પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા રહસ્યો!

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • સો વાર કાશી, એક વાર પ્રાચી!
    પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો એટલે કે પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો! કહે છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા! અહીં 84 પ્રકારના શ્રાદ્ધકર્મ થાય છે.
    પ્રાચી તીર્થક્ષેત્ર એ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં વિદ્યમાન છે. આ તીર્થક્ષેત્રનો મહિમા જ એ છે કે અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે. સંતાનો તેમના પિતૃઓની મુક્તિ અર્થે, તેમની તૃપ્તિ અર્થે શક્ય એટલાં પ્રયાસ કરતાં હોય છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમે ઘરમાં રહીને પણ આસ્થા સાથે પિતૃઓ માટે તર્પણ કરો છો, તો તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈ જાય છે. અને આ જ તર્પણ વિધિ જો કોઈ તીર્થધામમાં કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થનારું પુણ્ય અનેકગણું વધી જાય છે. પણ, આજે અમારે પિતૃ મોક્ષાર્થે સર્વોત્તમ મનાતી એ ભૂમિની વાત કરવી છે, કે જે કાશી કરતાં પણ સવિશેષ મહત્વ ધરાવે છે. આ ભૂમિ એટલે પ્રાચી તીર્થ. જેના વિશે કહેવાય છે કે ''સો વાર કાશી અને એક વાર પ્રાચી''!
    યશ દાદા જાની : +91 70433 60652 ‪@vedkiprampra0011‬
    ►પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા રહસ્યો!
    લોકેશન માટે અહીં ક્લિક કરો : maps.app.goo.g...
    ------------------------------------------------------------------------------------------
    Follow Us On 📢
    ► ▷ RUclips : / @prakashbhuvanm
    ► ⓕ Facebook : www.facebook.c...
    ► ◉ Instagram : www.instagram....
    For Business Enquiry ⤵️
    ✉︎ : prakashbhuvanm@gmail.com
    📞 : +91 83204 25950
    ------------------------------------------------------------------------------------------
    🗝️ My Secret:--
    Gorilla Tripod : www.amazon.in/...
    DIGITEK® (DTR 550 LW) Tripod Stand : www.amazon.in/...
    DJI OSMO Mobile 6 Gimbal : www.amazon.in/...
    Hollyland Lark M2 Wireless Mic : www.amazon.in/...
    Stuffcool Major Plus 20000mAh Powerbank : www.amazon.in/...
    If you start up, I suggest this mic : www.amazon.in/...
    ------------------------------------------------------------------------------------------
    નમસ્કાર મિત્રો,
    હું આપનો મિત્ર પ્રકાશ ભૂવા
    અમારી યુટયુબ ચેનલમાં આપનું સ્વાગત કરુ છું
    મિત્રો અમારી ચેનલમા આપને સનાતનધર્મની વાતો અને આધ્યાત્મિક સ્થાનો તેમજ માનવજીવનમાં કોઈપણ એવી સેવાકીય સંસ્થાઓ કે જે ખરેખર માનવસેવાના ઉત્કર્ષ માટે કામો કરી રહી હોય. તેવી સંસ્થાઓનો પરીચય અને આપણી ભાતીગળ સંસ્કૃતિને એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ ને પણ આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ હશે. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભુલશો નહીં..
    #prakashbhuvavlog #prakashbhuva #prachi #piplo #SoVaarKashiEkVaarPrachi #pitrutarpan #pandav #shreekrishna
    Your Queries:
    પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા રહસ્યો!
    સો વાર કાશી, એક વાર પ્રાચી
    પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો
    પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો
    પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી
    પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા
    ગીર સોમનાથ
    અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે
    તર્પણ વિધિ
    પિતૃઓની મુક્તિ
    પિતૃ મોક્ષાર્થે સર્વોત્તમ મનાતી ભૂમિ
    અહીં 84 પ્રકારના શ્રાદ્ધકર્મ થાય છે
    પાંડવો એ પ્રસ્થાપિત કરેલ શિવલિંગ
    Historical
    sanatan dharm
    Gujarati vlogs
    historical tample
    gujarat na mandir
    જય સનાતન ધર્મ... જય ગરવી ગુજરાત..
    -ધન્યવાદ
    ------------------------------------------------------------------------------------------

