વિછણ એક એવો જીવ છે, જે પોતાની જીંદગીમાં એક જ વાર બચ્ચા ને જન્મ આપે છે.તયાર પછી તે વિછણ પોતાનું શરીર તેમનાં બચ્ચા ને આપી દે છે.અને તે બચ્ચા પોતાની માતા ના શરીર ને ખાઈ જાય છે.ધનય છે તે માતાને. જય સીતારામ.જય દ્વારકાધીશ.
@@AzadPanchhi નેહ એટલે પ્રેમ થાય, જે પ્રેમનો સમાનાર્થી શબ્દ છે, અને નેહાડો એટલે કે જ્યાં નેહ નીતરતો હોય પ્રેમ નીતરતો હોઈ તેને નેહડો કેવાય, નહીં કે નેસડો, ઘણા નેસ બોલે પણ ઓરિજિનલ શબ્દ નેહ છે,
बहु सरस गामडा ना नजारो बहु सरस भाई तमारो विडियो बरडा डुगर ने आसपास ना विडियो अमने भाणवड ना अर्जुन भाई ( मेहर फेमेली विलोग) वारा बहु सरस विडियो बतावे से आजे तमारो विडियो जोईने बहु सरस लागु भाई 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
મને તો એવુ દેખાય છે કે માલધારી માં થોડીક કલયુગ નિ હવા લાગી દેખાય છે નહીં તો એમ પુછે નહીં કે ચા પીવી છે અરે ભલા માણસ કે જે વગળા માં પાંણી આપણા ને મળે નાં તો ઘિ સમાંન ગણાય મેમાંન ને પુછાય નહી કે તમારે ચા પીવી છે આપણા સંતો આપણા ને ખુબ સમજાવી ગયા છે ભજન થકી કે તારાં આંગણીયાં એ પુછીને જે કોઈ આવેરે આવકારો મીઠો આપજે રે જી પેલા આને પાંણી પાજે પછી ધિરે ધિરે બોલવાને દેજે રે આવકારો મીઠો આપજે રે જી
આઝાદ ભાઇ ખરેખર આ પ્રકૃતિને ખોળે જીવન નિર્વાહ કરતા માલધારી નું જીવન દર્શનીય છે, બહુ મજા આવી એમનો એક દમ નિર્મળ ભાવ જોઈ ને
ખૂબ ખૂબ ધન્યવાદ પરમ મિત્ર શૈલેષભાઈ
Jay shree mataji
Ha mara bhanvad na maldhari ha
વિછણ એક એવો જીવ છે, જે પોતાની જીંદગીમાં એક જ વાર બચ્ચા ને જન્મ આપે છે.તયાર પછી તે વિછણ પોતાનું શરીર તેમનાં બચ્ચા ને આપી દે છે.અને તે બચ્ચા પોતાની માતા ના શરીર ને ખાઈ જાય છે.ધનય છે તે માતાને. જય સીતારામ.જય દ્વારકાધીશ.
ધન્યવાદ
Hy😢 fr by😅.
.
..... By ii
... , By JJ.
Yes
ખુબજ સુંદર વિડિયો આઝાદ ભાઈ
Thanks wala
વાહરે વાહ મારા માલધારી સમાજ ને મારા જય દ્વારકાધીશ
ખુબ જ સરસ વિડીયો ભાઈ
Thanks
વાહ માલધારી ની મોજ ❤
જય દ્વારકાધીશ
Khub sunder
Jindagi ma 1 vakht viyay vinchhan
આ જૂના માણસો ni મોજ છે
Saras mahiti aapi se મિત્ર
વાહ અજાદભાઈ સરસ વ્લોગ વીડિયો બનાવો છો ભાઈ🙏🏿🙏🏿🙏🏿👌🏿
ધન્યવાદ બેનબા
તમે પણ સારા જ વિડીયો બનાવો છો
વાહ રાજા આતા વાહ
Jay vadvada. Jay. Momai
Rupp
Jay maldhari
સરસ મજાનું જીવન
જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ
ખુબ સરસ વિડિઓ બનાવ્યો આઝાદ ભાઈ 🙏🙏🙏
THANKS dost
વા રાજાઆપા વા જય ઠાકર આપા જય ઠાકર
Jai thakar wala
ખુબ સરસ 👍
હા માલધારીની મોજ
Visi aek vivai
હાં મારો માલધારી સમાજ નિ મોજ
Jay hind aajad Bhai 🙏🙏
Jai hind bhai
Good 👍👍👍❤🎉🎉
ખુબ સરસ વિડિઓ આઝાદ ભાઈ.. પૂરો વિડિઓ જોયો. મજા આવી વિડિઓ જોવાની ની 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏
Thank you so much
માલીપા અને નેહડો શબ્દનો અર્થ સુ થાય ભાઈશ્રી
માલીપા એટલે ' અંદર ' ' માં '
વગેરે થાય
દા.ત. હું ઘરની માલીપા છું
એનો મતલબ કે હું ઘરની અંદર છું
અને નેહડો એટલે ટૂંકમાં કહું તો માલધારીઓનાં રહેણાંક
@@AzadPanchhi નેહ એટલે પ્રેમ થાય, જે પ્રેમનો સમાનાર્થી શબ્દ છે, અને નેહાડો એટલે કે જ્યાં નેહ નીતરતો હોય પ્રેમ નીતરતો હોઈ તેને નેહડો કેવાય, નહીં કે નેસડો, ઘણા નેસ બોલે પણ ઓરિજિનલ શબ્દ નેહ છે,
જય માતાજી ભાઈ 🙏🙏🙏
જય માતાજી બેનબા
good
👏👏👏👏👏👏👏💗💗💗💗💗💗
❤❤🎉🎉❤🎉❤🎉❤
Bhai an karta vadhare bardo jovo hoye to kejo ane avjo hu batvi life ma koi nay joyu hoye avu batavi pan time lai ne avjo atle badhu batave
Pakku wala
Tamaro contact number aapo
Maro no che 7990863545
Good
ખૂબ સરસ ભાઈ તમે માલધારી સમાજ ના રીત રિવાજ અને સંસ્કૃતિ લોકો સમક્ષ રજૂ કરી.
