બરડો ડુંગર - THE HIDDEN HEAVEN | BARDO DUNGAR | MANISH AHIR
HTML-код
- Опубликовано: 8 фев 2025
- સદીયો જૂનું આ નગર એક સમયે જેઠવા સામ્રાજ્યની રાજધાની હતી. જેના અવશેષ આજે પણ ઘુમલીમાં જોવા મળે છે અને આજે આપણે તેજ અદ્દભુત નગરની ચર્ચા કરીશું અને જાણીશું તેની ભવ્ય વિરાસતને.
માઁ આશાપુરા, માઁ વિંજવાસણનુ મંદિર તેમજ કિલેશ્વર મહાદેવના સાનિધ્યના દર્શન કરીને ઘુમલીના ગગનચુંબી શિખરોને જાણીશું.
.
.
Director - Manish Ahir
Story - Manish Ahir
Editing - Swaroop Daiya
Background Score - Janvi Jogal
Managed by - Swaroop Daiya, Yash Karmur
Sound Recording - Yash Karmur
DOP - Swaroop Daiya, Yash Karmur
Lights & Equipment Handling - Swaroop Daiya, Yash Karmur
.
.
#travelvlog #travelvlog2024 #travelvlogger #travelvlogmusic #travelvlogaesthetic #travelvlogindia #ancient #ancienthistory #kathiyawadi #kathiyawadi_style #gujarativlogs #dwarka #ghumli #top10 #gujrati_status
Khub saras Darshan no Laabh.Good information and wonderful video of Nature.Thank you for sharing .Yash
આભાર 👏
શું કહું યાર,, જય જય ગરવી ગુજરાત બસ પોતાની માતૃભૂમિ, સંસ્કૃતિ, પરંપરા, ધરોહર, વિરાસત અને ધર્મ સાથે જોડાયેલા રહો
બોવ સાચી વાત 👏
Wahhh Bhai wah
આભાર 👏
બરડા ડુંગર ને આજ સુધી પુસ્તકો મા જ વાંચ્યો હતો..આજે જોઈ પણ લીધો... ખૂબ સરસ વિડિયો છે ભાઈ....ખૂબ આગળ વધો એવી શુભેચ્છા પાઠવું છુ
@@padhiyarjujarsinh7017 આભાર મોટા ભાઈ 👏 ગોપ ડુંગર ના ઇતિહાસ નો નવો વિડિઓ પણ આજે આવી ગયો છે એક વાર જોતા આવજો તમને ગમશે 👏
પ્રકૃતિ સોળે કળાએ ખીલી..👏✨
જી 👏❤️
Wahh jogi
આભાર 👏
🎉🎉🎉 bahut sundar aapka video v super jankari ❤❤ Dil se aabhar 🎉🎉
આભાર 👏
जय सीताराम 🙏
સીતારામ 🙏
Maru mosad bhanvad ma chhe bardo dungar ne mataji na darsan Kari khub Anand thyo Ane vidio parfakt banavyo chhe voice are suparb
@@nishamansukhlal200 આભાર બેન 🙏
Keep going brother ❤
આભાર બેન 👏
એકદમ સાચી વાત કહી
દરેક માણસ ના જીવનમાં એકધારી ચાલતી જીંદગી માં કંટાળી શાન્તી માં શોધમાં પ્રકૃતિ નો સહારો લે છે
પ્રકૃતિ ના સાનિધ્ય માં માનવીને જે શાન્તી નો અનુભવ થાય છે એ વર્ણવી શકાય એમ નથી
@@nilamparmar2664 સાચી વાત કહી 👏
Vahh jogi ❤
આભાર 👏
Nice video
Good job. Jay Dwarkadhish
આભાર 👏 જય દ્વારકાધીશ 🙏🏻
આભાર જોગી મુસાફર
પ્રકૃતિ ના સાનિધ્ય માં થોડી માહિતગાર કરવા બદલ
@@nilamparmar2664 આજે નવો વિડીયો 5:30 એ આવશે જોવાનું ચૂકશો નહિ 👏
Prefect voice chhe bhai ❤
આભાર વિરા 👏
Jordar bhai
આભાર 👏
આપની ભાષા અને રજૂઆતમાં ખરેખર પ્રકૃતિની પરમ શાંતિનો અનુભવ થાય છે.તે બદલ આભાર.
@@bhagavanbhaitransadia5784 તમારા પ્રેમ બદલ આભાર વડીલ 👏👏
Jay vinjvasan માં
જય માં વિંજવાસણ 👏
Jay shree Krishna radhe radhe radhe Krishna Jay mataji super video very very so nice wah beautiful
@@GhanshyamTHACKER-t8s આભાર વીર 👏
Khub saras bhai...mane bahut gamiyu k tame tamara pura dil thi video banaviyo and badha je sari evi mahiti aapi
આભાર વડીલ 👏
Barado e barado
સાચી વાત 👏
Jay mataji
જય માતાજી 👏
Jay,ma,vindhayvasi,ma
@@GoganGodhaniya-z5q જય વિંજવાસણ માં 👏👏
V good
Bhai
Ahir.ashvin.rajkot
@@AhirAshwin-e1s આભાર 👏
Jay Shri svaminarayan 🌹🌹⚘️⚘️🌹🌹
@@pravinchothani823 👏👏👏
હું.મુળ ગોસા ગામનો છું , તમારી સાથે મેં પણ બરડાનો આનંદ લીધો. આવોજ વીડિયો ઘેડ સુધીનો દરીયા કાંઠાનો જરુર બનાવજો.
@@vasantlakhani314 જરૂર ભાઈ જી 👏👏👏
❤
👏👏
જય જય ગરવી ગુજરાત
જય હો પ્રક્રુતિની
@@AbhajirGohil જય જય ગરવી ગુજરાત 👏👏
Nice video ❤❤❤
આભાર 👏❤️
ભાઈ હું પણ બરડા નો સુ માલધારી સુ સરસ વિડિયો બનાયો જય વીહોત માં
જય વિહોત માં ભાઈ 👏
❤❤
👏👏
Nice 👆
@@DISCOVERGUJARATI આભાર 👏
કાલાવડ તાલુકા સીતલામાનાપાચીનગામથિ
❤❤❤❤❤🎉
👏👏
Paniyara maher java mardo no vistar... Barda pradesh
બોવ સાચી વાત 👏
Aa to ame dar varse Maniye maja
ભાગ્યશાળી 👏👏
Badhuj sahu
આભાર 👏
Aaje sarkar pan barda dungar ma gir ni san sama savaj muki ne abhyaran ne visv falak Upar mukva mange se
@@dhruvgadhiya9877 એકદમ સાચી વાત 👏
Have bhai barada ni barabari gir hare thase
@@yashkarmur2401 બોવ સાચી વાત 👏
Dungar nu nam barado Kem padyu?
ભાઈ તમારું ગામ કયું
અમદાવાદ 👏
Parikrama Yatra taem avi rahyo Che
@@vijayagrawat5186 જી ભાઈ 👏
Mota manas thay gya have
પાછો આવું એટલે કઉ ભાઈ 😄👏
Bhai bhuli gya ne aavo tyare fon karay ne
હવે મળીને જઈશ ભાઈ 👏
❤❤
👏👏
👍👍👍👍👍👍
@@jenivasava1911 👏👏👏
❤❤❤
❤❤❤