Комментарии • 52

  • @beedesign2305
    @beedesign2305 4 дня назад +10

    "દરેક ને એક વિનંતી કરું છું કે આવી માહિતી બધા ને મળે એ માટે આ ચેનલ અને આ વિડિઓ ને ખૂબ વાયરલ કરો મારા વ્હાલા"

  • @GobarbhaiMakwana-ft1lz
    @GobarbhaiMakwana-ft1lz День назад +2

    🎉જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🎉

  • @piyushshah3786
    @piyushshah3786 День назад +2

    खुबज विगत वार सरस माहिती माटे पंडित यश गुरुदेव🙏 ने आभार

  • @shreeenterprise1364
    @shreeenterprise1364 4 дня назад +3

    સો વાર કાશી, એક વાર પ્રાચી!
    વાહ યશભાઈ જાની દાદા અને પ્રકાશ ભુવા, તમે બંને એ વ્લોગ ચેનલ ના માધ્યમ થી જોરદાર માહિતી આપી.. દિલીપભાઈ એ શૂટિંગ પણ સરસ કર્યું છે !

  • @aarateejoshi4535
    @aarateejoshi4535 5 дней назад +4

    વાહ❤ યશ ભાઈ જાની , ખૂબ જ સરસ માહિતી આપી છે... નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર🙏

  • @damyantithacker2755
    @damyantithacker2755 День назад +2

    વિડીયો.બ્ઉજ.સરસલાગયો

  • @niteshbahi
    @niteshbahi 6 дней назад +15

    મંદિર ઉપર વેલા સડી ગયેલા છે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ નમ્ર વિનંતી છે કે કોઈ ચારા માણસો રાખો મંદિર ની આજુબાજુ ઉપર બધે સાફ સફાઈ કરી શકે તેવા માણસો રાખો નકરા પૈસા ભેગા કરોમા જે પ્રાચીન થાન છે એનું ધ્યાન રાખો 🙏🙏🙏 વાહ યશભાઈ જોરદાર માહિતી આપી આ સેનલ ના માધ્યમ થી ❤જય શ્રી કૃષ્ણ

    • @prakashbhuvanm
      @prakashbhuvanm  6 дней назад

      @@niteshbahi આપની ભાવનાને સો સો સલામ દોસ્ત....🙏🙏

    • @ChanabhaiRathod-qc4kf
      @ChanabhaiRathod-qc4kf 5 дней назад

      10:24 10:33 10:39 10:41

  • @pravinasharma2299
    @pravinasharma2299 3 дня назад +1

    જય શ્રી કૃષ્ણ

  • @Gujrati_motivatinal
    @Gujrati_motivatinal 2 дня назад +1

    Nice vloging prkashbhai👌✌

  • @dineshdantani6376
    @dineshdantani6376 4 дня назад +2

    બહુ સરસ માહિતી આપી છે, પ્રણામ,જય સિયારામ

  • @rajumacchi385
    @rajumacchi385 2 дня назад +2

    ✌️🌹💐

  • @zinalfilms6111
    @zinalfilms6111 6 дней назад +2

    જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @Viraj_gaming.YT.
    @Viraj_gaming.YT. 4 дня назад +1

    જય શ્રી કૃષ્ણ શરણમ્.

  • @Virsingrathwa
    @Virsingrathwa 5 дней назад +2

    જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રી ગણેશ

  • @RamniklalRamdasRamdeputra
    @RamniklalRamdasRamdeputra 5 дней назад +3

    🙏🙏જય ગુરુદેવ🙏 જય સિયા રામ 🙏જય ભોળાનાથ🙏 જય હનુમાનજી મહારાજ🙏 જય રામદેવજી મહારાજ🙏 જય ખોડિયાર માતાજી🙏 જય શ્રી રામ🙏 જય શ્રી કૃષ્ણ🙏 યશ ભાઈ જાની 🙏દાદા આપને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. 🙏સાથે સાથે પ્રકાશ ભુવા વ્લોગ ચેનલ બનાવી અને પિતૃદોષ વિષે ની માહિતી માટે તમને બન્ને ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. 🙏🙏🙏🙏🙏