Thank you so much
Jay jalaram bapa
જય જલારામ સાહેબ
Pan vina no zad kerdo
🤔🤔💝💝🥀🥀
tara video joine yar maja aave jaay ,,bos future ma ghanu badhu tu karvaano che ,,,,
વિછણ 1 જવાર બચા ને જન્મ આપે પછિમરીજાય
Thank you so much
Vichu AK var viyay
પગ વિના ની પાગરી ડુંગર ચડી જાય, મુખ વગર ની બધુ ઘાસ ચરી જાય, એ દેવી કોન, મારા ખ્યાલે અગ્નિ થાય
એક જ વાર વિયાય વીછી
✔️🤣👌
Hadka vina no jiv kel no zad
બરડામાં સિંહોના વસવાટનો વિરોધ કેમ થાઈ છે એ સશોધનનો વિષય છે .
પણ કોઈ ઉલ્લેખ આમાં કર્યો નથી.
માલધારીઓ ની મુસીબતોનો કોઈ ઉલ્લેખ નથી.
એક વાર વાયા એ વીછી
Ukhanu, :8 athinga 9 mi jari aarth no Garth na kahe teni nani pinjari
बहु सरस गामडा ना नजारो बहु सरस भाई तमारो विडियो
बरडा डुगर ने आसपास ना विडियो अमने भाणवड ना अर्जुन भाई ( मेहर फेमेली विलोग) वारा बहु सरस विडियो बतावे से
आजे तमारो विडियो जोईने बहु सरस लागु भाई 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you so much
Ukhanu :1 Haru faru ne hemar charu 2 Aankh ma viyani pnakh sure vindhiya pani taro sarth bandi gadhedi maro aarth ke raja ni rani
❤
Tamara no apoo ne bhai
Atano. Javab. Tano. Javab. Sa. Vaaci. Akja. Var. Basa. Na. Janam. Apsa. Ok
Haa
Ful vina no zad khakhro
ચનું,સોસઠ, બાણું, તેવી, ચનું મારો નંબર che🙏ભાઈ
વિછીડો એકજ ફેર વીયાઅ
મને તો એવુ દેખાય છે કે માલધારી માં થોડીક કલયુગ
નિ હવા લાગી દેખાય છે નહીં તો એમ પુછે નહીં કે
ચા પીવી છે અરે ભલા માણસ કે જે વગળા માં પાંણી
આપણા ને મળે નાં તો ઘિ સમાંન ગણાય
મેમાંન ને પુછાય નહી કે તમારે ચા પીવી છે
આપણા સંતો આપણા ને ખુબ સમજાવી ગયા છે
ભજન થકી
કે તારાં આંગણીયાં એ પુછીને જે કોઈ આવેરે આવકારો મીઠો આપજે રે જી
પેલા આને પાંણી પાજે પછી ધિરે ધિરે બોલવાને દેજે રે આવકારો મીઠો આપજે રે જી
Tema jivvani maja se sleb varama nahi baf mare te loko 100 varas jive
Sav sachi vat
આપણે કયારેક જવુ હોય એટલે નેહડા સુંદર લાગે એકાદ અઠવાડિયુ રોકાવ તો ખબર પડે કે તેઓનુ જીવન કેટલું કઠીન છે
હા ભાઈ
અમને ખબર જ છે
Mo.. nabr bhai apo ne tamro
7990863545
Octupus
No
Scorpion
@@AzadPanchhi do look up Octupus ;)
સારા વીડિયો બનાવો છો
વિછી
અમારા સેનલની મુલાકાત લેજો ભાઇ
Jaroor
તમારું કયું ગામ ભાઈ??
જય દ્વારકાધીશ
Jai dwarkadhish
Good