાફ ને કચ્છમાં મૂકી દો...

    • @laxmigurjar3836
      @laxmigurjar3836 День назад

      Achary sathe.etle kutchh vala jaldi chhuta thay.​@@sanjaykumarkaransinhraj314

  • @AjaysinhRathod-b3w
    @AjaysinhRathod-b3w 2 дня назад +2

    Principal right chhe.upteachers ne kadak saja thavi joie