  • @Jayshukvala
    @Jayshukvala 6 дней назад +2

    Jay shree Krishna

  • @mahendragohil1515
    @mahendragohil1515 5 дней назад +1

    જય શ્રી‌ ક્રીશણ

  • @BECIKARTIKEY
    @BECIKARTIKEY 4 дня назад +2

    પ્રાચી થી ૫ (પાંચ) કી.મી. દુર ભીમદેવળ ગામ પાસે ૫૦૦૦ વર્ષ જુના ભીમ ના પાંચ મંદિર આવેલા છે.

  • @લખુબંધિયા
    @લખુબંધિયા 6 дней назад +1

    જય શ્રી કૃષ્ણ ❤

  • @BharatBarot-p7w
    @BharatBarot-p7w 5 дней назад +1

    બહુ સરસ. ધન્યવાદ ❤

  • @gopaldas-8704
    @gopaldas-8704 6 дней назад +2

    Jay kanha

  • @MadhubhaiBodar-yx3mi
    @MadhubhaiBodar-yx3mi 6 дней назад +4

    प्राची केरे पिपणे तिकम होरेल तीर अमे आड़ा देत आहिर ते साद नो दीघो शामणा

  • @shefalishastri9949
    @shefalishastri9949 4 дня назад +3

    ભગવાન શ્રીકૃષ્ણની વાત આવતા દર્શન કરવાનું મન થાય પણ જ્યાં રાષ્ટ્રદ્રોહિ ગાંધીજી ની વાત આવતા જ પગ પાછા પડે. ગાંધીજી ભારત માં ન હોત તો આપણે આજે મુસ્લિમોનો ત્રાસ ન હોત.

    • @prakashbhuvanm
      @prakashbhuvanm  4 дня назад

      @@shefalishastri9949 કોઈ અણગમતી વ્યક્તિના અણસારથી જો આપણાં પગ પાછાં પડી જાય તો આપણે ઘણું શીખવાનું બાકી છે એવું માની શકાય.... પણ આ સૃષ્ટિ પરમાત્માનું ઘર છે એ પણ મહેમાન હતાં.. એ ચાલ્યા ગયા.... આપણે પણ મહેમાન છીએ આપણે પણ.........‌ 🙏😊

  • @dilipdhameliya1968
    @dilipdhameliya1968 6 дней назад +1

    ❤❤

  • @jankishah2079
    @jankishah2079 16 часов назад

    15:27

  • @explorewith2d
    @explorewith2d 3 дня назад +2

    આપણું kyu વતન ભાઈ

  • @arvindspatel2591
    @arvindspatel2591 4 дня назад +3

    કુલ ટોટલ ખચઁ કેટલો થાય તે જણાવ શો

    • @vedkiprampra0011
      @vedkiprampra0011 4 дня назад

      ruclips.net/video/jDv8wRUl1vM/видео.htmlsi=yhILfNCvDdyiyD2S

    • @damyantithacker2755
      @damyantithacker2755 День назад

      ટોટલખરચકેટલો
      પીત્રૂતરપણવિનો
      જવાબ.આપજો
      જરૂથી
      જય.પીત્રૂદેવ.પરણામ.

    • @vedkiprampra0011
      @vedkiprampra0011 43 минуты назад

      ​ yash bhai no contect. Kri lo @@damyantithacker2755

  • @CndndjdjEjdj
    @CndndjdjEjdj 4 дня назад +2

    Bhai aakai aveluche

    • @prakashbhuvanm
      @prakashbhuvanm  4 дня назад

      @@CndndjdjEjdj ગીર સોમનાથ જીલ્લાનું પ્રાચી ગામ... કોડીનાર સોમનાથ રોડ પર આવે છે આ ગામ

  • @RavjiSankhat-w4j
    @RavjiSankhat-w4j 6 дней назад +1

    Jay shree krishna

  • @vedkiprampra0011
    @vedkiprampra0011 6 дней назад

    જય શ્રી કૃષ્ણ ❤❤